32,402
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. આપણા માત્રિક છન્દો|(ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં<br>ડૉ. ચિમનલાલ ત્રિવેદી)}} {{Poem2Open}} સૌપ્રથમ તો ગુજરાતીના અધ્યાપક સંઘના ૩૮મા સંમેલનનું પ્રમુખપદ આપવા માટે આપ સહુનો, ગુજરાતીના...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૬. આપણા માત્રિક છન્દો|(ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં<br>ડૉ. ચિમનલાલ ત્રિવેદી | {{Heading|૧૬. આપણા માત્રિક છન્દો|(ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં)<br>ડૉ. ચિમનલાલ ત્રિવેદી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૌપ્રથમ તો ગુજરાતીના અધ્યાપક સંઘના ૩૮મા સંમેલનનું પ્રમુખપદ આપવા માટે આપ સહુનો, ગુજરાતીના સહુ અધ્યાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંઘ સાથે હું ઘણાં વર્ષો સુધી સંકળાયેલો રહ્યો છું. તેરમું સંમેલન અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભરાયું ત્યારથી શરૂ કરી એકાદ-બે વર્ષના અપવાદ સિવાય ભાવનગરમાં ભરાયેલા પચીસમાં સંમેલન સુધી- એટલે કે લગભગ બાર વર્ષ સુધી હું આ સંઘનો મંત્રી રહ્યો છું. ૨૫મા સંમેલન પ્રસંગે ડૉ. ચિનુભાઈ મોદી મારા સહયોગી હતા. પછી પ્રા. જયંતભાઈ કોઠારીને મંત્રીપદ સ્વીકારવા અમે ઘણા મિત્રોએ વિનંતી કરેલી, એટલે આ સંઘને વધુ વેગ મળ્યો અને એની પ્રવૃત્તિઓ એમણે વિસ્તારી. પચીસમા સંમેલન પ્રસંગે અમે ‘અધીત’નો પ્રથમ ગ્રંથ (ભૂતપૂર્વ પ્રમુખોનાં વ્યાખ્યાનોનો સંચય) પ્રગટ કરેલો, તે હવે નિયમિત પ્રવૃત્તિરૂપે પ્રકાશિત થતો રહે છે. અલિયાબાડા સંમેલન પ્રસંગે સંઘના સ્થાપક ડૉ. ડૉલરરાય માંકડે સંઘની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની-એને ‘વર્કશૉપ’નું રૂપ આપવાની સૂચના કરેલી, તે પણ સંઘનાં કેટલાક સંમેલનોમાં શ્રી જયંતભાઈએ આરંભી અને પછીના મંત્રીઓએ પણ ચાલુ રાખી છે. | સૌપ્રથમ તો ગુજરાતીના અધ્યાપક સંઘના ૩૮મા સંમેલનનું પ્રમુખપદ આપવા માટે આપ સહુનો, ગુજરાતીના સહુ અધ્યાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંઘ સાથે હું ઘણાં વર્ષો સુધી સંકળાયેલો રહ્યો છું. તેરમું સંમેલન અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભરાયું ત્યારથી શરૂ કરી એકાદ-બે વર્ષના અપવાદ સિવાય ભાવનગરમાં ભરાયેલા પચીસમાં સંમેલન સુધી- એટલે કે લગભગ બાર વર્ષ સુધી હું આ સંઘનો મંત્રી રહ્યો છું. ૨૫મા સંમેલન પ્રસંગે ડૉ. ચિનુભાઈ મોદી મારા સહયોગી હતા. પછી પ્રા. જયંતભાઈ કોઠારીને મંત્રીપદ સ્વીકારવા અમે ઘણા મિત્રોએ વિનંતી કરેલી, એટલે આ સંઘને વધુ વેગ મળ્યો અને એની પ્રવૃત્તિઓ એમણે વિસ્તારી. પચીસમા સંમેલન પ્રસંગે અમે ‘અધીત’નો પ્રથમ ગ્રંથ (ભૂતપૂર્વ પ્રમુખોનાં વ્યાખ્યાનોનો સંચય) પ્રગટ કરેલો, તે હવે નિયમિત પ્રવૃત્તિરૂપે પ્રકાશિત થતો રહે છે. અલિયાબાડા સંમેલન પ્રસંગે સંઘના સ્થાપક ડૉ. ડૉલરરાય માંકડે સંઘની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની-એને ‘વર્કશૉપ’નું રૂપ આપવાની સૂચના કરેલી, તે પણ સંઘનાં કેટલાક સંમેલનોમાં શ્રી જયંતભાઈએ આરંભી અને પછીના મંત્રીઓએ પણ ચાલુ રાખી છે. | ||
