અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઈન્કા’: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 9: Line 9:
'''વાકા'''
'''વાકા'''
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રારંભકાળે જાપાનીઝ કાવ્યો ‘વાકા’ તરીકે ઓળખાતાં. ‘વાકા’નો અર્થ જ ‘જાપાનીઝ કાવ્ય’ થાય છે. ચીનની કાવ્યશૈલીથી વિખૂટા પડીને જે જાપાનીઝ કવિઓએ કાવ્ય સર્જન કર્યું. તેમણે તેને ‘વાકા’ કહ્યું. સાતમી સદીના કવિ-વિવેચકો દૃઢપણે માનતા કે જાપાનીઝ સંવેદના ચાઇનીઝ કાવ્યોમાં કંડારી શકાય તેમ નથી, માટે તેમણે પોતાની આગવી ઓળખ પ્રસ્તુત કરતાં 'વાકા'ને સહર્ષ વધાવ્યાં. લગભગ હજાર વર્ષ પહેલાં કી-નો-ત્સૂરાયુકી નામના કવિ લખે છે કે; ‘જાપાનની કવિતા (ઉતા)નાં મૂળ માનવહૃદયમાં વિસ્તરીને સંવેદનાઓના સિંચનથી તે અગણિત પર્ણોની જેમ શબ્દોરૂપે અંકુરિત થાય છે.’ કાવ્યને અહીં ‘ઉતા’ તરીકે સંબોધતા કવિ 'વાકા'ની વાત કરે છે. જાપાનીઝ ભાષા મૂળ ચાઇનીઝ ભાષા પરથી બનેલી હોઈ, પાંચમીથી સાતમી સદી દરમિયાન એટલે કે ભાષાના સંક્રાંતિકાળ દરમિયાન 'વાકા' સ્વરૂપ ‘ઉતા' (પ્રશિષ્ટ ચાઇનીઝ) તરીકે પણ ઓળખાતું.
પ્રારંભકાળે જાપાનીઝ કાવ્યો ‘વાકા’ તરીકે ઓળખાતાં. ‘વાકા’નો અર્થ જ ‘જાપાનીઝ કાવ્ય’ થાય છે. ચીનની કાવ્યશૈલીથી વિખૂટા પડીને જે જાપાનીઝ કવિઓએ કાવ્ય સર્જન કર્યું. તેમણે તેને ‘વાકા’ કહ્યું. સાતમી સદીના કવિ-વિવેચકો દૃઢપણે માનતા કે જાપાનીઝ સંવેદના ચાઇનીઝ કાવ્યોમાં કંડારી શકાય તેમ નથી, માટે તેમણે પોતાની આગવી ઓળખ પ્રસ્તુત કરતાં ‘વાકા'ને સહર્ષ વધાવ્યાં. લગભગ હજાર વર્ષ પહેલાં કી-નો-ત્સૂરાયુકી નામના કવિ લખે છે કે; ‘જાપાનની કવિતા (ઉતા)નાં મૂળ માનવહૃદયમાં વિસ્તરીને સંવેદનાઓના સિંચનથી તે અગણિત પર્ણોની જેમ શબ્દોરૂપે અંકુરિત થાય છે.’ કાવ્યને અહીં ‘ઉતા’ તરીકે સંબોધતા કવિ 'વાકા'ની વાત કરે છે. જાપાનીઝ ભાષા મૂળ ચાઇનીઝ ભાષા પરથી બનેલી હોઈ, પાંચમીથી સાતમી સદી દરમિયાન એટલે કે ભાષાના સંક્રાંતિકાળ દરમિયાન 'વાકા' સ્વરૂપ ‘ઉતા' (પ્રશિષ્ટ ચાઇનીઝ) તરીકે પણ ઓળખાતું.
