રણ તો રેશમ રેશમ/યાદ આવશે સદા રૂપાળાં સમરકંદ-બુખારા: Difference between revisions

Jump to navigation Jump to search
Added Image
(+1)
 
(Added Image)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૧૫) યાદ આવશે સદા રૂપાળાં સમરકંદ–બુખારા}}

[[File:Ran to Resham 20.jpg|500px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ચોકનું નામ હતું રેગિસ્તાન. ઉઝબેકિસ્તાન જતાં પહેલાં એનાં પુરાણા જમાનાનાં ચિત્રો જોયેલાં. એક સમયમાં રણની વચ્ચે ઊભેલા સમરકંદ ગામના ઉંબરાની જેમ એ કાફલાઓને આવકારતો હશે, તેવી કલ્પના મનમાં હતી. ગામ પણ રણ વચ્ચેના કોઈ રેતાળ ગામડાં જેવું કલ્પેલું અને આજે અમે વિશાળ અત્યાધુનિક, એવા સમરકંદ શહેરના અસ્ફાલ્ટના રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યાં હતાં. હજીય મનમાં હતું કે, રેગિસ્તાન ચોક તો શહેરની બહાર કોઈ છેવાડાના સ્થળે હશે, પણ અહો આશ્ચર્યમ્! એ તો શહેરની વચ્ચોવચ વાહનવ્યવહારથી ઊભરાતા રસ્તાઓની વચ્ચે સ્થિત હતો!  

Navigation menu