નારીસંપદાઃ નાટક/જેણે લાહોર નથી જોયું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 491: Line 491:
'''(સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તન્નો અને જાવેદ ચૂપચાપ બેઠાં છે. બધાં વિચારમાં છે)'''

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
હમીદા બેગમ : કસ્ટોડિયનવાળા મુવાએ કહ્યું શું?

સિકંદર મિર્ઝા : અરે ભાઈ, એ જ જે મેં તમને કહ્યું. એમણે કહ્યું કે આખા મામલાને તમે પોતાની રીતે ઉકેલી લો એમાં જ તમારો ફાયદો છે. કેમ કે જો તમે એની ફરિયાદ કરશો તો કસ્ટોડિયન અધિકારી તમારી પાસેથી આ મકાન છીનવી લઈ એના કોઈ ઓળખીતા સિંધીને આપી દેશે.

Line 542: Line 543:
હમીદા બેગમ : પણ જોખમ ના ખેડતો બેટા.....
હમીદા બેગમ : પણ જોખમ ના ખેડતો બેટા.....
જાવેદ : (હસીને) જોખમ?
જાવેદ : (હસીને) જોખમ?
</poem>
<center>'''અંતરાલ ગીત'''</center>
<center>'''અંતરાલ ગીત'''</center>
<center>'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''</center>

Line 558: Line 560:

<big>{{center|'''દૃશ્ય :  પાંચ'''}}</big>
<big>{{center|'''દૃશ્ય :  પાંચ'''}}</big>
 
<poem>
'''(ચાની દુકાન. અલીમુદ્દીન ચાવાળો, જાવેદ મિર્ઝા, પહેલવાન, અનવાર, સિરાજ, રઝા, નાસિર કાઝમી. અલીમુદ્દીન ચા બનાવી રહ્યો છે. પહેલવાન, અનવાર, સિરાજ અને રઝા ચા પી રહ્યા છે.....)'''

પહેલવાન : અરે અલીમા, આ બાજુ કેટલાં મકાન એલોટ થઈ ગયાં?

Line 635: Line 637:
જાવેદ : હા, સમજી ગયો.....
જાવેદ : હા, સમજી ગયો.....
પહેલવાન : તો જા, જઈને તારા અબ્બાને કહે.... બે -ચાર હજાર રૂપિયા ઢીલા કરે.... એને કહેજે કે બે-ચાર હજારની લાલચમાં ક્યાંક લાખોની હવેલીથી હાથ ન ધોવા પડે.

{{center|'''અંતરાલ ગીત'''}}
{{center|'''અંતરાલ ગીત'''}}
{{center|'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''}}

Line 653: Line 655:
<big>{{center|'''દૃશ્ય : છ'''}}</big>
<big>{{center|'''દૃશ્ય : છ'''}}</big>

<poem>
 
'''(હમીદા બેગમ બેઠાં બેઠાં શાક સમારે છે. તન્નો આવે છે)'''
 
(હમીદા બેગમ બેઠાં બેઠાં શાક સમારે છે. તન્નો આવે છે)
તન્નો : અમ્મા, બેગમ હિદાયત હુસૈન કહે છે કે એમનો નોકર દુકાને કોલસા લેવા ગયો હતો. પણ ત્યાં કોલસા જ નથી. એ કહે છે કે ‘અમને એક ટોપલી કોલસા ઉછીના આપો. કાલે પાછા આપી દેશે.’

હમીદા બેગમ : અરે બેટા, જરા સમજી વિચારીને તો બોલ. બીજાઓની વસ્તુઓ ઉધાર દેવાનો આપણને શો હક્ક છે? કોલસા તો રતનની અમ્માના છે.

તન્નો : અમ્મા, હિદાયત સાહેબે કેટલાક લોકોને જમવા બોલાવ્યા છે. બિચારી ભાભીજાન એકદમ મૂંઝાયેલી છે. ઘરમાં ન તો લાકડાં છે ન કોલસા..... રાંધે તો શાના પર રાંધે બિચારી?

હમીદા : તો એમાં હું શું કરું કહે જોઈએ.... રતનની અમ્માને પૂછી લે.... એ જો હા પાડે તો એક શું ચાર ટોપલા દઈ દેજે.... મારું શું જાય છે?