| Line 22: | Line 22: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દલપતરામ અને નર્મદનો ઝૂલણા પરંપરાગત શૈલીનો છે. | દલપતરામ અને નર્મદનો ઝૂલણા પરંપરાગત શૈલીનો છે. | ||
‘થઈ ગયા શ્રેષ્ઠ શ્રીમંત કંઈ શેઠિયા | {{Poem2Close}} | ||
વેઠિયાની પેઠે વહી ગયા તે | {{Block center|'''<poem>‘થઈ ગયા શ્રેષ્ઠ શ્રીમંત કંઈ શેઠિયા | ||
{{gap|4em}}વેઠિયાની પેઠે વહી ગયા તે | |||
નામ કે ઠામ જન કોઈ જાણે નહિ | નામ કે ઠામ જન કોઈ જાણે નહિ | ||
કોણ જાણે જ ક્યાં થઈ ગયા તે.’ | {{gap|4em}}કોણ જાણે જ ક્યાં થઈ ગયા તે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
પંચકલ સંધિના આવર્તનો તાલ સાથે જાળવીને દલપતરામ ઝૂલણામાં રચના કરે છે. તો, નર્મદ નરસિંહનાં પ્રભાતિયાંના સ્વરૂપનું અનુસંધાન સાધી ઝૂલણામાં કેટલાંક પ્રભાતિયાં રચે છે : | પંચકલ સંધિના આવર્તનો તાલ સાથે જાળવીને દલપતરામ ઝૂલણામાં રચના કરે છે. તો, નર્મદ નરસિંહનાં પ્રભાતિયાંના સ્વરૂપનું અનુસંધાન સાધી ઝૂલણામાં કેટલાંક પ્રભાતિયાં રચે છે : | ||
‘જાગની જીવડા, ગાની તું ગીતડાં | {{Poem2Close}} | ||
બ્રહ્મ કેરાં, વહે વહાલું વાશે | {{Block center|'''<poem>‘જાગની જીવડા, ગાની તું ગીતડાં | ||
રાગ પરભાત પર રાખ અનુરાગ બહું | {{gap|4em}}બ્રહ્મ કેરાં, વહે વહાલું વાશે | ||
સફળ આનંદમાં દિન જાશે.’ | {{gap|4em}}રાગ પરભાત પર રાખ અનુરાગ બહું | ||
સફળ આનંદમાં દિન જાશે.’</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
પ્રભાતિયામાં નર્મદનો ઝૂલણા એના અસલ રૂપને બરાબર જાળવે છે. ‘ઈંદ્રજિતવધ'માં દોલતરામ પંડ્યા 'ચટકથી ચાલતાં અટક નવ ધારતાં કટકરણમધ્ય કરતું ઉધામા'માં શબ્દાલંકારના શણગાર સજી ઝૂલણાને થોડોક ઝોલો આપે છે. કવિ ખબરદાર તો 'દર્શનિકા'ની સુદીર્ઘ કૃતિમાં ચિંતન માટે ઝૂલણાના પ્રલંબ લયને ખપમાં લે છે. | પ્રભાતિયામાં નર્મદનો ઝૂલણા એના અસલ રૂપને બરાબર જાળવે છે. ‘ઈંદ્રજિતવધ'માં દોલતરામ પંડ્યા 'ચટકથી ચાલતાં અટક નવ ધારતાં કટકરણમધ્ય કરતું ઉધામા'માં શબ્દાલંકારના શણગાર સજી ઝૂલણાને થોડોક ઝોલો આપે છે. કવિ ખબરદાર તો 'દર્શનિકા'ની સુદીર્ઘ કૃતિમાં ચિંતન માટે ઝૂલણાના પ્રલંબ લયને ખપમાં લે છે. | ||
‘જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે | {{Poem2Close}} | ||
હો ભલે ઉભયના પંથ ન્યારા | {{Block center|'''<poem>‘જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે | ||
{{gap|4em}}હો ભલે ઉભયના પંથ ન્યારા | |||
પણ ખરે મૃત્યુ એ અધિર સુંદર દિસે | પણ ખરે મૃત્યુ એ અધિર સુંદર દિસે | ||
જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા.’ | {{gap|4em}}જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
