2,669
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |

Line 5: | Line 5: | ||

<poem> | <poem> | ||
મૃણાલ, મૃણાલ | |||
તું સાંભળે છે? | |||
અત્યારે તું બેઠી હશે તારા પરિવાર વચ્ચે | |||
સુરક્ષિત | |||
આજ્ઞાંકિત ઘડિયાળનો નિયમિત ટીક્ટીક્ અવાજ | |||
ચાર દીવાલનો પહેરો | |||
સોફાનો પોચો પોચો ખોળો | |||
બિહામણી છાયાઓને ભગાડી મૂકતી ફલોરેસન્ટ લાઇટ | |||
ને છતાં મૃણાલ, | |||
વર્ષોનાં જામેલાં થર ઊડી જાય છે એક ફૂંકે | |||
ગાઢું જંગલ ઘેરી વળે છે દીવાલોને | |||
રાતી ઇંટને ઢાંકે છે લીલ | |||
એને ફાડીને ઊગી નીકળ્યા છે પીપળા | |||
અર્ધો તૂટેલો ઝરૂખો | |||
જેમાં હજી બેઠી છે નિષ્પલક પ્રતીક્ષા | |||
એની પાસે ટોળે વળીને બેઠા છે કેટલા ય કજળી ગયેલા સૂરજ | |||
નીચેની તળાવડીમાં ક્યાંક તરે છે કોઈકનું મસ્તક | |||
પાસે થઈને ચાલી જાય છે સીડી | |||
કોઈ ચઢે છે ને ઊતરે છે | |||
રૂમઝૂમ રૂમઝૂમ | |||
ને પેલી બારી | |||
હજુ એમાં જડાયું છે તારું મુખ | |||
તારી આંખ પાંખો ફફડાવીને ઊડું ઊડું કરે છે | |||
નીચે સર્પ-યુગલનું મૈથુન | |||
એના સિસકારાના બોદા પડઘા | |||
ઢંઢોળે છે વાવના અન્ધ જળને | |||
બહેરો સમય વટવાગોળની જેમ લટકે છે અહીં | |||
મૃણાલ, મૃણાલ | |||
સાંભળે છે તું? | |||
મારો અવાજ | |||
થોરને કાંટો ફૂટે તેમ એ ફૂટે છે મારે કણ્ઠે | |||
મોટા શહેરના મધરાત વેળાના નિર્જન ચોકનું | |||
કણસતું મૌન | |||
શહેરને ખૂણે ખૂણે દૃઢ આસને બેઠેલાં પૂતળાંઓને | |||
વીંટળાઈ વળેલી નિ:સંગતા | |||
બારાખડીના ખોડા વ્યંજનોની જેમ અથડાતા આ લોકો | |||
સિગારેટના ધોળા કાગળનાં પાંદડાંવાળું ઝાડ | |||
એના પર ચાવી આપેલા એલાર્મ ક્લોકનાં પંખી | |||
એની છાયામાં બે ખોટા સિક્કા જેવા સરખા પ્રેમી | |||
થિયેટરોની નિયોન લાઇટનો કામુક ઘોંઘાટ | |||
ગંદી અફવાની જેમ પ્રસરતો પવન | |||
વારાંગનાના મેલા દર્પણ જેવી નદી | |||
જાહેરખબરના પોસ્ટર જેવું ચોંટાડેલું આકાશ | |||
સાત લંગડા ઘોડાને શોધતો સૂરજ | |||
ભૂવાની ડાકલીના ફિક્કા પડઘા જેવો ચન્દ્ર | |||
મૃણાલ, મૃણાલ | |||
આ બધામાં ક્યાં છે તું? | |||
સાંભળે છે મારો અવાજ? | |||
પથ્થરના હૃદયમાં રહેલા ઉલ્કાના સ્મરણ જેવો | |||
વનમાં લાગેલા દવથી ભડકેલા વાઘની આંખના તણખાથી ત્રોફાયેલો | |||
તારાં આંસુના તેજાબથી કોતરાયેલો | |||
કબ્રસ્તાનના ધોળા ધૂપધોયા વિષાદભીનો | |||
જળમાં સળકતા કશાક આદિમ સ્પર્શના નિ:શ્વાસ જેવો | |||
