31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
બાળપણથી જ તે સમયના મહાન ગઝલકારો ડૉ. ઇકબાલ, ફિરાક ગોરખપુરી, શેઅરી ભોપાલી, મિર્ઝા ગાલિબ અને જિગર મુરાદાબાદીનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ શાયરોના સતત આ મનન-ચિંતનમાંથી એમના જીવનની પહેલી પંક્તિઓ મનમાં સ્ફુરી ગઈ હતી કે, | બાળપણથી જ તે સમયના મહાન ગઝલકારો ડૉ. ઇકબાલ, ફિરાક ગોરખપુરી, શેઅરી ભોપાલી, મિર્ઝા ગાલિબ અને જિગર મુરાદાબાદીનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ શાયરોના સતત આ મનન-ચિંતનમાંથી એમના જીવનની પહેલી પંક્તિઓ મનમાં સ્ફુરી ગઈ હતી કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હમસે જબ ઇન્તકામ લેતે હૈ. | {{Block center|'''<poem>હમસે જબ ઇન્તકામ લેતે હૈ. | ||
અપના દિલ થામ-થામ લેતે હૈ. | અપના દિલ થામ-થામ લેતે હૈ. | ||
ખેલને કી જો દિલ મેં આતી હૈ, | ખેલને કી જો દિલ મેં આતી હૈ, | ||
મેરી હસ્તી સે કામ લેતે હૈ. | મેરી હસ્તી સે કામ લેતે હૈ. | ||
હમને મેહમાં બગૈર પી હી નહીં, | હમને મેહમાં બગૈર પી હી નહીં, | ||
ગમ જો આયા તો જામ લેતે હૈ.</poem>}} | ગમ જો આયા તો જામ લેતે હૈ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીંથી એમની ઉર્દૂ ગઝલસર્જનની યાત્રા અવિરત શરૂ થઈ. આ સર્જનયાત્રાના આરંભે તેમણે પોતાનું ઉપનામ ‘રૂમાની' રાખ્યું હતું અને પછી તે બદલીને 'અઝલ' કર્યું હતું. એક વાર પાલનપુરના નવાબસાહેબે તેમની સમક્ષ એવી મનોવેદના વ્યક્ત કરી કે, 'દુનિયામાં મારા રાજ્યનું નામ ગુંજતું કરે એવી કોઈ વિભૂતિ મારા રાજ્યમાં થઈ નહિ.' આ વાત તેમને સ્પર્શી ગઈ અને તેમણે હંમેશ માટે પોતાના નામની પાછળ ‘પાલનપુરી' શબ્દનો ઉપયોગ કરવો એવું મનોમન નક્કી કર્યું. | અહીંથી એમની ઉર્દૂ ગઝલસર્જનની યાત્રા અવિરત શરૂ થઈ. આ સર્જનયાત્રાના આરંભે તેમણે પોતાનું ઉપનામ ‘રૂમાની' રાખ્યું હતું અને પછી તે બદલીને 'અઝલ' કર્યું હતું. એક વાર પાલનપુરના નવાબસાહેબે તેમની સમક્ષ એવી મનોવેદના વ્યક્ત કરી કે, 'દુનિયામાં મારા રાજ્યનું નામ ગુંજતું કરે એવી કોઈ વિભૂતિ મારા રાજ્યમાં થઈ નહિ.' આ વાત તેમને સ્પર્શી ગઈ અને તેમણે હંમેશ માટે પોતાના નામની પાછળ ‘પાલનપુરી' શબ્દનો ઉપયોગ કરવો એવું મનોમન નક્કી કર્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'નામ નહીં પણ ઠામનું બંધન, | {{Block center|'''<poem>'નામ નહીં પણ ઠામનું બંધન, | ||
‘શૂન્ય' થયો પણ પાલનપુરી.’</poem>}} | ‘શૂન્ય' થયો પણ પાલનપુરી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેઓ ઈ.સ. ૧૯૩૮માં મૅટ્રિક થયા બાદ જૂનાગઢની કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા. ત્યાં જૂનાગઢ દરબારમાં યોજાયેલા એક મુશાયરામાં પાજોદ દરબારે આગ્રહ કરતાં તેમણે એક રચના સંભળાવી. જેનાથી તેઓ જૂનાગઢમાં પ્રસિદ્ધ થઈ ગયા. | તેઓ ઈ.સ. ૧૯૩૮માં મૅટ્રિક થયા બાદ જૂનાગઢની કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા. ત્યાં જૂનાગઢ દરબારમાં યોજાયેલા એક મુશાયરામાં પાજોદ દરબારે આગ્રહ કરતાં તેમણે એક રચના સંભળાવી. જેનાથી તેઓ જૂનાગઢમાં પ્રસિદ્ધ થઈ ગયા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ક્યા સુનાઉં? ક્યા સુનોગે? દાસ્તાને જિંદગી? | {{Block center|'''<poem>ક્યા સુનાઉં? ક્યા સુનોગે? દાસ્તાને જિંદગી? | ||
ગમઝ્દો કા તલ્મ હોતા હૈ, બયાને જિંદગી.</poem>}} | ગમઝ્દો કા તલ્મ હોતા હૈ, બયાને જિંદગી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્યારબાદ પૂનામાં યોજાયેલા એક મુશાયરામાં ઘાયલસાહેબ લઈ ગયેલા ત્યાં રૂસ્વા મઝલૂમીએ અલીખાનનું ઉર્દૂ અને ગુજરાતી ઉપરનું અદ્ભુત પ્રભુત્વ જોઈને તેમણે તેમને ગુજરાતીમાં લખવા આગ્રહ કર્યો અને ઘાયલસાહેબે તેમને શૂન્ય'નું ઉપનામ આપ્યું. | ત્યારબાદ પૂનામાં યોજાયેલા એક મુશાયરામાં ઘાયલસાહેબ લઈ ગયેલા ત્યાં રૂસ્વા મઝલૂમીએ અલીખાનનું ઉર્દૂ અને ગુજરાતી ઉપરનું અદ્ભુત પ્રભુત્વ જોઈને તેમણે તેમને ગુજરાતીમાં લખવા આગ્રહ કર્યો અને ઘાયલસાહેબે તેમને શૂન્ય'નું ઉપનામ આપ્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>એ ઓર વાત છે કે નથી મોહ નામનો | {{Block center|'''<poem>એ ઓર વાત છે કે નથી મોહ નામનો | ||
બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે.</poem>}} | બાકી તમારો શૂન્ય તો લાખોમાં એક છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગઝલસર્જન માટે ઘણી વાર એવી માન્યતા જોવા મળે છે કે, પ્રાસ મળી જાય એવી પંક્તિઓ રચાઈ જાય એટલે ગઝલ થઈ જાય, પરંતુ શૂન્યસાહેબ પોતાના એક રચનામાં ગઝલસર્જન વિશે જણાવે છે કે, | ગઝલસર્જન માટે ઘણી વાર એવી માન્યતા જોવા મળે છે કે, પ્રાસ મળી જાય એવી પંક્તિઓ રચાઈ જાય એટલે ગઝલ થઈ જાય, પરંતુ શૂન્યસાહેબ પોતાના એક રચનામાં ગઝલસર્જન વિશે જણાવે છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, | {{Block center|'''<poem>આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, | ||
અંતરો ગાય પંચ પંચમના સૂરે ગઝલ | અંતરો ગાય પંચ પંચમના સૂરે ગઝલ | ||
દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઊઠે, | દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઊઠે, | ||
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.</poem>}} | રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગઝલસર્જન વિશે ફિરાક ગોરખપુરી લખે છે કે, ‘તીર ખૂપેલા હરણની ચીસ એટલે ગઝલ.’ આ ચીસ-વેદના એમની ગઝલોમાં છે તેઓ લખે છે કે, | ગઝલસર્જન વિશે ફિરાક ગોરખપુરી લખે છે કે, ‘તીર ખૂપેલા હરણની ચીસ એટલે ગઝલ.’ આ ચીસ-વેદના એમની ગઝલોમાં છે તેઓ લખે છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દેહના કોડિયે પ્રાણની વાટને, | {{Block center|'''<poem>દેહના કોડિયે પ્રાણની વાટને, | ||
લોહીમાં ભીંજવીને જો બાળી શકો | લોહીમાં ભીંજવીને જો બાળી શકો | ||
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે, | તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે, | ||
| Line 44: | Line 44: | ||
સાથિયા ચાંદ સૂરજના પૂરે ગઝલ | સાથિયા ચાંદ સૂરજના પૂરે ગઝલ | ||
દોર ગોઝારો જામે વિરહનો અને | દોર ગોઝારો જામે વિરહનો અને | ||
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ</poem>}} | રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગઝલ એ કદાચ મુસ્લિમ સંસ્કૃતિ સાથે વણાયેલો કાવ્યપ્રકાર છે એમ કહીશું તો ખોટું નથી અને ઉત્તર ગુજરાતનું આ પાલનપુરનગર પણ મુસ્લિમ શાસન હેઠળ હતું. એટલે આ નગરનો એક અલગ નવાબી ઇતિહાસ છે. નવાબી સમયથી જ આ શહેર ફૂલો, અત્તરો, ફોટોગ્રાફી અને શેરો-શાયરીઓ માટે વિશ્વવિખ્યાત હતું. નવાબી શોખને કારણે જ આ નગરને શેરો-શાયરી કે ગઝલોનો વારસો મળ્યો છે. પાલનપુર રાજ્યના નવાબ તાલે મહંમદખાને પાલનપુર રાજ્યના ઇતિહાસમાં એવું નોંધ્યું છે કે, 'અમારું ખાનદાન કાવ્યો અને ગઝલો તરફ વિશેષ પ્રીતિ ધરાવતું.' આને પરિણામે રાજ્યમાં અનેક શાયરો, કવિઓને બહારથી પણ નિમંત્રિત કરાતા અને મહેલમાં શેરો-શાયરીઓની છોળો ઊડતી. આવા નવાબી વાતાવરણે ‘પાલનપુરી ગઝલઘરાના'ના સ્થાપક કહી શકાય એવી અલીખાન ઉસ્માનખાન બલુચને ગઝલ સર્જનનું ધાવણ પાયું. જેમણે પાછળથી 'શૂન્ય પાલનપુરી'ના તખલ્લુસથી ગુજરાતી ગઝલને ગુણિયલ અને ગિરમાવંત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. | ગઝલ એ કદાચ મુસ્લિમ સંસ્કૃતિ સાથે વણાયેલો કાવ્યપ્રકાર છે એમ કહીશું તો ખોટું નથી અને ઉત્તર ગુજરાતનું આ પાલનપુરનગર પણ મુસ્લિમ શાસન હેઠળ હતું. એટલે આ નગરનો એક અલગ નવાબી ઇતિહાસ છે. નવાબી સમયથી જ આ શહેર ફૂલો, અત્તરો, ફોટોગ્રાફી અને શેરો-શાયરીઓ માટે વિશ્વવિખ્યાત હતું. નવાબી શોખને કારણે જ આ નગરને શેરો-શાયરી કે ગઝલોનો વારસો મળ્યો છે. પાલનપુર રાજ્યના નવાબ તાલે મહંમદખાને પાલનપુર રાજ્યના ઇતિહાસમાં એવું નોંધ્યું છે કે, 'અમારું ખાનદાન કાવ્યો અને ગઝલો તરફ વિશેષ પ્રીતિ ધરાવતું.' આને પરિણામે રાજ્યમાં અનેક શાયરો, કવિઓને બહારથી પણ નિમંત્રિત કરાતા અને મહેલમાં શેરો-શાયરીઓની છોળો ઊડતી. આવા નવાબી વાતાવરણે ‘પાલનપુરી ગઝલઘરાના'ના સ્થાપક કહી શકાય એવી અલીખાન ઉસ્માનખાન બલુચને ગઝલ સર્જનનું ધાવણ પાયું. જેમણે પાછળથી 'શૂન્ય પાલનપુરી'ના તખલ્લુસથી ગુજરાતી ગઝલને ગુણિયલ અને ગિરમાવંત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. | ||
