2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
બીજી ભાષામાં આપણું સાહિત્ય પહોંચે તે આપણને ગમે જ પણ પહોંચનારું સાહિત્ય ઉત્તમ હોવું જોઈએ. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં હદ બહારની નબળી વાર્તાઓ અન્ય ભાષામાં પહોંચી છે. વાર્તાસ્પર્ધાઓમાં નબળા નિર્ણાયકોને કારણે સાવ નબળી વાર્તાઓ પોંખાઈ છે. પ્રસ્તાવનાકારોનો પણ વાર્તાની અવદશા કરવામાં પૂરો ફાળો છે. દા.ત. મીનાક્ષી ચંદારાણાના વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં હરીશ વટાવવાળા લખે છે : ‘ ‘ધુમ્મસનો જવાબ’ વાર્તા પત્રસ્વરૂપે પ્રગટ થતી વાર્તા છે. ટૂંકી વાર્તામાં આ પ્રયોગ મારી જાણ પ્રમાણે કદાચ સૌપ્રથમવાર થયો છે.’ આપણને પ્રશ્ન થાય કે એમને સ્ટેફાન ત્સ્વાઇકની ‘અજાણી સ્ત્રીનો પત્ર’ ન ખબર હોય પણ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ કે હિમાંશી શેલતની ‘આજે રાતે’ કે ‘અગિયારમો પત્ર’ જેવી જાણીતી વાર્તાઓ તો ખબર હોય ને? તેઓ લખે છે ‘ ‘જીવતર’ નારીપ્રધાન વાર્તા છે અને બીજા પુરુષની કથનરીતિથી રજૂ થઈ છે.’ હકીકતે ન તો આ વાર્તા નારીપ્રધાન છે, ન બીજા પુરુષ કથનરીતિથી લખાઈ છે. ટૂંકી વાર્તાના તંદુરસ્ત વાતાવરણ માટે આવા પ્રમાણપત્રો આપનારા લોકો નબળા વાર્તાકાર કરતાં પણ વધારે જોખમી છે. | બીજી ભાષામાં આપણું સાહિત્ય પહોંચે તે આપણને ગમે જ પણ પહોંચનારું સાહિત્ય ઉત્તમ હોવું જોઈએ. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં હદ બહારની નબળી વાર્તાઓ અન્ય ભાષામાં પહોંચી છે. વાર્તાસ્પર્ધાઓમાં નબળા નિર્ણાયકોને કારણે સાવ નબળી વાર્તાઓ પોંખાઈ છે. પ્રસ્તાવનાકારોનો પણ વાર્તાની અવદશા કરવામાં પૂરો ફાળો છે. દા.ત. મીનાક્ષી ચંદારાણાના વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં હરીશ વટાવવાળા લખે છે : ‘ ‘ધુમ્મસનો જવાબ’ વાર્તા પત્રસ્વરૂપે પ્રગટ થતી વાર્તા છે. ટૂંકી વાર્તામાં આ પ્રયોગ મારી જાણ પ્રમાણે કદાચ સૌપ્રથમવાર થયો છે.’ આપણને પ્રશ્ન થાય કે એમને સ્ટેફાન ત્સ્વાઇકની ‘અજાણી સ્ત્રીનો પત્ર’ ન ખબર હોય પણ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ કે હિમાંશી શેલતની ‘આજે રાતે’ કે ‘અગિયારમો પત્ર’ જેવી જાણીતી વાર્તાઓ તો ખબર હોય ને? તેઓ લખે છે ‘ ‘જીવતર’ નારીપ્રધાન વાર્તા છે અને બીજા પુરુષની કથનરીતિથી રજૂ થઈ છે.’ હકીકતે ન તો આ વાર્તા નારીપ્રધાન છે, ન બીજા પુરુષ કથનરીતિથી લખાઈ છે. ટૂંકી વાર્તાના તંદુરસ્ત વાતાવરણ માટે આવા પ્રમાણપત્રો આપનારા લોકો નબળા વાર્તાકાર કરતાં પણ વધારે જોખમી છે. | ||
‘લેખિની’ ઑક્ટોબર, 2023નો વાર્તા વિશેષાંક અને બીજી સો-દોઢસો વાર્તા વાંચ્યા પછી એક પ્રશ્ન થાય. આ બધી બહેનો સામે ટૂંકી વાર્તાના ઉત્તમ નમૂનાઓ છે, શાસ્ત્રીય ચર્ચાઓ છે, અસંખ્ય વાર્તાશિબિરો છે છતાં નર્યો વાર્તારસ ધરાવતી, છાપાળવી વાર્તાઓ જ કેમ લખાઈ? જેમને છાપાળવી વાર્તાઓ જ લખવી છે એમને મારે કંઈ નથી કહેવું પણ જેમને ખરેખર ટૂંકી વાર્તા લખવી છે એમણે થોડીક સારી વાર્તાઓ વાંચવી જ રહી. પોતાની ભાષાને મઠારવી જ રહી. આ વાર્તાકારોએ લખ્યું છે ખરું પણ વાર્તાની પરંપરા કે શાસ્ત્ર કશું જાણ્યા વગર. છપાવવું હવે અઘરું નથી. ગમે તે સોશિયલ મીડિયા પર પાંચ-દસ વખાણ કરનારા મળી જ રહે છે. | ‘લેખિની’ ઑક્ટોબર, 2023નો વાર્તા વિશેષાંક અને બીજી સો-દોઢસો વાર્તા વાંચ્યા પછી એક પ્રશ્ન થાય. આ બધી બહેનો સામે ટૂંકી વાર્તાના ઉત્તમ નમૂનાઓ છે, શાસ્ત્રીય ચર્ચાઓ છે, અસંખ્ય વાર્તાશિબિરો છે છતાં નર્યો વાર્તારસ ધરાવતી, છાપાળવી વાર્તાઓ જ કેમ લખાઈ? જેમને છાપાળવી વાર્તાઓ જ લખવી છે એમને મારે કંઈ નથી કહેવું પણ જેમને ખરેખર ટૂંકી વાર્તા લખવી છે એમણે થોડીક સારી વાર્તાઓ વાંચવી જ રહી. પોતાની ભાષાને મઠારવી જ રહી. આ વાર્તાકારોએ લખ્યું છે ખરું પણ વાર્તાની પરંપરા કે શાસ્ત્ર કશું જાણ્યા વગર. છપાવવું હવે અઘરું નથી. ગમે તે સોશિયલ મીડિયા પર પાંચ-દસ વખાણ કરનારા મળી જ રહે છે. | ||
થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે. | થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, પારુલ ખખ્ખર, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે. | ||
ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ. | ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |