17,546
edits
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો, | ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો, | ||
હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો? | હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો? | ||
હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો? | હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો? | ||
તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો. | તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો. | ||
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે, | મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે, | ||
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો. | હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો. | ||
તમે જે હસતાં હતાં, મારા ચીંથરેહાલ ઉપર, | તમે જે હસતાં હતાં, મારા ચીંથરેહાલ ઉપર, | ||
જુઓ કફનનો આ અકબંધ લિબાસ કેમ રહ્યો? | જુઓ કફનનો આ અકબંધ લિબાસ કેમ રહ્યો? | ||
ઘણા વરસ પછી આવો સવાલ પૂછું છું, | ઘણા વરસ પછી આવો સવાલ પૂછું છું, | ||
કે હું શિકાર તમારો રહ્યો કે નેમ રહ્યો? | કે હું શિકાર તમારો રહ્યો કે નેમ રહ્યો? | ||
મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ, | મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ, | ||
મને એ જોઈ રહ્યાં છે, મને એ વહેમ રહ્યો. | મને એ જોઈ રહ્યાં છે, મને એ વહેમ રહ્યો. | ||
સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા? | સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા? | ||
જુઓ ‘મરીઝ’ને જેવો હતો એ એમ રહ્યો. | જુઓ ‘મરીઝ’ને જેવો હતો એ એમ રહ્યો. |
edits