શૂન્ય પાલનપુરીએ આ નગરના ગઝલ ચાહકો માટે એક યુગ પ્રગટાવ્યો. ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક ઝરણા રૂપે વહેતા આ ગઝલપ્રવાહને વિશાળ નદીના પટમાં ફેરવવાનું શ્રેય માત્ર બહુ જ ઓછા ગઝલકારોને જાય છે. એમાં આપણા શૂન્યસાહેબનું નામ મોખરે મૂકવું પડે. ઉત્તમ ગઝલ સર્જકમાં હોય તે બધી જ સર્જકસંપત્તિ તેમનામાં હતી. તેમણે આ સંપત્તિનો પોતાની ગઝલોમાં ઉપયોગ કરીને તેમની સ્વકીય પ્રતિભાથી ગુજરાતી ગઝલને એક આગવો રાહ ચીંધ્યો છે. શિક્ષક, શાયર અને પત્રકાર જેવી વિશેષ પ્રતિભા ધરાવનાર શૂન્યભાઈ જાજરમાન વ્યક્તિત્વના માલિક હતા. બાળપણમાં જ માતાપિતાની હૂંફ ગુમાવનાર કવિના જીવનમાં નિરાશા અને યાતનાઓનો દોર શરૂ થયો. એવામાં જ ગાલિબના વાંચનથી એમને ઉર્દૂ ગઝલનો માર્ગ મળ્યો. | શૂન્ય પાલનપુરીએ આ નગરના ગઝલ ચાહકો માટે એક યુગ પ્રગટાવ્યો. ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક ઝરણા રૂપે વહેતા આ ગઝલપ્રવાહને વિશાળ નદીના પટમાં ફેરવવાનું શ્રેય માત્ર બહુ જ ઓછા ગઝલકારોને જાય છે. એમાં આપણા શૂન્યસાહેબનું નામ મોખરે મૂકવું પડે. ઉત્તમ ગઝલ સર્જકમાં હોય તે બધી જ સર્જકસંપત્તિ તેમનામાં હતી. તેમણે આ સંપત્તિનો પોતાની ગઝલોમાં ઉપયોગ કરીને તેમની સ્વકીય પ્રતિભાથી ગુજરાતી ગઝલને એક આગવો રાહ ચીંધ્યો છે. શિક્ષક, શાયર અને પત્રકાર જેવી વિશેષ પ્રતિભા ધરાવનાર શૂન્યભાઈ જાજરમાન વ્યક્તિત્વના માલિક હતા. બાળપણમાં જ માતાપિતાની હૂંફ ગુમાવનાર કવિના જીવનમાં નિરાશા અને યાતનાઓનો દોર શરૂ થયો. એવામાં જ ગાલિબના વાંચનથી એમને ઉર્દૂ ગઝલનો માર્ગ મળ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ગુલામો સે મહોબ્બત અય દિલે આઝાદ બેજાં હૈ, | {{Block center|'''<poem>‘ગુલામો સે મહોબ્બત અય દિલે આઝાદ બેજાં હૈ, | ||
ન તું જંજીર પહેનેગા ન યે દીવાર તોડેંગે | ન તું જંજીર પહેનેગા ન યે દીવાર તોડેંગે | ||
આપ દુનિયા કો બુરા કહેતે તો હો લેકિન જનાબ | આપ દુનિયા કો બુરા કહેતે તો હો લેકિન જનાબ | ||
દેખ લીજે ગૌરસે વો આઈનાઆના ન હો.’</poem>}} | દેખ લીજે ગૌરસે વો આઈનાઆના ન હો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્તમાન સમયમાં માત્ર ગુલ, ગુલશન, સાકી અને શરાબ જેવાં પરંપરાગત પ્રતીકો ગોઠવી દીધાં એટલે ગઝલ એવી હવા પ્રવર્તે છે. પરંતુ એવું નથી. ગઝલ રચવા માટે તો ઊંડું દર્દ જોઈએ, શૂન્યભાઈ આવાં જૂનાં પ્રતીકો લઈને ભાગ્યે જ ચાલ્યા છે. એક ગઝલકાર તરીકે એમને હંમેશાં એક નવી જ કેડીનું સર્જન કર્યું છે. અને એટલે જ શૂન્યભાઈ બધાં ગઝલકારોથી જુદા જ તરી આવે છે. | વર્તમાન સમયમાં માત્ર ગુલ, ગુલશન, સાકી અને શરાબ જેવાં પરંપરાગત પ્રતીકો ગોઠવી દીધાં એટલે ગઝલ એવી હવા પ્રવર્તે છે. પરંતુ એવું નથી. ગઝલ રચવા માટે તો ઊંડું દર્દ જોઈએ, શૂન્યભાઈ આવાં જૂનાં પ્રતીકો લઈને ભાગ્યે જ ચાલ્યા છે. એક ગઝલકાર તરીકે એમને હંમેશાં એક નવી જ કેડીનું સર્જન કર્યું છે. અને એટલે જ શૂન્યભાઈ બધાં ગઝલકારોથી જુદા જ તરી આવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સભા પર કરો એક પારેખ દૃષ્ટિ, | {{Block center|'''<poem>‘સભા પર કરો એક પારેખ દૃષ્ટિ, | ||
હજારો ને લાખોમાં પરખાઈ જાશું. | હજારો ને લાખોમાં પરખાઈ જાશું. | ||
ગગનમાં ઝગીશું સિતારા બનીને, | ગગનમાં ઝગીશું સિતારા બનીને, | ||
અગર આંસુઓ થઈને વેરાઈ જાશું.’</poem>}} | અગર આંસુઓ થઈને વેરાઈ જાશું.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગઝલકાર તરીકે શૂન્યની વિશેષતા એ છે કે, ગઝલને અનુરૂપ બનીને તેની સુંદરતા વધારે એવા શબ્દપ્રયોગો એમની કલમમાંથી સાહજિક રીતે જ સરી પડે છે. જૂની ઉપમાઓ કે રૂપકોમાંથી પસાર થયેલી આ ગઝલને શૂન્યે નવો વળાંક આપ્યો છે અને એ રીતે પરભોમના આ કાવ્યપ્રકારને સાચા અર્થમાં આત્મા આપી પોતાનો પરિચય કરાવ્યો છે. | ગઝલકાર તરીકે શૂન્યની વિશેષતા એ છે કે, ગઝલને અનુરૂપ બનીને તેની સુંદરતા વધારે એવા શબ્દપ્રયોગો એમની કલમમાંથી સાહજિક રીતે જ સરી પડે છે. જૂની ઉપમાઓ કે રૂપકોમાંથી પસાર થયેલી આ ગઝલને શૂન્યે નવો વળાંક આપ્યો છે અને એ રીતે પરભોમના આ કાવ્યપ્રકારને સાચા અર્થમાં આત્મા આપી પોતાનો પરિચય કરાવ્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પરિચય છે મંદિરમાં દેવોને મારો, | {{Block center|'''<poem>‘પરિચય છે મંદિરમાં દેવોને મારો, | ||
અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, | અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, | ||
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, | નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, | ||
તમારા પ્રતાપે બધા ઓળખે છે.’</poem>}} | તમારા પ્રતાપે બધા ઓળખે છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગઝલ માટે ફિરાક ગોરખપુરીએ ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે કે, ‘તીર ખૂપેલા હરણની ચીસ એટલે ગઝલ' આ ચીસ-વેદના એ તેમની ગઝલો સાથે વણાયેલી છે. ગઝલ ક્યારે લખાય એનો જવાબ એ પોતે જ આપે છે કે, | ગઝલ માટે ફિરાક ગોરખપુરીએ ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે કે, ‘તીર ખૂપેલા હરણની ચીસ એટલે ગઝલ' આ ચીસ-વેદના એ તેમની ગઝલો સાથે વણાયેલી છે. ગઝલ ક્યારે લખાય એનો જવાબ એ પોતે જ આપે છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘દેહના કોડિયે પ્રાણની વાટને, | {{Block center|'''<poem>‘દેહના કોડિયે પ્રાણની વાટને, | ||
