અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ - ૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
આ વ્યઙ્ગ્યાર્થ કે ધ્વન્યર્થ કે જેને આનંદવર્ધન પ્રતીયમાન અર્થ પણ કહે છે. ધ્વન્યર્થ વિશે આનંદવર્ધન કહે છે કે પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન નળીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી જ, વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ કે તાત્પર્યાર્થથી ભિન્ન આ પ્રતીયમાન અર્થ પણ જુદી જ ચીજ છે. અને મહાકવિઓની વાણીમાં આ અર્થ વિલસી રહ્યો હોય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રતીયમાનં પુનરન્યત્-એવ-વસ્તુ-અસ્તિ વાણીષુ મહાકવીનામ્!  
{{Block center|'''<poem>પ્રતીયમાનં પુનરન્યત્-એવ-વસ્તુ-અસ્તિ વાણીષુ મહાકવીનામ્!  
યત્-યત્-પ્રસિદ્ધ – અવયવ-અતિરિક્તં વિભાતિ લાવણ્યમ્ ઇવ અંગનાસુII
યત્-યત્-પ્રસિદ્ધ – અવયવ-અતિરિક્તં વિભાતિ લાવણ્યમ્ ઇવ અંગનાસ ॥
{{right|(ધ્વન્યાલોક ૧-૪)}}</poem>}}
{{right|(ધ્વન્યાલોક ૧-૪)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધ્વન્યાલોકમાં બીજા એક સ્થળે ધ્વનિ કાવ્યની વ્યાખ્યા આપતાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં શબ્દ અને અર્થ પ્રતીયમાન અર્થ માટે પોતાની જાતને ગૌણ બનાવી દે છે અને કાવ્યનો વિશેષ પ્રકાર સર્જે તો તે કાવ્યવિશેષને વિદ્વાનો ધ્વનિકાવ્ય એવું નામ આપે છે.

{{Block center|<poem>યંત્ર-અર્થ : શબ્દો વા તમ્-અર્થમ્-ઉપસર્જનીકૃતસ્વાર્થો ।  
{{Block center|'''<poem>યંત્ર-અર્થ : શબ્દો વા તમ્-અર્થમ્-ઉપસર્જનીકૃતસ્વાર્થો ।
વ્યક્તઃ કાવ્યવિશેષઃ સ ધ્વનિઃ ઇતિ સૂરિભિ: કથિતઃ ।।</poem>}}
વ્યક્તઃ કાવ્યવિશેષઃ સ ધ્વનિઃ ઇતિ સૂરિભિ: કથિતઃ </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ધ્વનિ' શબ્દના અનેક અર્થ છે. સંસ્કૃતમાં ધ્વનિ’ મૂળે તો વ્યાકરણના ક્ષેત્રમાંથી ઉપાડેલો પારિભાષિક શબ્દ છે.
‘ધ્વનિ' શબ્દના અનેક અર્થ છે. સંસ્કૃતમાં ધ્વનિ’ મૂળે તો વ્યાકરણના ક્ષેત્રમાંથી ઉપાડેલો પારિભાષિક શબ્દ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બુધૈ: વૈયાકરણૈ: પ્રધાનભૂતસ્ફોટરૂપવ્યડ્રગ્ય-વ્યગ્ગકસ્ય  
{{Block center|'''<poem>બુધૈ: વૈયાકરણૈ: પ્રધાનભૂતસ્ફોટરૂપવ્યડ્રગ્ય-વ્યગ્ગકસ્ય  
શબ્દસ્ય ધ્વનિ: ઇતિ વ્યવહાર કૃતઃ
શબ્દસ્ય ધ્વનિ: ઇતિ વ્યવહાર કૃતઃ
{{right|(મમ્મટ, કાવ્યપ્રકાશ, ૧-૪-બ)}}</poem>}}
{{right|(મમ્મટ, કાવ્યપ્રકાશ, ૧-૪-બ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિદ્વાન વૈયાકરણો મુખ્ય એવા સ્ફોટરૂપ વ્યઙ્ગ્યના વ્યુંજક શબ્દ માટે ધ્વનિ શબ્દ પ્રયોજે છે. સ્ફોટ એ વ્યઙ્ગ્ય છે અને એને વ્યંજિત કરનાર શબ્દ ધ્વનિ છે. મુખથી જે શબ્દ ઉચ્ચારીએ એટલે કે જે અવાજ, ધ્વનિ થાય તે અવાજથી સ્ફોટ વ્યક્ત થાય છે. આ સ્ફોટ અર્થનો બોધ કરાવે છે. આ સ્ફોટને વ્યક્ત કરનાર શબ્દને ધ્વનિ રહે છે.

Line 36: Line 36:
એક ઉદાહરણ લઈએ.
એક ઉદાહરણ લઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી  
{{Block center|'''<poem>શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી  
થઈ રખે જતી અંધ વિયોગથી
થઈ રખે જતી અંધ વિયોગથી
દિન રૂપે સુભગા બની રહે ગ્રહી  
દિન રૂપે સુભગા બની રહે ગ્રહી  
કર પ્રભાકરના મનમાનીતા.</poem>}}
કર પ્રભાકરના મનમાનીતા.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યની મહાનવલ 'સરસ્વતીચંદ્ર'માંથી આ પદ્ય અહીં લેવામાં આવ્યું છે. આ મહાનવલકથામાં નાયક સરસ્વતીચંદ્રે, ગૃહત્યાગ કરતી વખતે, નાયિકા કુમુદને પત્રરૂપે આ કવિતા લખી હતી. આ કવિતાને આપણે ધ્વનિકાવ્ય ગણી શકીએ.

Line 49: Line 49:
પણ આ તો એક નાનકડો દોષમાત્ર છે. એટલે કાલિદાસની સહાય લઈને (સંસ્કૃતના પંડિત ગોવર્ધનરામ પણ આવા સમર્થનથી રાજી રાજી થઈ જાય !) કહીએ તો
પણ આ તો એક નાનકડો દોષમાત્ર છે. એટલે કાલિદાસની સહાય લઈને (સંસ્કૃતના પંડિત ગોવર્ધનરામ પણ આવા સમર્થનથી રાજી રાજી થઈ જાય !) કહીએ તો
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>एको हि दोषो गुणसंनिपाते निमज्जति इन्दोः किरणेषु इवाङ्क: ।
{{Block center|'''<poem>एको हि दोषो गुणसंनिपाते निमज्जति इन्दोः किरणेषु इवाङ्क: ।
{{right|(કુમારસંભવ)}}</poem>}}
{{right|(કુમારસંભવ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચંદ્રનાં કિરણોમાં જેમ ડાઘ તેમ ગુણોના સમૂહમાં એકમાત્ર દોષ ગરકાવ થઈ જાય છે.
ચંદ્રનાં કિરણોમાં જેમ ડાઘ તેમ ગુણોના સમૂહમાં એકમાત્ર દોષ ગરકાવ થઈ જાય છે.
Line 56: Line 56:
આપણે ઉપર્યુક્ત પદ્યની ચર્ચા કરતાં, ધ્વનિકાવ્યના પ્રકારોની વાત પણ છેડી. (જેમાં, અલંકારધ્વનિ એક પ્રકાર અને બીજો પ્રકાર છે રસધ્વનિનો) આની સાથે એક ત્રીજો વસ્તુધ્વનિનો પણ પ્રકાર છે, જેમાં કોઈ વસ્તુ, વિચાર કે હકીકત વ્યંજિત થયાં હોય તો તે વસ્તુધ્વનિ કહેવાય.

{{Block center|<poem>ભ્રમ ધાર્મિક વિસ્રબ્ધ: સ શુનકોદ્ય ભારિત: તેન !  
{{Block center|'''<poem>ભ્રમ ધાર્મિક વિસ્રબ્ધ: સ શુનકોદ્ય ભારિત: તેન !  
ગોદા નદીકચ્છકુંજવાસિના દૃપ્રસિંહેન ॥
ગોદા નદીકચ્છકુંજવાસિના દૃપ્રસિંહેન ॥
ફરો બાવાજી નિરાંતે, શ્વાનને આજ મારિયો,  
ફરો બાવાજી નિરાંતે, શ્વાનને આજ મારિયો,  
સિંહે ગોદાવરીતટે, ઝાડીમાં વાસ જેહનો.</poem>}}
સિંહે ગોદાવરીતટે, ઝાડીમાં વાસ જેહનો.</poem>'''}}
(બાવાજી નિરાંતે ફરો, તે કૂતરાને તો આજે ગોદાવરીને તીરે આવેલી ઝાડીમાં રહેતા દુર્દાન્ત સિંહે મારી નાખ્યો છે.)
(બાવાજી નિરાંતે ફરો, તે કૂતરાને તો આજે ગોદાવરીને તીરે આવેલી ઝાડીમાં રહેતા દુર્દાન્ત સિંહે મારી નાખ્યો છે.)
{{right|(અનુવાદક : નગીનદાસ પારેખ) }}<br>
{{right|(અનુવાદક : નગીનદાસ પારેખ) }}<br>
Line 66: Line 66:
કોઈ વાર વાચ્ય નિષેધરૂપ હોય અને પ્રતીયમાન વિધિરૂપ હોય છે.
કોઈ વાર વાચ્ય નિષેધરૂપ હોય અને પ્રતીયમાન વિધિરૂપ હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શ્વશ્રૂસ્ત્ર શેતે અત્ર-અહં દિવસકં પશ્ય ।  
{{Block center|'''<poem>શ્વશ્રૂસ્ત્ર શેતે અત્ર-અહં દિવસકં પશ્ય ।
મા પથિક રાત્ર્યન્ધક, શય્યાયાં મમ શેષ્યસે ।।
મા પથિક રાત્ર્યન્ધક, શય્યાયાં મમ શેષ્યસે
સાસુ અહીં ધ્રોટે છે, અહીંયાં હું, જોઈ તે દિવસે,  
સાસુ અહીં ધ્રોટે છે, અહીંયાં હું, જોઈ તે દિવસે,  
પંથી રતાંધળા મા મારી શય્યા માંહી પડતો.</poem>}}
પંથી રતાંધળા મા મારી શય્યા માંહી પડતો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં વાચ્યાર્થ નિષેધરૂપ છે પણ વ્યંગ્યાર્થ આમંત્રણરૂપ એટલે કે વિધિરૂપ છે.
અહીં વાચ્યાર્થ નિષેધરૂપ છે પણ વ્યંગ્યાર્થ આમંત્રણરૂપ એટલે કે વિધિરૂપ છે.
કોઈ વાર વાચ્ય અને વ્યગ્યનો વિષય જુદો હોય છે. વાચ્યાર્થ એકને માટે હોય છે અને વ્યઙ્ગ્યાર્થ બીજાને માટે હોય છે.
કોઈ વાર વાચ્ય અને વ્યગ્યનો વિષય જુદો હોય છે. વાચ્યાર્થ એકને માટે હોય છે અને વ્યઙ્ગ્યાર્થ બીજાને માટે હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કસ્ય વા નભવતિ રોષો દૃવા પ્રિયાયાઃ વ્રણમધરમ્ ।  
{{Block center|'''<poem>કસ્ય વા નભવતિ રોષો દૃવા પ્રિયાયાઃ વ્રણમધરમ્ ।
સભ્રમરપદ્ય-આધ્રાયિણિ, વારિતવામે, સહસ્વ-ઇદાનીમ્ ॥</poem>}}
સભ્રમરપદ્ય-આધ્રાયિણિ, વારિતવામે, સહસ્વ-ઇદાનીમ્॥</poem>'''}}

{{Block center|<poem>કોને રોષ ચડે ના દેખીને, વ્રણ પ્રિયા તણે અઘરે  
{{Block center|'''<poem>કોને રોષ ચડે ના દેખીને, વ્રણ પ્રિયા તણે અઘરે  
પદ્મ ભ્રમરવાળું સૂંઘી, વાર્યું કરનારી સહે હાવાં.