'વાકા'ના વિવેચકો જાપાનીઝ કાવ્યને ચાઈનીઝ પરંપરાથી તેની સંવેદનાના સ્તરે જુદું ગણાવે છે. તેઓ માને છે કે કોઈ પણ સ્તરે વ્યક્તિના જીવનમાં બનતી મહત્ત્વની ઘટના જાપાનીઝ કવિની સંવેદનાને ઝંકૃત કરે છે ત્યારે કાવ્ય સ્ફુરે છે, પરંતુ વ્યક્તિના જીવનની ઘટનાઓ સાથે વણાયેલો પ્રેરણાસ્રોત કુદરત છે : વસંતમાં પણ પીગળ્યાં વિનાનો બરફ, ગ્રીષ્મની રાત્રિઓમાં સફર કરતા આગિયા, ઉનાળાની સવારે ખીલેલાં પુષ્પો, પાનખરનો ચંદ્ર, શિયાળાની શરૂઆતના પહેલવહેલા ઠંડા પવનો, રતાશ પકડતાં મેપલનાં પર્ણો અને શરદઋતુનાં ઉજ્જડ ખેતરો. પ્રત્યેક કાવ્યમાં કુદરતને સાથે લઈને જીવતા જાપાનીઝ કવિઓ કુશળ વણકરની જેમ શોક, દુઃખ, પ્રેમ, આનંદ, હતાશા, આશા જેવી વૈશ્વિક માનવીય સંવેદનાઓને પ્રકૃતિનાં પ્રતીકો સાથે વણી ભાતીગળ ‘વાકા’નું સર્જન કરતા. 'વાકા'ની આ પરંપરા આજ દિન સુધી જળવાઈ રહી છે.
‘વાકા'ના વિવેચકો જાપાનીઝ કાવ્યને ચાઈનીઝ પરંપરાથી તેની સંવેદનાના સ્તરે જુદું ગણાવે છે. તેઓ માને છે કે કોઈ પણ સ્તરે વ્યક્તિના જીવનમાં બનતી મહત્ત્વની ઘટના જાપાનીઝ કવિની સંવેદનાને ઝંકૃત કરે છે ત્યારે કાવ્ય સ્ફુરે છે, પરંતુ વ્યક્તિના જીવનની ઘટનાઓ સાથે વણાયેલો પ્રેરણાસ્રોત કુદરત છે : વસંતમાં પણ પીગળ્યાં વિનાનો બરફ, ગ્રીષ્મની રાત્રિઓમાં સફર કરતા આગિયા, ઉનાળાની સવારે ખીલેલાં પુષ્પો, પાનખરનો ચંદ્ર, શિયાળાની શરૂઆતના પહેલવહેલા ઠંડા પવનો, રતાશ પકડતાં મેપલનાં પર્ણો અને શરદઋતુનાં ઉજ્જડ ખેતરો. પ્રત્યેક કાવ્યમાં કુદરતને સાથે લઈને જીવતા જાપાનીઝ કવિઓ કુશળ વણકરની જેમ શોક, દુઃખ, પ્રેમ, આનંદ, હતાશા, આશા જેવી વૈશ્વિક માનવીય સંવેદનાઓને પ્રકૃતિનાં પ્રતીકો સાથે વણી ભાતીગળ ‘વાકા’નું સર્જન કરતા. 'વાકા'ની આ પરંપરા આજ દિન સુધી જળવાઈ રહી છે.
'વાકા' કાવ્યો સ્વાભાવિકપણે પાંચ-સાતની શૈલીને અનુસરતા. જાપાનીઝ કાવ્ય પરંપરાની ખૂબી એ છે કે માત્ર પ્રશિષ્ઠ કાવ્યપ્રકારો જ નહિ, પરંતુ લોકગીતો, હાલરડાં અને પ્રસંગોપાત્ત ગવાતાં ગીતો પણ મહદંશે પાંચ-સાતની શૈલીને અનુસરતાં. કદાચ એવું કહેવામાં સ્હેજ પણ અતિશયોક્તિ ના લાગે કે જાપાનીઝ પ્રજાનું વિશ્વવિખ્યાત શિસ્ત તેની કાવ્યરચનામાં પ્રતિબિંબિત થાય છે.
‘વાકા' કાવ્યો સ્વાભાવિકપણે પાંચ-સાતની શૈલીને અનુસરતા. જાપાનીઝ કાવ્ય પરંપરાની ખૂબી એ છે કે માત્ર પ્રશિષ્ઠ કાવ્યપ્રકારો જ નહિ, પરંતુ લોકગીતો, હાલરડાં અને પ્રસંગોપાત્ત ગવાતાં ગીતો પણ મહદંશે પાંચ-સાતની શૈલીને અનુસરતાં. કદાચ એવું કહેવામાં સ્હેજ પણ અતિશયોક્તિ ના લાગે કે જાપાનીઝ પ્રજાનું વિશ્વવિખ્યાત શિસ્ત તેની કાવ્યરચનામાં પ્રતિબિંબિત થાય છે.
એકત્રીસ પદ (ઑન્જી)નું 'વાકા' કાળક્રમે પાંચ પંક્તિઓમાં ૫-૭-૫-૭-૭ની શૈલીમાં ગોઠવાઈને પ્રચલિત બનવા લાગ્યું. જે પાછળથી ‘તાન્કા’ તરીકે ઓળખાવવા લાગ્યું. ઈ.સ. ૪૧૮થી ઈ.સ. ૪૭૯ દરમિયાન થઈ ગયેલ રાજા યુાંક રચિત 'વાકા'નું એક ઉદાહરણ જોઈએ :
એકત્રીસ પદ (ઑન્જી)નું ‘વાકા' કાળક્રમે પાંચ પંક્તિઓમાં ૫-૭-૫-૭-૭ની શૈલીમાં ગોઠવાઈને પ્રચલિત બનવા લાગ્યું. જે પાછળથી ‘તાન્કા’ તરીકે ઓળખાવવા લાગ્યું. ઈ.સ. ૪૧૮થી ઈ.સ. ૪૭૯ દરમિયાન થઈ ગયેલ રાજા યુાંક રચિત ‘વાકા'નું એક ઉદાહરણ જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>વાંસની ટોપલી લઈને, પોતાની ટોપલી સાથે,
{{Block center|'''<poem>વાંસની ટોપલી લઈને, પોતાની ટોપલી સાથે,
Line 98: Line 98:
જાપાનીઝ ‘ચૉકા’ પરંપરામાં દંતકથારૂપ બની ચૂકેલા હિતોમારો આ કાવ્યસ્વરૂપ સાથે અનેક પ્રયોગો કરે છે. માત્ર લંબાણને વળગી ના રહેતાં, એક નાનકડા ચૉકામાં તેઓ એક સૈનિકના મૃત્યુના અનુભવ જેવા ભારેખમ વિષયને ખૂબ સરળતાથી મૂકી આપે છે.

{{Block center|'''<poem>મૃત્યુ ભણી....મને લાગે છે હવે
{{Block center|<poem>'''{{gap|5em}}મૃત્યુ ભણી....'''
નિરાંત ઝંખે છે લોથપોથ મારો દેહ
'''મને લાગે છે હવે'''
'કામો'ની ખડકાળ ટેકરીઓમાં.
'''નિરાંત ઝંખે છે લોથપોથ મારો દેહ'''
અરે…રે! મારા દુર્ભાગ્યથી સાવ અજાણ
'''‘કામો'ની ખડકાળ ટેકરીઓમાં.'''
રાહ જોયા કરે છે મારી પત્ની નેજવા તળે.'''
'''અરે…રે! મારા દુર્ભાગ્યથી સાવ અજાણ '''
{{right|-લૉર્ડ કાકિનોમોતોનો હિતોમારો
(અનુ. ઋચા બ્રહ્મભટ્ટ)}}</poem>}}
'''રાહ જોયા કરે છે મારી પત્ની નેજવા તળે.'''
{{right|-લૉર્ડ કાકિનોમોતોનો હિતોમારો}}
{{right|(અનુ. ઋચા બ્રહ્મભટ્ટ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કહેવાય છે કે સમય અને શિક્ષણના અભાવે લંબાણપૂર્વક રચાતાં 'ચૉકા’ કાવ્યોની પરંપરા ક્ષીણ થતી ગઈ. 'ચૉકા'ના પદ્યસ્વરૂપમાં ગદ્યાળુતા પ્રવેશતી ગઈ અને કાળક્રમે તેના પ્રયોગો લુપ્ત થયા.
કહેવાય છે કે સમય અને શિક્ષણના અભાવે લંબાણપૂર્વક રચાતાં ‘ચૉકા’ કાવ્યોની પરંપરા ક્ષીણ થતી ગઈ. ‘ચૉકા'ના પદ્યસ્વરૂપમાં ગદ્યાળુતા પ્રવેશતી ગઈ અને કાળક્રમે તેના પ્રયોગો લુપ્ત થયા.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''રેન્ગા'''
'''રેન્ગા'''
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ચૉકા' લુપ્ત થયું, પરંતુ તેના અંત ભાગ જેવી જ શૈલી ધરાવતું ૫-૭- ૫-૭-૭ ઑન્જીનું ‘તાન્કા' પ્રચલિત થવા લાગ્યું. આવા સમયે લંબાણ ઇચ્છતા અથવા એકથી વધુ વિષયવસ્તુ સાથે પ્રયોગો કરતા કવિઓ ‘રેન્ગા' અર્થાત્ શૃંખલાબદ્ધ તાન્કા તરફ વળ્યા. તેવી જ રીતે એકથી વધુ કવિઓ માટે એક સાથે સર્જન કરવા માટે 'રેન્ગા' સ્વરૂપ વધુ માફક આવે તેમ હતું. રેન્ચા'માં ‘મોન્ડો’ અને ‘સેડોકા'ની જેમ ૫-૭-૫માં પ્રશ્ન પુછાતો અને ‘તાન્કા’ની શૈલીમાં ૭-૭માં પ્રત્યુત્તર અપાતો. આ પ્રમાણે લગભગ ૫૦ જેટલા તાન્કા સુધી આ સિલસિલો ચાલતો. ‘રેન્ગા'ના પ્રથમ ૫-૭-૫ ઑન્જીને ‘હોક્કુ' કહેવામાં આવતાં, જે પાછળથી ‘હાઈકાઈ' અને ત્યારબાદ 'હાઇકુ' તરીકે પ્રચલિત થયાં.
‘ચૉકા' લુપ્ત થયું, પરંતુ તેના અંત ભાગ જેવી જ શૈલી ધરાવતું ૫-૭- ૫-૭-૭ ઑન્જીનું ‘તાન્કા' પ્રચલિત થવા લાગ્યું. આવા સમયે લંબાણ ઇચ્છતા અથવા એકથી વધુ વિષયવસ્તુ સાથે પ્રયોગો કરતા કવિઓ ‘રેન્ગા' અર્થાત્ શૃંખલાબદ્ધ તાન્કા તરફ વળ્યા. તેવી જ રીતે એકથી વધુ કવિઓ માટે એક સાથે સર્જન કરવા માટે 'રેન્ગા' સ્વરૂપ વધુ માફક આવે તેમ હતું. રેન્ચા'માં ‘મોન્ડો’ અને ‘સેડોકા'ની જેમ ૫-૭-૫માં પ્રશ્ન પુછાતો અને ‘તાન્કા’ની શૈલીમાં ૭-૭માં પ્રત્યુત્તર અપાતો. આ પ્રમાણે લગભગ ૫૦ જેટલા તાન્કા સુધી આ સિલસિલો ચાલતો. ‘રેન્ગા'ના પ્રથમ ૫-૭-૫ ઑન્જીને ‘હોક્કુ' કહેવામાં આવતાં, જે પાછળથી ‘હાઈકાઈ' અને ત્યારબાદ ‘હાઇકુ' તરીકે પ્રચલિત થયાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''તાન્કા'''
'''તાન્કા'''
Line 116: Line 118:
૫-૭-૫-૭-૭ ઑન્જી (પદ)ના ‘તાન્કા’માં પણ અનેક પ્રયોગો થયા. જેમાં આઠમી સદીના અંતે ‘તાન્કા'ના યતિમાં ફેરફાર આવવા લાગ્યો. જેમાં ૫ અને ૭ (યતિ), ૫ અને ૭ (વ્યતિ) અને અંતે ૭ ઑન્જીની શૈલીમાં તાન્કાનું સર્જન થયું. આઠમી સદીના કવિ લેડી કાસા આ પ્રકારના પ્રયોગ માટે પ્રખ્યાત થયાં :

{{Block center|<poem>સહુને સૂવા માટે સૂચવતો
{{Block center|<poem>'''સહુને સૂવા માટે સૂચવતો '''
થઈ રહ્યો ઘંટનાદ,
'''થઈ રહ્યો ઘંટનાદ, '''
પણ મારા પ્રિય પાત્રના વિચારોમાં લીન {{gap}}
'''પણ મારા પ્રિય પાત્રના વિચારોમાં લીન {{gap}}'''
સૂઈ શકું પણ કેમ કરીને?