પરંતુ, આ છંદનું પ્રફુલ્લ રૂપ કવિ કાન્તના ‘સાગર અને શશી’માં - | પરંતુ, આ છંદનું પ્રફુલ્લ રૂપ કવિ કાન્તના ‘સાગર અને શશી’માં - | ||
'આજ મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, | {{Poem2Close}} | ||
સ્નેહધન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે.’ | {{Block center|'''<poem>'આજ મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, | ||
સ્નેહધન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે.’</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
ઝૂલણાના સુદીર્ઘ પટ પર હિલ્લોળાતો પ્રલંબ લય સાગરની ભરતીનાં ઊભરાતાં મોજાંને અને ઝૂલણાની બે પૂર્વ પંક્તિઓને અંતે આવતો ઝૂલણાનો ઉત્તર-ખંડ સાગરની ભરતીની ગહનતાને પ્રત્યક્ષ કરાવી શકે છે. છંદની દાલદા સંધિમાં કવિ ‘જલધિજલદલ', 'નવલ રસ ધવલ તવ'માં તેમજ 'કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન’ એ સતત લઘુરૂપોનાં પંચકલોનો ઉપયોગ કરીને એના રમણીય રૂપને ઉઠાવ આપી શક્યા છે. એ દ્વારા છંદસંધિની એકવિધતા ભેદાય છે અને કવિનો હર્ષોલ્લાસ છલકાઈ રહે છે. છલકાતી ભરતીનું સંગીત આ પંચકલ સંધિના આવર્તિત છંદમાં લીલયા પ્રગટ થઈ જાય છે. કવિહૃદયની ભાવભરતી, ધસતાં અને પાછાં વળતાં મોજાંની ગતિ સાથે એકરૂપ થઈ જતી અનુભવાય છે એમાં આ પરંપરિત થઈને પ્રવાહી બનેલા ઝૂલણા છંદનો વિજય છે. છંદ કાવ્યમાં ઓગળી જાય એથી વિશેષ ધન્યતા બીજી કઈ? રૂપમેળ છંદની લઘુ-ગુરુની સ્થાનની ચુસ્તીને બદલે ગુરુસ્થાને બે લઘુ આવી શકવાની અને એ દ્વાર છંદોલયની મનોરમતા સિદ્ધ કરી શકવાની ક્ષમતાનો કવિ કાન્તે પૂરો લાભ લીધો છે. | ઝૂલણાના સુદીર્ઘ પટ પર હિલ્લોળાતો પ્રલંબ લય સાગરની ભરતીનાં ઊભરાતાં મોજાંને અને ઝૂલણાની બે પૂર્વ પંક્તિઓને અંતે આવતો ઝૂલણાનો ઉત્તર-ખંડ સાગરની ભરતીની ગહનતાને પ્રત્યક્ષ કરાવી શકે છે. છંદની દાલદા સંધિમાં કવિ ‘જલધિજલદલ', 'નવલ રસ ધવલ તવ'માં તેમજ 'કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન’ એ સતત લઘુરૂપોનાં પંચકલોનો ઉપયોગ કરીને એના રમણીય રૂપને ઉઠાવ આપી શક્યા છે. એ દ્વારા છંદસંધિની એકવિધતા ભેદાય છે અને કવિનો હર્ષોલ્લાસ છલકાઈ રહે છે. છલકાતી ભરતીનું સંગીત આ પંચકલ સંધિના આવર્તિત છંદમાં લીલયા પ્રગટ થઈ જાય છે. કવિહૃદયની ભાવભરતી, ધસતાં અને પાછાં વળતાં મોજાંની ગતિ સાથે એકરૂપ થઈ જતી અનુભવાય છે એમાં આ પરંપરિત થઈને પ્રવાહી બનેલા ઝૂલણા છંદનો વિજય છે. છંદ કાવ્યમાં ઓગળી જાય એથી વિશેષ ધન્યતા બીજી કઈ? રૂપમેળ છંદની લઘુ-ગુરુની સ્થાનની ચુસ્તીને બદલે ગુરુસ્થાને બે લઘુ આવી શકવાની અને એ દ્વાર છંદોલયની મનોરમતા સિદ્ધ કરી શકવાની ક્ષમતાનો કવિ કાન્તે પૂરો લાભ લીધો છે. | ||
કવિ મેઘાણીએ ‘તરુણોનું મનોરાજ્ય’માં ‘ઘટમાં ઘોડા થનગને’ એ દોહરાથી ઠેક લઈને પછી - | કવિ મેઘાણીએ ‘તરુણોનું મનોરાજ્ય’માં ‘ઘટમાં ઘોડા થનગને’ એ દોહરાથી ઠેક લઈને પછી - | ||
'આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે | {{Poem2Close}} | ||