ખંડિયેરમાં અથડાતા જરઠ બોખા કાળ જેવો ઠાલો | |||
દરમાં સરી જતા શાપ જેવો નિ:શબ્દ | |||
મૃણાલ, સાંભળે છે તું મારો અવાજ? | |||
તારાં વાચાળ કંકણ | |||
બે આંખોનો સદા ચાલ્યા કરતો ચટુલ સંવાદ | |||
શ્વાસોનું વૃન્દગાન | |||
આંગળીઓનાં ઇંગિત | |||
ધૂર્ત હૃદયની રહસ્યકથા | |||
ઘરમાં ફરતા પડછાયાનો ઘોંઘાટ – | |||
મૃણાલ, મૃણાલ | મૃણાલ, મૃણાલ | ||
તું શી રીતે સાંભળશે મારો અવાજ? | તું શી રીતે સાંભળશે મારો અવાજ? | ||
Line 12: | Line 74: | ||
હું દેશવટો ભોગવું છું આંસુના બિલોરી મહેલમાં | હું દેશવટો ભોગવું છું આંસુના બિલોરી મહેલમાં | ||
તારા સ્મિતનું પાનેતર લહેરાય છે હવામાં. | તારા સ્મિતનું પાનેતર લહેરાય છે હવામાં. | ||
ઉર્વશીના નૃત્યભંગનો લય | ઉર્વશીના નૃત્યભંગનો લય બહેલાવી મૂકે છે તારાં ચરણ, | ||
કરોળિયાની જાળમાં ઝિલાયેલા ઝાકળની આંખે | કરોળિયાની જાળમાં ઝિલાયેલા ઝાકળની આંખે | ||
તાકી રહ્યું છે મારું મરણ. | તાકી રહ્યું છે મારું મરણ. | ||
મૃણાલ, પૂછું એક વાત? | મૃણાલ, પૂછું એક વાત? | ||
તારી આંખોના અંધારિયા ભોંયરામાં | તારી આંખોના અંધારિયા ભોંયરામાં | ||
કોણ લટકે છે ઊંધે મસ્તકે? | કોણ લટકે છે ઊંધે મસ્તકે? | ||
તારી શિરાઓની ભુલભુલામણીમાં | તારી શિરાઓની ભુલભુલામણીમાં | ||
કોણ સળગે છે જામગરીની જેમ? તારા | કોણ સળગે છે જામગરીની જેમ? તારા સ્પર્શના અડાબીડવનમાં | ||
કેટલા તેં સંતાડ્યા છે મણિધર નાગ? | કેટલા તેં સંતાડ્યા છે મણિધર નાગ? | ||
તારી કાયાના આ સાગરમાં | તારી કાયાના આ સાગરમાં | ||
કોના | કોના ડુબાડ્યા તેં કાફલા સાતેસાત? | ||
તારા શ્વાસના ખરલમાં | તારા શ્વાસના ખરલમાં | ||
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ? | કોણ ઘૂંટી રહ્યું છે ગરલ? | ||
મૃણાલ, મૃણાલ | મૃણાલ, મૃણાલ | ||
સાંભળે છે તું? | સાંભળે છે તું? | ||
તને મેં જોઈ હતી એક વાર | તને મેં જોઈ હતી એક વાર | ||
લીલીછમ તળાવડી | લીલીછમ તળાવડી | ||
ને લીલો લીલો ચાંદો | ને લીલો લીલો ચાંદો | ||
લીલી તારી કાયા | લીલી તારી કાયા | ||
ને લીલો એનો ડંખ | ને લીલો એનો ડંખ | ||
લાલ ચટ્ટક ઘા મારો | લાલ ચટ્ટક ઘા મારો | ||
ને ભર્યું એમાં લાલ ચટ્ટક મધ | ને ભર્યું એમાં લાલ ચટ્ટક મધ | ||
એને ચાખે લાલ લાલ કીડીઓની હાર | એને ચાખે લાલ લાલ કીડીઓની હાર | ||
એની સંખ્યા ગણતી બેઠી ભૂવાની જમાત | એની સંખ્યા ગણતી બેઠી ભૂવાની જમાત | ||
મારી આંખે લીલો પડદો | મારી આંખે લીલો પડદો | ||
ઢળે લીલો ચારે કોર | ઢળે લીલો ચારે કોર અંધાર. | ||
મૃણાલ, જો | મૃણાલ, જો ને – | ||
ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા | ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા | ||
કૂવાના ચોર-ખિસ્સામાં થોડા સૂરજના ટુકડા | કૂવાના ચોર-ખિસ્સામાં થોડા સૂરજના ટુકડા | ||
શહેરના બાગમાં ફૂલોની શિસ્તબદ્ધ કવાયત | શહેરના બાગમાં ફૂલોની શિસ્તબદ્ધ કવાયત | ||
પાનની દુકાનના અરીસાઓની ચાલે મસલત | પાનની દુકાનના અરીસાઓની ચાલે મસલત | ||
પૂલ નીચે સૂકી નદી વાગોળે મરણ | પૂલ નીચે સૂકી નદી વાગોળે મરણ | ||
રસ્તે રસ્તે તગતગે આસ્ફાલ્ટનાં રણ | રસ્તે રસ્તે તગતગે આસ્ફાલ્ટનાં રણ | ||
ચુંથાયેલા રેશનકાર્ડ જેવા બધે ચહેરા | |||
ફરીશું શું અહીં કહે સપ્તપદી ફેરા? | ફરીશું શું અહીં કહે સપ્તપદી ફેરા? | ||
મૃણાલ, | મૃણાલ, | ||
Line 51: | Line 113: | ||
ઢીંગલીઓનો પહેરો ગોઠવીને | ઢીંગલીઓનો પહેરો ગોઠવીને | ||
તું સાચવી રહી છે તારું શમણું | તું સાચવી રહી છે તારું શમણું | ||
ચન્દન તળાવડીને કાંઠે છે એક મહેલ | ચન્દન તળાવડીને કાંઠે છે એક મહેલ | ||
રૂમઝૂમ એમાં નાચે પરીઓ | |||
પવન વગાડે પાવો | પવન વગાડે પાવો | ||
એ મહેલમાં એક ઝૂલો | એ મહેલમાં એક ઝૂલો | ||
એના પર તું કદી એકલી એકલી ઝૂલે | એના પર તું કદી એકલી એકલી ઝૂલે | ||
કદીક તારી આંખો ઊડી જાય દૂર દૂર | કદીક તારી આંખો ઊડી જાય દૂર દૂર | ||
તારા કાન સરવા | તારા કાન સરવા થઈને સાંભળે | ||
રજનીગન્ધાની સુગન્ધ જાણે હમણાં લાવશે સંદેશો | રજનીગન્ધાની સુગન્ધ જાણે હમણાં લાવશે સંદેશો | ||
હમણાં પૂરપાટ દોડ્યો આવશે રાજકુમાર | હમણાં પૂરપાટ દોડ્યો આવશે રાજકુમાર | ||
ઊંચા ઊંચા મહેલની ઊંચી અટારીએ | ઊંચા ઊંચા મહેલની ઊંચી અટારીએ | ||
તું મીટ માંડીને જોઈ રહે | તું મીટ માંડીને જોઈ રહે | ||
Line 66: | Line 128: | ||
પરીઓ થાકીને બની જાય ઝાકળ | પરીઓ થાકીને બની જાય ઝાકળ | ||
સૂરજ કરી જાય એમનું હરણ | સૂરજ કરી જાય એમનું હરણ | ||
ઢીંગલીઓનાં ચીંથરાં તાણી જાય ઉંદર | |||
ચન્દન તળાવડીનાં નીર | ચન્દન તળાવડીનાં નીર સુકાય | ||
મહેલના બને ખંડેર | મહેલના બને ખંડેર | ||
અસવાર વગરનો અશ્વ દોડ્યા કરે દશે દિશા | અસવાર વગરનો અશ્વ દોડ્યા કરે દશે દિશા | ||
તારા શ્વાસમાં ગાજે એના પડછંદા | તારા શ્વાસમાં ગાજે એના પડછંદા | ||
એ | એ સાંભળી તું બેસી રહે | ||