'''સૂઈ શકું પણ કેમ કરીને?'''
{{right|- લેડી કાસા (અનુ. વૈભવ કોઠારી)}}</poem>}}
{{right|- લેડી કાસા (અનુ. વૈભવ કોઠારી)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 126: Line 128:
અહીં કેટલાંક ઉદાહરણો જોઈએ :
અહીં કેટલાંક ઉદાહરણો જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(૧) રાહ જોઈ અને
{{Block center|<poem>'''(૧) રાહ જોઈ અને '''
{{gap|1.5em}}ઝૂરી તવ કાજ
{{gap|1.5em}}'''ઝૂરી તવ કાજ '''
{{gap|1.5em}}શરદના પવનના સ્પર્શે
{{gap|1.5em}}'''શરદના પવનના સ્પર્શે '''
{{gap|1.5em}}પડદો મારો હલી રહ્યો.
{{gap|1.5em}}'''પડદો મારો હલી રહ્યો.'''
{{right|-રાજકુમાર નુકાદા}}
{{right|-રાજકુમાર નુકાદા}}
(૨) પ્રાસાદ ભણી જતો પંથ
'''(૨) પ્રાસાદ ભણી જતો પંથ'''
{{gap|1.5em}}સૂર્યસ્નાન કરી રહ્યો મહેલ
{{gap|1.5em}}'''સૂર્યસ્નાન કરી રહ્યો મહેલ '''
{{gap|1.5em}}ટોળાબંધ સંચરી રહ્યા જનો
{{gap|1.5em}}'''ટોળાબંધ સંચરી રહ્યા જનો '''
{{gap|1.5em}}પણ જેને ઝંખતી રહી હું
{{gap|1.5em}}'''પણ જેને ઝંખતી રહી હું'''
{{gap|1.5em}}તે તો એકલ અને એકમેવ.
{{gap|1.5em}}'''તે તો એકલ અને એકમેવ.'''
(૩) ‘સ્વર્ગ અને ધરા'
'''(૩) ‘સ્વર્ગ અને ધરા' '''
{{gap|1.5em}}જ્યારે તેમનાં નામ થશે વિલીન
{{gap|1.5em}}'''જ્યારે તેમનાં નામ થશે વિલીન '''
{{gap|1.5em}}ત્યારે જ પ્રિય,
{{gap|1.5em}}'''ત્યારે જ પ્રિય, '''
{{gap|1.5em}}રાજકુમારી નુકાદા
{{gap|1.5em}}'''રાજકુમારી નુકાદા '''
{{gap|1.5em}}તું અને હું
{{gap|1.5em}}'''તું અને હું '''
{{gap|1.5em}}મળીશું નહીં કદાચ.
{{gap|1.5em}}'''મળીશું નહીં કદાચ.'''
{{gap|1.5em}}પ્રસિદ્ધ કવિ હિતોમારો કાસુ
{{right|પ્રસિદ્ધ કવિ હિતોમારો કાસુ}}
(૪) હું છું સફર માંહે
'''(૪) હું છું સફર માંહે '''
{{gap|1.5em}}પણ રાતે, પેટાવું તાપણું
{{gap|1.5em}}'''પણ રાતે, પેટાવું તાપણું '''
{{gap|1.5em}}ગહ્વર અંધકારે, મારી પ્રિયા
{{gap|1.5em}}'''ગહ્વર અંધકારે, મારી પ્રિયા '''
{{gap|1.5em}}ઝૂરી રહી હશે મારા કાજે.
{{gap|1.5em}}'''ઝૂરી રહી હશે મારા કાજે.'''
{{right|-મિબુ ઉતામારો}}
{{right|-મિબુ ઉતામારો}}
(૫) ઘરે જ અહીં રહીને
'''(૫) ઘરે જ અહીં રહીને '''
{{gap|1.5em}}તને સ્મરી રહ્યો હોઈશ? ના!
{{gap|1.5em}}'''તને સ્મરી રહ્યો હોઈશ? ના! '''
{{gap|1.5em}}ઇચ્છું. તું ધારણ કરતો એ વિશાળ{{gap}}
{{gap|1.5em}}'''ઇચ્છું. તું ધારણ કરતો એ વિશાળ{{gap}}'''
{{gap|1.5em}}તલવાર બની,
{{gap|1.5em}}'''તલવાર બની, '''
{{gap|1.5em}}રક્ષા તવ દેહ તણી કરું.
{{gap|1.5em}}'''રક્ષા તવ દેહ તણી કરું.'''
{{right|-કુસાકાબે ઓમિનીનાકા નામનાં
સૈનિકના પિતા દ્વારા રચિત તાન્કા}}

{{right|-કુસાકાબે ઓમિનીનાકા નામનાં
સૈનિકના પિતા દ્વારા રચિત તાન્કા}}

(૬) તને જ્યારે નિહાળું
'''(૬) તને જ્યારે નિહાળું '''
{{gap|1.5em}}પગપાળા જતો, શ્રમિક વદનવાળો
{{gap|1.5em}}'''પગપાળા જતો, શ્રમિક વદનવાળો'''
{{gap|1.5em}}મારો ઊજળો. અરીસો
{{gap|1.5em}}'''મારો ઊજળો. અરીસો'''
{{gap|1.5em}}બની જતો સાવ અર્થહીન.
{{gap|1.5em}}'''બની જતો સાવ અર્થહીન.'''
{{right|-એક સૈનિકની પત્ની દ્વારા રચાયેલ તાન્કા
(અનુ. વૈભવ કોઠારી)
}}</poem>}}
{{right|-એક સૈનિકની પત્ની દ્વારા રચાયેલ તાન્કા
(અનુ. વૈભવ કોઠારી)
}}</poem>}}
'''હાઇકુ'''
'''હાઇકુ'''
Line 164: Line 166:
બુસોન માટે ‘હાઇકુ’ અંગત લાગણીઓ પ્રસ્તુત કરવાનું માધ્યમ બન્યું. તેમનાં પ્રભાવશાળી હાઈકુ માત્ર વ્યક્તિગતસ્તરે ના રહેતાં, વૈશ્વિક બન્યાં. વ્યક્તિગત સ્તરે અનુભવાયેલ વ્યથા વૈશ્વિક પીડા તરફ અનુકંપા બની હાઈકુમાં ઊતરી આવી. બંને કવિ, બાશો અને બુસોન, દૃઢપણે માનતા કે હાઈકુમાં ‘કિગો’ અર્થાત્ ‘ઋતુ દર્શાવતો શબ્દ’ હોવો જ જોઈએ અથવા વર્ષ દરમિયાન જે-તે સમયની ઋતુ દર્શાવતા ઇંગિતાર્થો સામાન્ય વાચક સમજી શકે તે મુજબ પ્રસ્તુત થવા જોઈએ. વળી તેમના માટે એ પણ જરૂરી હતું કે ‘કિગો’ હાઈકુમાં રહેલી કવિની કેન્દ્રસ્થ લાગણીને પ્રસ્તુત કરે અને તે સ્વયંસ્પષ્ટ હોય. કદાચ વિદેશી વાચકો માટે બાશો અને બુસોનના ‘કિગો' સમજવા અઘરા પડે, પરંતુ જાપાનીઝ વાચકો માટે તે સર્વગ્રાહ્ય હતાં.

{{Block center|<poem>પ્રાચીન સરોવર
{{Block center|<poem>'''પ્રાચીન સરોવર '''
દેડકું કૂદે છે અંતર
'''દેડકું કૂદે છે અંતર '''
પાણીનો અવાજ.
