32,418
edits
(+1) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
અહીં કથાનો અર્થ આપણે વાર્તા કરીએ છીએ પરંતુ ‘કથા' શબ્દ મુખ્યત્વે ધાર્મિક કથાનો અર્થ વાહક હતો. કથા એટલે ધર્મકથા, પુરાણકથા, ભાગવતકથા ને તે પછી કથાવાર્તા અર્થછાયા આવી છે. અખો કથાને ધાર્મિક અર્થમાં જ મૂકે છે: | અહીં કથાનો અર્થ આપણે વાર્તા કરીએ છીએ પરંતુ ‘કથા' શબ્દ મુખ્યત્વે ધાર્મિક કથાનો અર્થ વાહક હતો. કથા એટલે ધર્મકથા, પુરાણકથા, ભાગવતકથા ને તે પછી કથાવાર્તા અર્થછાયા આવી છે. અખો કથાને ધાર્મિક અર્થમાં જ મૂકે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, | {{Block center|'''<poem>‘કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, | ||
અખા તો ય નાવ્યું બ્રહ્મજ્ઞાન.’</poem>}} | અખા તો ય નાવ્યું બ્રહ્મજ્ઞાન.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પદ્યવાર્તાઓ એ ધાર્મિક કથાઓ નથી. વાર્તાઓ આપણે ત્યાં વીરવિક્રમ, બાણું લાખ માળવાનો ધણી તેની શૌર્યકથાઓ જે ‘બત્રીશપૂતળીની વાર્તાઓ' મડા પચીશીની વાર્તાઓ તેમજ ઢોલા-મારુ, સદેવંત-સાવળિંગા, ચંદન અને મલયાગિરીની વાર્તાઓને લૌકિક અર્થમાં વાર્તા તરીકે સ્વીકારવામાં આવેલ છે. મધ્યકાલીન પદ્યવાર્તાઓ અને તેમાં પણ શામળની પદ્યવાર્તાઓને આધારે પદ્યવાર્તાનાં લક્ષણો નીચે મુજબ તારવી શકાય. | પદ્યવાર્તાઓ એ ધાર્મિક કથાઓ નથી. વાર્તાઓ આપણે ત્યાં વીરવિક્રમ, બાણું લાખ માળવાનો ધણી તેની શૌર્યકથાઓ જે ‘બત્રીશપૂતળીની વાર્તાઓ' મડા પચીશીની વાર્તાઓ તેમજ ઢોલા-મારુ, સદેવંત-સાવળિંગા, ચંદન અને મલયાગિરીની વાર્તાઓને લૌકિક અર્થમાં વાર્તા તરીકે સ્વીકારવામાં આવેલ છે. મધ્યકાલીન પદ્યવાર્તાઓ અને તેમાં પણ શામળની પદ્યવાર્તાઓને આધારે પદ્યવાર્તાનાં લક્ષણો નીચે મુજબ તારવી શકાય. | ||
| Line 42: | Line 42: | ||
૧. મંગલાચરણ : આખ્યાનનો આરંભ મંગલાચરણથી થાય છે. એટલે કે ગણપતિ, શારદા, ઇષ્ટદેવની સ્તુતિ કરવામાં આવે છે. જેથી આ કાર્ય નિર્વિઘ્ન પૂરું થાય. જેમ કે, સુદામાચરિતનું મંગલાચરણ છે - | ૧. મંગલાચરણ : આખ્યાનનો આરંભ મંગલાચરણથી થાય છે. એટલે કે ગણપતિ, શારદા, ઇષ્ટદેવની સ્તુતિ કરવામાં આવે છે. જેથી આ કાર્ય નિર્વિઘ્ન પૂરું થાય. જેમ કે, સુદામાચરિતનું મંગલાચરણ છે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘શ્રી ગુરુદેવ ને ગણપતિ, સમરું અંબા ને સરસ્વતી, | {{Block center|'''<poem>‘શ્રી ગુરુદેવ ને ગણપતિ, સમરું અંબા ને સરસ્વતી, | ||