લોહીમાં ભીંજવી. જો બાળી શકો, | લોહીમાં ભીંજવી. જો બાળી શકો, | ||
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે | તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે | ||
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.’</poem>}} | દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે સંસ્કૃતિની વાત કવિશ્રી ઉમાશંકર જોશી એમના ‘વિશ્વશાંતિ' દ્વારા કરે છે, તે માનવતાવાદી સંસ્કૃતિને તેમણે સાચા અર્થમાં પચાવી છે કે, | જે સંસ્કૃતિની વાત કવિશ્રી ઉમાશંકર જોશી એમના ‘વિશ્વશાંતિ' દ્વારા કરે છે, તે માનવતાવાદી સંસ્કૃતિને તેમણે સાચા અર્થમાં પચાવી છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘નેતિ નો કૈ મર્મ તો સમજો અમથી શાને જીભાજોડી, | {{Block center|'''<poem>‘નેતિ નો કૈ મર્મ તો સમજો અમથી શાને જીભાજોડી, | ||
થાવ છો નાહક રાતાપીળા રંગ અસલ તો છે રાખોડી, | થાવ છો નાહક રાતાપીળા રંગ અસલ તો છે રાખોડી, | ||
નેતિમાં શું સમજે લોક બ્રહ્માનું બોલ્યું ફોક, | નેતિમાં શું સમજે લોક બ્રહ્માનું બોલ્યું ફોક, | ||
ભક્તિને શી રોકટોક એના ચરણે ચૌદે લોક.’</poem>}} | ભક્તિને શી રોકટોક એના ચરણે ચૌદે લોક.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શૂન્યભાઈ બિનસાંપ્રદાયિકતાના એક ઉચ્ચ અને ઉમદા પ્રતીક હતા. ઈદ હોય કે શ્રાવણી મેળો, રમઝાન હોય કે દિવાળી બંનેનો સમાન આદર કરનારી સર્વધર્મ સમભાવભરી એમની દૃષ્ટિ હતી. જેમ કે - | શૂન્યભાઈ બિનસાંપ્રદાયિકતાના એક ઉચ્ચ અને ઉમદા પ્રતીક હતા. ઈદ હોય કે શ્રાવણી મેળો, રમઝાન હોય કે દિવાળી બંનેનો સમાન આદર કરનારી સર્વધર્મ સમભાવભરી એમની દૃષ્ટિ હતી. જેમ કે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સત્ય અને સુંદરમની સાથે શિવ નજરમાં રાખે છે | {{Block center|'''<poem>‘સત્ય અને સુંદરમની સાથે શિવ નજરમાં રાખે છે | ||
ઝેર જગતનું પીવાની હામ જિગરમાં રાખે છે, | ઝેર જગતનું પીવાની હામ જિગરમાં રાખે છે, | ||
કેવો ઐક્ય વિધાતા મુજ દેશ જમાનો શું સમજે? | કેવો ઐક્ય વિધાતા મુજ દેશ જમાનો શું સમજે? | ||
| Line 95: | Line 95: | ||
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી, | સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી, | ||
દાણાની સાથે દોરીનું હોવું છે ફરજિયાત, | દાણાની સાથે દોરીનું હોવું છે ફરજિયાત, | ||
તશ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.’</poem>}} | તશ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેઓ ઇસ્લામ ધર્મના ચુસ્ત અનુયાયી હોવા છતાં હિંદુ પ્રતીક, કલ્પન અને સંસ્કૃત શબ્દપ્રયોગો જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે તે જોતાં નવી જ લાગે! હિંદુ ધર્મની ફિલોસોફી, વેદાંતનાં ગૂઢ રહસ્યોને એમને પોતાની ગઝલોમાં જે સરળતા અને સચોટતાથી રજૂ કર્યાં છે એ રીતે ભાગ્યે જ કોઈ કવિએ કર્યાં હશે. તેમની કેટલીક ગઝલોમાં હિંદુ-મુસ્લિમ બંને ફિલોસોફીની સાથે સાથે ખ્રિસ્તી ધર્મનું ચિંતન પણ જોવા મળે છે. કવિ ભગવાન ઈસુના બલિદાનને આ રીતે જુએ છે. | તેઓ ઇસ્લામ ધર્મના ચુસ્ત અનુયાયી હોવા છતાં હિંદુ પ્રતીક, કલ્પન અને સંસ્કૃત શબ્દપ્રયોગો જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે તે જોતાં નવી જ લાગે! હિંદુ ધર્મની ફિલોસોફી, વેદાંતનાં ગૂઢ રહસ્યોને એમને પોતાની ગઝલોમાં જે સરળતા અને સચોટતાથી રજૂ કર્યાં છે એ રીતે ભાગ્યે જ કોઈ કવિએ કર્યાં હશે. તેમની કેટલીક ગઝલોમાં હિંદુ-મુસ્લિમ બંને ફિલોસોફીની સાથે સાથે ખ્રિસ્તી ધર્મનું ચિંતન પણ જોવા મળે છે. કવિ ભગવાન ઈસુના બલિદાનને આ રીતે જુએ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘તાજ કંટકોનો છે, ધૈર્યનું સિંહાસન છે, ક્રોસનું ઘરેણું છે. | {{Block center|'''<poem>‘તાજ કંટકોનો છે, ધૈર્યનું સિંહાસન છે, ક્રોસનું ઘરેણું છે. | ||
પ્રેમના પ્રચારકને વેદનાથી નાતો છે, યાતનાનું લેણું છે, | પ્રેમના પ્રચારકને વેદનાથી નાતો છે, યાતનાનું લેણું છે, | ||
સૂર તારા સુણવાને પ્રેમઘેલી રાધાઓ શૂન્ય દોડતી આવે, | સૂર તારા સુણવાને પ્રેમઘેલી રાધાઓ શૂન્ય દોડતી આવે, | ||