'''પાણીનો અવાજ.'''
{{right|-બાસો (અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ)}}</poem>}}
{{right|-બાસો (અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ)}}</poem>}}
{{Block center|<poem>મક્ષિકા, નિશા
{{Block center|<poem>'''મક્ષિકા, નિશા'''
ભાસે છે ખૂબ દીર્ઘ
'''ભાસે છે ખૂબ દીર્ઘ '''
સાવ અટૂલી
'''સાવ અટૂલી'''
{{right|-બુસોન (અનુ ઋચા બ્રહ્મભટ્ટ)}}</poem>}}
{{right|-બુસોન (અનુ ઋચા બ્રહ્મભટ્ટ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 184: Line 186:
સંગ્રહના પ્રથમ ભાગના ‘હાઈન્કા’નો પ્રયોગ નિઃશંકપણે 'ચૉકા’ને મળતો આવે છે. આ સાથે મેં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે મારા 'હાઈન્કા’માંથી હાઇકુ અને તાન્કાને જો અલગ તારવવામાં આવે તો બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ જળવાઈ રહે અને છતાં અર્થસભર બની રહે. ઉદાહરણ તરીકે જોઈએ તો-

{{Block center|<poem>પલાશ ખીલ્યો
{{Block center|<poem>'''પલાશ ખીલ્યો '''
સૃષ્ટિ શોભાયમાન
'''સૃષ્ટિ શોભાયમાન '''
પ્રગટે બ્રહ્મા!</poem>}}
'''પ્રગટે બ્રહ્મા!'''</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ૫-૭-૫ વર્ણોનું સ્વતંત્ર હાઇકુ બને છે અને શેષ ભાગમાં અર્થસભર સ્વતંત્ર 'તાન્કા' રચાય છે :
અહીં ૫-૭-૫ વર્ણોનું સ્વતંત્ર હાઇકુ બને છે અને શેષ ભાગમાં અર્થસભર સ્વતંત્ર 'તાન્કા' રચાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ડાળી-પાંદડે
{{Block center|<poem>'''ડાળી-પાંદડે'''
કરાય કેસરિયાં
'''કરાય કેસરિયાં '''
ખેલાય હોળી.
'''ખેલાય હોળી.'''
ઊડે નવોઢા સાડી
'''ઊડે નવોઢા સાડી '''
{{right|વને વસંતોત્સવ! (પૃ. ૬૮)}}</poem>}}
{{right|વને વસંતોત્સવ! (પૃ. ૬૮)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 199: Line 201:
જાપાનીઝ હાઇકુ અને તાન્કાની પરંપરા જાળવીને મેં પ્રકૃતિવર્ણનો પણ આપ્યાં છે. 'કિંગો' અર્થાત્ ઋતુ સૂચક શબ્દોનો પ્રયોગ પણ ભારતીય સંદર્ભે આપવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે મારા હાઇન્કામાં જીવતાં મોર, લક્કડખોદ, સાપ, કાગડા, કૂતરાં, માખી, આગિયા જેવાં પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ તથા કેસૂડા, રાજવૃક્ષ, તુલસી, બાવળ જેવાં વૃક્ષો તથા છોડ સાથે કાવ્યનું સામંજસ્ય સાધે છે. અરવલ્લીની પર્વતમાળાના અને દીવના દરિયાકાંઠાની પ્રકૃતિના ભિન્ન સ્વરૂપ સાથે હાઇન્કા સમભાવ અનુભવે છે. ક્યાંક ભાવવ્યત્યય સર્જાય છે, તો ક્યાંક ઇન્દ્રિય-વ્યત્યય. જેમ કે,

{{Block center|<poem>સુક્કી ભીનાશ
