18,137
edits
No edit summary |
(+1) |
||
Line 668: | Line 668: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૦}} | {{center|૦}} | ||
<big>'''૫. ‘છેલ્લો ઝબકારો’ વાર્તાસંગ્રહ વિશે :'''</big> | |||
૫. ‘છેલ્લો ઝબકારો’ વાર્તાસંગ્રહ વિશે : | '''૧) શૂન્યતાની લીલા''' | ||
૧) શૂન્યતાની લીલા | {{Poem2Open}} | ||
જીવન કોનું નામ છે? શું કામ અને કેવી રીતે જીવાય? જીવનનાં મૂલ્યોનું મહત્ત્વ શું અને મૂલ્યો કેવી રીતે આંકવાં તેની ઊંડી સમજણ વાર્તાકાર આપે છે. ફક્ત ત્રણ પાત્રો, અક્કડ વલણ ધરાવતો નાયક આ વાર્તાનું મુખ્ય પાસું છે. રાવસાહેબ હોવાને કારણે પોતાના નિયમો અને અક્કડ વલણને લીધે કેટકેટલુંય ગુમાવીને શૂન્યતા તરફ વધતા જીવનના જ્યારે વૃદ્ધાવસ્થાના આંગણામાં પગલાં પડે છે એ પહેલાં આવેલી સમજણનું મુખ્ય કારણ એમનો જ દીકરો શૂકર. શૂકર પોતાના બાપને જીવન કેટલું અઘરું છે અને પોતે તેની જિદથી જીવન બગાડ્યું એનો અહેસાસ કરાવવામાં પોતાના દીકરાઓનું પણ ધ્યાન રાખવાનું છોડી દે છે. ધીરે ધીરે શૂકર અને રાવસાહેબ વચ્ચે વાતચીતનું અંતર વધતું જાય છે અને બાપદીકરાના આ મનના કમેળ અને એકબીજાને સમજાવી દેવાની લ્હાયમાં વચ્ચે ઝોલાં ખાતી રાવસાહેબની પત્ની ઇંદિરા. આ ત્રણેય પાત્રોથી બનતું આખુંય વાર્તા વર્તુળ શૂન્યતા તરફ લઈ જાય છે. અને જીવનને જીવવાનાં મૂલ્યોની ઊંડી સમજણ આપી બહુ ગહન વાત વાર્તાકાર સમજાવી જાય છે. | જીવન કોનું નામ છે? શું કામ અને કેવી રીતે જીવાય? જીવનનાં મૂલ્યોનું મહત્ત્વ શું અને મૂલ્યો કેવી રીતે આંકવાં તેની ઊંડી સમજણ વાર્તાકાર આપે છે. ફક્ત ત્રણ પાત્રો, અક્કડ વલણ ધરાવતો નાયક આ વાર્તાનું મુખ્ય પાસું છે. રાવસાહેબ હોવાને કારણે પોતાના નિયમો અને અક્કડ વલણને લીધે કેટકેટલુંય ગુમાવીને શૂન્યતા તરફ વધતા જીવનના જ્યારે વૃદ્ધાવસ્થાના આંગણામાં પગલાં પડે છે એ પહેલાં આવેલી સમજણનું મુખ્ય કારણ એમનો જ દીકરો શૂકર. શૂકર પોતાના બાપને જીવન કેટલું અઘરું છે અને પોતે તેની જિદથી જીવન બગાડ્યું એનો અહેસાસ કરાવવામાં પોતાના દીકરાઓનું પણ ધ્યાન રાખવાનું છોડી દે છે. ધીરે ધીરે શૂકર અને રાવસાહેબ વચ્ચે વાતચીતનું અંતર વધતું જાય છે અને બાપદીકરાના આ મનના કમેળ અને એકબીજાને સમજાવી દેવાની લ્હાયમાં વચ્ચે ઝોલાં ખાતી રાવસાહેબની પત્ની ઇંદિરા. આ ત્રણેય પાત્રોથી બનતું આખુંય વાર્તા વર્તુળ શૂન્યતા તરફ લઈ જાય છે. અને જીવનને જીવવાનાં મૂલ્યોની ઊંડી સમજણ આપી બહુ ગહન વાત વાર્તાકાર સમજાવી જાય છે. | ||