પદ્મ ભ્રમરવાળું સૂંઘી, વાર્યું કરનારી સહે હાવાં.
{{right|(અનુવાદ : નગીનદાસ પારેખ)}}</poem>}}
{{right|(અનુવાદ : નગીનદાસ પારેખ)}}</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 85: Line 85:
આવા વસ્તુધ્વનિના અનેક પ્રકારો સંભવી શકે છે. અલંકાર ધ્વનિનું ઉદાહરણ :
આવા વસ્તુધ્વનિના અનેક પ્રકારો સંભવી શકે છે. અલંકાર ધ્વનિનું ઉદાહરણ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નિરુપાદાનસંભારમ્ અભિનૌ એવ તન્વતે ।  
{{Block center|'''<poem>નિરુપાદાનસંભારમ્ અભિનૌ એવ તન્વતે ।
જગત્-ચિત્તં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને ।।</poem>}}
જગત્-ચિત્તં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપાદાનસામગ્રી વગર અને ભીંત વગર જ જગતનું ચિત્ર ચીતરનાર કલાશ્લાધ્ય પિનાકીને હું નમસ્કાર કરું છું.  
ઉપાદાનસામગ્રી વગર અને ભીંત વગર જ જગતનું ચિત્ર ચીતરનાર કલાશ્લાધ્ય પિનાકીને હું નમસ્કાર કરું છું.  
Line 92: Line 92:
રસધ્વનિનું ઉદાહરણ આપણે સરસ્વતીચંદ્ર નવલકથામાંથી જોયું. સંસ્કૃત સાહિત્યમાંથી જોઈએ તો
રસધ્વનિનું ઉદાહરણ આપણે સરસ્વતીચંદ્ર નવલકથામાંથી જોયું. સંસ્કૃત સાહિત્યમાંથી જોઈએ તો
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શૂન્ય વાસગૃહં વિલોક્ય શયનાત્-ઉત્થાય કિંચિત્-શનૈઃ  
{{Block center|'''<poem>શૂન્ય વાસગૃહં વિલોક્ય શયનાત્-ઉત્થાય કિંચિત્-શનૈઃ  
નિદ્રાવ્યાજમ્-ઉપાગતસ્ય સૂચિરં નિર્વિણ્યર્ય પત્યુર્મુષમ્  
નિદ્રાવ્યાજમ્-ઉપાગતસ્ય સૂચિરં નિર્વિણ્યર્ય પત્યુર્મુષમ્  
વિસ્રબ્ધં પરિચુમ્બ્ય જાતપુણકામ આલોક્ય ગંડસ્થર્લી  
વિસ્રબ્ધં પરિચુમ્બ્ય જાતપુણકામ આલોક્ય ગંડસ્થર્લી  
લજ્જાનમ્રમુખી પ્રિયેલ હસતા બાલા ચિરં ચુમ્મિતા ।।</poem>}}
લજ્જાનમ્રમુખી પ્રિયેલ હસતા બાલા ચિરં ચુમ્મિતા </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વાસગૃહ સૂનું જોઈ, ધીમેથી શયનમાંથી સહેજ બેઠી થઈ, ઊંઘવાનો દેખાવ કરતા પતિનું મુખ બહુ વાર સુધી જોઈ તેને (ઊંઘે છે એમ માની) વિશ્વાસથી ચુંબન કરતાં, તેના કપોલે રોમાંચ થયેલા જોઈ, બાળાએ લજ્જાથી મુખ નીચું નમાવી દીધું. ત્યાં તો પ્રિયતમે હસતાં હસતાં તેને લાંબા સમય સુધી ચૂમી.

Line 101: Line 101:
કેટલીક વાર કેવળ ભાવ વ્યંજિત થતો હોય છે.
