16,474
edits
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, | લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, | ||
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. | દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. | ||
એની બહુ નજીક જવાની સજા છે એ, | એની બહુ નજીક જવાની સજા છે એ, | ||
મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો. | મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો. | ||
રહેતો હતો કદી કદી જુલ્ફોની છાંયમાં, | રહેતો હતો કદી કદી જુલ્ફોની છાંયમાં, | ||
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. | મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. | ||
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, | સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, | ||
દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો? | દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો? | ||
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો, | એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો, | ||
જેનો સમયની સાથ હૃદયભાર પણ ગયો. | જેનો સમયની સાથ હૃદયભાર પણ ગયો. | ||
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી, | એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી, | ||
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો. | એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો. | ||
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ, | સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ, | ||
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો. | પીનારા સાથે કામથી પાનાર પણ ગયો. | ||
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે! | કેવી મજાની પ્રેમની દીવાનગી હશે! | ||
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. | કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. |