રાજના જમાનામાં ખાલસા થઈ ગયેલી જમીનની વાત કરતો નાયકનો બાપ માધવ, નાયક લઘુ અને આ જમીનની દરબારી ચાકરી કરતો નિરંજનભાઈ – આ ત્રણેયની વાત કરતા શબ્દચિત્રકાર એટલે ધૂમકેતુ. નાયકની જાતની કોઈને ખબર ન હતી એવી ઊંડી વાત વાર્તાકાર એક વાક્યમાં ઊંડી રીતે સમજાવી દે છે. માંદગીમાં સપડાયેલા નાયકના પિતા માધવ અંતિમ સમયે પ્રાયશ્ચિત્ત રૂપે લઘુને વાત કરે છે, ‘એ જમીન તારી માની હતી. શંકામાં મેં જ તારી માને મારી નાખેલી હવે તું જ એને પાછી મેળવજે અને ત્યાં તારી માની તકતી મુકાવજે.’ આટલું કહીને નાયકના પિતા માધવ અંતિમયાત્રાએ નીકળી જાય છે. ભણીગણીને માસ્તર થયેલા આબરૂદાર લઘુના મનમાં આ વાત છપાઈ જાય છે તે નિરંજનભાઈની સેવા કરે છે અને પછી એ જમીન અમારી છે એ વાત તેની પાસે રજૂ કરે છે, દર વખતની જેમ આ વખતે પણ નિરંજનભાઈ એ વાતને હસી કાઢે છે અને હવે લઘુને ગાંડો સમજવા લાગે છે. પોતાને આખી જિંદગી મફતમાં ભણાવીને એક આબરૂદાર માણસ બનાવવા માટે નિરંજનભાઈના દીકરા એટલે કે રંજનના મનમાં લઘુની એક અમિટ છાપ પડી ગઈ હોય છે. | રાજના જમાનામાં ખાલસા થઈ ગયેલી જમીનની વાત કરતો નાયકનો બાપ માધવ, નાયક લઘુ અને આ જમીનની દરબારી ચાકરી કરતો નિરંજનભાઈ – આ ત્રણેયની વાત કરતા શબ્દચિત્રકાર એટલે ધૂમકેતુ. નાયકની જાતની કોઈને ખબર ન હતી એવી ઊંડી વાત વાર્તાકાર એક વાક્યમાં ઊંડી રીતે સમજાવી દે છે. માંદગીમાં સપડાયેલા નાયકના પિતા માધવ અંતિમ સમયે પ્રાયશ્ચિત્ત રૂપે લઘુને વાત કરે છે, ‘એ જમીન તારી માની હતી. શંકામાં મેં જ તારી માને મારી નાખેલી હવે તું જ એને પાછી મેળવજે અને ત્યાં તારી માની તકતી મુકાવજે.’ આટલું કહીને નાયકના પિતા માધવ અંતિમયાત્રાએ નીકળી જાય છે. ભણીગણીને માસ્તર થયેલા આબરૂદાર લઘુના મનમાં આ વાત છપાઈ જાય છે તે નિરંજનભાઈની સેવા કરે છે અને પછી એ જમીન અમારી છે એ વાત તેની પાસે રજૂ કરે છે, દર વખતની જેમ આ વખતે પણ નિરંજનભાઈ એ વાતને હસી કાઢે છે અને હવે લઘુને ગાંડો સમજવા લાગે છે. પોતાને આખી જિંદગી મફતમાં ભણાવીને એક આબરૂદાર માણસ બનાવવા માટે નિરંજનભાઈના દીકરા એટલે કે રંજનના મનમાં લઘુની એક અમિટ છાપ પડી ગઈ હોય છે. | ||
કેટલીયે ઠોકરો ખાધા પછી પણ લઘુના મનમાં એક જ મનોબળ હતું શ્રદ્ધા. પોતાનું આખું જીવન ખર્ચી નાખીને હજુયે એ શ્રદ્ધાના બળે એ જમીન પાછી મેળવવા માટે પ્રયાસ કરતો લઘુ અંતે પથારીવશ થાય છે અને ત્યારે એની શ્રદ્ધાની ફળશ્રુતિ રૂપે રંજન એના માટે કાર્ય કરવાની શરૂઆત કરે છે. પિતાને ખબર ન પડે એવી રીતે રંજન દોઢ વર્ષ સુધી આ કાર્યને બળ આપે છે અને અંતે પથારીવશ થયેલા લઘુને જ્યારે એ સમાચાર આપે છે ત્યારે એક અદૃશ્ય બળ મેળવીને લઘુ બેઠો થાય છે અને આંસુડાંની ધાર સાથે પોતાની શ્રદ્ધાને ભીંજવે છે. | કેટલીયે ઠોકરો ખાધા પછી પણ લઘુના મનમાં એક જ મનોબળ હતું શ્રદ્ધા. પોતાનું આખું જીવન ખર્ચી નાખીને હજુયે એ શ્રદ્ધાના બળે એ જમીન પાછી મેળવવા માટે પ્રયાસ કરતો લઘુ અંતે પથારીવશ થાય છે અને ત્યારે એની શ્રદ્ધાની ફળશ્રુતિ રૂપે રંજન એના માટે કાર્ય કરવાની શરૂઆત કરે છે. પિતાને ખબર ન પડે એવી રીતે રંજન દોઢ વર્ષ સુધી આ કાર્યને બળ આપે છે અને અંતે પથારીવશ થયેલા લઘુને જ્યારે એ સમાચાર આપે છે ત્યારે એક અદૃશ્ય બળ મેળવીને લઘુ બેઠો થાય છે અને આંસુડાંની ધાર સાથે પોતાની શ્રદ્ધાને ભીંજવે છે. | ||