કેટલીક વાર કેવળ ભાવ વ્યંજિત થતો હોય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>એવં વાદિનિ દેવર્ષો પાર્થે પિતુરધોમુખી ।  
{{Block center|'''<poem>એવં વાદિનિ દેવર્ષો પાર્થે પિતુરધોમુખી ।
લીલાકમલપત્રાણિ ગણયામાસ પાર્વતી II</poem>}}
લીલાકમલપત્રાણિ ગણયામાસ પાર્વતી </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રમાણે નારદ જ્યારે બોલતા હતા ત્યારે પિતાની પાસે, નીચું મુખ રાખીને ઊભેલી પાર્વતી પોતાની પાસેના લીલાકમળનાં પત્રો ગણવા લાગી.
આ પ્રમાણે નારદ જ્યારે બોલતા હતા ત્યારે પિતાની પાસે, નીચું મુખ રાખીને ઊભેલી પાર્વતી પોતાની પાસેના લીલાકમળનાં પત્રો ગણવા લાગી.
Line 116: Line 116:
અમરુશતકમાંથી વ્યંજનાંનો વળી એક નવલો પ્રકાર જોઈએ.
અમરુશતકમાંથી વ્યંજનાંનો વળી એક નવલો પ્રકાર જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુરા અભૂદ્ અસ્માકં નિયતમ્ અવિભિન્ના તનુ: ઇયં  
{{Block center|'''<poem>પુરા અભૂદ્ અસ્માકં નિયતમ્ અવિભિન્ના તનુ: ઇયં  
તતોનું ત્વ પ્રેયાન્ વયં અપિ હતાશા: પ્રિયતમાઃ ।  
તતોનું ત્વ પ્રેયાન્ વયં અપિ હતાશા: પ્રિયતમાઃ ।
ઇદાનીં નાથ: ત્વં વયં અપિ કલત્રં કિમ્ અપરં  
ઇદાનીં નાથ: ત્વં વયં અપિ કલત્રં કિમ્ અપરં  
હતાનાં પ્રાણાનાં કુલિશકઠિનાનાં ફલં ઇદમ્ ॥</poem>}}
હતાનાં પ્રાણાનાં કુલિશકઠિનાનાં ફલં ઇદમ્ ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પહેલાં તો આપણી બેઉની આ કાયા ખસૂસ અભિન્ન હતી, પછી તું પ્રિય બન્યો, અમે પણ હતભાગી પ્રિયતમા! હવે તો, તમે નાથ અમે તમારી બૈરી, બીજું શું? દુર્ભાગી વજ જેવા કઠિન પ્રાણોનું તો આ ફળ છે.
પહેલાં તો આપણી બેઉની આ કાયા ખસૂસ અભિન્ન હતી, પછી તું પ્રિય બન્યો, અમે પણ હતભાગી પ્રિયતમા! હવે તો, તમે નાથ અમે તમારી બૈરી, બીજું શું? દુર્ભાગી વજ જેવા કઠિન પ્રાણોનું તો આ ફળ છે.
Line 126: Line 126:
એક બીજું ઉદાહરણ લઈએ.
એક બીજું ઉદાહરણ લઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સ્વેચ્છારયં લુઠિત્વા પિતુ: ઉપરસિ ચિતાભસ્મધૂલિચિતાંગો  
{{Block center|'''<poem>સ્વેચ્છારયં લુઠિત્વા પિતુ: ઉપરસિ ચિતાભસ્મધૂલિચિતાંગો  
ગંગાવારિણિ-અગાદહે ઝરિતિ હરજટાજૂટતો દત્તઝમાઃ ।
ગંગાવારિણિ-અગાદહે ઝરિતિ હરજટાજૂટતો દત્તઝમાઃ ।
સદ્ય: શીત્કારકારી જલ-જડિમ-રણત્-દન્તપંક્તિઃ ગુહો વઃ  
સદ્ય: શીત્કારકારી જલ-જડિમ-રણત્-દન્તપંક્તિઃ ગુહો વઃ  
કમ્પી પાયાત્ અપાયાત્ જ્વલિત-શિખિ-શિખે અશ્રુષિ ન્યસ્તહસ્તઃ ॥</poem>}}
કમ્પી પાયાત્ અપાયાત્ જ્વલિત-શિખિ-શિખે અશ્રુષિ ન્યસ્તહસ્તઃ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પિતા શિવની છાતી પર સ્વેચ્છાએ આળોટી ચિતાની ભસ્મથી તેનાં અંગો ખરડાઈ ગયાં હોવાથી, હરની જટાજૂટ પર ચઢી નામ કાર્તિકેયે અંદર નજર કરી તો, અરે, ત્યાં તો ગંગા વહેતી હતી. એટલે કાર્તિકેયે ગંગાનાં ઊંડાં પાણીમાં વૈગથી કૂદકો માર્યો પછી કાર્તિકેય (ઠંડા પાણીમાં સ્નાન કરવાથી, ઠંડી ચઢી જવાથી) શીત્કાર કરવા લાગ્યા, તેમના દાંત ઠંડીથી કકડવા લાગ્યા.

