ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પૃથ્વીની સુંદરતા — પ્રબોધ પરીખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 6: Line 6:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>“આજ સુધી કેટકેટલી જગાએ આ પૃથ્વીને રસમય થતી જોઈ છે!
{{Block center|'''<poem>“આજ સુધી કેટકેટલી જગાએ આ પૃથ્વીને રસમય થતી જોઈ છે!
ટેકરીના ઢોળાવ પરથી ઊતરતાં,
ટેકરીના ઢોળાવ પરથી ઊતરતાં,
ન્યુ મેક્સિકોના ખુલ્લા આકાશ નીચે
ન્યુ મેક્સિકોના ખુલ્લા આકાશ નીચે
Line 14: Line 14:
મરીન લાઈન્સ સ્ટેશન પાસેના ફાટક ઓળંગતાં,
મરીન લાઈન્સ સ્ટેશન પાસેના ફાટક ઓળંગતાં,
અચાનક પસાર થઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેઇન
અચાનક પસાર થઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેઇન
કે અરબી સમુદ્ર પરના આકાશના રંગોમાં ભળતાં...”</poem>}}
કે અરબી સમુદ્ર પરના આકાશના રંગોમાં ભળતાં...”</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 20: Line 20:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>“કે મોટી નાતનો જમણવાર હોય ચંપાવાડીમાં
{{Block center|'''<poem>“કે મોટી નાતનો જમણવાર હોય ચંપાવાડીમાં
અને પતરાળામાં પીરસાતું જતું હોય રસાદાર શાક,
અને પતરાળામાં પીરસાતું જતું હોય રસાદાર શાક,
મમરી, પડિયામાંથી ઢળી પડતી દાળ
મમરી, પડિયામાંથી ઢળી પડતી દાળ
અને ઘેર પાછા વળતાં સ્વજનોની વાતચીતોનો રણકાર,
અને ઘેર પાછા વળતાં સ્વજનોની વાતચીતોનો રણકાર,
ક્યાંક તેમાં વહાલથી કોઈકનું કહેવું: આયો ભઈ!
ક્યાંક તેમાં વહાલથી કોઈકનું કહેવું: આયો ભઈ!
તાંબાના લોટામાંથી છલકાઈ આવતું પાણી-બરાબર મોટીબાનો મંત્ર જ જાણે, હૂંફાળી રજાઈ બની આવરી લેતો”</poem>}}
તાંબાના લોટામાંથી છલકાઈ આવતું પાણી-બરાબર મોટીબાનો મંત્ર જ જાણે, હૂંફાળી રજાઈ બની આવરી લેતો”</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 31: Line 31:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>
{{Block center|'''<poem>
“પૃથ્વીના કેટકેટલા ખૂણાઓમાં જાગી જવાયું છે
“પૃથ્વીના કેટકેટલા ખૂણાઓમાં જાગી જવાયું છે
...ન્યુ યોર્કની જેઝ ક્લબોમાં,
...ન્યુ યોર્કની જેઝ ક્લબોમાં,
Line 39: Line 39:
કે ઢોલનગારાના તાલે નાચી ઊઠતા માનવીઓના મેળાની વચ્ચોવચ
કે ઢોલનગારાના તાલે નાચી ઊઠતા માનવીઓના મેળાની વચ્ચોવચ
મંજીરાની ધૂનમાંથી વહી આવતા પડઘાઓમાં ભળી જતા
મંજીરાની ધૂનમાંથી વહી આવતા પડઘાઓમાં ભળી જતા
અભંગ વાણીના સૂરે”</poem>}}
અભંગ વાણીના સૂરે”</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
કવિથી 'જાગી જવાયું છે'- આંખો ખૂલી છે, અસ્તિત્વ પણ ખૂલ્યું છે. પિપૂડીના-ટ્રમ્પેટના- સૂર તીણા હોય, મનને વીંધી નાખે. પિપુડીની તાનમાં ગુલતાન થનારને સાનભાન ન રહે કે બજાવનારની ચામડી પીળી છે કે કાળી? કવિની ચેતના ન્યુ યોર્કની જેઝ ક્લબથી, કાઠિયાવાડના માનવમેળામાં થઈને, પંઢરપુર જતી વારકરી-મંડળીઓમાં ફરી વળે છે. તુકારામના અભંગ ગાતી વાણી પોતે પણ અ-ભંગ (કદી ન ભાંગનારી) છે.
કવિથી ‘જાગી જવાયું છે'- આંખો ખૂલી છે, અસ્તિત્વ પણ ખૂલ્યું છે. પિપૂડીના-ટ્રમ્પેટના- સૂર તીણા હોય, મનને વીંધી નાખે. પિપુડીની તાનમાં ગુલતાન થનારને સાનભાન ન રહે કે બજાવનારની ચામડી પીળી છે કે કાળી? કવિની ચેતના ન્યુ યોર્કની જેઝ ક્લબથી, કાઠિયાવાડના માનવમેળામાં થઈને, પંઢરપુર જતી વારકરી-મંડળીઓમાં ફરી વળે છે. તુકારામના અભંગ ગાતી વાણી પોતે પણ અ-ભંગ (કદી ન ભાંગનારી) છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>“પૃથ્વીમાંથી અગ્નિ થઈ, અગ્નિમાંથી સ્મૃ તિ થઈ, વેદના થઈ
{{Block center|'''<poem>“પૃથ્વીમાંથી અગ્નિ થઈ, અગ્નિમાંથી સ્મૃ તિ થઈ, વેદના થઈ
કાળમીંઢ પથ્થરોની નસોમાં ઘુંટાઈ જઈ, સમુદ્રમાં વહી જતા
કાળમીંઢ પથ્થરોની નસોમાં ઘુંટાઈ જઈ, સમુદ્રમાં વહી જતા
...સંવેદનો યથાર્થ હશે ક્યાંક તો”</poem>}}
...સંવેદનો યથાર્થ હશે ક્યાંક તો”</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 53: Line 53:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>“હશે, ક્યાંક તો
{{Block center|'''<poem>“હશે, ક્યાંક તો
આવતી કાલની પૃથ્વીમાં
આવતી કાલની પૃથ્વીમાં
મારું પણ આવવું-જવું”</poem>}}
મારું પણ આવવું-જવું”</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
‘આજ'થી શરૂ થતું કાવ્ય 'આવતી કાલ' પર પૂરું થાય છે.
‘આજ'થી શરૂ થતું કાવ્ય ‘આવતી કાલ' પર પૂરું થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


17,546

edits

Navigation menu