ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધૂમકેતુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 253: Line 253:
‘કૈલાસ’ એ ચરિત્રપ્રધાન વાર્તા છે. અહીં લેખકે ખૂબ જ ઝીણવટથી કૈલાસ પંડિતનું ચરિત્ર આલખ્યું છે. માણસ પોતાના પર ઓચિંતી આવી પડેલી મુશ્કેલીથી કેવી રીતે ભાગી છૂટે છે તેની વાત આ વાર્તામાં છે. આ ઉપરાંત કૈલાસ પંડિતના બે જુદાજુદા વ્યક્તિત્વો આપણી સમક્ષ ખૂલે છે. વાર્તાના અંતે લેખક એક રહસ્ય મૂકીને વાચકને વિચારતા કરી મૂકે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:Dhoomketu-ni Varta-o - Book Cover.png|left|200px]]
[[File:Tankha-3+4 by Dhoomketu - Book Cover.png|left|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘લખમી’ વાર્તા પણ કૈલાસ વાર્તાની જેમ ચરિત્રપ્રધાન વાર્તા છે. લખમી સાથેના પૂંજાના સંબંધો અહીં ભૂતકાળની કથા મારફત ખુલતા જાય છે. કાનો અને તેનો સસરો પૂંજો અમદાવાદના માણેકચોકમાં જઈને જ ખરીદી કરવાની ઇચ્છા ધરાવે છે. ત્યાં રસ્તામાં જોયેલા સ્થળો મારફત પૂંજાની યાદો તાજી થાય છે અને એ સંભારણાઓમાંથી લખમીનું ચરિત્ર વાચક સમક્ષ ખડું થાય છે. લક્ષ્મીના મૃત્યુ પછી વાર્તાના અંતે પૂંજાને બીજા લગ્નની ઇચ્છા જાગે છે પણ તેની દીકરી કડવીએ કહેલી વાતથી તે બીજા લગ્નનું માંડી વાળે છે.

Navigation menu