17,546
edits
No edit summary |
(સુધારો) |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં | {{Block center|'''<poem>‘જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું | ||
રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે | ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા | ||
ભગવાન બાળકોની પાસે જાય છે | |||
એમની સાથે બેસી | એમની સાથે બેસી | ||
એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે'</poem>'''}} | એમને ધ્યાનથી જુએ છે | ||
અને સલાહ પૂછે છે'</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 48: | Line 50: | ||
(રખડુ છોકરા રમત-રમતમાં માખી મારે, તેમ દેવતાઓ આપણને મારે છે.) વાઘની હિંસાને આપણે વખોડી ન શકીએ: જે દહાડે હરણ બચી જાય,તે દહાડે વાઘ ભૂખ્યો સૂએ છે.વાઘ હરણને ખાય,અને હરણ ઘાસને,એમાં તાત્ત્વિક દ્રષ્ટિએ કશો ફરક નથી. (‘ખેંચીતાણીચાવી' ક્રિયાપદોથી હિંસા સૂચવાઈ છે.) હિંદુ ધર્મમાં જીવનને ઈશ્વરની ‘લીલા' (રમત) ગણાયું છે: બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. | (રખડુ છોકરા રમત-રમતમાં માખી મારે, તેમ દેવતાઓ આપણને મારે છે.) વાઘની હિંસાને આપણે વખોડી ન શકીએ: જે દહાડે હરણ બચી જાય,તે દહાડે વાઘ ભૂખ્યો સૂએ છે.વાઘ હરણને ખાય,અને હરણ ઘાસને,એમાં તાત્ત્વિક દ્રષ્ટિએ કશો ફરક નથી. (‘ખેંચીતાણીચાવી' ક્રિયાપદોથી હિંસા સૂચવાઈ છે.) હિંદુ ધર્મમાં જીવનને ઈશ્વરની ‘લીલા' (રમત) ગણાયું છે: બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. | ||
અંતે કવિ કહે છે: | અંતે કવિ કહે છે: | ||
{{Poem2Close}} | |||
‘ભગવાન બાળકોની જેમ જ વર્તે છે.બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે | {{Block center|'''<poem>‘ભગવાન બાળકોની જેમ જ વર્તે છે. | ||
બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે | |||
અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે | અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે | ||
અને વળી મોટાં ભાગનાં બાળકો પોતાની પથારી પલાળતાં હોય છે.'</poem>'''}} | |||
અને વળી મોટાં ભાગનાં બાળકો પોતાની પથારી પલાળતાં હોય છે.' | {{Poem2Open}} | ||
મોટી વયના મનુષ્યો પણ બાળકોની જેમ રમતિયાળ,મનસ્વી,ક્રૂર (અને ડરપોક) હોય છે,માટે જ દુનિયા ન્યાયી નથી.કવિએ પ્રાથમિક શાળાના બાળકો સમજી શકે તેવી ભાષામાં પી.એચ.ડી.નો શોધનિબંધ લખ્યો છે. | મોટી વયના મનુષ્યો પણ બાળકોની જેમ રમતિયાળ,મનસ્વી,ક્રૂર (અને ડરપોક) હોય છે,માટે જ દુનિયા ન્યાયી નથી.કવિએ પ્રાથમિક શાળાના બાળકો સમજી શકે તેવી ભાષામાં પી.એચ.ડી.નો શોધનિબંધ લખ્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits