31,395
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઇન્કા’|ડૉ. કિશોરસિંહ સોલંકી}} {{Poem2Open}} છેલ્લા ચારેક દાયકાથી ગુજરાતી સાહિત્યમાં જ્યારે જ્યારે જાપાનીઝ કાવ્યપ્રકારોની ચર્ચા કે વિવેચના પ્રસ્...") |
(+1) |
||
| Line 164: | Line 164: | ||
બુસોન માટે ‘હાઇકુ’ અંગત લાગણીઓ પ્રસ્તુત કરવાનું માધ્યમ બન્યું. તેમનાં પ્રભાવશાળી હાઈકુ માત્ર વ્યક્તિગતસ્તરે ના રહેતાં, વૈશ્વિક બન્યાં. વ્યક્તિગત સ્તરે અનુભવાયેલ વ્યથા વૈશ્વિક પીડા તરફ અનુકંપા બની હાઈકુમાં ઊતરી આવી. બંને કવિ, બાશો અને બુસોન, દૃઢપણે માનતા કે હાઈકુમાં ‘કિગો’ અર્થાત્ ‘ઋતુ દર્શાવતો શબ્દ’ હોવો જ જોઈએ અથવા વર્ષ દરમિયાન જે-તે સમયની ઋતુ દર્શાવતા ઇંગિતાર્થો સામાન્ય વાચક સમજી શકે તે મુજબ પ્રસ્તુત થવા જોઈએ. વળી તેમના માટે એ પણ જરૂરી હતું કે ‘કિગો’ હાઈકુમાં રહેલી કવિની કેન્દ્રસ્થ લાગણીને પ્રસ્તુત કરે અને તે સ્વયંસ્પષ્ટ હોય. કદાચ વિદેશી વાચકો માટે બાશો અને બુસોનના ‘કિગો' સમજવા અઘરા પડે, પરંતુ જાપાનીઝ વાચકો માટે તે સર્વગ્રાહ્ય હતાં. | બુસોન માટે ‘હાઇકુ’ અંગત લાગણીઓ પ્રસ્તુત કરવાનું માધ્યમ બન્યું. તેમનાં પ્રભાવશાળી હાઈકુ માત્ર વ્યક્તિગતસ્તરે ના રહેતાં, વૈશ્વિક બન્યાં. વ્યક્તિગત સ્તરે અનુભવાયેલ વ્યથા વૈશ્વિક પીડા તરફ અનુકંપા બની હાઈકુમાં ઊતરી આવી. બંને કવિ, બાશો અને બુસોન, દૃઢપણે માનતા કે હાઈકુમાં ‘કિગો’ અર્થાત્ ‘ઋતુ દર્શાવતો શબ્દ’ હોવો જ જોઈએ અથવા વર્ષ દરમિયાન જે-તે સમયની ઋતુ દર્શાવતા ઇંગિતાર્થો સામાન્ય વાચક સમજી શકે તે મુજબ પ્રસ્તુત થવા જોઈએ. વળી તેમના માટે એ પણ જરૂરી હતું કે ‘કિગો’ હાઈકુમાં રહેલી કવિની કેન્દ્રસ્થ લાગણીને પ્રસ્તુત કરે અને તે સ્વયંસ્પષ્ટ હોય. કદાચ વિદેશી વાચકો માટે બાશો અને બુસોનના ‘કિગો' સમજવા અઘરા પડે, પરંતુ જાપાનીઝ વાચકો માટે તે સર્વગ્રાહ્ય હતાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
પ્રાચીન સરોવર | {{Block center|<poem>પ્રાચીન સરોવર | ||
દેડકું કૂદે છે અંતર | દેડકું કૂદે છે અંતર | ||
પાણીનો અવાજ. | પાણીનો અવાજ. | ||
-બાસો (અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ) | <small>{{right|-બાસો (અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ)}}</small></poem>}} | ||
મક્ષિકા, નિશા | {{Block center|<poem>મક્ષિકા, નિશા | ||
ભાસે છે ખૂબ દીર્ઘ | ભાસે છે ખૂબ દીર્ઘ | ||
સાવ અટૂલી | સાવ અટૂલી | ||
