32,853
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. કવિતાનું શિક્ષણ : ગઝલસ્વરૂપ|શકીલ કાદરી}} {{Poem2Open}} સાહિત્યના કોઈ પણ સ્વરૂપનું શિક્ષણ આપવાનું હોય ત્યારે એ શિક્ષણ આપનાર માટે સૌથી પહેલી શરત એ સ્વરૂપ માટે ઉપયોગમાં લેવામાં આવ...") |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
બાહ્યસ્વરૂપ સ્પષ્ટ કરી દીધા પછી અન્ય લાક્ષણિકતાઓનો ખ્યાલ આપી શકાય. ખાસ કરીને ગઝલને વિષયની દૃષ્ટિએ ગઝલ' બનાવનારાં જે તત્ત્વોની વાત ગઝલ શબ્દ વ્યાખ્યામાં કરવામાં આવી છે એમના વિશે વિવિધ ગઝલોના ઉદાહરણ આપી સમજાવવું જોઈએ કે ભાષાકીય દૃષ્ટિએ ગઝલનો મૂળભૂત સ્વભાવ એ છે કે તે કર્કશ અને અશ્લીલ ભાવ પ્રકટ કરે એવા શબ્દોના વિનિયોગને સાંખી શકતી ન હોવાથી એવા શબ્દો ત્યાજ્ય ગણવામાં આવે છે. જેમ કે – | બાહ્યસ્વરૂપ સ્પષ્ટ કરી દીધા પછી અન્ય લાક્ષણિકતાઓનો ખ્યાલ આપી શકાય. ખાસ કરીને ગઝલને વિષયની દૃષ્ટિએ ગઝલ' બનાવનારાં જે તત્ત્વોની વાત ગઝલ શબ્દ વ્યાખ્યામાં કરવામાં આવી છે એમના વિશે વિવિધ ગઝલોના ઉદાહરણ આપી સમજાવવું જોઈએ કે ભાષાકીય દૃષ્ટિએ ગઝલનો મૂળભૂત સ્વભાવ એ છે કે તે કર્કશ અને અશ્લીલ ભાવ પ્રકટ કરે એવા શબ્દોના વિનિયોગને સાંખી શકતી ન હોવાથી એવા શબ્દો ત્યાજ્ય ગણવામાં આવે છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|''' | {{Block center|<poem>'''‘કોઈ વાર થાય ''' | ||
આ વૃદ્ધોએ એકબીજાની પતંગ કાપી હશે | '''આ વૃદ્ધોએ એકબીજાની પતંગ કાપી હશે ''' | ||
ક્યારેક બસમાં બારી પાસે કોઈને જગ્યા આપી હશે | '''ક્યારેક બસમાં બારી પાસે કોઈને જગ્યા આપી હશે ''' | ||
બપોરે મુઠિયાં માર્યા પછી એમને ઝળહળિયાં આવ્યાં હશે.’ | '''બપોરે મુઠિયાં માર્યા પછી એમને ઝળહળિયાં આવ્યાં હશે.’ ''' | ||
<small>(‘એતદ્’, વર્ષ-૯, અંક : ૨-૩, એપ્રિલથી સપ્ટેમ્બર-૧૯૮૮ પૃ. ૧૬-૧૭)</small></poem>'''}} | <small>(‘એતદ્’, વર્ષ-૯, અંક : ૨-૩, એપ્રિલથી સપ્ટેમ્બર-૧૯૮૮ પૃ. ૧૬-૧૭)</small></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પ્રકારના ભાવ, ભાષા અને અભિવ્યક્તિ ગઝલના સ્વરૂપને અનુકૂળ આવે નહીં, કારણ કે તે ‘પ્રિય અને પ્રિયપાત્ર વચ્ચે થતી વાતચીત, એમની વચ્ચે થતી ક્રિયાઓ અને એમની વચ્ચે ઊભાં થતાં સંજોગો’નું કાવ્યમય બયાન છે. એટલે ગઝલમાં જાતિય આવેગની અનુભૂતિની વાત આવે પણ એ ગઝલસ્વરૂપની જે શિસ્ત છે એ શિસ્ત જાળવીને આવવી જોઈએ. જેમ કે - | આ પ્રકારના ભાવ, ભાષા અને અભિવ્યક્તિ ગઝલના સ્વરૂપને અનુકૂળ આવે નહીં, કારણ કે તે ‘પ્રિય અને પ્રિયપાત્ર વચ્ચે થતી વાતચીત, એમની વચ્ચે થતી ક્રિયાઓ અને એમની વચ્ચે ઊભાં થતાં સંજોગો’નું કાવ્યમય બયાન છે. એટલે ગઝલમાં જાતિય આવેગની અનુભૂતિની વાત આવે પણ એ ગઝલસ્વરૂપની જે શિસ્ત છે એ શિસ્ત જાળવીને આવવી જોઈએ. જેમ કે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|''' | {{Block center|<poem>'''‘એ હૂંફ લેવા જો આવે તો શું કરીશું મરીઝ’''' {{gap}} | ||
