31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
અહીંથી એમની ઉર્દૂ ગઝલસર્જનની યાત્રા અવિરત શરૂ થઈ. આ સર્જનયાત્રાના આરંભે તેમણે પોતાનું ઉપનામ ‘રૂમાની' રાખ્યું હતું અને પછી તે બદલીને 'અઝલ' કર્યું હતું. એક વાર પાલનપુરના નવાબસાહેબે તેમની સમક્ષ એવી મનોવેદના વ્યક્ત કરી કે, 'દુનિયામાં મારા રાજ્યનું નામ ગુંજતું કરે એવી કોઈ વિભૂતિ મારા રાજ્યમાં થઈ નહિ.' આ વાત તેમને સ્પર્શી ગઈ અને તેમણે હંમેશ માટે પોતાના નામની પાછળ ‘પાલનપુરી' શબ્દનો ઉપયોગ કરવો એવું મનોમન નક્કી કર્યું. | અહીંથી એમની ઉર્દૂ ગઝલસર્જનની યાત્રા અવિરત શરૂ થઈ. આ સર્જનયાત્રાના આરંભે તેમણે પોતાનું ઉપનામ ‘રૂમાની' રાખ્યું હતું અને પછી તે બદલીને 'અઝલ' કર્યું હતું. એક વાર પાલનપુરના નવાબસાહેબે તેમની સમક્ષ એવી મનોવેદના વ્યક્ત કરી કે, 'દુનિયામાં મારા રાજ્યનું નામ ગુંજતું કરે એવી કોઈ વિભૂતિ મારા રાજ્યમાં થઈ નહિ.' આ વાત તેમને સ્પર્શી ગઈ અને તેમણે હંમેશ માટે પોતાના નામની પાછળ ‘પાલનપુરી' શબ્દનો ઉપયોગ કરવો એવું મનોમન નક્કી કર્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘નામ નહીં પણ ઠામનું બંધન, | ||
‘શૂન્ય' થયો પણ પાલનપુરી.’</poem>'''}} | ‘શૂન્ય' થયો પણ પાલનપુરી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||