કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 168: Line 168:
{{center|'''(આ)'''}}
{{center|'''(આ)'''}}
{{center|'''નાટકો'''}}
{{center|'''નાટકો'''}}
{{Poem2Open}}
મુનશીએ બે પ્રકારનાં નાટકો લખ્યાં છે :
મુનશીએ બે પ્રકારનાં નાટકો લખ્યાં છે :
{{Poem2Close}}
'''૧ સામાજિક નાટકો'''
'''૧ સામાજિક નાટકો'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 182: Line 184:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નાટકના નાયક વાવાશેઠ પોતાની પત્ની રેવા શેઠાણી પાસે મિયાંભાઈની મીંદડી જેવા થઈ ગયેલા છે. પણ તકનો લાભ મળે તો લઈ લેવા પૂરતી હોશિયારી તેમનામાં ઓછી નથી. તક મળતાં, તે પોતાને દ્વિભાર્યાયોગ છે એવું કોઈ જ્યોતિષી દ્વારા શેઠાણીને કાને નખાવી, શેઠાણીને ઢીલાં પાડી દે છે ને નમાવે છે.

બે ખરાબ જણ
{{Poem2Close}}
'''બે ખરાબ જણ'''
{{Poem2Open}}
આ નાટકમાં સૉલિસિટર પરસોતમદાસ પોપડા એક લાખ રૂપિયા લઈને પોતાની પુત્રી રંભાને રામદાસ ડગલીવાળાને પરણાવવા તૈયાર થાય છે. રંભાને આમ લગ્ન કરવાં ગમતાં નથી. તેથી તે નાસી જાય છે ને મોહન મેડિકો નામના એક લહેરીલાલા સાથે પ્રેમમાં પડે છે ને તેને પરણે છે.

આજ્ઞાંકિત
{{Poem2Close}}
'''આજ્ઞાંકિત'''
{{Poem2Open}}
આ નાટકમાં સવિતા નામની જુવાન છોકરી પ્રેમમાં પડી છે જોઈતા નામના એક જુવાનના; તેનું વેવિશાળ થયું છે ધીરજલાલ સાથે; ને તેનાં લગ્ન થાય છે ધીરજલાલના કાકા વૃદ્ધ હરકિસન સાથે, આજ્ઞાંકિત ધીરજલાલની સંમતિથી. હરકિસનની ચોથી વારની પત્ની તરીકે જીવન ગાળવાનું સવિતાને નથી ગમતું. એટલે એ વેશ્યાવૃત્તિ કરે છે. જોઈતો તેનો તબલચી બને છે. ધીરજલાલ તેને ગ્રાહકો લાવી આપે છે. છેવટે સવિતા અને જોઈતો પરણે છે.

Line 281: Line 287:
“નરસિંહ મહેતો કોઈ બાવાને શંકર માની લે,—ઘડીભર જ નહિ પણ તળાજાથી દ્વારકા જતાં સુધીના દિવસોના દિવસો સુધી શંકર માની લે, દ્વારકામાં કોઈ રાસમંડળીને કૃષ્ણ-ગોપીનો અખંડ વ્રજનો રાસ માની લે, ત્યાંની કોઈ સ્ત્રીને રુક્મિણી માની લે અને આમ એના જીવનમાં ભ્રમણાઓની પરંપરા ચાલ્યા કરે એ સંભવિત કે પ્રતીતિજનક લાગતું નથી.”

નરસિંહને મુનશીએ, અલબત્ત, જીવતો કરી દીધો છે. પણ એ નરસિંહ મુનશીનો નરસિંહ છે. પાંચસોએક વર્ષથી ગુજરાતી પ્રજાના હૃદયમાં આસન જમાવીને બેસી ગયેલો નરસિંહ નથી.

નર્મદ—અર્વાચીનોમાં આદ્ય
{{Poem2Close}}
'''નર્મદ—અર્વાચીનોમાં આદ્ય'''
{{Poem2Open}}
આ ચરિત્ર વિશેષ વ્યવસ્થિત રીતે લખાયેલું છે. એમાં નર્મદના જન્મસમયનું સુરત, પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિના સંપર્કને પરિણામે ત્યાં આવેલી જાગૃતિ અને એ સમયના કેટલાક મુખ્ય સુધારકો અને વ્યક્તિ-વિશેષોના સંદર્ભમાં નર્મદના જન્મથી મૃત્યુ સુધીની મહત્ત્વની ઘટનાઓનું આલેખન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ પણ નર્મદની સાહિત્યસેવાનું પણ મૂલ્યાંકન થયું છે.

આ કૃતિ, અલબત્ત, નર્મદની વિસ્તૃત અને પ્રમાણભૂત જીવનકથા નથી; પણ નર્મદનું સજીવ અને સુરેખ શબ્દચિત્ર છે. એમાં વીર સત્ય ને રસિક ટેકીપણાની મૂર્તિ જેવો નર્મદ ખડો થાય છે. મુનશી આ નવયુગના અરુણને રાષ્ટ્રીય અસ્મિતાના દ્રષ્ટા તરીકે ઓળખાવે છે. એમાં, નર્મદ હિન્દુ છે, તેને હિન્દુપણાનું અભિમાન છે અને હિન્દુઓને જ તે દેશજનતા ગણે છે, તેને મન ભારતનું રાષ્ટ્ર એટલે હિન્દુરાષ્ટ્ર જ, એ હકીકતની ઉપેક્ષા થઈ છે.

17,546

edits

Navigation menu