વિશ્વભરના યુવાનોની આંખો અડે, | {{Block center|'''<poem>'આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે | ||
{{gap|4em}}વિશ્વભરના યુવાનોની આંખો અડે, | |||
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે | પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે | ||
ગરુડાશી પાંખ આતમ વિષે ઊઘડે.’ | {{gap|4em}}ગરુડાશી પાંખ આતમ વિષે ઊઘડે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
-માં ઉત્તરદલમાં ઝૂલણાની ત્રણ માત્રા વધારી એનો પથરાટ વધાર્યો છે (જોકે મેઘાણીએ એને ચારણી છંદ કહ્યો છે.) | -માં ઉત્તરદલમાં ઝૂલણાની ત્રણ માત્રા વધારી એનો પથરાટ વધાર્યો છે (જોકે મેઘાણીએ એને ચારણી છંદ કહ્યો છે.) | ||
કવિશ્રી ત્રિભુવન પ્રેમશંકરે 'મેઘદૂત'ના અનુવાદ માટે એમાં ‘લઘુગુરુવર્ણી’ માટેનાં નિશ્ચિત સ્થાનો નડતાં નથી એથી ઝૂલણા પર પસંદગી ઉતારી છે. | કવિશ્રી ત્રિભુવન પ્રેમશંકરે 'મેઘદૂત'ના અનુવાદ માટે એમાં ‘લઘુગુરુવર્ણી’ માટેનાં નિશ્ચિત સ્થાનો નડતાં નથી એથી ઝૂલણા પર પસંદગી ઉતારી છે. | ||
પટ પહોળો છતાં એ નદીનો દિસે | {{Poem2Close}} | ||
દૂરથી પાતળો જેમ દોર. (૪૯) | {{Block center|'''<poem>પટ પહોળો છતાં એ નદીનો દિસે | ||
દૂરથી પાતળો જેમ દોર. (૪૯)</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
ઉપરાંત 'અખૂટ ભંડાર ભરપૂર છે એમના' (ઉ. ૧૦) જેવા ખંડોમાં દાલદા સંધિના પ્રયોગમાં બે અક્ષરનો એક જ શબ્દ ‘પટ’ બે લઘુનો હોઈ સુભગ નથી લાગતો, તો ‘અખૂટ' ત્રણ અક્ષરોનો હોઈ પહેલા ‘દા'નાં લઘુરૂપોથી ક્ષમ્ય બનતો લાગે છે. | ઉપરાંત 'અખૂટ ભંડાર ભરપૂર છે એમના' (ઉ. ૧૦) જેવા ખંડોમાં દાલદા સંધિના પ્રયોગમાં બે અક્ષરનો એક જ શબ્દ ‘પટ’ બે લઘુનો હોઈ સુભગ નથી લાગતો, તો ‘અખૂટ' ત્રણ અક્ષરોનો હોઈ પહેલા ‘દા'નાં લઘુરૂપોથી ક્ષમ્ય બનતો લાગે છે. | ||
ચરણની ઠમકતી ઘમકતી ઘૂઘરી | {{Poem2Close}} | ||
ચમકતી રત્નને ઝગમગાટે- | {{Block center|'''<poem>ચરણની ઠમકતી ઘમકતી ઘૂઘરી | ||
{{gap|4em}}ચમકતી રત્નને ઝગમગાટે- | |||
જડિત દાંડી તણાં ચામરો લટકથી- | જડિત દાંડી તણાં ચામરો લટકથી- | ||
વીંજતાં જેમના હાથ થાકે. (૩૮) | {{gap|4em}}વીંજતાં જેમના હાથ થાકે. (૩૮)</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
અનુવાદમાં છંદનો લયહિલ્લોળ પ્રગટ થાય છે. પરંતુ છંદનો સૂક્ષ્મ લય કવિ પકડી શક્યા નથી. | અનુવાદમાં છંદનો લયહિલ્લોળ પ્રગટ થાય છે. પરંતુ છંદનો સૂક્ષ્મ લય કવિ પકડી શક્યા નથી. | ||
સુન્દરમે – | સુન્દરમે – | ||
‘ગહનનભસિન્ધુનાં વારિનાં વહન પે/ | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘ગહનનભસિન્ધુનાં વારિનાં વહન પે/ | |||
નર્તકો પાય દૈ ઠેક લેતા/ | નર્તકો પાય દૈ ઠેક લેતા/ | ||
ક્ષિતિજ ક્ષિતિજો ગૂંથી આંગળી વેલમાં/ | ક્ષિતિજ ક્ષિતિજો ગૂંથી આંગળી વેલમાં/ | ||
ઘુમરતા પૃથ્વીનો ચાક દેતા/ | ઘુમરતા પૃથ્વીનો ચાક દેતા/ | ||
ભમરડો પૃથ્વીનો ઊંઘ લેતો/ | ભમરડો પૃથ્વીનો ઊંઘ લેતો/ | ||
