રણ તો રેશમ રેશમ/તૈમૂરનો અંતિમ વિસામો : સમરકંદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૧૪) તૈમૂરનો અંતિમ વિસામો : સમરકંદ}}

[[File:Ran to Resham 19.jpg|500px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
બહારથી જોતાં એ ભવન ભવ્ય નહોતું. અન્ય ઉઝબેક સ્થાપત્યોની સરખામણીમાં એને થોડુંક જર્જરિત પણ કહી શકાય. મકાનના પરિસરમાં દાખલ થતાં જ એક નાનકડું ફળિયું હતું, જેમાં જમણી તરફ એક વિશાળકાય ઘડા જેવું પથ્થરનું પાત્ર જમીન સાથે જડેલું દેખાયું તથા એની બાજુમાં મજાર જેવો દેખાતો ઓટલો અમે જોયો. ઓટલાની આગળની ધાર પાસે એક મોટું બાકોરું કોતરેલું હતું. જરાક આશ્ચર્ય થાય તેવી રચના હતી! અમારી ગાઇડ નિકી શબનમે કહ્યું : ‘આ ઓટલે તૈમૂર પોતાના વિશ્વાસુ સરદારો સાથે બેસતો. રોજ સવારે આ પાષાણના પાત્રમાં દાડમનો રસ છલોછલ ભરવામાં આવતો. તૈમૂર માનતો કે અનારનો રસ પીવાથી યોદ્ધાઓમાં શૌર્ય વધે છે, માટે દરરોજ સવારે દરેક સૈનિકે ફરજિયાત આ પાત્રમાંથી દાડમનો રસ પીવો પડતો’ અને પેલું કાણું?..અમારા વિસ્મયનો જવાબ પણ નિકી પાસે હતો. ‘તમે સૌ જાણો જ છો કે ઈજા થવાને કારણે તૈમૂરનો એક પગ થોડો ટૂંકો થઈ ગયો હતો. તૈમૂર જ્યારે આ ઓટલા પર ઊભો રહી લોકોને સંબોધતો, ત્યારે પોતાની શારીરિક ખામી છુપાવવા લાંબો પગ આ કાણામાં રાખીને ઊભો રહેતો કે જેથી સામેથી જોનારને એની ખોડનો ખ્યાલ ન આવે.’  

17,555

edits

Navigation menu