તો જરૂર સમજી લે ક્યાંક તારા અંતરમાં કૃષ્ણ કેરી વેણું છે.’</poem>}} | તો જરૂર સમજી લે ક્યાંક તારા અંતરમાં કૃષ્ણ કેરી વેણું છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વાર્થહીન સેવા કરવા માટે ક્યારેક પ્રાણનું બલિદાન આપવું પડે છે, તેના ઉદાહરણ સમા ઈસુના પ્રસંગને -કૃષ્ણ-રાધાના પ્રેમની સાથે વણી લઈને શૂન્ય પોતાની કલ્પનાશક્તિનો પરિચય કરાવે છે. ગઝલ માટે ભાષાની સરળતા, સચોટતાની સાથે તત્ત્વજ્ઞાન પણ અનિવાર્ય પરિબળ ગણાયું છે, ઊર્મિ કરતાં કદાચ ચિંતન અને બાહ્યદર્શન કરતાં આંતરદર્શન એમની પ્રકૃતિને વધુ અનુકૂળ હશે એમ લાગે છે. જીવન અને મૃત્યુ વિશે કવિ પોતાના વિચારો આ રીતે મૂકે છે. | સ્વાર્થહીન સેવા કરવા માટે ક્યારેક પ્રાણનું બલિદાન આપવું પડે છે, તેના ઉદાહરણ સમા ઈસુના પ્રસંગને -કૃષ્ણ-રાધાના પ્રેમની સાથે વણી લઈને શૂન્ય પોતાની કલ્પનાશક્તિનો પરિચય કરાવે છે. ગઝલ માટે ભાષાની સરળતા, સચોટતાની સાથે તત્ત્વજ્ઞાન પણ અનિવાર્ય પરિબળ ગણાયું છે, ઊર્મિ કરતાં કદાચ ચિંતન અને બાહ્યદર્શન કરતાં આંતરદર્શન એમની પ્રકૃતિને વધુ અનુકૂળ હશે એમ લાગે છે. જીવન અને મૃત્યુ વિશે કવિ પોતાના વિચારો આ રીતે મૂકે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આવ, બતાવું જીવન-સિદ્ધિ, | {{Block center|'''<poem>‘આવ, બતાવું જીવન-સિદ્ધિ, | ||
જોયો પેલો રાખનો ઢેર? | જોયો પેલો રાખનો ઢેર? | ||
{{gap|6em}}<nowiki>*</nowiki> | {{gap|6em}}<nowiki>*</nowiki> | ||
| Line 113: | Line 113: | ||
{{gap|6em}}<nowiki>*</nowiki> | {{gap|6em}}<nowiki>*</nowiki> | ||
‘મરણની બાદ પણ માયા તણું બંધન નહિ છૂટે, | ‘મરણની બાદ પણ માયા તણું બંધન નહિ છૂટે, | ||
કફનના વેશમાં દુનિયા જ સાથે આવનારી છે.’</poem>}} | કફનના વેશમાં દુનિયા જ સાથે આવનારી છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શૂન્ય માટે કવિ સાબીરે સાચું જ કહ્યું છે કે, 'શૂન્યનું જીવન એટલે માત્ર યાતનાઓ, પછડાટો અને ઠોકરોનું સામાનાર્થ. શૂન્ય એટલે બળતું સુખડ, ધૂપદાનીમાં ખદબદતું લોબાન.’ શૂન્યનું અંગત જીવન મોટા ભાગે અનેક યાતનાઓથી ઘેરયેલું હતું. શૂન્ય એ સફળ કવિ ખરા પણ નિષ્ફળ વ્યવસાયી ગણાયા હતા, છતાં તેઓ લખે છે કે : | શૂન્ય માટે કવિ સાબીરે સાચું જ કહ્યું છે કે, 'શૂન્યનું જીવન એટલે માત્ર યાતનાઓ, પછડાટો અને ઠોકરોનું સામાનાર્થ. શૂન્ય એટલે બળતું સુખડ, ધૂપદાનીમાં ખદબદતું લોબાન.’ શૂન્યનું અંગત જીવન મોટા ભાગે અનેક યાતનાઓથી ઘેરયેલું હતું. શૂન્ય એ સફળ કવિ ખરા પણ નિષ્ફળ વ્યવસાયી ગણાયા હતા, છતાં તેઓ લખે છે કે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘શૂન્ય’ આજે છે કુબેરોનો કુબેર, | {{Block center|'''<poem>‘શૂન્ય’ આજે છે કુબેરોનો કુબેર, | ||
હાથમાં એના ગઝલનો દીવાન છે.’</poem>}} | હાથમાં એના ગઝલનો દીવાન છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિએ એમના જીવનમાં આવેલી દરેક દુઃખમય પરિસ્થિતિને ઈશ્વરની ભેટ સમજીને હિંમતપૂર્વક સ્વીકારી લીધી છે અને એ વાતને કવિ અહીં આ રીતે મૂલવે છે. જેમ કે – | કવિએ એમના જીવનમાં આવેલી દરેક દુઃખમય પરિસ્થિતિને ઈશ્વરની ભેટ સમજીને હિંમતપૂર્વક સ્વીકારી લીધી છે અને એ વાતને કવિ અહીં આ રીતે મૂલવે છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અમે તો કવિ કાળને નાથનારા, | {{Block center|'''<poem>‘અમે તો કવિ કાળને નાથનારા, | ||
અમારે તો આઠે પ્રહર છે ખુશાલી.’</poem>}} | અમારે તો આઠે પ્રહર છે ખુશાલી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ તો સમાજમાં એવી માન્યતા છે કે જીવનમાં નિષ્ફળ રહેલો મનુષ્ય ગઝલો લખે અને એટલે ફનાગીરી અને પાયમાલીની વાતો ગઝલમાં વધુ આવે. આ ફનાગીરી અને પાયમાલીની વાતો શૂન્ય પણ કરે છે, પરંતુ એમની ગઝલોમાં ખુવારીની સાથે ખુમારી અને જિન્દાદિલી પણ જોવા મળે છે. જેમ કે – | આમ તો સમાજમાં એવી માન્યતા છે કે જીવનમાં નિષ્ફળ રહેલો મનુષ્ય ગઝલો લખે અને એટલે ફનાગીરી અને પાયમાલીની વાતો ગઝલમાં વધુ આવે. આ ફનાગીરી અને પાયમાલીની વાતો શૂન્ય પણ કરે છે, પરંતુ એમની ગઝલોમાં ખુવારીની સાથે ખુમારી અને જિન્દાદિલી પણ જોવા મળે છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘જમાનાના ખાધેલ હૈયાને પૂછો, | {{Block center|'''<poem>‘જમાનાના ખાધેલ હૈયાને પૂછો, | ||
અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે? | અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે? | ||
અમસ્તી નથી ‘શૂન્ય’ કીધી, | અમસ્તી નથી ‘શૂન્ય’ કીધી, | ||
