32,510
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૩. અમૃત અમૃત સોમલ સોમલ}} | {{Heading|૩. અમૃત અમૃત સોમલ સોમલ}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>ટીહૂ ટીહૂ ટહુકે કોયલ, | ||
ટીહૂ ટીહૂ ટહુકે કોયલ, | |||
અંતર ઝૂરે એકલદોકલ. | અંતર ઝૂરે એકલદોકલ. | ||
કોઈ નચાવે નયનો પલપલ, | કોઈ નચાવે નયનો પલપલ, | ||
દિલની દુનિયા ઊથલપાથલ. | દિલની દુનિયા ઊથલપાથલ. | ||
મારી દુનિયા, ન્યારી દુનિયા, | મારી દુનિયા, ન્યારી દુનિયા, | ||
વસ્તી વસ્તી, જંગલ જંગલ. | વસ્તી વસ્તી, જંગલ જંગલ. | ||
મારું મદિરાપાત્ર અનોખું, | મારું મદિરાપાત્ર અનોખું, | ||
પલમાં ખાલી, પલમાં છલોછલ. | પલમાં ખાલી, પલમાં છલોછલ. | ||
એનાં લોચનનું શું કહેવું! | એનાં લોચનનું શું કહેવું! | ||
અમૃત અમૃત, સોમલ સોમલ. | અમૃત અમૃત, સોમલ સોમલ. | ||
યૌવન યૌવન સર્વે ઝંખે, | યૌવન યૌવન સર્વે ઝંખે, | ||
પાગલ પાછળ દુનિયા પાગલ. | પાગલ પાછળ દુનિયા પાગલ. | ||
દુનિયાની વાતો દોરંગી, | દુનિયાની વાતો દોરંગી, | ||
હોઠે અમૃત, હૈયે હલાહલ. | હોઠે અમૃત, હૈયે હલાહલ. | ||
જીવન મૃત્યુ, મૃત્યુ જીવન! | જીવન મૃત્યુ, મૃત્યુ જીવન! | ||
બંને એક જ કેવું કુતૂહલ! | બંને એક જ કેવું કુતૂહલ! | ||
અંતર ઝખ્મી, આશા ઝખ્મી, | અંતર ઝખ્મી, આશા ઝખ્મી, | ||
‘ઘાયલ' આખી દુનિયા ઘાયલ. | ‘ઘાયલ' આખી દુનિયા ઘાયલ. | ||