કહે તો મૃણાલ, આમ કેટલા વીત્યા યુગ? | કહે તો મૃણાલ, આમ કેટલા વીત્યા યુગ? | ||
સોનાવાટકડીમાં | સોનાવાટકડીમાં શેઢકડાં દૂધ પડી રહે | ||
રૂપલાવાટકડીમાં ચન્દન | રૂપલાવાટકડીમાં ચન્દન સુકાય | ||
સૂરજ થાકે ને થાકે ચાંદો | સૂરજ થાકે ને થાકે ચાંદો | ||
તારી આંખો ના તો યે પલકાય | તારી આંખો ના તો યે પલકાય | ||
પણ મૃણાલ | પણ મૃણાલ, | ||
મહેલને મિનારે બેઠું છે એક પંખી | મહેલને મિનારે બેઠું છે એક પંખી | ||
કાળું કાળું ને મોટુંમસ | કાળું કાળું ને મોટુંમસ | ||
Line 86: | Line 148: | ||
મૃણાલ, ભાગી આવ. | મૃણાલ, ભાગી આવ. | ||
મૃણાલ, શું કરીશ તું? | મૃણાલ, શું કરીશ તું? | ||
રોજ સવારે અખબારના અક્ષરો ઘૂંટેલી ચા પીશે | રોજ સવારે અખબારના અક્ષરો ઘૂંટેલી ચા પીશે | ||
પછી નાના બાબલાનું બાળમંદિર | પછી નાના બાબલાનું બાળમંદિર | ||
મોટી બેબીની સ્કૂલ-બસ | મોટી બેબીની સ્કૂલ-બસ | ||
પછી પતિદેવના શર્ટની કફલિન્કની શોધાશોધ | પછી પતિદેવના શર્ટની કફલિન્કની શોધાશોધ | ||
ઝરૂખામાં ઊભા રહી ‘આવજો, આવજો!’ | ઝરૂખામાં ઊભા રહી ‘આવજો, આવજો!’ | ||
ભોજન, આરામ, રેડિયો પર દાદરા- | ભોજન, આરામ, રેડિયો પર દાદરા-ઠુંમરી | ||
ટેલિફોનની રણકે ઘંટડી | ટેલિફોનની રણકે ઘંટડી | ||
‘વારુ જરૂર, બરાબર છ વાગે’ | ‘વારુ જરૂર, બરાબર છ વાગે’ | ||
વાળ હોળતાં નજરે ચઢશે બે ધોળા વાળ | વાળ હોળતાં નજરે ચઢશે બે ધોળા વાળ | ||
તરત તોડીને ફેંકી દેશે | તરત તોડીને ફેંકી દેશે | ||
એમ્બેસેડર કાર | |||
દોડે પૂરપાટ | દોડે પૂરપાટ | ||
ચારે બાજુ | ચારે બાજુ ઝળાંહળાં | ||
‘કેમ છો? | ‘કેમ છો?’ ‘હાઉ સ્વીટ યુ આર’ | ||
બોદું હાસ્ય શરાબભીના અવાજ | બોદું હાસ્ય શરાબભીના અવાજ | ||
બજારના ભાવતાલ, સાડી ને ઝવેરાત | બજારના ભાવતાલ, સાડી ને ઝવેરાત | ||
ધીમે ધીમે થાય મધરાત | ધીમે ધીમે થાય મધરાત | ||
પછી વફાદાર પત્નીનો પાઠ | પછી વફાદાર | ||
થોડાં સ્વપ્નાંનો ભંગાર | પત્નીનો પાઠ | ||
વળી પાછી સવાર | થોડાં સ્વપ્નાંનો ભંગાર | ||
ક્યારેક વળી | વળી પાછી સવાર | ||
બિઝનેસનો મામલો, ડિયર, સમજી | ક્યારેક વળી આવે ચઢે તાર | ||
કદીક તો | બિઝનેસનો મામલો, ડિયર, સમજી જાને – | ||
મૃણાલ, મૃણાલ મારી સોનાની મૂરત | કદીક તો રહેવું પડે બેચાર દિવસ બહાર. | ||
આ તે શા તુજ હાલ! | મૃણાલ, મૃણાલ મારી સોનાની મૂરત | ||
મૃણાલ, તું તો જાણે છે બધું | આ તે શા તુજ હાલ! | ||