| Line 135: | Line 135: | ||
તું ગુજારીશ આ દિલ પર સિતમ કેટલા? | તું ગુજારીશ આ દિલ પર સિતમ કેટલા? | ||
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, | એટલું પ્રેમથી માત્ર કહી દે મને, | ||
જોઈએ તારે આખર સિતમ કેટલા?’</poem>}} | જોઈએ તારે આખર સિતમ કેટલા?’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિએ જીવનની દરેક દુઃખમય પરિસ્થિતિમાં સહર્ષ જીવવાનું નવું બળ મેળવ્યું છે. જીવનના દરેક પ્રસંગમાંથી કંઈક નવું જાણવા-શીખવાની ઇન્તેજારી રાખી છે. જેમ કે – | કવિએ જીવનની દરેક દુઃખમય પરિસ્થિતિમાં સહર્ષ જીવવાનું નવું બળ મેળવ્યું છે. જીવનના દરેક પ્રસંગમાંથી કંઈક નવું જાણવા-શીખવાની ઇન્તેજારી રાખી છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘દુ:ખ જેવો શબ્દ હોય છે કાયરના કોષમાં, | {{Block center|'''<poem>‘દુ:ખ જેવો શબ્દ હોય છે કાયરના કોષમાં, | ||
ખુલ્લા દિલે ફરું છું હું કડકડતા પોષમાં, | ખુલ્લા દિલે ફરું છું હું કડકડતા પોષમાં, | ||
{{gap|6em}}<nowiki>*</nowiki> | {{gap|6em}}<nowiki>*</nowiki> | ||
એથી સજાને બદલે મળે છે કૃપા મને, | એથી સજાને બદલે મળે છે કૃપા મને, | ||
જીવનસુધાર જોઉં છું હું પ્રત્યેક દોષમાં.’</poem>}} | જીવનસુધાર જોઉં છું હું પ્રત્યેક દોષમાં.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અરે ક્યારેક તો આવી પરિસ્થિતિઓનું સર્જન કરનાર ઈશ્વરને પણ પડકારે છે, જેમ કે – | અરે ક્યારેક તો આવી પરિસ્થિતિઓનું સર્જન કરનાર ઈશ્વરને પણ પડકારે છે, જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ગોખથી હેઠે ઉતારો પ્યારા! ત્યાં તો પથ્થર લાગો છો, | {{Block center|'''<poem>‘ગોખથી હેઠે ઉતારો પ્યારા! ત્યાં તો પથ્થર લાગો છો, | ||
માનવરૂપ ધરો છો ત્યારે, સાચા ઈશ્વર લાગો છો.’ | માનવરૂપ ધરો છો ત્યારે, સાચા ઈશ્વર લાગો છો.’ | ||
{{gap|6em}}<nowiki>*</nowiki> | {{gap|6em}}<nowiki>*</nowiki> | ||
| Line 153: | Line 153: | ||
કોણે કહ્યું કે મોતથી પંજો લડાવશું, | કોણે કહ્યું કે મોતથી પંજો લડાવશું, | ||
મોતને કહી દો ન મૂકે, હોડમાં નિજ આબરૂ | મોતને કહી દો ન મૂકે, હોડમાં નિજ આબરૂ | ||
‘શૂન્ય’ છે એ કોઈનો માર્યો કદી મરશે નહિ.’</poem>}} | ‘શૂન્ય’ છે એ કોઈનો માર્યો કદી મરશે નહિ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈશ્વર અને મૃત્યુને પડકારવાની વાત તો માત્ર કવિ જ કરી શકે. જીવન અને મૃત્યુનું વ્યાપક ચિંતન રજૂ કરવું એ તેમનો આગવો કસબ છે. તેમની ગઝલોમાં ઊંડું દર્દ છે તો એ દર્દને સહન કરવાની હિંમત પણ દેખાય છે. સંસારનાં તોફાની મોજાંઓની થાપટો ખાતી ખાતી તેમની નૌકા શબ્દોના સાગરમાંથી સુંદર ગઝલો રૂપી મોતીઓ ગુજરાતી કાવ્યરસિકોને ચરણે ધરે છે. કોઈને જીવન બોજારૂપ લાગે છે, તો કોઈનું જીવન બીજાને માટે બોજારૂપ બની જાય છે. પરંતુ શૂન્યે તો જીવનને ભરપેટ માણ્યું છે, સંઘર્ષ અને વિસંવાદિતાનો સૂર ક્યારેય છેડ્યો નથી. જીવન રસનું પાન એમણે કોઈ અલગારી મસ્તીથી કર્યું છે. તેમનો આત્મા જીવન સાથે કેટલો ઓતપ્રોત અને એકરસ બની ગયો હતો તે એમના સર્જનમાં જોઈ શકાય છે. જીવન અંગે તેમનો સંદેશો નિરાશા કે હતાશા નહિ પણ ધીરજ અને આશાવાદનો છે. જેમ કે – | ઈશ્વર અને મૃત્યુને પડકારવાની વાત તો માત્ર કવિ જ કરી શકે. જીવન અને મૃત્યુનું વ્યાપક ચિંતન રજૂ કરવું એ તેમનો આગવો કસબ છે. તેમની ગઝલોમાં ઊંડું દર્દ છે તો એ દર્દને સહન કરવાની હિંમત પણ દેખાય છે. સંસારનાં તોફાની મોજાંઓની થાપટો ખાતી ખાતી તેમની નૌકા શબ્દોના સાગરમાંથી સુંદર ગઝલો રૂપી મોતીઓ ગુજરાતી કાવ્યરસિકોને ચરણે ધરે છે. કોઈને જીવન બોજારૂપ લાગે છે, તો કોઈનું જીવન બીજાને માટે બોજારૂપ બની જાય છે. પરંતુ શૂન્યે તો જીવનને ભરપેટ માણ્યું છે, સંઘર્ષ અને વિસંવાદિતાનો સૂર ક્યારેય છેડ્યો નથી. જીવન રસનું પાન એમણે કોઈ અલગારી મસ્તીથી કર્યું છે. તેમનો આત્મા જીવન સાથે કેટલો ઓતપ્રોત અને એકરસ બની ગયો હતો તે એમના સર્જનમાં જોઈ શકાય છે. જીવન અંગે તેમનો સંદેશો નિરાશા કે હતાશા નહિ પણ ધીરજ અને આશાવાદનો છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘જીવનમાં કોઈ દશાને નહિ ખરાબ કહો, | {{Block center|'''<poem>‘જીવનમાં કોઈ દશાને નહિ ખરાબ કહો, | ||
કમળના પંકને સૌન્દર્યનો જવાબ કહો, | કમળના પંકને સૌન્દર્યનો જવાબ કહો, | ||
ગમનો ઉચાટ હો કે ખુશીના ઉમંગ હો, | ગમનો ઉચાટ હો કે ખુશીના ઉમંગ હો, | ||
કોઈ સમાધિ હો કે પ્રિયાનો ઉછન્ગ હો! | કોઈ સમાધિ હો કે પ્રિયાનો ઉછન્ગ હો! | ||
