32,402
edits
No edit summary |
No edit summary |
||
| Line 111: | Line 111: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પુરુષ : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું | {{Block center|'''<poem>પુરુષ : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું | ||
મુગ્ધ વનહરણ જેવી | {{gap|2.5em}}મુગ્ધ વનહરણ જેવી | ||
તું મારી કને | {{gap|2.5em}}તું મારી કને | ||
શાન્ત નત-નેત્ર આવી ઊભી | {{gap|2.5em}}શાન્ત નત-નેત્ર આવી ઊભી | ||
વિવશ તું | {{gap|2.5em}}વિવશ તું | ||
લુબ્ધ મેં એક ચુંબન લીધું | {{gap|2.5em}}લુબ્ધ મેં એક ચુંબન લીધું | ||
સ્ત્રી: નહિ, ન તેં લીધ પિયા! | સ્ત્રી: નહિ, ન તેં લીધ પિયા! | ||
મેં જ કામણ કીધું, | {{gap|2.5em}}મેં જ કામણ કીધું, | ||
મારી સૌરભથી પરવશ બની | {{gap|2.5em}}મારી સૌરભથી પરવશ બની | ||
ભ્રમર સમ | {{gap|2.5em}}ભ્રમર સમ | ||
તેં મને મુખનું અમૃત દીધું. | {{gap|2.5em}}તેં મને મુખનું અમૃત દીધું. | ||
પુરુષ : મારી હતી લૂંટ- | પુરુષ : મારી હતી લૂંટ- | ||
સ્ત્રી : મારે અમી ઘૂંટ-</poem>'''}} | સ્ત્રી: મારે અમી ઘૂંટ-</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચતુર પ્રેમીજન સ્ત્રીપુરુષની બુદ્ધિપ્રભાને આ સંવાદમાં કવિએ ઉપસાવી છે અને ‘દાલદા’ સંધિનું પરપરિત રૂપ ચતુરાઈ અને ચંચલતા દ્વારા ભાવનો ઉદ્રેક સાધવામાં સફળ થયું છે. તો ‘જિંદગી! જિંદગી!’ કાવ્યમાં જીવન વિશેનું ગંભીર ચિંતન કરતો કવિ ઝૂલણાના ખંડકોમાં : | ચતુર પ્રેમીજન સ્ત્રીપુરુષની બુદ્ધિપ્રભાને આ સંવાદમાં કવિએ ઉપસાવી છે અને ‘દાલદા’ સંધિનું પરપરિત રૂપ ચતુરાઈ અને ચંચલતા દ્વારા ભાવનો ઉદ્રેક સાધવામાં સફળ થયું છે. તો ‘જિંદગી! જિંદગી!’ કાવ્યમાં જીવન વિશેનું ગંભીર ચિંતન કરતો કવિ ઝૂલણાના ખંડકોમાં : | ||
| Line 145: | Line 145: | ||
'છંદોલય'નાં પાંચ:છ કાવ્યોમાંનો ઝૂલણાનો મિજાજ, અગાઉના કવિઓ કરતાં જુદો તરી આવે છે. 'તું હતી સાથમાં! તું પ્રિયે રમ્યગાત્રી!' કે 'નહિ, નહીં નયન છે! નીર વ્હેશો નહીં, વારજો'નો ઝૂલણાલય કે 'તપ્ત ધરણી હતી / ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી/સૃષ્ટિ સારી ય નતે ભસ્મવરણી હતી. એ પંચકલ સંધિઓનાં આવર્તનોને પરંપરિત રૂપે પ્રયોજીને - એમાં ગદ્ય સમીપના લહેકાઓ ઉપસાવી આપીને ઝૂલણા દૃઢતાથી વિસ્તરતો જાય છે અને એના નવા જ રૂપનું દર્શન કરાવી રહે છે. રાજેન્દ્રના સંવાદમાં રેલાતા અને નિરંજનના કથનમાં વિસ્તરતા ઝૂલણાનું આ પરંપરિત રૂપ, આપણે ત્યાં નવું પ્રસ્થાન આદરતું લાગે છે. ચંદ્રકાન્ત શેઠનું ‘પવન રૂપેરી’માંનું એક કાવ્ય - | 'છંદોલય'નાં પાંચ:છ કાવ્યોમાંનો ઝૂલણાનો મિજાજ, અગાઉના કવિઓ કરતાં જુદો તરી આવે છે. 