હાલમાં ત્યાં ઊભેલી ડેરી અને એમાં કોતરાવેલું લઘુની માનું નામ છે લોકો નિરંજન, રંજન ચીનની અને એના બાપ તથા લઘુ વિશે વાત કરે છે પણ અંતે તો એટલું જ સમજાય છે ખરેખર શ્રદ્ધા ઇતિહાસ સર્જે છે. | હાલમાં ત્યાં ઊભેલી ડેરી અને એમાં કોતરાવેલું લઘુની માનું નામ છે લોકો નિરંજન, રંજન ચીનની અને એના બાપ તથા લઘુ વિશે વાત કરે છે પણ અંતે તો એટલું જ સમજાય છે ખરેખર શ્રદ્ધા ઇતિહાસ સર્જે છે. | ||
૩) માતૃત્વ જાગ્યું | {{Poem2Close}} | ||
એક પુરુષની અંદર જ્યારે માતૃભાવ જાગે ત્યારે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કુદરત કરી આપે એવી વાર્તા. એક પૈસાદાર લાગણીવાળો માણસ એટલે જગમોહન અને વાર્તાનો નાયક એટલે કેશવચંદ્ર. કેશવચંદ્ર પોતાનું ગુજરાત ચલાવવા માટે છૂટક છૂટક ટ્યૂશન કરતો, પરંતુ પુસ્તકપ્રેમી અને એક નાની સરખી અંધારી કોટડીનો માલિક અને પુસ્તકપ્રેમી હોવાને લીધે કોઈની ટીકા, નિંદા, ધૃણા કે ખુશામત કરતો નહીં, પોતાનાં પુસ્તકોને જ પોતાનું વિશ્વ ગણતો. પુસ્તક પાસેથી એટલું શીખેલો કે, જે જીવન છે એ જીવન નથી, અને જે જીવન નથી એ જ જીવન છે અને ભવિષ્યમાં પણ આ દુનિયામાં જીવવું હોય તો વર્તમાન બરાબર જીવી લેવો એ જ બાદશાહીનો માર્ગ છે. | '''૩) માતૃત્વ જાગ્યું''' | ||
જગમોહનના ઘરે જઈને તેની રૂપ અને પૈસાદારથી અહંકારી પત્નીનો ભેટો થાય છે, અને ત્યાં વાર્તાનો પ્રાણ કહી શકાય એવો જગદીશ નામનું પાત્ર ઉમેરાય છે. જગદીશ હજુ માંડ પાંચ વર્ષનો, પરંતુ કોઈ ગહન અવસ્થામાં ખોવાયેલું બાળક. વાર્તાકાર બહુ સરસ રીતે આગળની વાર્તાનો મર્મ સમજાવતાં જણાવે છે કે, સાવકી મા સાથે રહેતો દીકરો પોતાની પેટે જણેલી માની રાહમાં પોતાનું વર્તમાન પણ જીવી નથી શકતો. અને જ્યારે કેશવચંદ્રની અંદર એ માતૃત્વનો ભાવસ્રાવ થાય પછી કેવી રીતે પરિસ્થિતિ પલટાય છે અને જગદીશને મા અને મા સમો શિક્ષક મળે છે-ની આખીય પરિસ્થિતિ પ્રકૃતિ કેવી રીતે નિર્માણ કરે છે એનું બહુ ભાવાત્મક વર્ણન ધૂમકેતુ કરે છે. | '''એક પુરુષની અંદર જ્યારે માતૃભાવ જાગે ત્યારે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કુદરત કરી આપે એવી વાર્તા. એક પૈસાદાર લાગણીવાળો માણસ એટલે જગમોહન અને વાર્તાનો નાયક એટલે કેશવચંદ્ર. કેશવચંદ્ર પોતાનું ગુજરાત ચલાવવા માટે છૂટક છૂટક ટ્યૂશન કરતો, પરંતુ પુસ્તકપ્રેમી અને એક નાની સરખી અંધારી કોટડીનો માલિક અને પુસ્તકપ્રેમી હોવાને લીધે કોઈની ટીકા, નિંદા, ધૃણા કે ખુશામત કરતો નહીં, પોતાનાં પુસ્તકોને જ પોતાનું વિશ્વ ગણતો. પુસ્તક પાસેથી એટલું શીખેલો કે, જે જીવન છે એ જીવન નથી, અને જે જીવન નથી એ જ જીવન છે અને ભવિષ્યમાં પણ આ દુનિયામાં જીવવું હોય તો વર્તમાન બરાબર જીવી લેવો એ જ બાદશાહીનો માર્ગ છે. | ||