કર્તવ્યમય જીવનને વળી સ્થળ ને કાલ શાં! | કર્તવ્યમય જીવનને વળી સ્થળ ને કાલ શાં! | ||
હસતાં રહે છે ફૂલો ગમે તે પ્રસંગ હો!’</poem>}} | હસતાં રહે છે ફૂલો ગમે તે પ્રસંગ હો!’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્થિતપ્રજ્ઞની જેમ જીવનાર શૂન્યે જીવનનાં બીજાં પાસાંઓની જ સાથે સાથે રાષ્ટ્રપ્રેમને પણ મનભરીને પોતાની ગઝલોમાં ગાયો છે. જેમ કે – | જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્થિતપ્રજ્ઞની જેમ જીવનાર શૂન્યે જીવનનાં બીજાં પાસાંઓની જ સાથે સાથે રાષ્ટ્રપ્રેમને પણ મનભરીને પોતાની ગઝલોમાં ગાયો છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આજ તલવાર ઉઠાવું તો ઉઠાવી જાણું | {{Block center|'''<poem>‘આજ તલવાર ઉઠાવું તો ઉઠાવી જાણું | ||
લોહીનો ભોગ ધરાવું તો ધરાવી જાણું. | લોહીનો ભોગ ધરાવું તો ધરાવી જાણું. | ||
છે બલિદાનોની વેદીએ પ્રતિજ્ઞા મારી, | છે બલિદાનોની વેદીએ પ્રતિજ્ઞા મારી, | ||
મુક્તિનો મંત્ર દશે દિશ ગજાવીને રહીશ, | મુક્તિનો મંત્ર દશે દિશ ગજાવીને રહીશ, | ||
માનવી માત્રને આઝાદ બનાવીને રહીશ.’</poem>}} | માનવી માત્રને આઝાદ બનાવીને રહીશ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમની કલમમાંથી વીરરસ પણ એટલી જ ખુમારીથી ટપકતો જોવા મળે છે. જેમ કે – | એમની કલમમાંથી વીરરસ પણ એટલી જ ખુમારીથી ટપકતો જોવા મળે છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ક્યાં ગયા એ ગાંડીવો, ને એ ગદાઓ ક્યાં ગઈ? | {{Block center|'''<poem>‘ક્યાં ગયા એ ગાંડીવો, ને એ ગદાઓ ક્યાં ગઈ? | ||
શંખનાદે થનગને એ વીરતાઓ ક્યાં ગઈ? | શંખનાદે થનગને એ વીરતાઓ ક્યાં ગઈ? | ||
આંખ ના ફૂટે કુદૃષ્ટિ માત પર કરનારની | આંખ ના ફૂટે કુદૃષ્ટિ માત પર કરનારની | ||
ગીધ ના ભરખે ભુજાઓ આબરૂ હરનારની.’</poem>}} | ગીધ ના ભરખે ભુજાઓ આબરૂ હરનારની.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શૂન્યને ‘પાલનપુરી’ હોવાનું જેટલું ગૌરવ હતું એટલું જ ગૌરવ એમને એક ગુજરાતી હોવાનું હતું. ‘જય જય ગરવી ગુજરાત’ જેટલી લાગણીઓથી ગવાયું છે એટલી જ લાગણી ‘જ્યોતિકલા ગુજરાતની’ નઝમમાં જોવા મળે છે. એમાં યુગો યુગો સુધી આ ગુજરાતની ભૂમિ ઉપર જ પોતાને જન્મ મળે એવી ભાવના વ્યક્ત થઈ છે. | શૂન્યને ‘પાલનપુરી’ હોવાનું જેટલું ગૌરવ હતું એટલું જ ગૌરવ એમને એક ગુજરાતી હોવાનું હતું. ‘જય જય ગરવી ગુજરાત’ જેટલી લાગણીઓથી ગવાયું છે એટલી જ લાગણી ‘જ્યોતિકલા ગુજરાતની’ નઝમમાં જોવા મળે છે. એમાં યુગો યુગો સુધી આ ગુજરાતની ભૂમિ ઉપર જ પોતાને જન્મ મળે એવી ભાવના વ્યક્ત થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની | {{Block center|'''<poem>‘વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની | ||
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની, | સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની, | ||
‘શૂન્ય’ મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું, | ‘શૂન્ય’ મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું, | ||
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ મા ગુજરાતની.’</poem>}} | મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ મા ગુજરાતની.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમની ગઝલોમાં તત્ત્વજ્ઞાનની આધ્યાત્મિક વાતોની સાથે પ્રણયની શૃંગાર રસની વાતો પણ દેખાય છે. યાતનાઓથી ભરેલા જીવનમાં પ્રણયની છોળો ઉડાડવી એ કંઈ નાનીસૂની વાત નથી! શૂન્યે લખ્યું છે કે – | એમની ગઝલોમાં તત્ત્વજ્ઞાનની આધ્યાત્મિક વાતોની સાથે પ્રણયની શૃંગાર રસની વાતો પણ દેખાય છે. યાતનાઓથી ભરેલા જીવનમાં પ્રણયની છોળો ઉડાડવી એ કંઈ નાનીસૂની વાત નથી! શૂન્યે લખ્યું છે કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પ્રણય છે આ કે આંખોની રમત છે? | {{Block center|'''<poem>‘પ્રણય છે આ કે આંખોની રમત છે? | ||
હૃદય છે આ કે ફૂલોની દડી છે? | હૃદય છે આ કે ફૂલોની દડી છે? | ||
હજુએ પ્રેમમાં તારી પ્રભા દેખાઈ આવે છે, | હજુએ પ્રેમમાં તારી પ્રભા દેખાઈ આવે છે, | ||
કરે છે રૂપ તારું પુષ્પને એક જિંદગી અર્પણ, | કરે છે રૂપ તારું પુષ્પને એક જિંદગી અર્પણ, | ||
હજુએ વસંતોમાં મને એક તારું આકર્ષણ, | હજુએ વસંતોમાં મને એક તારું આકર્ષણ, | ||