(તન્નો દાદરા તરફ જાય છે અને સાદ પાડે છે)
'''(તન્નો દાદરા તરફ જાય છે અને સાદ પાડે છે)'''
તન્નો : દાદી.... દાદીમા.... સાંભળો તો દાદીમા.....

રતનની મા : આવું છું બેટા .... આવું છું.... તું જુગ જુગ જીવે..... (આવે છે) હું જ્યારે પણ તારો સાદ સાંભળું છું ત્યારે મને લાગે છે કે હું જીવતી છું.

Line 676: Line 670:
તન્નો : હા, અમ્માના કાનમાં જ દુઃખતું હતું.

રતનની મા : તો પછી મારી પાસેથી દવા લઈ લેવી હતીને? આવા નાના-મોટા ઇલાજ તો હું જાતે જ કરી લઉં છું.

(રતનની મા ચાલતાં ચાલતાં હમીદા બેગમ બેઠાં હતાં ત્યાં આવે છે)
'''(રતનની મા ચાલતાં ચાલતાં હમીદા બેગમ બેઠાં હતાં ત્યાં આવે છે)'''
હમીદા બેગમ : આદાબ બુવા.
હમીદા બેગમ : આદાબ બુવા.
રતનની મા : બેટા, તું મારી પુત્તર બરાબર છે.... તું મને માજી કહીને બોલાવ.....

હમીદા બેગમ : બેસો માજી.
હમીદા બેગમ : બેસો માજી.
(રતનની મા બેસી જાય છે.)
'''(રતનની મા બેસી જાય છે.)'''
રતનની મા : હું કહેતી હતી કે નાની-મોટી બીમારીઓની દવા તો હું મારી પાસે જ રાખું છું. અધરાતે મધરાતે ક્યારેક જરૂર પડી જાય તો માગતાં શરમાતા નહીં.

તન્નો : દાદી, પડોશના મકાનવાળા હિદાયત હુસૈન સાહેબ છે ને?

Line 686: Line 680:
તન્નો : હા, એમની બેગમને એક ટોપલી કોલસાની જરૂર છે. કાલે પાછા આપી જશે. જો તમે હા પાડો તો....

રતનની મા : (એની વાત કાપીને) લે ભલા એ તે કંઈ પૂછવાની વાત છે? એક ટોપલી નહીં બે ટોપલી દે ને તું તારે....

હમીદા બેગમ : માજી એક વાત પૂછું? અહીં લાહૌરમાં ચીભડાં નથી મળતાં? અમારા લખનૌમાં તો ચીભડાંની જ મૌસમ .... સરસવનું તેલ અને અથાણાના મસાલામાં રાંધીએ તો એટલા તો લઝીઝ1 લાગે ને !
હમીદા બેગમ : માજી એક વાત પૂછું? અહીં લાહૌરમાં ચીભડાં નથી મળતાં? અમારા લખનૌમાં તો ચીભડાંની જ મૌસમ .... સરસવનું તેલ અને અથાણાના મસાલામાં રાંધીએ તો એટલા તો લઝીઝ<ref>લઝીઝ : સ્વાદિષ્ટ</ref> લાગે ને !
રતનની મા : ચીભડાં? એ વળી કેવાં હોય? દીકરી મને જરાક સમજાવ.... એને પંજાબીમાં શું કહેતા હશે તે હું જાણું તો કહું ને?

હમીદા બેગમ : માજી કાકડીથી થોડાંક લાંબાં.... લીલાં અને ધોળાં હોય .... ચીકણાં હોય છે.

1 લઝીઝ : સ્વાદિષ્ટ
રતનની મા : લે ભલા, નથી કેમ થતાં? ઢગલે ઢગલા થાય છે. એને અહીં પંજાબીમાં ખિરાટા કહે છે. તારા દીકરાને કહેજે કે શાક બજારમાં જાય ત્યારે રહીમની દુકાને પૂછી લે.... ત્યાંથી મળી જશે.