-બુસોન (અનુ ઋચા બ્રહ્મભટ્ટ) | <small>{{right|-બુસોન (અનુ ઋચા બ્રહ્મભટ્ટ)}}</small></poem>}} | ||
{{Poem2Open}} | |||
અહીં, જાપાનીઝ વાચકો માટે તળાવનાં શાંત પાણીમાં કૂદતો બાશોનો દેડકો વસંતનું પ્રતીક બન્યો અને મધરાતે એકલી પડેલી બુસોનની માખી ગ્રીષ્મઋતુના આગમનનું પ્રતીક બની. | અહીં, જાપાનીઝ વાચકો માટે તળાવનાં શાંત પાણીમાં કૂદતો બાશોનો દેડકો વસંતનું પ્રતીક બન્યો અને મધરાતે એકલી પડેલી બુસોનની માખી ગ્રીષ્મઋતુના આગમનનું પ્રતીક બની. | ||
કાળક્રમે હાઇકુ ‘સંવેદનાનું સાહિત્યસ્વરૂપ’ બની જાપાનીઝ કાવ્ય પરંપરામાં અગ્રિમ સ્થાને રહ્યું. વિશ્વના ખૂણેખૂણે આ કાવ્યપ્રકાર સરળતાથી પહોંચી ગયો. વીસમી સદીમાં હાઇકુનું સ્વરૂપ ભારતભરમાં પ્રચલિત બન્યું. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર પણ તેના પ્રયોગોમાંથી બાકાત રહ્યા નહિ. ભારતની લગભગ તમામ ભાષાઓમાં 'હાઇકુ’ રચાતાં થયાં. મૂળ જાપાનીઝ ‘ઑન્જી’ (પદ)ના સીમાડા તોડીને ૫-૭-૫ અક્ષરોનું હાઈકુ ભારતીય કાવ્યસ્વરૂપ બની ગયું. | કાળક્રમે હાઇકુ ‘સંવેદનાનું સાહિત્યસ્વરૂપ’ બની જાપાનીઝ કાવ્ય પરંપરામાં અગ્રિમ સ્થાને રહ્યું. વિશ્વના ખૂણેખૂણે આ કાવ્યપ્રકાર સરળતાથી પહોંચી ગયો. વીસમી સદીમાં હાઇકુનું સ્વરૂપ ભારતભરમાં પ્રચલિત બન્યું. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર પણ તેના પ્રયોગોમાંથી બાકાત રહ્યા નહિ. ભારતની લગભગ તમામ ભાષાઓમાં 'હાઇકુ’ રચાતાં થયાં. મૂળ જાપાનીઝ ‘ઑન્જી’ (પદ)ના સીમાડા તોડીને ૫-૭-૫ અક્ષરોનું હાઈકુ ભારતીય કાવ્યસ્વરૂપ બની ગયું. | ||
સેર્ન્યૂ | {{Poem2Close}} | ||
'''સેર્ન્યૂ''' | |||
{{Poem2Open}} | |||
હાઇકુને સમાંતર અઢારમી સદીના અંતે સત્તર ઑન્જી (પદ)વાળાં સેર્ન્યૂ કાવ્યો રચાવા લાગ્યાં. તેમાં હાઇકુનાં બંધનો નહોતાં અને ભાષા પણ તળપદી વપરાતી. પ્રકૃતિનાં પ્રતીકોનો આગ્રહ સેર્વ્યૂમાં રાખવામાં આવતો નહિ. કહેવાય છે કે માત્ર ૧૭ ઑન્જી સાથે પ્રયોગો કરતાં અને કાવ્ય કે તેની ભાષા મર્યાદાઓ ઓળંગતા કવિઓ માટે સેન્ધ કાવ્યપ્રકાર મોકળું મેદાન આપતો, પરંતુ મહદંશે સાહિત્યના શિસ્તમાં માનનારી જાપાનીઝ પ્રજાએ સેર્ન્યૂને જાકારો આપ્યો. | હાઇકુને સમાંતર અઢારમી સદીના અંતે સત્તર ઑન્જી (પદ)વાળાં સેર્ન્યૂ કાવ્યો રચાવા લાગ્યાં. તેમાં હાઇકુનાં બંધનો નહોતાં અને ભાષા પણ તળપદી વપરાતી. પ્રકૃતિનાં પ્રતીકોનો આગ્રહ સેર્વ્યૂમાં રાખવામાં આવતો નહિ. કહેવાય છે કે માત્ર ૧૭ ઑન્જી સાથે પ્રયોગો કરતાં અને કાવ્ય કે તેની ભાષા મર્યાદાઓ ઓળંગતા કવિઓ માટે સેન્ધ કાવ્યપ્રકાર મોકળું મેદાન આપતો, પરંતુ મહદંશે સાહિત્યના શિસ્તમાં માનનારી જાપાનીઝ પ્રજાએ સેર્ન્યૂને જાકારો આપ્યો. | ||