{{Block center|<poem>'''સુક્કી ભીનાશ'''
સળવળે, માછલી
'''સળવળે, માછલી'''
જળને ઝંખે
'''જળને ઝંખે'''
પળને ડંખે
'''પળને ડંખે'''
પરપોટા, તળાવે
'''પરપોટા, તળાવે'''
તિમિર ટોળાં
'''તિમિર ટોળાં'''
વૈધવ્ય તગે પાળે
'''વૈધવ્ય તગે પાળે'''
લીલાશ ખરે ડાળે! (પૃ. ૨૨)</poem>}}
'''લીલાશ ખરે ડાળે! (પૃ. ૨૨)'''</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જાણે-અજાણે અનુભવેલી ગત્યાત્મકતા હાઈન્કામાં રૂપાંતરિત થાય છે :
જાણે-અજાણે અનુભવેલી ગત્યાત્મકતા હાઈન્કામાં રૂપાંતરિત થાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વહેતી ગંગા
{{Block center|<poem>'''વહેતી ગંગા'''
પૂર્વાકાશે ઊગતું
'''પૂર્વાકાશે ઊગતું'''
સ્વર્ણિમ આભ
'''સ્વર્ણિમ આભ'''
ન્હાતાં કિરણો
'''ન્હાતાં કિરણો'''
ધબકે ધોરી નસ
'''ધબકે ધોરી નસ'''
નિર્મલ સ્વચ્છ
'''નિર્મલ સ્વચ્છ'''
ખેલે, ઊછળે, વંદે
'''ખેલે, ઊછળે, વંદે'''
ધરા હૈયે આનંદે! (પૃ. ૨૭)</poem>}}
'''ધરા હૈયે આનંદે! (પૃ. ૨૭)'''</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હાઇન્કા રચતો કવિ ગુજરાતી છે તે અંત્યાનુપ્રાસના ઉપયોગથી પ્રસ્તુત થાય છે. ગુજરાતીમાં કાવ્ય સર્જનની ટેવને કારણે ઘણા હાઈન્કામાં ‘કર્ણે, પર્ણો, પાંપણે' જેવા અંત્યાનુપ્રાસ સ્વાભાવિક ગોઠવાઈ જાય છે; અથવા તો એમ કહી શકાય કે કદાચ આપણી ભાષાની સુલભતાને કારણે આ શક્ય બને છે, જે જાપાનીઝ હાઇકુ અને તાન્કામાં પણ નથી પ્રયોજાતું. વળી, સ્વાભાવિક રૂપે રૂપક અને ઉપમાના પ્રયોગો પણ ભારતીય પરંપરા ઉજાગર કરે છે. ‘ત્રિપર્ણ બિલી / શોભે શંકર શિરે' કે 'દૂર્વા ભાર્ગવી’ના પ્રયોગો વિના મારાં હાઇન્ડા અધૂરાં ભાસે.

Line 230: Line 232:
* સોલંકી, કિશોરસિંહ, 'હાઈન્કા.’ અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦</poem>
* સોલંકી, કિશોરસિંહ, 'હાઈન્કા.’ અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦</poem>
{{center|હાઇન્કા}}
{{center|હાઇન્કા}}
{{Block center|'''<poem>તૃપ્તાગ્નિ વર્ષા{{gap|10em}}
{{Block center|'''<poem>'''તૃપ્તાગ્નિ વર્ષા{{gap|10em}}'''
વાદળાગ્નિ વિદ્યુત
'''વાદળાગ્નિ વિદ્યુત'''
દરિયે મોજાં
'''દરિયે મોજાં'''
પાતાળ અગ્નિ
'''પાતાળ અગ્નિ'''
ઉદરાગ્નિ અદૃશ્ય
'''ઉદરાગ્નિ અદૃશ્ય'''
સવાર-સાંજ
'''સવાર-સાંજ'''
પૃથ્વી-દ્યો-અંતરિક્ષ
'''પૃથ્વી-દ્યો-અંતરિક્ષ'''
સૂર્યાગ્નિ ચક્ષુર્ભ્યામ્'''
'''સૂર્યાગ્નિ ચક્ષુર્ભ્યામ્'''
{{right|-કિશોરસિંહ સોલંકી}}</poem>}}
{{right|-કિશોરસિંહ સોલંકી}}</poem>}}
{{right|('અધીત : પાત્રીસ')}}

{{right|('અધીત : પાત્રીસ')}}