31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 56: | Line 56: | ||
વર્તમાન સમયમાં માત્ર ગુલ, ગુલશન, સાકી અને શરાબ જેવાં પરંપરાગત પ્રતીકો ગોઠવી દીધાં એટલે ગઝલ એવી હવા પ્રવર્તે છે. પરંતુ એવું નથી. ગઝલ રચવા માટે તો ઊંડું દર્દ જોઈએ, શૂન્યભાઈ આવાં જૂનાં પ્રતીકો લઈને ભાગ્યે જ ચાલ્યા છે. એક ગઝલકાર તરીકે એમને હંમેશાં એક નવી જ કેડીનું સર્જન કર્યું છે. અને એટલે જ શૂન્યભાઈ બધાં ગઝલકારોથી જુદા જ તરી આવે છે. | વર્તમાન સમયમાં માત્ર ગુલ, ગુલશન, સાકી અને શરાબ જેવાં પરંપરાગત પ્રતીકો ગોઠવી દીધાં એટલે ગઝલ એવી હવા પ્રવર્તે છે. પરંતુ એવું નથી. ગઝલ રચવા માટે તો ઊંડું દર્દ જોઈએ, શૂન્યભાઈ આવાં જૂનાં પ્રતીકો લઈને ભાગ્યે જ ચાલ્યા છે. એક ગઝલકાર તરીકે એમને હંમેશાં એક નવી જ કેડીનું સર્જન કર્યું છે. અને એટલે જ શૂન્યભાઈ બધાં ગઝલકારોથી જુદા જ તરી આવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>‘સભા પર કરો એક પારેખ દૃષ્ટિ, | ||
હજારો ને લાખોમાં પરખાઈ જાશું. | હજારો ને લાખોમાં પરખાઈ જાશું. | ||
ગગનમાં ઝગીશું સિતારા બનીને, | ગગનમાં ઝગીશું સિતારા બનીને, | ||
| Line 84: | Line 84: | ||
શૂન્યભાઈ બિનસાંપ્રદાયિકતાના એક ઉચ્ચ અને ઉમદા પ્રતીક હતા. ઈદ હોય કે શ્રાવણી મેળો, રમઝાન હોય કે દિવાળી બંનેનો સમાન આદર કરનારી સર્વધર્મ સમભાવભરી એમની દૃષ્ટિ હતી. જેમ કે - | શૂન્યભાઈ બિનસાંપ્રદાયિકતાના એક ઉચ્ચ અને ઉમદા પ્રતીક હતા. ઈદ હોય કે શ્રાવણી મેળો, રમઝાન હોય કે દિવાળી બંનેનો સમાન આદર કરનારી સર્વધર્મ સમભાવભરી એમની દૃષ્ટિ હતી. જેમ કે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>‘સત્ય અને સુંદરમની સાથે શિવ નજરમાં રાખે છે | ||
ઝેર જગતનું પીવાની હામ જિગરમાં રાખે છે, | ઝેર જગતનું પીવાની હામ જિગરમાં રાખે છે, | ||
કેવો ઐક્ય વિધાતા મુજ દેશ જમાનો શું સમજે? | કેવો ઐક્ય વિધાતા મુજ દેશ જમાનો શું સમજે? | ||