ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બાળકોની વાત — દિલીપ ઝવેરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 28: Line 28:


{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં બાળકોની હરકતો આબેહૂબ ઝીલાઈ છે.રામ અને કૃષ્ણનાં અમુક જીવનપ્રસંગો જોતાં લાગે, જાણે તેમણે બાળકોનું જ અનુકરણ કર્યું છે- ‘રમતાં રહે' (યમુનાકિનારે ગેડીદડો રમવું), ‘ભાગી જાય' (જરાસંધ અને કાળયવનના ભયથી મથુરા છોડી દઈ,દ્વારિકા ભાગવું), 'સાથે બેસીને વાતો કરે' (અર્જુનને ગીતાનો ઉપદેશ આપવો), ‘કાગળની હોડીને ગટરના પાણીમાં તરતી મૂકવી' (લોકનિંદાને કારણે નિર્દોષ સીતાને વનવગડામાં છોડી દેવી), ‘કીડીના ટાંટિયા તોડી પછી કેમ ચાલે છે તે જોવું' (દુર્યોધનની જાંઘ ભંગાવવી), ‘સોટીના ઝાટકે ફૂલોની પાંદડીઓ ખેરવી પાડવી' (કૌરવોની અગિયાર અક્ષૌહિણી સેનાને હણાવી નાખવી), ‘બેનપણી ભેગાં ગોળપાપડી ફિનિશ કરવી' (ગોપીઓ ભેગાં લીલા કરવી)....
અહીં બાળકોની હરકતો આબેહૂબ ઝીલાઈ છે.રામ અને કૃષ્ણનાં અમુક જીવનપ્રસંગો જોતાં લાગે, જાણે તેમણે બાળકોનું જ અનુકરણ કર્યું છે- ‘રમતાં રહે' (યમુનાકિનારે ગેડીદડો રમવું), ‘ભાગી જાય' (જરાસંધ અને કાળયવનના ભયથી મથુરા છોડી દઈ,દ્વારિકા ભાગવું), ‘સાથે બેસીને વાતો કરે' (અર્જુનને ગીતાનો ઉપદેશ આપવો), ‘કાગળની હોડીને ગટરના પાણીમાં તરતી મૂકવી' (લોકનિંદાને કારણે નિર્દોષ સીતાને વનવગડામાં છોડી દેવી), ‘કીડીના ટાંટિયા તોડી પછી કેમ ચાલે છે તે જોવું' (દુર્યોધનની જાંઘ ભંગાવવી), ‘સોટીના ઝાટકે ફૂલોની પાંદડીઓ ખેરવી પાડવી' (કૌરવોની અગિયાર અક્ષૌહિણી સેનાને હણાવી નાખવી), ‘બેનપણી ભેગાં ગોળપાપડી ફિનિશ કરવી' (ગોપીઓ ભેગાં લીલા કરવી)....
કવિનાં બે વિધાન મહત્ત્વનાં છે- ‘બાળકોનું તો કાંઈ નક્કી નહીં' (ઇવેન્ટ્સ ઇન ધ યુનિવર્સ આર નોટ પ્રી-પ્લાન્ડ,બટ રેન્ડમ), ‘બધું ય એમને તો સરખું' (ભગવાન નથી ક્રૂર કે નથી દયાળુ,તે જીવસૃષ્ટિનાં સુખદુ:ખ પરત્વે ઉદાસીન- ઇન્ડિફરન્ટ-છે.) કવિ આગળ લખે છે:
કવિનાં બે વિધાન મહત્ત્વનાં છે- ‘બાળકોનું તો કાંઈ નક્કી નહીં' (ઇવેન્ટ્સ ઇન ધ યુનિવર્સ આર નોટ પ્રી-પ્લાન્ડ,બટ રેન્ડમ), ‘બધું ય એમને તો સરખું' (ભગવાન નથી ક્રૂર કે નથી દયાળુ,તે જીવસૃષ્ટિનાં સુખદુ:ખ પરત્વે ઉદાસીન- ઇન્ડિફરન્ટ-છે.) કવિ આગળ લખે છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits

Navigation menu