તો પછી મન્ત્ર મારીને મને કરી દે પથ્થર | મૃણાલ, તું તો જાણે છે બધું | ||
અથવા ફૂંક મારીને કરી દેને અલોપ | તો પછી મન્ત્ર મારીને મને કરી દે પથ્થર | ||
અથવા ચાંપી દેને કોઈ પાતાળમાં | અથવા ફૂંક મારીને કરી દેને અલોપ | ||
લાળ ઝરતે મોઢે ઘરડું મરણ | અથવા ચાંપી દેને કોઈ પાતાળમાં | ||
ભટકે છે બારણે બારણે | લાળ ઝરતે મોઢે ઘરડું મરણ | ||
ભટકે છે બારણે બારણે | |||
પૂછે છે મારું નામ. | પૂછે છે મારું નામ. | ||
મૃણાલ, હું છું અહીં | મૃણાલ, હું છું અહીં | ||
શહેરના ટોળામાં ભૂંસતો ફરું છું મારો ચહેરો | શહેરના ટોળામાં ભૂંસતો ફરું છું મારો ચહેરો | ||
દવાની દુકાને વાંચું છું દવાનાં નામ | દવાની દુકાને વાંચું છું દવાનાં નામ | ||
કે પછી મ્યુઝિયમમાં વાંચું છું જૂનાં તામ્રપત્ર | કે પછી મ્યુઝિયમમાં વાંચું છું જૂનાં તામ્રપત્ર | ||
પ્રાણીબાગમાં અજગરને જોયા કરું છું કલાકના કલાક | પ્રાણીબાગમાં અજગરને જોયા કરું છું કલાકના કલાક | ||
બસમાં બેસી | બસમાં બેસી શહેરનાં ગણું છું મકાન | ||
હોસ્પિટલમાં મરનાર દર્દી પાસે બોલું છું રામનામ | |||
સરઘસમાં | સરઘસમાં જોડાઈને ગજાવું છું નારો | ||
કોઈક વાર ભાષણ આપવાનો મારો ય આવે છે વારો | કોઈક વાર ભાષણ આપવાનો મારો ય આવે છે વારો | ||
આંધળી શેરીને વાંચી આપું સૂરજ | આંધળી શેરીને વાંચી આપું સૂરજ | ||
કોઈક વાર | કોઈક વાર ફૂટપાથ પર બેસીને જોઈ આપું નસીબ | ||
જાદુગરના ખેલમાં કદીક લઉં છું નાનો પાઠ | જાદુગરના ખેલમાં કદીક લઉં છું નાનો પાઠ | ||
સ્ટેશને બેસીને જોઉં દુનિયાનો ઠાઠ | સ્ટેશને બેસીને જોઉં દુનિયાનો ઠાઠ | ||
કોઈક વાર આવે તાવ તો એની નથી કરતો રાવ | કોઈક વાર આવે તાવ તો એની નથી કરતો રાવ | ||
આમ તો છું મારા જેવો જ | આમ તો છું મારા જેવો જ | ||
પણ કોઈક વાર લાગે જુદું | પણ કોઈક વાર લાગે જુદું | ||
શ્વાસની | શ્વાસની અમરાઈઓમાં ટહુકી ઊઠે કોકિલ | ||
મસ્તકમાં ઠલવાય હજાર અરેબિયન | મસ્તકમાં ઠલવાય હજાર અરેબિયન નાઇટ્સ | ||
હાથ | હાથ લંબાઈને પહોંચે ત્રેતાયુગમાં | ||
ચરણ બની જાય | ચરણ બની જાય બેદુઇન આરબ | ||
તેથી તો કહું છું મૃણાલ, | તેથી તો કહું છું મૃણાલ, | ||
ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ | ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ | ||
મૃણાલ, | મૃણાલ, નંદિરથી બીડેલાં તારાં પોપચાંમાં | ||
ઢળી જાઉં બની | ઢળી જાઉં બની હુંય નંદિરનું એક બિન્દુ. | ||
</poem> | </poem> | ||