ઈ.સ. ૧૯૩૦ પછી જાપાનની સરકારે સાહિત્યના દુરુપયોગ સામે અનેક નિયંત્રણો મૂક્યાં, તેની સાથે મુક્ત-પ્રયોગોની સંખ્યા ઘટી અને ‘તાન્કા' તથા ‘હાઇકુ’ અગ્રસ્થાને રહ્યાં. આધુનિક જાપાનમાં તેનું એટલું પ્રભુત્વ રહ્યું કે રોજ સવારે અખબાર મૂકવા આવનાર અખબારની સાથે ‘તાન્કા’ કે 'હાઇકુ’નું સામયિક પણ મૂકી જતો. હાલમાં રચાતાં ‘તાન્કા’ અને ‘હાઈકુ'માં પાશ્ચાત્ય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જાપાનીઝ વિવેચકો માને છે કે ‘તાન્કા' અને 'હાઈકુ'ના સદીઓથી ટકી રહેવા પાછળનું કારણ માનવીય સંવેદના છે. બંને કાવ્યપ્રકારો ‘કેમ બન્યું’ના સ્થાને ‘શું બન્યું’નો માનવીય અનુભવ પ્રસ્તુત કરે છે અને તેની સાથે માનવીય સંવેદનાનો અતલ ખજાનો ખૂલી જાય છે. જાપાનીઝ વિવેચકો કહે છે કે સાચા જાપાનને ઓળખવા તેના ઇતિહાસ અને ભૂગોળ નહિ, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર નહિ, પરંતુ તેના ‘તાન્કા’ અને 'હાઇકુ’ વાંચો. સાચી જાપાનીઝ સંવેદના લોકશાહી ઢબે તેના કાવ્યમાં સચવાઈ રહી છે. | ઈ.સ. ૧૯૩૦ પછી જાપાનની સરકારે સાહિત્યના દુરુપયોગ સામે અનેક નિયંત્રણો મૂક્યાં, તેની સાથે મુક્ત-પ્રયોગોની સંખ્યા ઘટી અને ‘તાન્કા' તથા ‘હાઇકુ’ અગ્રસ્થાને રહ્યાં. આધુનિક જાપાનમાં તેનું એટલું પ્રભુત્વ રહ્યું કે રોજ સવારે અખબાર મૂકવા આવનાર અખબારની સાથે ‘તાન્કા’ કે 'હાઇકુ’નું સામયિક પણ મૂકી જતો. હાલમાં રચાતાં ‘તાન્કા’ અને ‘હાઈકુ'માં પાશ્ચાત્ય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જાપાનીઝ વિવેચકો માને છે કે ‘તાન્કા' અને 'હાઈકુ'ના સદીઓથી ટકી રહેવા પાછળનું કારણ માનવીય સંવેદના છે. બંને કાવ્યપ્રકારો ‘કેમ બન્યું’ના સ્થાને ‘શું બન્યું’નો માનવીય અનુભવ પ્રસ્તુત કરે છે અને તેની સાથે માનવીય સંવેદનાનો અતલ ખજાનો ખૂલી જાય છે. જાપાનીઝ વિવેચકો કહે છે કે સાચા જાપાનને ઓળખવા તેના ઇતિહાસ અને ભૂગોળ નહિ, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર નહિ, પરંતુ તેના ‘તાન્કા’ અને 'હાઇકુ’ વાંચો. સાચી જાપાનીઝ સંવેદના લોકશાહી ઢબે તેના કાવ્યમાં સચવાઈ રહી છે. | ||
| Line 180: | Line 183: | ||