'તું હતી સાથમાં! તું પ્રિયે રમ્યગાત્રી!' કે 'નહિ, નહીં નયન છે! નીર વ્હેશો નહીં, વારજો'નો ઝૂલણાલય કે 'તપ્ત ધરણી હતી / ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી/સૃષ્ટિ સારી ય નતે ભસ્મવરણી હતી. એ પંચકલ સંધિઓનાં આવર્તનોને પરંપરિત રૂપે પ્રયોજીને - એમાં ગદ્ય સમીપના લહેકાઓ ઉપસાવી આપીને ઝૂલણા દૃઢતાથી વિસ્તરતો જાય છે અને એના નવા જ રૂપનું દર્શન કરાવી રહે છે. રાજેન્દ્રના સંવાદમાં રેલાતા અને નિરંજનના કથનમાં વિસ્તરતા ઝૂલણાનું આ પરંપરિત રૂપ, આપણે ત્યાં નવું પ્રસ્થાન આદરતું લાગે છે. ચંદ્રકાન્ત શેઠનું ‘પવન રૂપેરી’માંનું એક કાવ્ય - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પંખી કો આંધળું | {{Block center|'''<poem>‘પંખી કો આંધળું | ||
ભીતરે વર્ષ કૈં કેટલાથી વસ્યું, | ભીતરે વર્ષ કૈં કેટલાથી વસ્યું, | ||
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે; | ખાલી ઈંડું જ સેવ્યા કરે છે; | ||
પાંગળી પાંખતી સ્હેજ ઊડી-પડી | પાંગળી પાંખતી સ્હેજ ઊડી-પડી | ||
તણખલે ગગન બાંધ્યા કરે છે.’</poem>}} | તણખલે ગગન બાંધ્યા કરે છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં છે તો ઝૂલણાનું પરંપરિત રૂપ જ પણ નવીનતા લાવવા અને ક્રિયામાં સાતત્ય દર્શાવવા આરંભમાં ઝૂલણાને પ્રલંબાવીને ‘કરે છે’માં છેક નવ પંચકલો પછી એને પ્લુતિ દ્વારા દૃઢબંધ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ ઝૂલણાને ગઝલમાં ઢાળ્યો છે… દાલદા સંધિનાં પાંચ આવર્તનોવાળી પંક્તિમાં નરસિંહના ઝૂલણા-સંસ્કાર ઝિલાઈને એની આગવી છટા પ્રગટ થતી અનુભવાય છે. | અહીં છે તો ઝૂલણાનું પરંપરિત રૂપ જ પણ નવીનતા લાવવા અને ક્રિયામાં સાતત્ય દર્શાવવા આરંભમાં ઝૂલણાને પ્રલંબાવીને ‘કરે છે’માં છેક નવ પંચકલો પછી એને પ્લુતિ દ્વારા દૃઢબંધ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ ઝૂલણાને ગઝલમાં ઢાળ્યો છે… દાલદા સંધિનાં પાંચ આવર્તનોવાળી પંક્તિમાં નરસિંહના ઝૂલણા-સંસ્કાર ઝિલાઈને એની આગવી છટા પ્રગટ થતી અનુભવાય છે. | ||
| Line 163: | Line 163: | ||
પ્રાચીન ગુજરાતી દેશીઓમાં-લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે. એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા-વિશેષ પથરાટવાળો છે. દલપતરામે હરિગીતને ‘મનહરણ તે હરિગીત છે.’ એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીનીમોટી પંક્તિઓમાં રેલાવી-એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ગણી વાર ભાવ અને અર્થ માટે અથવા નથી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના ‘બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનની, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો છે… એ જ રીતે એની પૂર્વે ‘તો પછી / પૃચ્છ કરું / હૃદયવસતા નાથને /’ સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો- કહે કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે. | પ્રાચીન ગુજરાતી દેશીઓમાં-લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે. એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા-વિશેષ પથરાટવાળો છે. દલપતરામે હરિગીતને ‘મનહરણ તે હરિગીત છે.’ એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીનીમોટી પંક્તિઓમાં રેલાવી-એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ગણી વાર ભાવ અને અર્થ માટે અથવા નથી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના ‘બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનની, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો છે… એ જ રીતે એની પૂર્વે ‘તો પછી / પૃચ્છ કરું / હૃદયવસતા નાથને /’ સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો- કહે કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે. | ||
અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે ‘કહું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી / ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી’- જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ ‘જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા’ જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ સહજપણે ચાલે છે. મણિલાલને વનવર્ણનમાં - | અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે ‘કહું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી / ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી’- જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ ‘જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા’ જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ સહજપણે ચાલે છે. મણિલાલને વનવર્ણનમાં - | ||
‘મંદમંદ સમીર વ્હે તરુકુંજમાં બહુ મ્હાલતો, | {{Poem2Close}} | ||
ગિરિવહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’ | {{Block center|'''<poem>‘મંદમંદ સમીર વ્હે તરુકુંજમાં બહુ મ્હાલતો, | ||
ગિરિવહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
-માં મંદ સમીરના અથડાવાથી પ્રગટતા મીઠા આલાપને દાલદાદાના સપ્તકલમાં બરાબર ઉઠાવ આપ્યો છે. | -માં મંદ સમીરના અથડાવાથી પ્રગટતા મીઠા આલાપને દાલદાદાના સપ્તકલમાં બરાબર ઉઠાવ આપ્યો છે. | ||
ગોવર્ધનરામે ‘સ્નેહમુદ્રા'માં દામ્પત્યજીવનની પોતાની વિભાવના પ્રગટ કરવા હરિગીતને જ ઉપાસ્યો છે : | ગોવર્ધનરામે ‘સ્નેહમુદ્રા'માં દામ્પત્યજીવનની પોતાની વિભાવના પ્રગટ કરવા હરિગીતને જ ઉપાસ્યો છે : | ||
રસ ઐક્ય વણ મન ઐક્ય નહિ એ સૂત્ર શીખવ્યું તે દિને, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>રસ ઐક્ય વણ મન ઐક્ય નહિ એ સૂત્ર શીખવ્યું તે દિને, | |||
મન ઐક્ય વણ નહિ મિત્રતા પ્રભવે, ગુરુજી કો રીતે | મન ઐક્ય વણ નહિ મિત્રતા પ્રભવે, ગુરુજી કો રીતે | ||
અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દંપતી | અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દંપતી | ||