હમીદા બેગમ : માજી અમને તો આ શહેર સમજાતું જ નથી. અહીં.... વાલામૂઈ સમનક ક્યાં મળે છે?

Line 702: Line 693:
રતનની મા : જીવતો રહે પુત્તર.... કેમ છે?  
રતનની મા : જીવતો રહે પુત્તર.... કેમ છે?  
સિકંદર મિર્ઝા : આપની દુવા છે અને અલ્લાહની મહેરબાની છે.........

રતનની મા : (ઊભા થતાં) બેટા લાહૌરમાં બધું જ મળે છે. કંઈ ન મળે, કંઈ તકલીફ હોય તો મને પૂછી લેજે.... લાહૌરની ગલીએ ગલીથી હું વાકેફ છું. ચાલ ત્યારે જીવતી રહે.... હું જાઉં (જાય છે).
રતનની મા : (ઊભા થતાં) બેટા લાહૌરમાં બધું જ મળે છે. કંઈ ન મળે, કંઈ તકલીફ હોય તો મને પૂછી લેજે.... લાહૌરની ગલીએ ગલીથી હું વાકેફ છું. ચાલ ત્યારે જીવતી રહે.... હું જાઉં '''(જાય છે).'''
સિકંદર મિર્ઝા : (ગુસ્સે થઈને) બેગમ આ શી મશ્કરી માંડી છે? હું એનાથી પીછો છોડાવવા મથી રહ્યો છું અને તમે છો તે એને ગળે વળગાડતાં ફરો છો.........

હમીદા બેગમ : અરે! ખુદા ના કરે એવું.... હું શું કામ એને ગળે વળગાડું ? હિદાયત હુસૈન સાહેબને જરૂર ના હોત તો હું એ ડોશી સાથે બે વાત પણ ના કરત.

Line 711: Line 702:
સિકંદર મિર્ઝા : બેગમ આપણે જો આ જ રીતે દબાતા રહીશું તો હવેલી હાથમાંથી નીકળી જશે........

(શાકભાજી સમારી રહેલી તન્નોને કહે છે).....તન્નો તું જરાક વાર માટે અહીંથી જા જોઈએ, મારે તારી અમ્મા સાથે થોડીક જરૂરી વાતો કરવી છે.

(તન્નો જાય છે)
'''(તન્નો જાય છે)'''
સિકંદર મિર્ઝા : (રહસ્યમય અવાજમાં) જાવેદે વાત કરી લીધી છે. આ ડોશીથી પીછો છોડાવી લેવો એ જ બહેતર ઉપાય છે. કાલે આનો કોઈ સગો આવી પહોંચે તો ભારે પડી જાય.

હમીદા બેગમ : પણ તમે પીછો છોડાવશો કઈ રીતે?

Line 728: Line 719:
સિકંદર મિર્ઝા : બેગમ આ એક કાંટો છે. જો આ કાંટો નીકળી જાય તો પછી આખી જિંદગી આરામ જ આરામ.

હમીદા બેગમ : હાય મારા અલ્લા! આટલો મોટો ગુનો? જ્યારે આપણે કોઈને જિંદગી આપી નથી શકતા તો કોઈની જિંદગી ઝૂંટવી લેવાનો આપણને શો અધિકાર છે?

સિકંદર મિર્ઝા : બેગમ એ તો એક કાફિર૧ ઓરત છે.
સિકંદર મિર્ઝા : બેગમ એ તો એક કાફિર<ref>૧ કાફિર : વિધર્મી, જે અલ્લાહમાં નથી માનતો તે, નાસ્તિક.</ref> ઓરત છે.
હમીદા બેગમ : એનો અર્થ એવો તો હરગિઝ નથી કે એને મારી નાખવામાં આવે. હું તો એ માટે જરાક પણ તૈયાર નથી.

સિકંદર મિર્ઝા : તો પછી તમે જાણો.....
સિકંદર મિર્ઝા : તો પછી તમે જાણો.....
હમીદા બેગમ : નહીં નહીં.... તમને બેઉં છોકરાંવના સોગંદ..... પણ આવું નહીં કરાવતા........