૨૦૧૦માં પ્રકાશિત થયેલ મારો કાવ્યસંગ્રહ 'હાઇન્કા' બે ભાગમાં વિભાજિત છે. જેનો પ્રથમ ભાગ ‘હાઇન્કા’માં એંસી હાઇન્કા છે. જે ઉપર જણાવ્યું તે મુજબ ૫-૭-૫, ૫-૭-૫, ૭-૭ અક્ષરોની રચનામાં સર્જાયા છે. દ્વિતીય ભાગ 'હાઈન્કા' કાવ્યોમાં એકથી વધુ હાઇન્કાને શૃંખલાબદ્ધ ઢબે ઢાળવામાં આવ્યાં છે. હાઇન્કામાં એક જ વિષયવસ્તુની માવજત કરવામાં આવી છે, જ્યારે હાઈન્કા કાવ્યોમાં એકથી વધુ વિષયવસ્તુને સમાવી લંબાણપૂર્વકના કાવ્યોમાં પ્રસ્તુત કર્યાં છે. અહીં, જાપાનીઝ પરંપરાગત કાવ્યસ્વરૂપ 'ચૉકા' તથા 'રેન્ગા'ની શૈલી સાથે આ કાવ્યો સરખાવી શકાય, પરંતુ 'હાઇન્કા’ જ્યાં લંબાણપૂર્વક રચાયું છે ત્યાં છ પંક્તિ બાદ આવતા ૭-૭ અક્ષરોની એ પંક્તિઓને કારણે તે જુદું પડે છે. | ૨૦૧૦માં પ્રકાશિત થયેલ મારો કાવ્યસંગ્રહ 'હાઇન્કા' બે ભાગમાં વિભાજિત છે. જેનો પ્રથમ ભાગ ‘હાઇન્કા’માં એંસી હાઇન્કા છે. જે ઉપર જણાવ્યું તે મુજબ ૫-૭-૫, ૫-૭-૫, ૭-૭ અક્ષરોની રચનામાં સર્જાયા છે. દ્વિતીય ભાગ 'હાઈન્કા' કાવ્યોમાં એકથી વધુ હાઇન્કાને શૃંખલાબદ્ધ ઢબે ઢાળવામાં આવ્યાં છે. હાઇન્કામાં એક જ વિષયવસ્તુની માવજત કરવામાં આવી છે, જ્યારે હાઈન્કા કાવ્યોમાં એકથી વધુ વિષયવસ્તુને સમાવી લંબાણપૂર્વકના કાવ્યોમાં પ્રસ્તુત કર્યાં છે. અહીં, જાપાનીઝ પરંપરાગત કાવ્યસ્વરૂપ 'ચૉકા' તથા 'રેન્ગા'ની શૈલી સાથે આ કાવ્યો સરખાવી શકાય, પરંતુ 'હાઇન્કા’ જ્યાં લંબાણપૂર્વક રચાયું છે ત્યાં છ પંક્તિ બાદ આવતા ૭-૭ અક્ષરોની એ પંક્તિઓને કારણે તે જુદું પડે છે. | ||
સંગ્રહના પ્રથમ ભાગના ‘હાઈન્કા’નો પ્રયોગ નિઃશંકપણે 'ચૉકા’ને મળતો આવે છે. આ સાથે મેં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે મારા 'હાઈન્કા’માંથી હાઇકુ અને તાન્કાને જો અલગ તારવવામાં આવે તો બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ જળવાઈ રહે અને છતાં અર્થસભર બની રહે. ઉદાહરણ તરીકે જોઈએ તો- | સંગ્રહના પ્રથમ ભાગના ‘હાઈન્કા’નો પ્રયોગ નિઃશંકપણે 'ચૉકા’ને મળતો આવે છે. આ સાથે મેં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે મારા 'હાઈન્કા’માંથી હાઇકુ અને તાન્કાને જો અલગ તારવવામાં આવે તો બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ જળવાઈ રહે અને છતાં અર્થસભર બની રહે. ઉદાહરણ તરીકે જોઈએ તો- | ||
પલાશ ખીલ્યો | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પલાશ ખીલ્યો | |||
સૃષ્ટિ શોભાયમાન | સૃષ્ટિ શોભાયમાન | ||
પ્રગટે બ્રહ્મા! | પ્રગટે બ્રહ્મા!</poem>}} | ||
{{Poem2Open}} | |||
અહીં ૫-૭-૫ વર્ણોનું સ્વતંત્ર હાઇકુ બને છે અને શેષ ભાગમાં અર્થસભર સ્વતંત્ર 'તાન્કા' રચાય છે : | અહીં ૫-૭-૫ વર્ણોનું સ્વતંત્ર હાઇકુ બને છે અને શેષ ભાગમાં અર્થસભર સ્વતંત્ર 'તાન્કા' રચાય છે : | ||
