નારીસંપદાઃ નાટક/પ્રણયના રંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 669: Line 669:
{{right|[એક બાઈ આવે છે. શરીર મજાનું છે…]}}
{{right|[એક બાઈ આવે છે. શરીર મજાનું છે…]}}
'''દિનેશ :''' ઓહ તમે?  કેમ ઘેર આવવું પડ્યું?
'''દિનેશ :''' ઓહ તમે?  કેમ ઘેર આવવું પડ્યું?
બાઈદર્દી : ડૉક્ટર શાબ! શું કરું? કાલે તો રાત આખી ચેન ન પડ્યું. (બેસે છે.) પેટમાં ગોળો ચડ્યો.
'''બાઈદર્દી : '''ડૉક્ટર શાબ! શું કરું? કાલે તો રાત આખી ચેન ન પડ્યું. (બેસે છે.) પેટમાં ગોળો ચડ્યો.
'''દિનેશ :''' તમે ખાવાનું ઓછું કર્યું કે નહિ? ખોરાક ઘટાડશો નહિ ત્યાં સુધી તમને આ મટવાનું પણ નથી.
'''દિનેશ :''' તમે ખાવાનું ઓછું કર્યું કે નહિ? ખોરાક ઘટાડશો નહિ ત્યાં સુધી તમને આ મટવાનું પણ નથી.
દરદી : પણ હવે ક્યાં એટલું ખાઉં છું? તમે કહ્યું તે દાડાનો ખોરાક ખૂ…બ ઘટાડી દીધો છે -
'''દરદી :''' પણ હવે ક્યાં એટલું ખાઉં છું? તમે કહ્યું તે દાડાનો ખોરાક ખૂ…બ ઘટાડી દીધો છે -
'''દિનેશ :''' હમણાં તમારો શો ખોરાક છે તે જરા કહેશો?
'''દિનેશ :''' હમણાં તમારો શો ખોરાક છે તે જરા કહેશો?
દર્દી : આ જુઓને!! સવારમાં ઊઠીને બે પ્યાલા ચા, અને ચા એકલી પીવી સારી નહિ એટલે એની સાથે એક બાજરાનો રોટલો, થોડા ખાખરા ને મોઢું મોળું થઈ જાય છે એટલે થોડા સેવ ગાંઠિયા.
'''દર્દી :''' આ જુઓને!! સવારમાં ઊઠીને બે પ્યાલા ચા, અને ચા એકલી પીવી સારી નહિ એટલે એની સાથે એક બાજરાનો રોટલો, થોડા ખાખરા ને મોઢું મોળું થઈ જાય છે એટલે થોડા સેવ ગાંઠિયા.
'''દિનેશ :''' હં પછી?
'''દિનેશ :''' હં પછી?
દરદી : પછી જમવા વખતે માંડ છ સાત રોટલી લેવાતી હશે, પણ ભાત થોડા વધુ ખાઉં ખરી, ને સાથે જરાક ફરસાણ લઉં. બસ!
'''દરદી :''' પછી જમવા વખતે માંડ છ સાત રોટલી લેવાતી હશે, પણ ભાત થોડા વધુ ખાઉં ખરી, ને સાથે જરાક ફરસાણ લઉં. બસ!
'''દિનેશ :''' સમજ્યો, પછી બપોરે?
'''દિનેશ :''' સમજ્યો, પછી બપોરે?
દર્દી : બપોરે તે મને ખાવાની ટેવ જ નહિ. પણ ઘરમાં સૌ કહે એટલે ચા સાથે થોડાં બિસ્કિટ ને અટરપટર લઉં. પણ હાં રાતે નિરાંતે બેસીને જમું ખરી. ને ભઈશાબ! આજકાલના ખોરાકમાં કસ પણ શું બળ્યો છે, એટલે સૂતી વખતે ઓવલ્ટીન નાંખીને એક ગ્લાસ દૂધ પી લઉં, કે નિરાંતે ઊંઘ આવી જાય. કહો જોઈ ડૉક્ટર સાબ! ખોરાક ઓછો કરી જ નાખ્યો છે ને?
'''દર્દી :''' બપોરે તે મને ખાવાની ટેવ જ નહિ. પણ ઘરમાં સૌ કહે એટલે ચા સાથે થોડાં બિસ્કિટ ને અટરપટર લઉં. પણ હાં રાતે નિરાંતે બેસીને જમું ખરી. ને ભઈશાબ! આજકાલના ખોરાકમાં કસ પણ શું બળ્યો છે, એટલે સૂતી વખતે ઓવલ્ટીન નાંખીને એક ગ્લાસ દૂધ પી લઉં, કે નિરાંતે ઊંઘ આવી જાય. કહો જોઈ ડૉક્ટર સાબ! ખોરાક ઓછો કરી જ નાખ્યો છે ને?
'''દિનેશ :''' ઘણો જ, ઘણો જ, હવે મને લાગે છે કે તમારે દવાની કશી જ જરૂર નથી.
'''દિનેશ :''' ઘણો જ, ઘણો જ, હવે મને લાગે છે કે તમારે દવાની કશી જ જરૂર નથી.
દરદી : એમ હોય ડૉક્ટર શાબ! જુઓને શરીર કેવું પીળું પડતું જાય છે! ને રાત આખી ખાટા ઓડકાર આવે છે. કંઈક પચે એવી ને ભૂખ લાગે એવી દવા આપો તો સારું.
'''દરદી :''' એમ હોય ડૉક્ટર શાબ! જુઓને શરીર કેવું પીળું પડતું જાય છે! ને રાત આખી ખાટા ઓડકાર આવે છે. કંઈક પચે એવી ને ભૂખ લાગે એવી દવા આપો તો સારું.
'''દિનેશ :''' સાચું પૂછો તો તમારે દવાની જરૂર જ નથી, ઉપવાસની જ જરૂર છે.
'''દિનેશ :''' સાચું પૂછો તો તમારે દવાની જરૂર જ નથી, ઉપવાસની જ જરૂર છે.
દરદી : ઉપવાસ તો માંડ માંડ હું એક અગિયારસનો કરું છું.
'''દરદી :''' ઉપવાસ તો માંડ માંડ હું એક અગિયારસનો કરું છું.
'''દિનેશ :''' ઉપવાસમાં તો કંઈ જ નહિ લેતા હો, ખરું ને?
'''દિનેશ :''' ઉપવાસમાં તો કંઈ જ નહિ લેતા હો, ખરું ને?
દરદી : ખાસ તો કંઈ નહિ. પણ થોડા બટેટાં ને શકરિયાં, રાજગરાની પુરી, બે ચાર કેળાં કે દૂધીનો હલવો - એવું થોડું લઈ લઉં: નહિ તો બીજે દિવસે ઊભું જ ન થવાય ને. ડૉક્ટર શાબ! મને કોઈની દવાથી ફેર કેમ નથી પડતો?
'''દરદી :''' ખાસ તો કંઈ નહિ. પણ થોડા બટેટાં ને શકરિયાં, રાજગરાની પુરી, બે ચાર કેળાં કે દૂધીનો હલવો - એવું થોડું લઈ લઉં: નહિ તો બીજે દિવસે ઊભું જ ન થવાય ને. ડૉક્ટર શાબ! મને કોઈની દવાથી ફેર કેમ નથી પડતો?
'''દિનેશ :''' કઈ રીતે પડે? મને લાગે છે, કે હું પણ તમારી દવા નહિ જ કરી શકું, અને સાચું પૂછો તો તમને કશો રોગ પણ નથી જ.
'''દિનેશ :''' કઈ રીતે પડે? મને લાગે છે, કે હું પણ તમારી દવા નહિ જ કરી શકું, અને સાચું પૂછો તો તમને કશો રોગ પણ નથી જ.
દરદી : રોગ નથી? તમામ ડૉક્ટર તો કહે છે મારે ઈંજેકશનની જરૂર છે, શરીરમાં લોહી જ નથી ને ?
'''દરદી :''' રોગ નથી? તમામ ડૉક્ટર તો કહે છે મારે ઈંજેકશનની જરૂર છે, શરીરમાં લોહી જ નથી ને ?
'''દિનેશ :''' ડૉક્ટરો તમારા જેવા દરદીઓ પર જ નભે છે. માંદા તો સાજા થાય ને ચાલ્યા જાય, પણ આવા માંદા સાજા થાય જ નહિ ને ડૉક્ટરની ફી જાય જ નહિ! હું પણ તમને દવા દીધે જ રાખત તેમાં શંકા નથી - પરંતુ તમે રહ્યાં મારા મૃત ડૉક્ટર મિત્રનાં પત્ની એટલે મારે ફી તો લેવી નથી માટે જ સાચું કહેતાં અચકાતો નથી, કે તમને કંઈ પણ રોગ નથી. તમને રોગ છે એક જ અને, તે વધારે પડતું ખાવાનો, બેસી રહેવાનો અને મનથી માંદગી માની બેસવાનો! તમારે દવાની કશી જ જરૂર નથી માટે જઈ શકો છો.

દરદી : ખાધું પચે એવાં પડીકાં તો આપો.
'''દરદી :''' ખાધું પચે એવાં પડીકાં તો આપો.
'''દિનેશ :''' દવાથી પચાવવાની કશી જ જરૂર નથી. ખાવાનું જ ઓછું કરો એટલે ચાલશે. બસ, તો તમે જઈ શકો છો ને સારા થવું હોય તો હમણા ફક્ત સુક્કા ખાખરા પર રહી જાઓ!
'''દિનેશ :''' દવાથી પચાવવાની કશી જ જરૂર નથી. ખાવાનું જ ઓછું કરો એટલે ચાલશે. બસ, તો તમે જઈ શકો છો ને સારા થવું હોય તો હમણા ફક્ત સુક્કા ખાખરા પર રહી જાઓ!
::::[દરદી જાય છે. દિનેશ કામે લાગે છે. ત્યાં પછી ઘંટી થાય છે ને તે બાઈ આવે છે]
::::[દરદી જાય છે. દિનેશ કામે લાગે છે. ત્યાં પછી ઘંટી થાય છે ને તે બાઈ આવે છે]
'''દિનેશ :''' કેમ પાછું આવવું પડ્યું?
'''દિનેશ :''' કેમ પાછું આવવું પડ્યું?
દરદી : તે ખાખરા ઉપર ઘી લગાડું કે નહિ?
'''દરદી :''' તે ખાખરા ઉપર ઘી લગાડું કે નહિ?
'''દિનેશ :''' ભાવે તો લગાડજો ને ભાવે તો કોરા ખાજો. એમાં કશો જ ફેર પડવાનો નથી (બાઈ જાય છે.) શું બુદ્ધિ બાઈની! માથું પકવી નાખે છે.
'''દિનેશ :''' ભાવે તો લગાડજો ને ભાવે તો કોરા ખાજો. એમાં કશો જ ફેર પડવાનો નથી (બાઈ જાય છે.) શું બુદ્ધિ બાઈની! માથું પકવી નાખે છે.
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
Line 697: Line 697:
{{right|[દરદી બાઈ આવે છે]}}
{{right|[દરદી બાઈ આવે છે]}}
'''દિનેશ :''' પાછાં તમે કેમ?
'''દિનેશ :''' પાછાં તમે કેમ?
દરદી : હું એમ પૂછવા આવી કે ખાખરા એકલા ખાઈને પછી ચા પીઉં કે ચા સાથે જ ખાઉં?
'''દરદી :''' હું એમ પૂછવા આવી કે ખાખરા એકલા ખાઈને પછી ચા પીઉં કે ચા સાથે જ ખાઉં?
'''દિનેશ :''' ચામાં બોળીને ખાઓ કે ખાખરાનો લોટ ફાકીને ચા ઢીંચી જાઓ તેમાં કંઈ જ ફેર નથી પડવાનો, સમજ્યાં? હવે તમે જઈ શકો છો (દરદી જાય છે) ઓહ ભગવાન!
'''દિનેશ :''' ચામાં બોળીને ખાઓ કે ખાખરાનો લોટ ફાકીને ચા ઢીંચી જાઓ તેમાં કંઈ જ ફેર નથી પડવાનો, સમજ્યાં? હવે તમે જઈ શકો છો (દરદી જાય છે) ઓહ ભગવાન!
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
{{right|[પાછી ઘંટડી થાય છે]}}
Line 770: Line 770:
'''રમેશ :''' કદાચ એમ હશે, પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીના દુઃખનું કારણ પણ સ્ત્રી જ બને છે ને?
'''રમેશ :''' કદાચ એમ હશે, પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીના દુઃખનું કારણ પણ સ્ત્રી જ બને છે ને?
'''મંજરી :''' એક સ્ત્રીનું સુખ છીનવીને, એના હૈયામાં હોળી સળગાવીને, બીજી સ્ત્રી શા માટે પોતાનું સુખ સર્જતી હશે? બીજાની કબર ઉપર તેના સુખના કિલ્લા બાંધવાની તેને શું મજા આવતી હશે? કોણ જાણે?
'''મંજરી :''' એક સ્ત્રીનું સુખ છીનવીને, એના હૈયામાં હોળી સળગાવીને, બીજી સ્ત્રી શા માટે પોતાનું સુખ સર્જતી હશે? બીજાની કબર ઉપર તેના સુખના કિલ્લા બાંધવાની તેને શું મજા આવતી હશે? કોણ જાણે?
'''રમેશ :''' ઘણાને આવા Morbid pleasureમાં જ આનંદ આવે છે.
'''રમેશ :''' ઘણાને આવા Morbid pleasureમાં જ આનંદ આવે છે.
'''મંજરી :''' આવતો હશે, પણ હવે મારે શું કરવું? કહેશો? તમે કહ્યું તેટલું કર્યું પણ તમે કહ્યું તેમ થતું નથી. એ તો જેમ જેમ રોજ મળતાં જાય છે, તેમ તેમ એકબીજાથી થાકવાને બદલે - કંટાળવાના બદલે - એકબીજાની નજદિક વધારે જ આવતાં જાય છે, ને એ જોઈને તો મારું લોહી બળી જાય છે.

'''રમેશ :''' મંજરી! તેં બહુ સહન કર્યું,  તેથી હવે ધીરજ ગુમાવી બેઠી છે ખરું ને?
'''રમેશ :''' મંજરી! તેં બહુ સહન કર્યું,  તેથી હવે ધીરજ ગુમાવી બેઠી છે ખરું ને?
Line 901: Line 901:
'''દિનેશ :''' (ગુસ્સે થઈને) હું શું ત્યાં મજા કરવા જાઉં છું, કે ફરજ પર જાઉં છું?
'''દિનેશ :''' (ગુસ્સે થઈને) હું શું ત્યાં મજા કરવા જાઉં છું, કે ફરજ પર જાઉં છું?
'''રમેશ :''' એમ છેડાઈ શા માટે પડે છે? તું ફરજ માટે જાય છે તેની કોણ ના પાડે છે.  પણ આ તો duty plus pleasures plus enjoyment. કેમ ખરું કે નહિ? પંચગીનીની ગુલાબી ઠંડીમાં મજા પડશે. વારુ ત્યારે, Bye-Bye (જાય છે,)

{{right|[તેની પાછળ મંજરી પણ જવા લાગે છે.
દિનેશ તેને બેલાવે છે.]}}
{{right|[તેની પાછળ મંજરી પણ જવા લાગે છે.
દિનેશ તેને બેલાવે છે.]}}

'''દિનેશ :''' મંજરી!
'''દિનેશ :''' મંજરી!
'''મંજરી :''' (પાછી ફરીને) કેમ?
'''મંજરી :''' (પાછી ફરીને) કેમ?
Line 914: Line 914:
'''દિનેશ :''' (ક્રોધમાં) હું પૂછું છું કે આટલાં બધાં બીલ શાનાં છે?
'''દિનેશ :''' (ક્રોધમાં) હું પૂછું છું કે આટલાં બધાં બીલ શાનાં છે?
'''મંજરી :''' તે તો બીલમાં જ લખ્યું હશેને? નથી દેખાતું? લાવો બતાવું?
'''મંજરી :''' તે તો બીલમાં જ લખ્યું હશેને? નથી દેખાતું? લાવો બતાવું?
{{right|[દિનેશ ટેબલ પર બીલ પછાડે છે.
મંજરી એક પછી એક લઈને]}}
{{right|[દિનેશ ટેબલ પર બીલ પછાડે છે.
મંજરી એક પછી એક લઈને]}}

'''મંજરી :''' જુઓ. આ બીલ છે, કાપડિયાનું! આ બીલ છે બનારસી શેલાવાળાનું, આ છે ઝવેરીનું, આ છે દરજીનું, આ છે-
'''મંજરી :''' જુઓ. આ બીલ છે, કાપડિયાનું! આ બીલ છે બનારસી શેલાવાળાનું, આ છે ઝવેરીનું, આ છે દરજીનું, આ છે-
'''દિનેશ :''' મારે એ બધું નથી સાંભળવું.
'''દિનેશ :''' મારે એ બધું નથી સાંભળવું.
Line 1,208: Line 1,208:
'''મંજરી :''' પરવા નથી એમ તો કેમ કહેવાય? તમારા પર વારી વારી તો જાઉં છું. કેમ નથી દેખાતું તમને?
'''મંજરી :''' પરવા નથી એમ તો કેમ કહેવાય? તમારા પર વારી વારી તો જાઉં છું. કેમ નથી દેખાતું તમને?
'''દિનેશ :''' વારી જવાની તારી આ રીત છે એમ?
'''દિનેશ :''' વારી જવાની તારી આ રીત છે એમ?
'''મંજરી :''' કેમ રીતમાં કંઈ ખામી લાગે છે?
'''મંજરી :''' કેમ રીતમાં કંઈ ખામી લાગે છે?
'''દિનેશ :''' મંજરી! મને ચીડવ મા.
'''દિનેશ :''' મંજરી! મને ચીડવ મા.
'''મંજરી :''' વા………રુ............ ત્યારે તમે બતાવો કે મારે શું કરવું?
'''મંજરી :''' વા………રુ............ ત્યારે તમે બતાવો કે મારે શું કરવું?
Line 1,905: Line 1,905:
{{center|સમાપ્ત}}
{{center|સમાપ્ત}}
</poem>
</poem>
{{center|[તા. ક. ભજવનારે લેખિકાની સંમતિ લેવી જરૂરી છે.}}
{{center|[તા. ક. ભજવનારે લેખિકાની સંમતિ લેવી જરૂરી છે.]}}

{{HeaderNav2
|previous = પ્રસ્તાવના(અનુવાદ)
|next = હેડા ગાલ્લર

Navigation menu