અંતરાલ ગીત
{{center|'''અંતરાલ ગીત'''}}
(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)
{{center|'''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''}}
દિલ મેં ઈક લહર-સી ઊઠી હૈ અભી
{{Block center|<poem>દિલ મેં ઈક લહર-સી ઊઠી હૈ અભી
કોઈ તાઝા હવા ચલી હૈ અભી  
કોઈ તાઝા હવા ચલી હૈ અભી  
શોર બરપા હૈ ખાન-એ-દિલ1 મેં
શોર બરપા હૈ ખાન-એ-દિલ<ref>ખાન-એ-દિલ : હૈયામાં</ref> મેં
કોઈ દીવાર-સી ગિરી હૈ અભી
કોઈ દીવાર-સી ગિરી હૈ અભી
ભરી દુનિયા મેં જી નહીં લગતા
ભરી દુનિયા મેં જી નહીં લગતા
જાને કિસ ચીઝ કી કમી હૈ અભી
જાને કિસ ચીઝ કી કમી હૈ અભી
શહર કી બે ચિરાગ2 ગલિયોં મેં
શહર કી બે ચિરાગ<ref>બે ચિરાગ : અંધારી, દીવા વગરની</ref> ગલિયોં મેં
ઝિંદગી તુઝકો ઢૂંઢતી હૈ અભી
ઝિંદગી તુઝકો ઢૂંઢતી હૈ અભી
વક્ત અચ્છા ભી આએગા ‘નાસિર’
વક્ત અચ્છા ભી આએગા ‘નાસિર’
ગમ ન કર ઝિંદગી પડી હૈ અભી.
ગમ ન કર ઝિંદગી પડી હૈ અભી.</poem>}}

૧ કાફિર : વિધર્મી, જે અલ્લાહમાં નથી માનતો તે, નાસ્તિક.
{{center|●}}
1 ખાન-એ-દિલ : હૈયામાં
{{dhr}}{{page break|label=}}{{dhr}}
2 બે ચિરાગ : અંધારી, દીવા વગરની

<big>{{center|'''દૃશ્ય : સાત'''}}</big>

<poem>
'''(સિકંદર મિર્ઝા છાપું વાંચતા બેઠા છે. કોઈ દરવાજો ખખડાવે છે.)'''
દૃશ્ય : સાત
 
(સિકંદર મિર્ઝા છાપું વાંચતા બેઠા છે. કોઈ દરવાજો ખખડાવે છે.)
સિકંદર મિર્ઝા : આવો ભાઈ.... આવો
સિકંદર મિર્ઝા : આવો ભાઈ.... આવો
(યાકૂબ પહેલવાનની સાથે અનવાર, સિરાજ, રઝા અને મુહમ્મદ શાહ અંદર આવે છે.)

બધા એક સાથે : સલામ અલૈકુમ.....
બધા એક સાથે : સલામ અલૈકુમ.....
સિકંદર મિર્ઝા : વાલેકુમ સલામ.... આવો બેસો.

(બધા બેસે છે)
'''(બધા બેસે છે)'''
પહેલવાન : તારું નામ સિકંદર મિર્ઝા છે ને?

સિકંદર મિર્ઝા : જી હા.
સિકંદર મિર્ઝા : જી હા.
Line 792: Line 780:
સિકંદર મિર્ઝા : સલાહ બદલ શુક્રિયા.
સિકંદર મિર્ઝા : સલાહ બદલ શુક્રિયા.
પહેલવાન : મિર્ઝા પછી એ નહીં બને જે તું ચાહે છે. કોઈ કાફરનું અહીં હોવું અમે ચલાવી નહીં લઈએ.

(ઊભો થતાં બધાને કહે છે)
'''(ઊભો થતાં બધાને કહે છે)'''
ચાલો.....
ચાલો.....
(સિકંદર મિર્ઝા નવાઈ અને ડરના માર્યા એ બધાને જોઈ રહે છે.)
''''''(સિકંદર મિર્ઝા નવાઈ અને ડરના માર્યા એ બધાને જોઈ રહે છે.)'''
(એ બધા જતા રહે છે. થોડીક વાર પછી હમીદા બેગમ અંદર આવે છે)
(એ બધા જતા રહે છે. થોડીક વાર પછી હમીદા બેગમ અંદર આવે છે)'''
હમીદા બેગમ : મિર્ઝા સાહેબ શું છે આ બધું? કોણ હતા એ લોકો? કેમ બરાડા પાડીને બોલતા હતા?