હવે શેરીરમાં ઠંડક ફરી વળેલી છે’ (મરીઝ)</poem>'''}} | '''હવે શેરીરમાં ઠંડક ફરી વળેલી છે’''' <small>{{right|(મરીઝ)}}</small></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કે પછી - | કે પછી - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|''' | {{Block center|<poem>'''‘પોષ શિશિરની રજાઈ ઓઢી'''{{gap|8em}} | ||
એક અમે થરથરતાં સાજન' | '''એક અમે થરથરતાં સાજન' ''' <small>{{right|(રાજેન્દ્ર શુક્લ)}}</small></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગઝલ સંદર્ભે એક મહત્ત્વની બાબત એમાં પ્રયોજવામાં છંદોની છે. ગઝલમાં છંદનિયોજનની ચોકસાઈ સૌથી પહેલાં જોવામાં આવતી હોય છે. એનું કારણ ગઝલ જે ભાષામાંથી વિકાસ પામી છે એ અરબી ભાષાના કાવ્યશાસ્ત્રમાં કાવ્યની વ્યાખ્યા જ એ છે કે તે છંદોબદ્ધ અને કાફિયાની ગૂંથણી ધરાવતું હોવું જોઈએ. નહીંતર એ કાવ્ય ગણાય જ નહીં. આ જ કારણે ગઝલ માટે કાફિયા અને છંદ પ્રાણરૂપ ગણવામાં આવે છે. એટલે ગઝલના છંદો ગુજરાતી ભાષાના ગઝલેત્તર છંદોબદ્ધ કાવ્યસ્વરૂપો કરતાં કઈ રીતે વિશિષ્ટ માત્રામેળ છંદો છે એની સમજ કેળવવી અને છંદમાં કોઈ ગુરુ અક્ષરને કઈ રીતે લઘુ તરીકે પ્રયોજી શકાય અને કઈ રીતે પ્રયોજી ન શકાય અને એની પાછળનું કારણ શું એની સમજ આપવી ગઝલનું શિક્ષણ આપનાર માટે ખૂબ જ જરૂરી છે. ગઝલના કાવ્યશાસ્ત્રમાં ગઝલના વિવિધ પ્રકારના જે ગુણ-દોષ વર્ણવાયા છે એમાં કાફિયા સંબંધિત દોષ છે તેમ છંદવિષયક દોષની ચર્ચા સમાવિષ્ટ છે તેમ છંદ વિષયક વિશેષતાઓ પણ વર્ણવામાં આવી છે. એની સમજ પણ હોવી જરૂરી છે. ગઝલનું શિક્ષણ માત્ર એના બાહ્યસ્વરૂપની લાક્ષણિકતાઓમાં સીમિત નથી પણ એના વિવેચન, આસ્વાદ, સમીક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતાં અન્ય પારિભાષિક શબ્દો સુધી વિસ્તરે છે. એમાં એનો પણ સમાવેશ થાય છે કે ગઝલમાં અન્ય કાવ્યોની જેમ સર્વસ્વીકૃત અને વૈશ્વિક બનાવવાનો ગુણ કઈ રીતે પ્રકટે છે? એ શાશ્વત કઈ રીતે બની શકે? સંકુલ અને ગૂઢ ભાવ અને વિષયો એમાં કઈ રીતે સ્થાન પામી શકે? અન્ય કોઈ ગઝલકારનું અનુસરણ કોને કહેવાય? ગઝલમાં અર્થગાંભીર્ય શું છે? લય શું છે? એક જ શેરમાં બે કે તેથી વધુ અર્થોનું પ્રાકટ્ય કઈ રીતે શક્ય બને? પરસ્પર વિરોધી ભાવ પ્રકટ કરવામાં રદીફની કેવી ભૂમિકા હોય છે, કાફિયાના છેલ્લા અક્ષરને રદીફના પ્રથમ અક્ષર સાથે સંયોજી કાફિયા કઈ રીતે બનાવી શકાય? એવા કાફિયા માટે કઈ પરિભાષા? અને ગઝલમાં પુરાકથાનો વિનિયોગ કઈ રીતે કરવામાં આવ્યો છે? એ બધી જ ચર્ચા માટે ગઝલસ્વરૂપમાં પણ અવકાશ રહેલો છે અને એ ચર્ચા કરવા માટે ગઝલના કાવ્યશાસ્ત્ર પાસે પોતાના પારિભાષિક અસંખ્ય શબ્દો છે જેનો પરિચય મેળવવામાં આવે તો ગુજરાતી ગઝલશિક્ષણ, ગઝલવિવેચના, ગઝલ આસ્વાદ અને ગઝલ સમીક્ષાની પ્રવૃત્તિ વધુ સમૃદ્ધ બનાવી શકાશે. | ગઝલ સંદર્ભે એક મહત્ત્વની બાબત એમાં પ્રયોજવામાં છંદોની છે. ગઝલમાં છંદનિયોજનની ચોકસાઈ સૌથી પહેલાં જોવામાં આવતી હોય છે. એનું કારણ ગઝલ જે ભાષામાંથી વિકાસ પામી છે એ અરબી ભાષાના કાવ્યશાસ્ત્રમાં કાવ્યની વ્યાખ્યા જ એ છે કે તે છંદોબદ્ધ અને કાફિયાની ગૂંથણી ધરાવતું હોવું જોઈએ. નહીંતર એ કાવ્ય ગણાય જ નહીં. આ જ કારણે ગઝલ માટે કાફિયા અને છંદ પ્રાણરૂપ ગણવામાં આવે છે. એટલે ગઝલના છંદો ગુજરાતી ભાષાના ગઝલેત્તર છંદોબદ્ધ કાવ્યસ્વરૂપો કરતાં કઈ રીતે વિશિષ્ટ માત્રામેળ છંદો છે એની સમજ કેળવવી અને છંદમાં કોઈ ગુરુ અક્ષરને કઈ રીતે લઘુ તરીકે પ્રયોજી શકાય અને કઈ રીતે પ્રયોજી ન શકાય અને એની પાછળનું કારણ શું એની સમજ આપવી ગઝલનું શિક્ષણ આપનાર માટે ખૂબ જ જરૂરી છે. ગઝલના કાવ્યશાસ્ત્રમાં ગઝલના વિવિધ પ્રકારના જે ગુણ-દોષ વર્ણવાયા છે એમાં કાફિયા સંબંધિત દોષ છે તેમ છંદવિષયક દોષની ચર્ચા સમાવિષ્ટ છે તેમ છંદ વિષયક વિશેષતાઓ પણ વર્ણવામાં આવી છે. એની સમજ પણ હોવી જરૂરી છે. ગઝલનું શિક્ષણ માત્ર એના બાહ્યસ્વરૂપની લાક્ષણિકતાઓમાં સીમિત નથી પણ એના વિવેચન, આસ્વાદ, સમીક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતાં અન્ય પારિભાષિક શબ્દો સુધી વિસ્તરે છે. એમાં એનો પણ સમાવેશ થાય છે કે ગઝલમાં અન્ય કાવ્યોની જેમ સર્વસ્વીકૃત અને વૈશ્વિક બનાવવાનો ગુણ કઈ રીતે પ્રકટે છે? એ શાશ્વત કઈ રીતે બની શકે? સંકુલ અને ગૂઢ ભાવ અને વિષયો એમાં કઈ રીતે સ્થાન પામી શકે? અન્ય કોઈ ગઝલકારનું અનુસરણ કોને કહેવાય? ગઝલમાં અર્થગાંભીર્ય શું છે? લય શું છે? એક જ શેરમાં બે કે તેથી વધુ અર્થોનું પ્રાકટ્ય કઈ રીતે શક્ય બને? પરસ્પર વિરોધી ભાવ પ્રકટ કરવામાં રદીફની કેવી ભૂમિકા હોય છે, કાફિયાના છેલ્લા અક્ષરને રદીફના પ્રથમ અક્ષર સાથે સંયોજી કાફિયા કઈ રીતે બનાવી શકાય? એવા કાફિયા માટે કઈ પરિભાષા? અને ગઝલમાં પુરાકથાનો વિનિયોગ કઈ રીતે કરવામાં આવ્યો છે? એ બધી જ ચર્ચા માટે ગઝલસ્વરૂપમાં પણ અવકાશ રહેલો છે અને એ ચર્ચા કરવા માટે ગઝલના કાવ્યશાસ્ત્ર પાસે પોતાના પારિભાષિક અસંખ્ય શબ્દો છે જેનો પરિચય મેળવવામાં આવે તો ગુજરાતી ગઝલશિક્ષણ, ગઝલવિવેચના, ગઝલ આસ્વાદ અને ગઝલ સમીક્ષાની પ્રવૃત્તિ વધુ સમૃદ્ધ બનાવી શકાશે. | ||