ડાળી-પાંદડે | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ડાળી-પાંદડે | |||
કરાય કેસરિયાં | કરાય કેસરિયાં | ||
ખેલાય હોળી. | ખેલાય હોળી. | ||
ઊડે નવોઢા સાડી | ઊડે નવોઢા સાડી | ||
વને વસંતોત્સવ! (પૃ. ૬૮) | <small>{{right|વને વસંતોત્સવ! (પૃ. ૬૮)}}</small></poem>}} | ||
{{Poem2Open}} | |||
અહીં, ૫-૭-૫-૭-૭ વર્ણોનું તાન્કા આગળના હાઈકુ સાથે સંયોજાઈ 'હાઈન્કા' સ્વરૂપ રચે છે. | અહીં, ૫-૭-૫-૭-૭ વર્ણોનું તાન્કા આગળના હાઈકુ સાથે સંયોજાઈ 'હાઈન્કા' સ્વરૂપ રચે છે. | ||
જાપાનીઝ હાઇકુ અને તાન્કાની પરંપરા જાળવીને મેં પ્રકૃતિવર્ણનો પણ આપ્યાં છે. 'કિંગો' અર્થાત્ ઋતુ સૂચક શબ્દોનો પ્રયોગ પણ ભારતીય સંદર્ભે આપવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે મારા હાઇન્કામાં જીવતાં મોર, લક્કડખોદ, સાપ, કાગડા, કૂતરાં, માખી, આગિયા જેવાં પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ તથા કેસૂડા, રાજવૃક્ષ, તુલસી, બાવળ જેવાં વૃક્ષો તથા છોડ સાથે કાવ્યનું સામંજસ્ય સાધે છે. અરવલ્લીની પર્વતમાળાના અને દીવના દરિયાકાંઠાની પ્રકૃતિના ભિન્ન સ્વરૂપ સાથે હાઇન્કા સમભાવ અનુભવે છે. ક્યાંક ભાવવ્યત્યય સર્જાય છે, તો ક્યાંક ઇન્દ્રિય-વ્યત્યય. જેમ કે, | જાપાનીઝ હાઇકુ અને તાન્કાની પરંપરા જાળવીને મેં પ્રકૃતિવર્ણનો પણ આપ્યાં છે. 'કિંગો' અર્થાત્ ઋતુ સૂચક શબ્દોનો પ્રયોગ પણ ભારતીય સંદર્ભે આપવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે મારા હાઇન્કામાં જીવતાં મોર, લક્કડખોદ, સાપ, કાગડા, કૂતરાં, માખી, આગિયા જેવાં પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ તથા કેસૂડા, રાજવૃક્ષ, તુલસી, બાવળ જેવાં વૃક્ષો તથા છોડ સાથે કાવ્યનું સામંજસ્ય સાધે છે. અરવલ્લીની પર્વતમાળાના અને દીવના દરિયાકાંઠાની પ્રકૃતિના ભિન્ન સ્વરૂપ સાથે હાઇન્કા સમભાવ અનુભવે છે. ક્યાંક ભાવવ્યત્યય સર્જાય છે, તો ક્યાંક ઇન્દ્રિય-વ્યત્યય. જેમ કે, | ||
સુક્કી ભીનાશ | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સુક્કી ભીનાશ | |||
સળવળે, માછલી | સળવળે, માછલી | ||
જળને ઝંખે | જળને ઝંખે | ||
| Line 198: | Line 206: | ||
તિમિર ટોળાં | તિમિર ટોળાં | ||
વૈધવ્ય તગે પાળે | વૈધવ્ય તગે પાળે | ||
લીલાશ ખરે ડાળે! (પૃ. ૨૨) | લીલાશ ખરે ડાળે! (પૃ. ૨૨)</poem>}} | ||
{{Poem2Open}} | |||
જાણે-અજાણે અનુભવેલી ગત્યાત્મકતા હાઈન્કામાં રૂપાંતરિત થાય છે : | જાણે-અજાણે અનુભવેલી ગત્યાત્મકતા હાઈન્કામાં રૂપાંતરિત થાય છે : | ||
