17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 220: | Line 220: | ||
'''ગૌરીપ્રસાદ :''' જો એટલી બધી ચાહે છે, તો પછી આ છૂટાછેડાની વાત કેમ આવી? કેમ કંઈ ઝગડો થયો છે કે શું? | '''ગૌરીપ્રસાદ :''' જો એટલી બધી ચાહે છે, તો પછી આ છૂટાછેડાની વાત કેમ આવી? કેમ કંઈ ઝગડો થયો છે કે શું? | ||
'''મંજરી :''' ના, અમે કોઈ દિવસ લડતાં જ નથી. | '''મંજરી :''' ના, અમે કોઈ દિવસ લડતાં જ નથી. | ||
ગોરીપ્રસાદ : તે જ ખોટું. જીવનમાં લડવું તો જોઈએ જ. કલહ એ પણ પ્રેમવૃદ્ધિનો એક પ્રકાર છે. લડ્યા વિના પ્યારની મજા શી? સાકરના પાણીમાં લીંબુની ખટાશ ભળે તો જ મીઠું સરબત બને ને! (ગંગાબેનને) કેમ તું શું કહે છે! | '''ગોરીપ્રસાદ :''' તે જ ખોટું. જીવનમાં લડવું તો જોઈએ જ. કલહ એ પણ પ્રેમવૃદ્ધિનો એક પ્રકાર છે. લડ્યા વિના પ્યારની મજા શી? સાકરના પાણીમાં લીંબુની ખટાશ ભળે તો જ મીઠું સરબત બને ને! (ગંગાબેનને) કેમ તું શું કહે છે! | ||
'''ગંગા :''' વચ્ચે ડબ ડબ કરતા બેસો ને! આ તો સંસારની ગૂંચો છે, ગણિતની નથી! | '''ગંગા :''' વચ્ચે ડબ ડબ કરતા બેસો ને! આ તો સંસારની ગૂંચો છે, ગણિતની નથી! | ||
'''રમેશ :''' મંજરી! તું દિનેશને ચાહે છે, તમે લડ્યાં નથી, તમારામાં પ્રેમ છે, તો પછી છૂટાછેડાની વાત કેમ ઊભી થઈ? મને તો કંઈ સમજાતું નથી! | '''રમેશ :''' મંજરી! તું દિનેશને ચાહે છે, તમે લડ્યાં નથી, તમારામાં પ્રેમ છે, તો પછી છૂટાછેડાની વાત કેમ ઊભી થઈ? મને તો કંઈ સમજાતું નથી! |
edits