સિકંદર મિર્ઝા : આ એ જ બદમાશ હતા જેની સાથે જાવેદે વાત કરી હતી.

Line 815: Line 803:
સિકંદર મિર્ઝા : રાતે બારીબારણાં બરાબર બંધ કરીને સૂજો.

હમીદા બેગમ : સાંભળો, ‘એમને’ કહું કે ના કહું?

(સિકંદર મિર્ઝા વિચારમાં પડી જાય છે.)
'''(સિકંદર મિર્ઝા વિચારમાં પડી જાય છે.)'''
હમીદા બેગમ : એમને જાણ કરવી એ આપણી ફરજ છે.

સિકંદર મિર્ઝા : પણ ‘એ’ ક્યાંક એવું ના સમજે કે આ બધી આપણી ચાલ છે !

Line 822: Line 810:
હમીદા બેગમ : એવું કઈ રીતે શક્ય બને?
હમીદા બેગમ : એવું કઈ રીતે શક્ય બને?
સિકંદર મિર્ઝા : એ જ તો વિચારવાનું છે.
સિકંદર મિર્ઝા : એ જ તો વિચારવાનું છે.
હમીદા બેગમ : હાય અલ્લા..... આ બધું શું થઈ રહ્યું છે? શું હું ફરિયાદી માતમ1 પડું?
હમીદા બેગમ : હાય અલ્લા..... આ બધું શું થઈ રહ્યું છે? શું હું ફરિયાદી માતમ<ref>ફરિયાદી માતમ : ફરિયાદ કરતો મરસિયો.</ref> પડું?
__________________
ફરિયાદી માતમ : ફરિયાદ કરતો મરસિયો.
 
સિકંદર મિર્ઝા : ઈમામવાડો ક્યાં છે હવે? ઘરમાં..... ઠીક છે જુવો..... એ એકલાં રહે છે. એમની સાથે કોઈ મર્દનું રહેવું..... જરૂરી...

હમીદા બેગમ  : એટલે તમે.....
હમીદા બેગમ  : એટલે તમે.....
Line 842: Line 827:
સિકંદર મિર્ઝા : સારું સારું..... જુવો એમને કહેજોકે.....

હમીદા બેગમ : અરે એમને શું કહેવાનું છે..... શું નથી કહેવાનું તેની મને સમજ પડે છે.
હમીદા બેગમ : અરે એમને શું કહેવાનું છે..... શું નથી કહેવાનું તેની મને સમજ પડે છે.
 
</poem>
અંતરાલ ગીત
{{center|'''અંતરાલ ગીત'''}}
(અભિનેતા ગાય છે.)
{{center|'''(અભિનેતા ગાય છે.)'''}}
મૈં હૂઁ રાત કા એક બજા હૈ  
{{Block center|<poem>મૈં હૂઁ રાત કા એક બજા હૈ  
ખાલી રાસ્તા બોલ રહા હૈ
ખાલી રાસ્તા બોલ રહા હૈ
આજ તો યૂં ખામોશ હૈ દુનિયા
આજ તો યૂં ખામોશ હૈ દુનિયા
Line 854: Line 839:
સુખ દેકર દુઃખ મોલ લિયા હૈ
સુખ દેકર દુઃખ મોલ લિયા હૈ
મૈં હૂં રાત કા એક બજા હૈ
મૈં હૂં રાત કા એક બજા હૈ
ખાલી રસ્તા બોલ રહા હૈ.
ખાલી રસ્તા બોલ રહા હૈ.</poem>}}
 