હજુએ નામ તારું પ્રાણમાં પણ પ્રાણ લાવે છે.’</poem>}} | હજુએ નામ તારું પ્રાણમાં પણ પ્રાણ લાવે છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અરબી અને ફારસી શબ્દો વિના પણ શુદ્ધ અને સરળ ગુજરાતીમાં ગઝલનો આત્મા જીવંત કરી શકાય છે, તેની શૂન્યભાઈએ પ્રતીતિ કરાવી છે. ઉમર ખૈયામની રુબાઈયાતનું ભાષાંતર કે રૂપાંતર અનેક ભાષાઓમાં થયું છે. પરંતુ શૂન્યે ઉમર ખૈયામની રુબાઈયાતનો જે અદ્ભુત અનુવાદ ગુજરાતીમાં આપ્યો છે તે દીર્ઘકાલ સુધી યાદ રહેશે. | અરબી અને ફારસી શબ્દો વિના પણ શુદ્ધ અને સરળ ગુજરાતીમાં ગઝલનો આત્મા જીવંત કરી શકાય છે, તેની શૂન્યભાઈએ પ્રતીતિ કરાવી છે. ઉમર ખૈયામની રુબાઈયાતનું ભાષાંતર કે રૂપાંતર અનેક ભાષાઓમાં થયું છે. પરંતુ શૂન્યે ઉમર ખૈયામની રુબાઈયાતનો જે અદ્ભુત અનુવાદ ગુજરાતીમાં આપ્યો છે તે દીર્ઘકાલ સુધી યાદ રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>લેખ વિધિએ લખ્યા મારા મને પૂછ્યા વગર, | {{Block center|'''<poem>લેખ વિધિએ લખ્યા મારા મને પૂછ્યા વગર, | ||
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર, | કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર, | ||
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દૌરમાં, | આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દૌરમાં, | ||
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર?’</poem>}} | હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર?’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સિવાય શૂન્ય ફારસી, અરબી અને ઉર્દૂ સાહિત્યનો ખજાનો પણ આત્મસાત કર્યો હતો. પોતાના આ ઉર્દૂ, ફારસી અને અરબી સાહિત્યના જ્ઞાનનો લાભ ભાવિ ગઝલકારો, વિવેચકો અને સંશોધકોને મળી રહે તેવા હેતુથી ‘અરુઝ શેર’ (ફારસી કાવ્યકલા) નામનું પુસ્તક ભેટ ધર્યું છે. ગઝલના મૂળ સ્વરૂપ અને ભાવનાને શૂન્ય આત્મસાત કરી ચૂક્યા હતા, તેમની આ જાણકારી એ જ તેમની શાયરીને પ્રાણવાન બનાવી છે. શૂન્ય એ માત્ર ગઝલકાર જ નથી, તેમની કલમે સુંદર ગીતો અને મુક્તકો પણ આલેખાયેલાં છે. જેમ કે | આ સિવાય શૂન્ય ફારસી, અરબી અને ઉર્દૂ સાહિત્યનો ખજાનો પણ આત્મસાત કર્યો હતો. પોતાના આ ઉર્દૂ, ફારસી અને અરબી સાહિત્યના જ્ઞાનનો લાભ ભાવિ ગઝલકારો, વિવેચકો અને સંશોધકોને મળી રહે તેવા હેતુથી ‘અરુઝ શેર’ (ફારસી કાવ્યકલા) નામનું પુસ્તક ભેટ ધર્યું છે. ગઝલના મૂળ સ્વરૂપ અને ભાવનાને શૂન્ય આત્મસાત કરી ચૂક્યા હતા, તેમની આ જાણકારી એ જ તેમની શાયરીને પ્રાણવાન બનાવી છે. શૂન્ય એ માત્ર ગઝલકાર જ નથી, તેમની કલમે સુંદર ગીતો અને મુક્તકો પણ આલેખાયેલાં છે. જેમ કે | ||
| Line 206: | Line 206: | ||
આ તેમની ઉત્તમ ગીતરચના છે. આ સિવાય આજ મારા સોણલાને પાંખો મળી.’ એ જૂની રંગભૂમિનું બહુ જ જાણીતું થયેલું ગીત તેમની કલમે લખાયેલું છે. એમની રચનાઓમાં હૃદયની વ્યથા ચોટપૂર્વક વ્યક્ત થાય છે. લાગણી અને કલ્પનાના રંગોમાં ભીંજાઈને આવતા તેમના વિચારો મુલાયમ રૂપમાં પ્રગટ થાય છે. અભિવ્યક્તિની સરળતા અને આત્મનિવેદન કરતી કવિતા તેમણે કવિ કલાપીની નજીક મૂકી આપે છે. | આ તેમની ઉત્તમ ગીતરચના છે. આ સિવાય આજ મારા સોણલાને પાંખો મળી.’ એ જૂની રંગભૂમિનું બહુ જ જાણીતું થયેલું ગીત તેમની કલમે લખાયેલું છે. એમની રચનાઓમાં હૃદયની વ્યથા ચોટપૂર્વક વ્યક્ત થાય છે. લાગણી અને કલ્પનાના રંગોમાં ભીંજાઈને આવતા તેમના વિચારો મુલાયમ રૂપમાં પ્રગટ થાય છે. અભિવ્યક્તિની સરળતા અને આત્મનિવેદન કરતી કવિતા તેમણે કવિ કલાપીની નજીક મૂકી આપે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘કોઈ રહેવાનું નથી બાકી ફક્ત મારા વિના, | {{Block center|'''<poem>‘કોઈ રહેવાનું નથી બાકી ફક્ત મારા વિના, | ||
‘શૂન્ય’રૂપે હું સકલ બ્રહ્માંડને પડકારું છું. | ‘શૂન્ય’રૂપે હું સકલ બ્રહ્માંડને પડકારું છું. | ||
{{gap|6em}}<nowiki>*</nowiki> | {{gap|6em}}<nowiki>*</nowiki> | ||
‘હતું શું ને રહ્યું શું? ના હિસાબો ખેલમાં કેવા? | ‘હતું શું ને રહ્યું શું? ના હિસાબો ખેલમાં કેવા? | ||
રમત એવી રમો કે યાદ રહી જાય જમાનાને.’</poem>}} | રમત એવી રમો કે યાદ રહી જાય જમાનાને.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા ઉત્તમ શેરોથી શૂન્ય પોતાનું અમરત્વ સાબિત કરતા જાય છે. હવે તો આવાં ઊર્મિસભર ગઝલ મોતીઓથી જ એમને વાગોળવા રહ્યા અને એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. | આવા ઉત્તમ શેરોથી શૂન્ય પોતાનું અમરત્વ સાબિત કરતા જાય છે. હવે તો આવાં ઊર્મિસભર ગઝલ મોતીઓથી જ એમને વાગોળવા રહ્યા અને એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. | ||