{{gap|6em}}પ્રબળમતિ વિમળ વાણી પામીએ રે. | {{gap|6em}}પ્રબળમતિ વિમળ વાણી પામીએ રે. | ||
રમા-રમણ રુદેમાં રાખું, ભગવદ્-લીલા ભાખું, | રમા-રમણ રુદેમાં રાખું, ભગવદ્-લીલા ભાખું, | ||
ભક્તિ રસ ચાખું, જે ચાખ્યો શુકસ્વામીએ રે.’</poem>}} | ભક્તિ રસ ચાખું, જે ચાખ્યો શુકસ્વામીએ રે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મંગલાચરણમાં સ્તુતિની સાથે આખ્યાનની મૂળકથા ક્યાંથી લીધી છે તેનો નિર્દેશ અને હેતુ પણ જણાવાય છે. | મંગલાચરણમાં સ્તુતિની સાથે આખ્યાનની મૂળકથા ક્યાંથી લીધી છે તેનો નિર્દેશ અને હેતુ પણ જણાવાય છે. | ||
| Line 54: | Line 54: | ||
૩. ફલશ્રુતિ : ફલશ્રુતિમાં આખ્યાન શ્રવણનો મહિમા વર્ણવવામાં આવે છે. ખાસ કરીને શ્રોતાજનમાં ભક્તિભાવ વધે તે હેતુ મુખ્ય છે. આ કથા સાંભળવાથી પાપનો નાશ થશે, સંસારનાં દુઃખો દૂર થશે અને વૈકુંઠમાં વાસ થશે, મનવાંછિત ફળ મળશે તેમ જણાવે છે. દા.ત., ઓખાહરણમાં ફલશ્રુતિ છે : | ૩. ફલશ્રુતિ : ફલશ્રુતિમાં આખ્યાન શ્રવણનો મહિમા વર્ણવવામાં આવે છે. ખાસ કરીને શ્રોતાજનમાં ભક્તિભાવ વધે તે હેતુ મુખ્ય છે. આ કથા સાંભળવાથી પાપનો નાશ થશે, સંસારનાં દુઃખો દૂર થશે અને વૈકુંઠમાં વાસ થશે, મનવાંછિત ફળ મળશે તેમ જણાવે છે. દા.ત., ઓખાહરણમાં ફલશ્રુતિ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ઓખાહરણ સાંભળે સંતોષ, ના પ્રગટે જનને જવરના દોષ, | {{Block center|'''<poem>‘ઓખાહરણ સાંભળે સંતોષ, ના પ્રગટે જનને જવરના દોષ, | ||
જે સાંભળે ધરીને ભાવ, તેના જાયે સાતે તાવ.’</poem>}} | જે સાંભળે ધરીને ભાવ, તેના જાયે સાતે તાવ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ફલશ્રુતિ આપ્યા પછી કવિ પોતાનો પરિચય આપે છે. પોતાનું નામ, પિતાનું નામ, વતન, ગામ, જ્ઞાતિ વગેરે જણાવે છે. ઉપરાંત આ આખ્યાન ક્યારે રચ્યું, ક્યાં કહેવાયું અને તેનો સમય જણાવે છે. આ માહિતી સંશોધનની દૃષ્ટિએ ઉપકારક છે. ક્યાંક કૃતિમાં કેટલા રાગ પ્રયોજ્યા છે, કેટલી કડી છે તે પણ જણાવે છે. આ આખ્યાનનાં બાહ્યલક્ષણો છે. | આ ફલશ્રુતિ આપ્યા પછી કવિ પોતાનો પરિચય આપે છે. પોતાનું નામ, પિતાનું નામ, વતન, ગામ, જ્ઞાતિ વગેરે જણાવે છે. ઉપરાંત આ આખ્યાન ક્યારે રચ્યું, ક્યાં કહેવાયું અને તેનો સમય જણાવે છે. આ માહિતી સંશોધનની દૃષ્ટિએ ઉપકારક છે. ક્યાંક કૃતિમાં કેટલા રાગ પ્રયોજ્યા છે, કેટલી કડી છે તે પણ જણાવે છે. આ આખ્યાનનાં બાહ્યલક્ષણો છે. | ||