ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/તડકાને તો એમ કે — મનોહર ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારો
(+1)
(સુધારો)
 
Line 10: Line 10:
સાંજ લગી નૈં ભીંતનો છાંયો બીકનો માર્યો,
સાંજ લગી નૈં ભીંતનો છાંયો બીકનો માર્યો,
નેજવેથી મોં કાઢશે બ્હારું...
નેજવેથી મોં કાઢશે બ્હારું...
ડાળમાં લપાય પોપટ- સૂડા પળ રહે ના ચૂપ,
ડાળમાં લપાય પોપટ- સૂડા પળ રહે ના ચૂપ,
ટીપે-ટીપે પાંદડાં ચૂવે સૂરના મીઠા કૂપ,
ટીપે-ટીપે પાંદડાં ચૂવે સૂરના મીઠા કૂપ,
ત્યાં જ ગોળામાં ઊઠતી છાલક : પાણિયારું ભીંજાય, ગુંજે જ્યાં ગીત બુઝારું...
ત્યાં જ ગોળામાં ઊઠતી છાલક : પાણિયારું ભીંજાય, ગુંજે જ્યાં ગીત બુઝારું...
તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું...
તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું...
{{right|- મનોહર ત્રિવેદી}}</poem>'''}}
{{right|- મનોહર ત્રિવેદી}}</poem>'''}}

Navigation menu