17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો, | {{Block center|'''<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો, | ||
પેટાવો ઠૂંઠવાયેલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં | પેટાવો ઠૂંઠવાયેલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં | ||
'''ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખીય પાનખરને સડેલીને''' | '''ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખીય પાનખરને સડેલીને''' </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રણભૂમિની ભાષા છે. કર્તા, કર્મ, ક્રિયાપદ પાછાંઆઘાં થઈ ગયાં છે. ચકલાંનાં હાડપિંજર ઠરીને ‘લાકડાં' થઈ ગયાં, માટે સળગાવી શકાય, એવો તર્ક ભૌતિકશાસ્ત્રમાં ખોટો અને કાવ્યશાસ્ત્રમાં સાચો પડે. | આ રણભૂમિની ભાષા છે. કર્તા, કર્મ, ક્રિયાપદ પાછાંઆઘાં થઈ ગયાં છે. ચકલાંનાં હાડપિંજર ઠરીને ‘લાકડાં' થઈ ગયાં, માટે સળગાવી શકાય, એવો તર્ક ભૌતિકશાસ્ત્રમાં ખોટો અને કાવ્યશાસ્ત્રમાં સાચો પડે. |
edits