વહેતી ગંગા | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વહેતી ગંગા | |||
પૂર્વાકાશે ઊગતું | પૂર્વાકાશે ઊગતું | ||
સ્વર્ણિમ આભ | સ્વર્ણિમ આભ | ||
| Line 207: | Line 217: | ||
નિર્મલ સ્વચ્છ | નિર્મલ સ્વચ્છ | ||
ખેલે, ઊછળે, વંદે | ખેલે, ઊછળે, વંદે | ||
ધરા હૈયે આનંદે! (પૃ. ૨૭) | ધરા હૈયે આનંદે! (પૃ. ૨૭)</poem>}} | ||
{{Poem2Open}} | |||
હાઇન્કા રચતો કવિ ગુજરાતી છે તે અંત્યાનુપ્રાસના ઉપયોગથી પ્રસ્તુત થાય છે. ગુજરાતીમાં કાવ્ય સર્જનની ટેવને કારણે ઘણા હાઈન્કામાં ‘કર્ણે, પર્ણો, પાંપણે' જેવા અંત્યાનુપ્રાસ સ્વાભાવિક ગોઠવાઈ જાય છે; અથવા તો એમ કહી શકાય કે કદાચ આપણી ભાષાની સુલભતાને કારણે આ શક્ય બને છે, જે જાપાનીઝ હાઇકુ અને તાન્કામાં પણ નથી પ્રયોજાતું. વળી, સ્વાભાવિક રૂપે રૂપક અને ઉપમાના પ્રયોગો પણ ભારતીય પરંપરા ઉજાગર કરે છે. ‘ત્રિપર્ણ બિલી / શોભે શંકર શિરે' કે 'દૂર્વા ભાર્ગવી’ના પ્રયોગો વિના મારાં હાઇન્ડા અધૂરાં ભાસે. | હાઇન્કા રચતો કવિ ગુજરાતી છે તે અંત્યાનુપ્રાસના ઉપયોગથી પ્રસ્તુત થાય છે. ગુજરાતીમાં કાવ્ય સર્જનની ટેવને કારણે ઘણા હાઈન્કામાં ‘કર્ણે, પર્ણો, પાંપણે' જેવા અંત્યાનુપ્રાસ સ્વાભાવિક ગોઠવાઈ જાય છે; અથવા તો એમ કહી શકાય કે કદાચ આપણી ભાષાની સુલભતાને કારણે આ શક્ય બને છે, જે જાપાનીઝ હાઇકુ અને તાન્કામાં પણ નથી પ્રયોજાતું. વળી, સ્વાભાવિક રૂપે રૂપક અને ઉપમાના પ્રયોગો પણ ભારતીય પરંપરા ઉજાગર કરે છે. ‘ત્રિપર્ણ બિલી / શોભે શંકર શિરે' કે 'દૂર્વા ભાર્ગવી’ના પ્રયોગો વિના મારાં હાઇન્ડા અધૂરાં ભાસે. | ||
લંબાણપૂર્વક રચાયેલાં હાઈન્કા કાવ્યોમાં મેં ક્યાંક ક્યાંક છૂટ લઈને કાવ્યનો અંત ૭-૭ને બદલે ૫-૭-૫ વર્ષોથી કર્યો છે. | લંબાણપૂર્વક રચાયેલાં હાઈન્કા કાવ્યોમાં મેં ક્યાંક ક્યાંક છૂટ લઈને કાવ્યનો અંત ૭-૭ને બદલે ૫-૭-૫ વર્ષોથી કર્યો છે. | ||
મારા ગુજરાતી સાહિત્યના બંને પ્રયોગો ‘લલિત-નવલ' (અરવલ્લી) તથા 'હાઈન્કા'ને જે પ્રતિસાદ સાંપડ્યો છે તે અવર્ણનીય છે. હું માનું છું કે આવા પ્રયોગો ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવશે. મારા કાવ્યસંગ્રહ 'હાઇન્કા’ને જે હૂંફભર્યો પ્રતિભાવ મળ્યો છે, તે અંગત રીતે મારા માટે સાહિત્યજગત તરફથી મળેલ અણમોલ પુરસ્કાર સમ છે. નવાં સ્વરૂપોને સહર્ષ સ્વીકારતાં અને અપનાવી લેતાં ગુજરાતી સાહિત્યજગતનો હું સદાય ઋણી રહીશ. આભાર. | મારા ગુજરાતી સાહિત્યના બંને પ્રયોગો ‘લલિત-નવલ' (અરવલ્લી) તથા 