ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ઇજન — ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એક ઈજન|ભૂપેશ અધ્વર્યુ}}
{{Heading|એક ઇજન|ભૂપેશ અધ્વર્યુ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
ભૂપેશ અધ્વર્યુ ૧૯૮૨માં માત્ર બત્રીસની વયે અવસાન પામ્યા. છાંદસ, અછાંદસ, અને ગીત રચનાઓ સમાવતા તેમના કાવ્યસંગ્રહ ‘પ્રથમ સ્નાન'નું મરણોત્તર પ્રકાશન થયું. તેમાંનું દીર્ઘકાવ્ય ‘એક ઈજન' આજે ઈજન (આમંત્રણ) આપી રહ્યું છે.
ભૂપેશ અધ્વર્યુ ૧૯૮૨માં માત્ર બત્રીસની વયે અવસાન પામ્યા. છાંદસ, અછાંદસ, અને ગીત રચનાઓ સમાવતા તેમના કાવ્યસંગ્રહ ‘પ્રથમ સ્નાન'નું મરણોત્તર પ્રકાશન થયું. તેમાંનું દીર્ઘકાવ્ય ‘એક ઇજન' આજે ઇજન (આમંત્રણ) આપી રહ્યું છે.

આ કાવ્યનાં નાદસૌંદર્ય અને અર્થસૌંદર્ય એકમેક સાથે હરીફાઈમાં ઊતર્યાં છે. દલપતરામની મનહર છંદમાં રચાયેલી પંક્તિ તમને યાદ હશે, ‘પોલું છે તે બોલ્યું એમાં કરી શી તેં કારીગરી? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે!' આને મળતા આવતા વનવેલી છંદમાં આ કાવ્ય રચાયું છે. એનો આ અંશ કાનથી વાંચજો હોંકે.

Navigation menu