અહો! નૃત્યનો રંગ રેલાઈ રહેતો.’ | અહો! નૃત્યનો રંગ રેલાઈ રહેતો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
-માં દાલદાનાં આવર્તનોવાળી બે પંક્તિઓ પછી ઝૂલણાના ઉત્તરદલને બેવડાવી એને પરંપરિત રૂપ આપ્યું છે. | -માં દાલદાનાં આવર્તનોવાળી બે પંક્તિઓ પછી ઝૂલણાના ઉત્તરદલને બેવડાવી એને પરંપરિત રૂપ આપ્યું છે. | ||
ઉમાશંકરે પણ - | ઉમાશંકરે પણ - | ||
'ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>'ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ | |||
લહરી ઢળકી જતી, | લહરી ઢળકી જતી, | ||
વનવનોની કુસુમ સૌરભો મત્ત છલકી જતી | વનવનોની કુસુમ સૌરભો મત્ત છલકી જતી | ||
| Line 70: | Line 87: | ||
સ્વૈર પથ એહનો ઝાલીએ | સ્વૈર પથ એહનો ઝાલીએ | ||
એમની ચાંદની રાતમાં ચાલીએ | એમની ચાંદની રાતમાં ચાલીએ | ||
ચાલને.' | ચાલને.'</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ઝૂલણાને પરંપરિત રૂપ આપી પ્રવાહી બનાવ્યો છે. ‘અભિજ્ઞા’માં ‘પંચગીતો’ના શીર્ષક નીચેનું પ્રથમ ગીત 'વિશ્વના કેન્દ્રથી સુભગ સૌંદર્યનો સતત ઊડી રહ્યો. શો ફુવારો?! ઝૂલણામાં જ રચાયું છે. કવિએ ‘ભાવના’ અને ‘પ્રેમલિપિ'માં ખંડ ઝૂલણા પ્રયોજ્યો છે એને ગીતરૂપે પણ ઢાઅયો છે. ‘વિશ્વના કેન્દ્ર’થી ‘૨૨માં દિવસનું પ્રભાત'માં આનંદભાવને વેગ આપવામાં એ સફળ થયો છે. | ઝૂલણાને પરંપરિત રૂપ આપી પ્રવાહી બનાવ્યો છે. ‘અભિજ્ઞા’માં ‘પંચગીતો’ના શીર્ષક નીચેનું પ્રથમ ગીત 'વિશ્વના કેન્દ્રથી સુભગ સૌંદર્યનો સતત ઊડી રહ્યો. શો ફુવારો?! ઝૂલણામાં જ રચાયું છે. કવિએ ‘ભાવના’ અને ‘પ્રેમલિપિ'માં ખંડ ઝૂલણા પ્રયોજ્યો છે એને ગીતરૂપે પણ ઢાઅયો છે. ‘વિશ્વના કેન્દ્ર’થી ‘૨૨માં દિવસનું પ્રભાત'માં આનંદભાવને વેગ આપવામાં એ સફળ થયો છે. | ||
મનસુખલાલ ઝવેરીએ – | મનસુખલાલ ઝવેરીએ – | ||
આજ નયનો! રડો!/હૃદય! ભાંગી પડો! | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>આજ નયનો! રડો!/હૃદય! ભાંગી પડો! | |||
પૃથ્વી પેટાળના કાળના કોરડા શા | પૃથ્વી પેટાળના કાળના કોરડા શા | ||
ધરાકમ્પ સૌ સામટા ગડગડો/ | ધરાકમ્પ સૌ સામટા ગડગડો/ | ||
આજ આકાશમાં ઘૂમટ નીચે પડો! | આજ આકાશમાં ઘૂમટ નીચે પડો! | ||
સૂર્ય ને ચંદ્ર ને તારલા સૌ ટળો/ | સૂર્ય ને ચંદ્ર ને તારલા સૌ ટળો/ | ||
આજ ગાંધી ગયા!- | આજ ગાંધી ગયા!-</poem>'''}} | ||
-માં ગાંધીજીના મૃત્યુ પ્રસંગને ઝૂલણાના પરંપરિત રૂપમાં વર્ણવ્યો છે અને વેદના વર્ણન માટે એના સંધિખંડોના પ્રલંબિત લયનો લાભ લીધો છે. | {{Poem2Open}} | ||
ઝૂલણાનું એક સુંદર રૂપ પ્રહ્લાદ પારેખના- | -માં ગાંધીજીના મૃત્યુ પ્રસંગને ઝૂલણાના પરંપરિત રૂપમાં વર્ણવ્યો છે અને વેદના વર્ણન માટે એના સંધિખંડોના પ્રલંબિત લયનો લાભ લીધો છે. | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>ઝૂલણાનું એક સુંદર રૂપ પ્રહ્લાદ પારેખના- | |||
‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો/ | ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો/ | ||
આજ સૌરભ ભરી રાત સારી. | આજ સૌરભ ભરી રાત સારી. | ||
આજ આ શાલની મંજરી ઝરી ઝરી/ | આજ આ શાલની મંજરી ઝરી ઝરી/ | ||
પમસ્તી પાથરી દે પથારી-‘ | પમસ્તી પાથરી દે પથારી-‘</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
-માં પ્રગટ થતું અનુભવાય છે. છે તો સીધોસાદો ૩૭ માત્રાવાળો ઝૂલણા. પણ એમાં રાતની સૌરભ દાલદા સંધિના આવર્તન દ્વારા ધીરે ધીરે પસરતી અનુભવાય છે. | -માં પ્રગટ થતું અનુભવાય છે. છે તો સીધોસાદો ૩૭ માત્રાવાળો ઝૂલણા. પણ એમાં રાતની સૌરભ દાલદા સંધિના આવર્તન દ્વારા ધીરે ધીરે પસરતી અનુભવાય છે. | ||
પરંપરિત ઝૂલણાના બીજા બે કવિઓના પ્રયોગો નોંધપાત્ર છે : રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના. રાજેન્દ્રના ‘પ્રેમના મંત્રનું કૈંક ગુંજન' એ કાવ્યમાં પુરુષ અને સ્ત્રીના સંવાદને કવિએ ઝૂલણામાં આ રીતે ગૂંથ્યો છે : | પરંપરિત ઝૂલણાના બીજા બે કવિઓના પ્રયોગો નોંધપાત્ર છે : રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના. રાજેન્દ્રના ‘પ્રેમના મંત્રનું કૈંક ગુંજન' એ કાવ્યમાં પુરુષ અને સ્ત્રીના સંવાદને કવિએ ઝૂલણામાં આ રીતે ગૂંથ્યો છે : | ||
પુરુષ : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પુરુષ : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું | |||
મુગ્ધ વનહરણ જેવી | મુગ્ધ વનહરણ જેવી | ||
તું મારી કને | તું મારી કને | ||
| Line 99: | Line 122: | ||
તેં મને મુખનું અમૃત દીધું. | તેં મને મુખનું અમૃત દીધું. | ||
પુરુષ : મારી હતી લૂંટ- | પુરુષ : મારી હતી લૂંટ- | ||
સ્ત્રી : મારે અમી ઘૂંટ- | સ્ત્રી : મારે અમી ઘૂંટ-</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ચતુર પ્રેમીજન સ્ત્રીપુરુષની બુદ્ધિપ્રભાને આ સંવાદમાં કવિએ ઉપસાવી છે અને ‘દાલદા’ સંધિનું પરપરિત રૂપ ચતુરાઈ અને ચંચલતા દ્વારા ભાવનો ઉદ્રેક સાધવામાં સફળ થયું છે. તો ‘જિંદગી! જિંદગી!’ કાવ્યમાં જીવન વિશેનું ગંભીર ચિંતન કરતો કવિ ઝૂલણાના ખંડકોમાં : | ચતુર પ્રેમીજન સ્ત્રીપુરુષની બુદ્ધિપ્રભાને આ સંવાદમાં કવિએ ઉપસાવી છે અને ‘દાલદા’ સંધિનું પરપરિત રૂપ ચતુરાઈ અને ચંચલતા દ્વારા ભાવનો ઉદ્રેક સાધવામાં સફળ થયું છે. તો ‘જિંદગી! જિંદગી!’ કાવ્યમાં જીવન વિશેનું ગંભીર ચિંતન કરતો કવિ ઝૂલણાના ખંડકોમાં : | ||
‘આંહી લખ લોકનું મલિન છે, રે છતાં | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘આંહી લખ લોકનું મલિન છે, રે છતાં | |||
સંગમાં સંગ છે માત્ર પોતા તણો… | સંગમાં સંગ છે માત્ર પોતા તણો… | ||
આંહી તો ‘રેસ' ચાલી રહી…/ | આંહી તો ‘રેસ' ચાલી રહી…/ | ||
કોણ ને ઓળખે કોણ? - ક્યાં | કોણ ને ઓળખે કોણ? - ક્યાં | ||
એક ગતિ, એક બસ તાલ છે, યંત્ર જ્યમ...’ | એક ગતિ, એક બસ તાલ છે, યંત્ર જ્યમ...’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
વિચારના સંક્રમણને આ પરંપરિત રૂપમાં સહજતાથી નિરૂપી શક્યા છે. | વિચારના સંક્રમણને આ પરંપરિત રૂપમાં સહજતાથી નિરૂપી શક્યા છે. | ||
કવિ નિરંજન ભગત 'સંસ્મૃતિ' નામક સુદીર્ઘ કાવ્યમાં- | કવિ નિરંજન ભગત 'સંસ્મૃતિ' નામક સુદીર્ઘ કાવ્યમાં- | ||
‘આવ રે મુક્તિદિન! | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘આવ રે મુક્તિદિન! | |||
આજ તું જો લે ભગ્ન અમ સ્વપ્નબીન! | આજ તું જો લે ભગ્ન અમ સ્વપ્નબીન! | ||
આવ રે મુક્તિદિન! | આવ રે મુક્તિદિન! | ||
જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે, | જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે, | ||
સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો લુપ્ત છે; | સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો લુપ્ત છે; | ||
જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે!' | જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે!'</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
મુક્તિદિને - સ્વાતંત્ર્યદિને પોતાના ભગ્નહૃદયની વેદનાને વાચા આપતાં, ઝૂલણાના બે કે ચાર સંધિના ખંડો પાડી એને રેલાવતા જઈ વેદનાને દૃઢાવતા જાય છે. દાલદા સંધિ જાણે કે એ વેદનાને સતત દબાવી-ભીંસી-ઉપસાવી આપે છે. અગિયાર નાના-મોટા ખંડોમાં પથરાયેલું એ કાવ્ય “આજ શી સંસ્કૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ!… ત્યાં કશી તાહરી ક્ષણિક પણ આકૃતિ!” એ પ્રત્યેક ખંડને અંતે આવતી ધ્રુવકડી જવા પંક્તિસંપુટથી કાવ્યને દૃઢબંધ આપી ચિત્તસ્થિતિની છિન્નતાને પ્રગટ કરી આપે છે. 'ગ્રીષ્મ મધ્યાહ્ન'માં ઝૂલણા-સંધિ-અંશોને આઘાપાછા કરી, લયઇબારત જાળવી, કથનને ધારદાર બનાવે છે. | મુક્તિદિને - સ્વાતંત્ર્યદિને પોતાના ભગ્નહૃદયની વેદનાને વાચા આપતાં, ઝૂલણાના બે કે ચાર સંધિના ખંડો પાડી એને રેલાવતા જઈ વેદનાને દૃઢાવતા જાય છે. દાલદા સંધિ જાણે કે એ વેદનાને સતત દબાવી-ભીંસી-ઉપસાવી આપે છે. અગિયાર નાના-મોટા ખંડોમાં પથરાયેલું એ કાવ્ય “આજ શી સંસ્કૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ!… ત્યાં કશી તાહરી ક્ષણિક પણ આકૃતિ!” એ પ્રત્યેક ખંડને અંતે આવતી ધ્રુવકડી જવા પંક્તિસંપુટથી કાવ્યને દૃઢબંધ આપી ચિત્તસ્થિતિની છિન્નતાને પ્રગટ કરી આપે છે. 'ગ્રીષ્મ મધ્યાહ્ન'માં ઝૂલણા-સંધિ-અંશોને આઘાપાછા કરી, લયઇબારત જાળવી, કથનને ધારદાર બનાવે છે. | ||
'છંદોલય'નાં પાંચ:છ કાવ્યોમાંનો ઝૂલણાનો મિજાજ, અગાઉના કવિઓ કરતાં જુદો તરી આવે છે. 'તું હતી સાથમાં! તું પ્રિયે રમ્યગાત્રી!' કે 'નહિ, નહીં નયન છે! નીર વ્હેશો નહીં, વારજો'નો ઝૂલણાલય કે 'તપ્ત ધરણી હતી / ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી/સૃષ્ટિ સારી ય નતે ભસ્મવરણી હતી. એ પંચકલ સંધિઓનાં આવર્તનોને પરંપરિત રૂપે પ્રયોજીને - એમાં ગદ્ય સમીપના લહેકાઓ ઉપસાવી આપીને ઝૂલણા દૃઢતાથી વિસ્તરતો જાય છે અને એના નવા જ રૂપનું દર્શન કરાવી રહે છે. રાજેન્દ્રના સંવાદમાં રેલાતા અને નિરંજનના કથનમાં વિસ્તરતા ઝૂલણાનું આ પરંપરિત રૂપ, આપણે ત્યાં નવું પ્રસ્થાન આદરતું લાગે છે. ચંદ્રકાન્ત શેઠનું ‘પવન રૂપેરી’માંનું એક કાવ્ય - | 'છંદોલય'નાં પાંચ:છ કાવ્યોમાંનો ઝૂલણાનો મિજાજ, અગાઉના કવિઓ કરતાં જુદો તરી આવે છે. 'તું હતી સાથમાં! તું પ્રિયે રમ્યગાત્રી!' કે 'નહિ, નહીં નયન છે! નીર વ્હેશો નહીં, વારજો'નો ઝૂલણાલય કે 'તપ્ત ધરણી હતી / ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી/સૃષ્ટિ સારી ય નતે ભસ્મવરણી હતી. એ પંચકલ સંધિઓનાં આવર્તનોને પરંપરિત રૂપે પ્રયોજીને - એમાં ગદ્ય સમીપના લહેકાઓ ઉપસાવી આપીને ઝૂલણા દૃઢતાથી વિસ્તરતો જાય છે અને એના નવા જ રૂપનું દર્શન કરાવી રહે છે. રાજેન્દ્રના સંવાદમાં રેલાતા અને નિરંજનના કથનમાં વિસ્તરતા ઝૂલણાનું આ પરંપરિત રૂપ, આપણે ત્યાં નવું પ્રસ્થાન આદરતું લાગે છે. ચંદ્રકાન્ત શેઠનું ‘પવન રૂપેરી’માંનું એક કાવ્ય - | ||
‘પંખી કો આંધળું | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પંખી કો આંધળું | |||
ભીતરે વર્ષ કૈં કેટલાથી વસ્યું, | ભીતરે વર્ષ કૈં કેટલાથી વસ્યું, | ||
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે; | ખાલી ઈંડું જ સેવ્યા કરે છે; | ||
પાંગળી પાંખતી સ્હેજ ઊડી-પડી | પાંગળી પાંખતી સ્હેજ ઊડી-પડી | ||
તણખલે ગગન બાંધ્યા કરે છે.’ | તણખલે ગગન બાંધ્યા કરે છે.’</poem>}} | ||
{{Poem2Open}} | |||
અહીં છે તો ઝૂલણાનું પરંપરિત રૂપ જ પણ નવીનતા લાવવા અને ક્રિયામાં સાતત્ય દર્શાવવા આરંભમાં ઝૂલણાને પ્રલંબાવીને ‘કરે છે’માં છેક નવ પંચકલો પછી એને પ્લુતિ દ્વારા દૃઢબંધ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ ઝૂલણાને ગઝલમાં ઢાળ્યો છે… દાલદા સંધિનાં પાંચ આવર્તનોવાળી પંક્તિમાં નરસિંહના ઝૂલણા-સંસ્કાર ઝિલાઈને એની આગવી છટા પ્રગટ થતી અનુભવાય છે. | અહીં છે તો ઝૂલણાનું પરંપરિત રૂપ જ પણ નવીનતા લાવવા અને ક્રિયામાં સાતત્ય દર્શાવવા આરંભમાં ઝૂલણાને પ્રલંબાવીને ‘કરે છે’માં છેક નવ પંચકલો પછી એને પ્લુતિ દ્વારા દૃઢબંધ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ ઝૂલણાને ગઝલમાં ઢાળ્યો છે… દાલદા સંધિનાં પાંચ આવર્તનોવાળી પંક્તિમાં નરસિંહના ઝૂલણા-સંસ્કાર ઝિલાઈને એની આગવી છટા પ્રગટ થતી અનુભવાય છે. | ||
‘અણચવ્યો ઊર્ધ્વરસ આપમેળે સ્રવે, | {{Poem2Close}} | ||
અખિલને આચમન પાન એમ જ થશે.’ | {{Block center|'''<poem>‘અણચવ્યો ઊર્ધ્વરસ આપમેળે સ્રવે, | ||
અખિલને આચમન પાન એમ જ થશે.’</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
આવા કેટલાક પ્રયોગો દ્વારા દલપત-નર્મદથી આપણે ત્યાં ભાવાભિવ્યક્તિ માટે ઝૂલણા કેવો સમક્ષ રહ્યો છે અને એના આવર્તનાત્મક સંધિઓને પ્રવાહી બનાવીને વિવિધ લઢણોમાં વહેતા કરાયા છે એના સુંદર નમૂનાઓ પૂરા પાડે છે. | આવા કેટલાક પ્રયોગો દ્વારા દલપત-નર્મદથી આપણે ત્યાં ભાવાભિવ્યક્તિ માટે ઝૂલણા કેવો સમક્ષ રહ્યો છે અને એના આવર્તનાત્મક સંધિઓને પ્રવાહી બનાવીને વિવિધ લઢણોમાં વહેતા કરાયા છે એના સુંદર નમૂનાઓ પૂરા પાડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||