17,546
edits
(+1) |
(+1) |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>“આજ સુધી કેટકેટલી જગાએ આ પૃથ્વીને રસમય થતી જોઈ છે! | ||
ટેકરીના ઢોળાવ પરથી ઊતરતાં, | ટેકરીના ઢોળાવ પરથી ઊતરતાં, | ||
ન્યુ મેક્સિકોના ખુલ્લા આકાશ નીચે | ન્યુ મેક્સિકોના ખુલ્લા આકાશ નીચે | ||
Line 14: | Line 14: | ||
મરીન લાઈન્સ સ્ટેશન પાસેના ફાટક ઓળંગતાં, | મરીન લાઈન્સ સ્ટેશન પાસેના ફાટક ઓળંગતાં, | ||
અચાનક પસાર થઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેઇન | અચાનક પસાર થઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેઇન | ||
કે અરબી સમુદ્ર પરના આકાશના રંગોમાં ભળતાં... | કે અરબી સમુદ્ર પરના આકાશના રંગોમાં ભળતાં...”</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 20: | Line 20: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>“કે મોટી નાતનો જમણવાર હોય ચંપાવાડીમાં | ||
અને પતરાળામાં પીરસાતું જતું હોય રસાદાર શાક, | અને પતરાળામાં પીરસાતું જતું હોય રસાદાર શાક, | ||
મમરી, પડિયામાંથી ઢળી પડતી દાળ | મમરી, પડિયામાંથી ઢળી પડતી દાળ | ||
અને ઘેર પાછા વળતાં સ્વજનોની વાતચીતોનો રણકાર, | અને ઘેર પાછા વળતાં સ્વજનોની વાતચીતોનો રણકાર, | ||
ક્યાંક તેમાં વહાલથી કોઈકનું કહેવું: આયો ભઈ! | ક્યાંક તેમાં વહાલથી કોઈકનું કહેવું: આયો ભઈ! | ||
તાંબાના લોટામાંથી છલકાઈ આવતું પાણી-બરાબર મોટીબાનો મંત્ર જ જાણે, હૂંફાળી રજાઈ બની આવરી | તાંબાના લોટામાંથી છલકાઈ આવતું પાણી-બરાબર મોટીબાનો મંત્ર જ જાણે, હૂંફાળી રજાઈ બની આવરી લેતો”</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 32: | Line 32: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
“પૃથ્વીના કેટકેટલા ખૂણાઓમાં જાગી જવાયું છે | |||
...ન્યુ યોર્કની જેઝ ક્લબોમાં, | ...ન્યુ યોર્કની જેઝ ક્લબોમાં, | ||
કાળી ચામડીને આરપાર વીંધી | કાળી ચામડીને આરપાર વીંધી | ||
Line 39: | Line 39: | ||
કે ઢોલનગારાના તાલે નાચી ઊઠતા માનવીઓના મેળાની વચ્ચોવચ | કે ઢોલનગારાના તાલે નાચી ઊઠતા માનવીઓના મેળાની વચ્ચોવચ | ||
મંજીરાની ધૂનમાંથી વહી આવતા પડઘાઓમાં ભળી જતા | મંજીરાની ધૂનમાંથી વહી આવતા પડઘાઓમાં ભળી જતા | ||
અભંગ વાણીના | અભંગ વાણીના સૂરે”</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 45: | Line 45: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>“પૃથ્વીમાંથી અગ્નિ થઈ, અગ્નિમાંથી સ્મૃ તિ થઈ, વેદના થઈ | ||
કાળમીંઢ પથ્થરોની નસોમાં ઘુંટાઈ જઈ, સમુદ્રમાં વહી જતા | કાળમીંઢ પથ્થરોની નસોમાં ઘુંટાઈ જઈ, સમુદ્રમાં વહી જતા | ||
...સંવેદનો યથાર્થ હશે ક્યાંક | ...સંવેદનો યથાર્થ હશે ક્યાંક તો”</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 53: | Line 53: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>“હશે, ક્યાંક તો | ||
આવતી કાલની પૃથ્વીમાં | આવતી કાલની પૃથ્વીમાં | ||
મારું પણ આવવું- | મારું પણ આવવું-જવું”</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘આજ'થી શરૂ થતું કાવ્ય 'આવતી કાલ' પર પૂરું થાય છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits