17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 408: | Line 408: | ||
'''(હમીદા અને તન્નો બેઉ એકમેક સામે નવાઈના માર્યા ખુશખુશાલ નજરે જોઈ રહે છે.)''' | '''(હમીદા અને તન્નો બેઉ એકમેક સામે નવાઈના માર્યા ખુશખુશાલ નજરે જોઈ રહે છે.)''' | ||
</poem> | </poem> | ||
<center>'''અંતરાલ ગીત'''</center> | |||
'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''</center> | <center>'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''</center> | ||
{{Block center|<poem> | |||
દિલ મેં લહર સી ઊઠી હૈ અભી | દિલ મેં લહર સી ઊઠી હૈ અભી | ||
કોઈ તાઝા હવા ચલી હૈ અભી | કોઈ તાઝા હવા ચલી હૈ અભી | ||
Line 421: | Line 422: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<big>{{center|'''દૃશ્ય : ત્રણ''}}</big> | <big>{{center|'''દૃશ્ય : ત્રણ'''}}</big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 471: | Line 472: | ||
'''(ગર્દન પર આંગળી રાખી ગર્દન કાપવાનો ડચકારો કરે છે)''' | '''(ગર્દન પર આંગળી રાખી ગર્દન કાપવાનો ડચકારો કરે છે)''' | ||
</poem> | </poem> | ||
<center>'''અંતરાલ ગીત'''</center> | |||
'''(અભિનેતાઓની ટોળી મંચ પર આવીને ગાય છે)'''</center> | <center>'''(અભિનેતાઓની ટોળી મંચ પર આવીને ગાય છે)'''</center> | ||
{{Block center|<poem> | |||
શહર સુનસાન હૈ કિધર જાયેં | શહર સુનસાન હૈ કિધર જાયેં | ||
ખાક હોકર કહીં બિખર જાયેં. | ખાક હોકર કહીં બિખર જાયેં. | ||
Line 484: | Line 486: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<big>{{center|'''દૃશ્ય : ચાર'}}</big> | <big>{{center|'''દૃશ્ય : ચાર'''}}</big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 540: | Line 542: | ||
હમીદા બેગમ : પણ જોખમ ના ખેડતો બેટા..... | હમીદા બેગમ : પણ જોખમ ના ખેડતો બેટા..... | ||
જાવેદ : (હસીને) જોખમ? | જાવેદ : (હસીને) જોખમ? | ||
<center>'''અંતરાલ ગીત'''</center> | |||
<center>'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''</center> | |||
'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''</center> | {{Block center|<poem> | ||
ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે | ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે | ||
યારોં યે કૈસી હવા હૈ અબ કે | યારોં યે કૈસી હવા હૈ અબ કે | ||
Line 552: | Line 554: | ||
કામ અપનોં સે પડા હૈ અબ કે.</poem>}} | કામ અપનોં સે પડા હૈ અબ કે.</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : પાંચ'''}}</big> | |||
(ચાની દુકાન. અલીમુદ્દીન ચાવાળો, જાવેદ મિર્ઝા, પહેલવાન, અનવાર, સિરાજ, રઝા, નાસિર કાઝમી. અલીમુદ્દીન ચા બનાવી રહ્યો છે. પહેલવાન, અનવાર, સિરાજ અને રઝા ચા પી રહ્યા છે.....) | '''(ચાની દુકાન. અલીમુદ્દીન ચાવાળો, જાવેદ મિર્ઝા, પહેલવાન, અનવાર, સિરાજ, રઝા, નાસિર કાઝમી. અલીમુદ્દીન ચા બનાવી રહ્યો છે. પહેલવાન, અનવાર, સિરાજ અને રઝા ચા પી રહ્યા છે.....)''' | ||
પહેલવાન : અરે અલીમા, આ બાજુ કેટલાં મકાન એલોટ થઈ ગયાં? | પહેલવાન : અરે અલીમા, આ બાજુ કેટલાં મકાન એલોટ થઈ ગયાં? | ||
અલીમ : પહેલવાન સમજોને કે આ બાજુ તો આખી ને આખી ગલી જ એલોટ થઈ ગઈ છે. | અલીમ : પહેલવાન સમજોને કે આ બાજુ તો આખી ને આખી ગલી જ એલોટ થઈ ગઈ છે. | ||
Line 582: | Line 583: | ||
પહેલવાન : અરે તું મુન્ડે કો હી બુલા .... જા.... | પહેલવાન : અરે તું મુન્ડે કો હી બુલા .... જા.... | ||
રઝા : સારું પહેલવાન, બોલાવું છું. | રઝા : સારું પહેલવાન, બોલાવું છું. | ||
(રજા જાય છે.) | '''(રજા જાય છે.)''' | ||
પહેલવાન : હજી દહીંને વધુ વલોવવામાં આવશે.... હજી વધુ ઘી નીકળશે..... | પહેલવાન : હજી દહીંને વધુ વલોવવામાં આવશે.... હજી વધુ ઘી નીકળશે..... | ||
અનવાર : લાગે છે તો એવું જ ઉસ્તાદ..... | અનવાર : લાગે છે તો એવું જ ઉસ્તાદ..... | ||
પહેલવાન : ઓયે લાગે છે નહીં.... પક્કી ગલ્લ હૈ.... | પહેલવાન : ઓયે લાગે છે નહીં.... પક્કી ગલ્લ હૈ.... | ||
(નાસિર કાઝમી આવે છે. પહેલવાન એની તરફ શંકાશીલ નજરે જુવે છે.) | '''(નાસિર કાઝમી આવે છે. પહેલવાન એની તરફ શંકાશીલ નજરે જુવે છે.)''' | ||
અલીમ : અસ્સલામ અલૈકુમ કાઝમી સાહેબ..... | અલીમ : અસ્સલામ અલૈકુમ કાઝમી સાહેબ..... | ||
નાસિર : વાલેકુમ અસ્સલામ.... શું છે ભાઈ ! કંઈ ચા-બા મળશે કે નહીં? | નાસિર : વાલેકુમ અસ્સલામ.... શું છે ભાઈ ! કંઈ ચા-બા મળશે કે નહીં? | ||
અલીમ : હા, હા..... બેસો કાઝમી સાહેબ. બસ ભઠ્ઠી સળગી જ રહી છે. | અલીમ : હા, હા..... બેસો કાઝમી સાહેબ. બસ ભઠ્ઠી સળગી જ રહી છે. | ||
(નાસિર બેંચ પર બેસી જાય છે.) | '''(નાસિર બેંચ પર બેસી જાય છે.)''' | ||
પહેલવાન : તમારી તારીફ? | પહેલવાન : તમારી તારીફ? | ||
નાસિર : વક્ત કે સાથ હમ ભી એ નાસિર | નાસિર : વક્ત કે સાથ હમ ભી એ નાસિર | ||
ખાર-ઓ- | ખાર-ઓ-ખસ<ref>ખાર-ઓ-ખસ : તણખલું</ref> કી તરહ બહાયે ગયે.... | ||
(ચાની ચૂસ્કી લઈને પહેલવાનને પૂછે છે) તમારી તારીફ? | '''(ચાની ચૂસ્કી લઈને પહેલવાનને પૂછે છે)''' તમારી તારીફ? | ||
પહેલવાન : (શેખી મારતા અવાજે) હું તો કોમનો સેવક છું. | પહેલવાન : (શેખી મારતા અવાજે) હું તો કોમનો સેવક છું. | ||
નાસિર : તો તો તમારાથી ડરવું જોઈએ. | નાસિર : તો તો તમારાથી ડરવું જોઈએ. | ||
Line 604: | Line 605: | ||
નાસિર : ભાઈ મીર કહી ગયા છે કે – | નાસિર : ભાઈ મીર કહી ગયા છે કે – | ||
હમકો શાયર ન કહો ‘મીર’ કે હમને સાહબ | હમકો શાયર ન કહો ‘મીર’ કે હમને સાહબ | ||
રંજોગમ<ref>રંજોગમ : દુઃખ</ref> કિતને જમા કિએ કિ દીવાન<ref>દીવાન : કાવ્યસંગ્રહ</ref> કિયા. | |||
એટલે ભાઈ, એ તો એવું છે ને કે જ્યારે તાર પર આંગળી પડે ત્યારે પછી ગીત આપોઆપ જ ફૂટવાનું. | એટલે ભાઈ, એ તો એવું છે ને કે જ્યારે તાર પર આંગળી પડે ત્યારે પછી ગીત આપોઆપ જ ફૂટવાનું. | ||
(રઝા જાવેદની સાથે આવે છે) | '''(રઝા જાવેદની સાથે આવે છે)''' | ||
પહેલવાન : અસ્સલામ અલૈકુમ..... | પહેલવાન : અસ્સલામ અલૈકુમ..... | ||
જાવેદ : વાલેકુમ અસ્સલામ | જાવેદ : વાલેકુમ અસ્સલામ | ||
Line 612: | Line 613: | ||
જાવેદ : જી હા, થઈ છે.... | જાવેદ : જી હા, થઈ છે.... | ||
પહેલવાન : સાંભળ્યું છે કે એમાં કંઈ લોચો છે? | પહેલવાન : સાંભળ્યું છે કે એમાં કંઈ લોચો છે? | ||
જાવેદ : તમે કોણ છો ? (પહેલવાન અટ્ટહાસી ઊઠે છે) | જાવેદ : તમે કોણ છો ? (પહેલવાન અટ્ટહાસી ઊઠે છે) | ||
અલમ : પહેલવાનને અહીં નાનું છોકરું પણ ઓળખે છે. આખા મહોલ્લાનાં સુખદુઃખના એ સાથીદાર છે. જે કામ કોઈથી ન થાય એ કામ પહેલવાન કરી આપે. | અલમ : પહેલવાનને અહીં નાનું છોકરું પણ ઓળખે છે. આખા મહોલ્લાનાં સુખદુઃખના એ સાથીદાર છે. જે કામ કોઈથી ન થાય એ કામ પહેલવાન કરી આપે. | ||
Line 634: | Line 630: | ||
જાવેદ : તો શું કરીએ? | જાવેદ : તો શું કરીએ? | ||
પહેલવાન : તું કશું નહીં કરી શકે. જે કરી શકે એમ છે તે કરશે. | પહેલવાન : તું કશું નહીં કરી શકે. જે કરી શકે એમ છે તે કરશે. | ||
(નાસિર ઊભા થઈને ચાલવા માંડે છે) | '''(નાસિર ઊભા થઈને ચાલવા માંડે છે)''' | ||
જાવેદ : તમે કહેવા શું માગો છો? | જાવેદ : તમે કહેવા શું માગો છો? | ||
પહેલવાન : મારી વાત ધ્યાનથી સાંભળ. જ્યાં સુધી ડોશી જીવે છે ત્યાં સુધી હવેલી પર તમારો કબજો નહીં થઈ શકે. અને એ ડોશીને તમે નહીં પહોંચી વળો. એને અમે ઠેકાણે પાડી શકીએ..... પણ હા..... એય કંઈ એટલું આસાન નથી..... પહેલાં જે કામ મફતમાં થઈ જતાં હતાં તેના હવે પૈસા બેસે છે.... કંઈ સમજ પડી? | પહેલવાન : મારી વાત ધ્યાનથી સાંભળ. જ્યાં સુધી ડોશી જીવે છે ત્યાં સુધી હવેલી પર તમારો કબજો નહીં થઈ શકે. અને એ ડોશીને તમે નહીં પહોંચી વળો. એને અમે ઠેકાણે પાડી શકીએ..... પણ હા..... એય કંઈ એટલું આસાન નથી..... પહેલાં જે કામ મફતમાં થઈ જતાં હતાં તેના હવે પૈસા બેસે છે.... કંઈ સમજ પડી? | ||
Line 640: | Line 636: | ||
પહેલવાન : તો જા, જઈને તારા અબ્બાને કહે.... બે -ચાર હજાર રૂપિયા ઢીલા કરે.... એને કહેજે કે બે-ચાર હજારની લાલચમાં ક્યાંક લાખોની હવેલીથી હાથ ન ધોવા પડે. | પહેલવાન : તો જા, જઈને તારા અબ્બાને કહે.... બે -ચાર હજાર રૂપિયા ઢીલા કરે.... એને કહેજે કે બે-ચાર હજારની લાલચમાં ક્યાંક લાખોની હવેલીથી હાથ ન ધોવા પડે. | ||
અંતરાલ ગીત | {{center|'''અંતરાલ ગીત'''}} | ||
(અભિનેતા મંચ પર આવીને ગાય છે.) | {{center|'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''}} | ||
શહર દર શહર ઘર જલાએ ગએ | {{Block center|<poem>શહર દર શહર ઘર જલાએ ગએ | ||
યૂઁ ભી જશ્ને | યૂઁ ભી જશ્ને તરબ<ref>1 તરબ : પ્રસન્નતા</ref> મનાએ ગએ | ||
એક તરફ ઝૂમ કર બહાર આઈ | એક તરફ ઝૂમ કર બહાર આઈ | ||
એક તરફ આશયાઁ જલાએ ગએ. | એક તરફ આશયાઁ જલાએ ગએ. | ||
ક્યા કહૂં કિસ તરહ સરે બાઝાર | ક્યા કહૂં કિસ તરહ સરે બાઝાર | ||
અસ્મતો<ref>અસ્મત : આબરુ</ref> કે દિએ બુઝાએ ગએ. | |||
આહ તો ખિલવતોં કે | આહ તો ખિલવતોં કે સરમાએ<ref>ખિલવતોં કે સરમાએ : એકાંતની મૂડી</ref> | ||
મજમ-એ- | મજમ-એ-આમ<ref>મજમ –એ-આમ : વધુ લોકો ભેગા થયા હોય એવું સ્થળ, જાહેરમાં</ref> મેં લુટાએ ગએ. | ||
વક્ત કે સાથ હમ ભી એ નાસિર | વક્ત કે સાથ હમ ભી એ નાસિર | ||
ખાર-ઓ- | ખાર-ઓ-ખસ<ref>ખાર-ઓ-ખસ : તણખલું</ref> કી તરહ બહાએ ગએ.</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : છ'''}}</big> | |||
(હમીદા બેગમ બેઠાં બેઠાં શાક સમારે છે. તન્નો આવે છે) | (હમીદા બેગમ બેઠાં બેઠાં શાક સમારે છે. તન્નો આવે છે) |
edits