કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૨<br>સર્જક અને સર્જક કલ્પ કૃતિઓ|}}

{{center|અ<br>નવલકથાઓ}}
{{center|''''''<br>'''નવલકથાઓ'''}}
{{Poem2Open}}
મુનશીએ બે પ્રકારની નવલકથાઓ લખી છે :
મુનશીએ બે પ્રકારની નવલકથાઓ લખી છે :
{{Poem2Close}}
'''(૧) સામાજિક નવલકથાઓ :'''
'''(૧) સામાજિક નવલકથાઓ :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 121: Line 123:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નવલકથા મુનશીએ લખેલી ‘લોપામુદ્રા’ નામની પૌરાણિક નાટકત્રયીની ભૂમિકા કે પૂર્વકથા રજૂ કરે છે. ‘લોપામુદ્રા’ નાટકત્રયીનાં મુખ્ય પાત્રો, વિશ્વરથ અને લોપાના જન્મ, ઘડતર અને વિકાસની કથાના મહત્ત્વના અંશો આ નવલકથામાં નિરૂપિત થયા છે. લોપામુદ્રા માને છે કે આર્ય માતાપિતાને ત્યાં જન્મ્યો હોય તે આર્ય નહિ, પણ આર્ય આચરણવાળો હોય તે સાચો આર્ય ગણાય. એટલે એ આર્યોના રાજા દિવોદાસ અને દસ્યુઓના રાજા શમ્બર વચ્ચેના વિગ્રહને અટકાવવા માટે પ્રયત્ન કરે છે. જમદગ્નિ અને વિશ્વરથ, બન્ને એના પ્રેમમાં પડે છે. એટલે એ કોઈના પણ પ્રેમનો સ્વીકાર કર્યા વિના ઋચિક ભાર્ગવના આશ્રમમાં ચાલી જાય છે.

જય સોમનાથ
{{Poem2Close}}
'''જય સોમનાથ'''
{{Poem2Open}}
આ નવલકથામાં ગિઝનીના મહમ્મુદે સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે રજપૂતોએ એકત્ર થઈને સોમનાથનું સંરક્ષણ કર્યું તે શૌર્યકથાની ભૂમિકા પર ભીમદેવ સોલંકી અને ચૌલાના પ્રેમની કથાનું આલેખન કરવામાં આવ્યું છે. આ નવલકથાની કંઈક વિગતવાર ચર્ચા મેં અન્યત્ર<ref>૧૧. એજન</ref> કરી છે એટલે અહીં તેમાંથી કશી પુનરુક્તિ કર્યા વિના, માત્ર એક હકીકત પર અધિકારી વિદ્વાનોનું ધ્યાન ખેંચવાની રજા લઉં છું. કથાની નાયિકા ચૌલા ગંગ સર્વજ્ઞ અને ગંગાની પુત્રી છે. ગંગ સર્વજ્ઞ સોમનાથના મુખ્ય પૂજારી છે. ગંગા દેવદાસી છે, અને મંદિરના વિશાળ પ્રાંગણમાં એક તરફ આવેલા દેવદાસીઓના વાડામાં રહે છે. ચૌલા પણ દેવદાસી જ છે ને એણે પોતાની જાતને ભગવાન સોમનાથને અર્પણ કરી દીધી છે. તો પ્રશ્ન એ થાય છે કે મહમ્મુદ ગઝનીનું આક્રમણ થયું તે વખતે ગુજરાતમાં—સૌરાષ્ટ્રમાં દેવદાસીઓની પ્રથા અસ્તિત્વમાં હતી ખરી?

આ નવલકથામાં સુલતાનનો ઉલ્લેખ શરૂઆતનાં થોડાં પાનાંઓમાં ‘મહમ્મુદ” તરીકે અને પછી સર્વત્ર ‘હમ્મીર’ તરીકે થયો છે.

17,546

edits

Navigation menu