{{center|●}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

<big>{{center|'''દૃશ્ય : આઠ'''}}</big>
દૃશ્ય : આઠ

(મસ્જિદમાં મૌલા ઈકરામુદ્દીન નમાઝ પઢી રહ્યા છે, પહેલવાન અને અનવાર અંદર આવે છે. મૌલાનાને નમાઝ પઢતા જોઇને જરાક દૂર ઊભા રહી જાય છે, મૌલાના નમાઝ પઢીને પાછળ જુવે છે.)
{{Poem2Open}}
'''(મસ્જિદમાં મૌલા ઈકરામુદ્દીન નમાઝ પઢી રહ્યા છે, પહેલવાન અને અનવાર અંદર આવે છે. મૌલાનાને નમાઝ પઢતા જોઇને જરાક દૂર ઊભા રહી જાય છે, મૌલાના નમાઝ પઢીને પાછળ જુવે છે.)'''
{{Poem2Close}}
<poem>
પહેલવાન : અસ્સલામ આલૈકુમ મૌલવી સાહેબ.........

મૌલવી  : વાલેકુમ અસ્સલામ.....
મૌલવી  : વાલેકુમ અસ્સલામ.....
(પહેલવાન અને અનવાર નજીક જઇને મૌલાના સાથે હાથ મિલાવે છે અને એમના હાથ ચૂમે છે.)
'''(પહેલવાન અને અનવાર નજીક જઇને મૌલાના સાથે હાથ મિલાવે છે અને એમના હાથ ચૂમે છે.)'''
મૌલવી : અલ્લાહ તારા હૈયાને એના નૂર1થી રોશન રાખે..... આવો બેસો.....
મૌલવી : અલ્લાહ તારા હૈયાને એના નૂર<ref>1 નૂર : તેજ</ref>થી રોશન રાખે..... આવો બેસો.....
(ત્રણેય મસ્જિદની ચટાઇ પર બેસી જાય છે)
'''(ત્રણેય મસ્જિદની ચટાઇ પર બેસી જાય છે)'''
મૌલવી  : બોલો બધું બરાબર તો છે ને?
મૌલવી  : બોલો બધું બરાબર તો છે ને?
પહેલવાન : હાજી હાજી.... બધું બરાબર છે.
પહેલવાન : હાજી હાજી.... બધું બરાબર છે.
(આમ તેમ જુવે છે. મસ્જિદમાં જરા અંધારું છે. પ્રકાશ ઓછો છે. ગોખલામાં એક દીવો બળી રહ્યો છે.)
'''(આમ તેમ જુવે છે. મસ્જિદમાં જરા અંધારું છે. પ્રકાશ ઓછો છે. ગોખલામાં એક દીવો બળી રહ્યો છે.)'''
પહેલવાન :  હું એક પેટ્રોમેક્સ લઇ આવીશ.
પહેલવાન :  હું એક પેટ્રોમેક્સ લઇ આવીશ.
મૌલવી : ખુદાનું ઘર તો રોઝા-નમાઝથી રોશન થાય છે. પહેલવાન તુસી નમાઝ પઢન આયા કરો.....

Line 877: Line 864:
પહેલવાન  : જી વાત એમ છે કે........ (અટકી જાય છે)

મૌલવી : તમે અલ્લાહના ઘરમાં બેઠા છો. અલ્લાહના ઘરમાં ગભરાવું કંઈ સારું નથી લાગતું..... જે હોય તે કહો.....

_____________
પહેલવાન : જી..... વાત એમ છે કે ઈત્થે કુફ્ર<ref>કુફ્ર : અધર્મ, નાસ્તિકતા</ref> ફૈલ રિયા સી....
1 નૂર : તેજ
 
પહેલવાન : જી..... વાત એમ છે કે ઈત્થે કુફ્ર1 ફૈલ રિયા સી....
મૌલવી : પુત્તર કયો કુફ્ર?
મૌલવી : પુત્તર કયો કુફ્ર?
પહેલવાન : અરે ભારે કુફ્ર ફેલાઈ રહ્યો છે જી.

Line 898: Line 882:
મૌલવી : વાન્ને અહઝ મનઉલ મુશરકીન અસ્ત આદક ફાર્જિદા..... એટલે કે ખુદાનો હુકમ છે કે કોઈ ગેરમુસલમાન પણ જો તારી પાસે આશરો માગે તો એને આશરો આપવો.  

પહેલવાન : અરે અમે આપણા મુસલમાન ભાઈઓની કત્લેઆમ જોઈ છે. અમારા હૈયામાં બદલાની આગ સળગી રહી છે.