Line 138: Line 138:
ધ્વનિકાવ્ય ન બનતાં કેવળ અલંકારમાત્ર બનીને અટકી જતું પણ એક ઉદાહરણ સંસ્કૃત સાહિત્યમાંથી જોઈએ.
ધ્વનિકાવ્ય ન બનતાં કેવળ અલંકારમાત્ર બનીને અટકી જતું પણ એક ઉદાહરણ સંસ્કૃત સાહિત્યમાંથી જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પિબતિ વ્યોમ-કટારે સંસક્ત-ચલત્-તડિત્-લતાપસન: ।  
{{Block center|'''<poem>પિબતિ વ્યોમ-કટારે સંસક્ત-ચલત્-તડિત્-લતાપસન: ।
મેઘમહામાર્જર: સંપ્રતિ ચંદ્ર-આત્મ-તીરમ્ ।।</poem>}}
મેઘમહામાર્જર: સંપ્રતિ ચંદ્ર-આત્મ-તીરમ્ </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આકાશરૂપી કઢાઈમાં વીજળીરૂપી જીભ ચારે બાજુ ફેરવતો આ મેઘરૂપી મોટો બિલાડો ચાંદનીરૂપી ખીરને ચાટી રહ્યો છે.
આકાશરૂપી કઢાઈમાં વીજળીરૂપી જીભ ચારે બાજુ ફેરવતો આ મેઘરૂપી મોટો બિલાડો ચાંદનીરૂપી ખીરને ચાટી રહ્યો છે.
Line 145: Line 145:
આની સાથે, આ જ પ્રકારનું વર્ણન કરતું ટી.એસ. ઇલિઅટનું કાવ્ય સરખાવવા જેવું છે.
આની સાથે, આ જ પ્રકારનું વર્ણન કરતું ટી.એસ. ઇલિઅટનું કાવ્ય સરખાવવા જેવું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>The yellow fog that rubs its back
{{Block center|'''<poem>The yellow fog that rubs its back
upon the window-panes;  
upon the window-panes;  
The yellow smoke that ruts its muzzle  
The yellow smoke that ruts its muzzle  
Line 156: Line 156:
પીળો ધુમાડો પોતાનું મોઢું બારીએ ઘસે છે,  
પીળો ધુમાડો પોતાનું મોઢું બારીએ ઘસે છે,  
સાંજના ખૂણાઓમાં પોતાની જીભ ચાટે છે,  
સાંજના ખૂણાઓમાં પોતાની જીભ ચાટે છે,  
ગટરોમાં ભરાયેલાં ખાબોચિયાંઓ પર ઘડીભર રોકાય છે.</poem>}}
ગટરોમાં ભરાયેલાં ખાબોચિયાંઓ પર ઘડીભર રોકાય છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપર્યુક્ત સંસ્કૃત કવિતા અને ટી.એસ. ઇલિઅટની કવિતા બંનેમાં રૂપક અલંકાર તો છે જ પણ, સંસ્કૃત કવિતા રૂપક અલંકાર આગળ અટકી જાય છે જ્યારે ઇલિયટની કવિતા, ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્વભક્ષી વિનાશકારી કુત્સિત ચિત્ર જે રીતે વ્યંજિત થાય છે તે કવિતાની દૃષ્ટિએ પરમ આહ્લાદકારી છે.

Navigation menu