વિનિમય કરે, નિજ રસ તણો, ઉર ઊર આગળ ઊઘડી. | વિનિમય કરે, નિજ રસ તણો, ઉર ઊર આગળ ઊઘડી.</poem>'''}} | ||
સહેજ ખોડંગાતો લાગે છતાં નાયિકાના હૃદયની ભાવાભિવ્યક્તિ માટે અહીં હરિગીત સારું કામ આપે છે. આ જ કાવ્યમાં અન્યત્ર પણ એમણે હરિગીત પ્રયોજ્યો છે. પણ એ બહુ સુભગરૂપ પામ્યો નથી. | {{Poem2Open}} | ||
નરસિંહરાવે એમના પ્રસિદ્ધ કાવ્ય 'ચંદા'માં- | સહેજ ખોડંગાતો લાગે છતાં નાયિકાના હૃદયની ભાવાભિવ્યક્તિ માટે અહીં હરિગીત સારું કામ આપે છે. આ જ કાવ્યમાં અન્યત્ર પણ એમણે હરિગીત પ્રયોજ્યો છે. પણ એ બહુ સુભગરૂપ પામ્યો નથી. | ||
શાંતિ શીતળ વરશીને સુખમાં સુવાડું રાત્રિએ. ('ચંદા') | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>નરસિંહરાવે એમના પ્રસિદ્ધ કાવ્ય 'ચંદા'માં- | |||
શાંતિ શીતળ વરશીને સુખમાં સુવાડું રાત્રિએ. ('ચંદા')</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
અને ‘મધ્યરાત્રિએ કોયલ'માં - | અને ‘મધ્યરાત્રિએ કોયલ'માં - | ||
શાન્ત આ રજનીમહિં મધુરો કહિં રવ આ ટૂહૂ- | {{Poem2Close}} | ||
પડિયો ઝીણો શ્રવણે અહિં? શું હું સ્વપ્નમાં સુખ આ લહું? | {{Block center|'''<poem>શાન્ત આ રજનીમહિં મધુરો કહિં રવ આ ટૂહૂ- | ||
પડિયો ઝીણો શ્રવણે અહિં? શું હું સ્વપ્નમાં સુખ આ લહું?</poem>'''}} | |||
અહીં દાલદાદાની ત્રણ સંધિ અને ચોથો સંધિખંડિત કરીને 'ટૂચકારને એમણે લંબાવ્યો છે અને બીજી પંક્તિમાં પહેલા જ સંધિ ‘દા’ને બે લઘુરૂપ આપી એના કર્ણપ્રવેશને થોડો કોમળ બનાવ્યો છે. જોઈ શકાશે કે એ સપ્તકલનાં દાલદાદા અને દાદાલદા એ બંને રૂપો પ્રયોજે છે. | અહીં દાલદાદાની ત્રણ સંધિ અને ચોથો સંધિખંડિત કરીને 'ટૂચકારને એમણે લંબાવ્યો છે અને બીજી પંક્તિમાં પહેલા જ સંધિ ‘દા’ને બે લઘુરૂપ આપી એના કર્ણપ્રવેશને થોડો કોમળ બનાવ્યો છે. જોઈ શકાશે કે એ સપ્તકલનાં દાલદાદા અને દાદાલદા એ બંને રૂપો પ્રયોજે છે. | ||
હરિગીતને આ રીતે વિષમ હરિગીત - છેલ્લી સંધિ ખંડિત કરી ર૬ માત્રાનો બનાવાયો. નરસિંહરાવે પછી એને ‘ખંડહરિગીત' એવું નામ આપી, સપ્તકલ દાલદાદા સંધિ સાથે ખંડિત સંધિ દાલદાને સ્થાન આપીને અને એવી એક એક પંક્તિની રચના કરતા જઈને ચોથી પંક્તિમાં એ બંને સંધિઓનો સહયોગ સાધી છંદોલયને પૂરો કરવા પ્રયત્ન કર્યો છે. પુત્રશોકે વ્યથિત-વિક્ષુબ્ધ કવિહૃદયની ભાવોત્કટતાને અને શીર્ણ-વિશીર્ણ અવસ્થાને હરિગીતના આ ખંડોમાં એકંદરે સારી અભિવ્યક્તિ મળી છે. | હરિગીતને આ રીતે વિષમ હરિગીત - છેલ્લી સંધિ ખંડિત કરી ર૬ માત્રાનો બનાવાયો. નરસિંહરાવે પછી એને ‘ખંડહરિગીત' એવું નામ આપી, સપ્તકલ દાલદાદા સંધિ સાથે ખંડિત સંધિ દાલદાને સ્થાન આપીને અને એવી એક એક પંક્તિની રચના કરતા જઈને ચોથી પંક્તિમાં એ બંને સંધિઓનો સહયોગ સાધી છંદોલયને પૂરો કરવા પ્રયત્ન કર્યો છે. પુત્રશોકે વ્યથિત-વિક્ષુબ્ધ કવિહૃદયની ભાવોત્કટતાને અને શીર્ણ-વિશીર્ણ અવસ્થાને હરિગીતના આ ખંડોમાં એકંદરે સારી અભિવ્યક્તિ મળી છે. | ||