___________________
1 કુફ્ર : અધર્મ, નાસ્તિકતા
મૌલવી : પુત્તર જુલમને જુલમથી ખતમ નથી કરી શકાતો. નેકી, શરાફત, ઈમાનદારીથી જુલમ ખતમ થઈ શકે છે. જનાવર પણ પ્રેમ જોઈને પાલતુ બની જાય છે. તમે માણસ પર જુલમ કરીને ખુદાને શું મોઢું દેખાડશો? ઇસ્લામ જુલમની ખિલાફ છે. જે જુલમ કરે છે તે મુસલમાન નથી. સમજ્યા કે?..... ફરમાવાયું છે કે તમે જમીનવાળાઓ પર રહેમ કરો..... આસમાનવાળો તમારા પર રહેમ કરશે.

(પહેલવાન અને અનવાર ચૂપ થઈ જાય છે અને માથાં નમાવી લે છે)
'''(પહેલવાન અને અનવાર ચૂપ થઈ જાય છે અને માથાં નમાવી લે છે)'''
પહેલવાન : હિંદુઓએ આપણાવાળાઓ પર બહુ જુલમ કર્યા છે મૌલવી સાહેબ. અમે ભૂલી શકીએ એમ નથી. આખેઆખી ગાડીઓની ગાડીઓ કાપી કાપીને મોકલી છે. ઓરતો અને છોકરીઓને ગાજર મૂળાની જેમ કાપી નાખી છે.

મૌલવી : તમે પણ એ જ કરવા માગો છો?
મૌલવી : તમે પણ એ જ કરવા માગો છો?
પહેલવાન  : હા, બદલો લેવા.....
પહેલવાન  : હા, બદલો લેવા.....
મૌલવી : તો પછી તું કેવી રીતે કહી શકે કે તું મુસલમાન છે અને તારો ધરમ દયા-માયા શીખવે છે?

(બેઉનાં મોં પડી જાય છે)
'''(બેઉનાં મોં પડી જાય છે)'''
પહેલવાન : રતનલાલની મા ભારત ચાલી જાય તો ત્યાં કોઈ મુસલમાન બિરાદર રહી શકે ને?

મૌલવી : મુસલમાન બિરાદર પોતાની તાકાત પર બીજે કશે નથી રહી શકતો? એને આ ડોશીનું ઘર જ જોઈએ?  

(વળી બેઉનાં મોં પડી જાય છે)
'''(વળી બેઉનાં મોં પડી જાય છે)'''
મૌલવી : લડવું જ હોય તો પોતાના અવગુણો સામે લડો. એ જ સૌથી મોટી જેહાદ છે..... સ્વાર્થીપણું, લાલચ, વૈભવ-વિલાસ સામે લડો..... એ બાપડી એકલી બુઢ્ઢી ઓરત સાથે લડવું એ ઇસ્લામ નથી.
મૌલવી : લડવું જ હોય તો પોતાના અવગુણો સામે લડો. એ જ સૌથી મોટી જેહાદ છે..... સ્વાર્થીપણું, લાલચ, વૈભવ-વિલાસ સામે લડો..... એ બાપડી એકલી બુઢ્ઢી ઓરત સાથે લડવું એ ઇસ્લામ નથી.
 
</poem>
અંતરાલ ગીત
{{center|'''અંતરાલ ગીત'''}}
ઐસા ભી કોઈ સપના જાગે
{{Block center|<poem>ઐસા ભી કોઈ સપના જાગે
સાથ મેરે ઈક દુનિયા જાગે
સાથ મેરે ઈક દુનિયા જાગે
વો જાગે જિસે નીંદ ન આયે
વો જાગે જિસે નીંદ ન આયે
Line 921: Line 902:
નાવ ચલે તો નદિયા જાગે
નાવ ચલે તો નદિયા જાગે
ઐસા ભી કોઈ સપના જાગે
ઐસા ભી કોઈ સપના જાગે
સાથ મેરે ઈક દુનિયા જાગે
સાથ મેરે ઈક દુનિયા જાગે</poem>}}
 
----

17,546

edits

Navigation menu