'હાઈન્કા'ને જે પ્રતિસાદ સાંપડ્યો છે તે અવર્ણનીય છે. હું માનું છું કે આવા પ્રયોગો ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવશે. મારા કાવ્યસંગ્રહ 'હાઇન્કા’ને જે હૂંફભર્યો પ્રતિભાવ મળ્યો છે, તે અંગત રીતે મારા માટે સાહિત્યજગત તરફથી મળેલ અણમોલ પુરસ્કાર સમ છે. નવાં સ્વરૂપોને સહર્ષ સ્વીકારતાં અને અપનાવી લેતાં ગુજરાતી સાહિત્યજગતનો હું સદાય ઋણી રહીશ. આભાર. | ||
સંદર્ભસૂચિ : | {{Poem2Close}} | ||
<poem>સંદર્ભસૂચિ : | |||
* બૉનાસ; જેફ્રી (અનુ.) અને એન્થોની ખેઈન (સં.). ‘ધ પેન્ગવીન બુક ઑફ જાપાનીઝ વર્સ.’ લંડન : પેન્ગવીન બુક્સ લિમિટેડ, ૧૯૬૪. | * બૉનાસ; જેફ્રી (અનુ.) અને એન્થોની ખેઈન (સં.). ‘ધ પેન્ગવીન બુક ઑફ જાપાનીઝ વર્સ.’ લંડન : પેન્ગવીન બુક્સ લિમિટેડ, ૧૯૬૪. | ||
* બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ, 'કિમપિ'. અમદાવાદ : આર. આર. શેઠની કંપની, ૧૯૮૩. | * બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ, 'કિમપિ'. અમદાવાદ : આર. આર. શેઠની કંપની, ૧૯૮૩. | ||
* બ્લીથ, આર. એસ. 'એ હિસ્ટ્રી ઑફ હાઇકુ’. ટૉક્યો : ધ હોકુસીડો પ્રેસ, ૧૯૭૧. | * બ્લીથ, આર. એસ. 'એ હિસ્ટ્રી ઑફ હાઇકુ’. ટૉક્યો : ધ હોકુસીડો પ્રેસ, ૧૯૭૧. | ||
* સાતો, હિરોઆકી (અનુ. અને સં.) જાપાનીઝ વિમેન પોએટ્સ : એન એન્થોલોજી : ન્યૂયોર્ક: એમ. ઈ. શાર્પ, ૨૦૦૭. | * સાતો, હિરોઆકી (અનુ. અને સં.) જાપાનીઝ વિમેન પોએટ્સ : એન એન્થોલોજી : ન્યૂયોર્ક: એમ. ઈ. શાર્પ, ૨૦૦૭. | ||
* સોલંકી, કિશોરસિંહ, 'હાઈન્કા.’ અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦ | * સોલંકી, કિશોરસિંહ, 'હાઈન્કા.’ અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦</poem> | ||
હાઇન્કા | {{center|હાઇન્કા}} | ||
તૃપ્તાગ્નિ વર્ષા | {{Block center|'''<poem>તૃપ્તાગ્નિ વર્ષા{{gap|10em}} | ||
વાદળાગ્નિ વિદ્યુત | વાદળાગ્નિ વિદ્યુત | ||
દરિયે મોજાં | દરિયે મોજાં | ||
| Line 225: | Line 237: | ||
સવાર-સાંજ | સવાર-સાંજ | ||
પૃથ્વી-દ્યો-અંતરિક્ષ | પૃથ્વી-દ્યો-અંતરિક્ષ | ||
સૂર્યાગ્નિ ચક્ષુર્ભ્યામ્ | સૂર્યાગ્નિ ચક્ષુર્ભ્યામ્''' | ||
-કિશોરસિંહ સોલંકી | {{right|-કિશોરસિંહ સોલંકી}}</poem>}} | ||
{{right|('અધીત : પાત્રીસ')}}<br> | |||
{{right|('અધીત : | |||
{{center|❖}} | {{center|❖}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા | ||
|next = | |next = પ્રેમાનંદની આખ્યાનકળા | ||
}} | }} | ||