૪) મળેલું અને મેળવેલું | જગમોહનના ઘરે જઈને તેની રૂપ અને પૈસાદારથી અહંકારી પત્નીનો ભેટો થાય છે, અને ત્યાં વાર્તાનો પ્રાણ કહી શકાય એવો જગદીશ નામનું પાત્ર ઉમેરાય છે. જગદીશ હજુ માંડ પાંચ વર્ષનો, પરંતુ કોઈ ગહન અવસ્થામાં ખોવાયેલું બાળક. વાર્તાકાર બહુ સરસ રીતે આગળની વાર્તાનો મર્મ સમજાવતાં જણાવે છે કે, સાવકી મા સાથે રહેતો દીકરો પોતાની પેટે જણેલી માની રાહમાં પોતાનું વર્તમાન પણ જીવી નથી શકતો. અને જ્યારે કેશવચંદ્રની અંદર એ માતૃત્વનો ભાવસ્રાવ થાય પછી કેવી રીતે પરિસ્થિતિ પલટાય છે અને જગદીશને મા અને મા સમો શિક્ષક મળે છે-ની આખીય પરિસ્થિતિ પ્રકૃતિ કેવી રીતે નિર્માણ કરે છે એનું બહુ ભાવાત્મક વર્ણન ધૂમકેતુ કરે છે.''' | ||
'''૪) મળેલું અને મેળવેલું''' | |||
{{Poem2Open}} | |||
બાપ પાસેથી મળેલી મિલકત અને ભણતર, વિચિત્ર પ્રકારના માનસનો વારસદાર એટલે નાયકના મિત્ર રાજેન્દ્રભાઈનો પુત્ર મુકુલ. ભણીગણીને ડૉક્ટર થયેલા મુકુલનો જીવ તો નાટકમાં જ હતો, કોઈ દવા લેવા આવે તો પણ એ પોતાની કથા સંભળાવવા લાગતો, ધીરે ધીરે પોતાના ધંધા કરતાં, લોકસેવા, ફંડફાળો, નાટક એવાં બધાં કાર્યો કરવા લાગેલા દીકરાને જોઈને બાપની ચિંતા વધે છે અને સાથે ગુસ્સો પણ! એક વખત તો કંટાળી ગયેલા મુકુલના બાપે નક્કી કરી લીધેલું કે બધી મિલકત ટ્રસ્ટમાં આપી દેવી છે. જેનાથી એના હાથમાં એક પણ પૈસો ના આવે. પરંતુ નાયક એના દીકરાને સમજાવશે એવી ધરપત આપી કે, કુદરતે બધાને અલગ અલગ શક્તિ આપી છે, આપણું ધાર્યું ન થાય તો અહમ્ શું કામ રાખવો? કુદરતનું આપેલું એને આપી દ્યો. | બાપ પાસેથી મળેલી મિલકત અને ભણતર, વિચિત્ર પ્રકારના માનસનો વારસદાર એટલે નાયકના મિત્ર રાજેન્દ્રભાઈનો પુત્ર મુકુલ. ભણીગણીને ડૉક્ટર થયેલા મુકુલનો જીવ તો નાટકમાં જ હતો, કોઈ દવા લેવા આવે તો પણ એ પોતાની કથા સંભળાવવા લાગતો, ધીરે ધીરે પોતાના ધંધા કરતાં, લોકસેવા, ફંડફાળો, નાટક એવાં બધાં કાર્યો કરવા લાગેલા દીકરાને જોઈને બાપની ચિંતા વધે છે અને સાથે ગુસ્સો પણ! એક વખત તો કંટાળી ગયેલા મુકુલના બાપે નક્કી કરી લીધેલું કે બધી મિલકત ટ્રસ્ટમાં આપી દેવી છે. જેનાથી એના હાથમાં એક પણ પૈસો ના આવે. પરંતુ નાયક એના દીકરાને સમજાવશે એવી ધરપત આપી કે, કુદરતે બધાને અલગ અલગ શક્તિ આપી છે, આપણું ધાર્યું ન થાય તો અહમ્ શું કામ રાખવો? કુદરતનું આપેલું એને આપી દ્યો. | ||
બીજી બાજુ મુકુલને સમજાવવા માટેના પ્રયત્નો કરતા નાયક મુકુલને અલગ અલગ રીતે સમજાવવાના પ્રયત્નો કરે છે, એ બંને વચ્ચેની વાતો બહુ સરસ રીતે વાર્તાકારે વર્ણવી છે. એમાં મુખ્ય વાત હતી સોક્રેટિસ અને સુતારની. લગભગ આ છેલ્લી મુલાકાત પછી વાર્તાનાયકને આફ્રિકા જવાનું થાય છે. દશેક વર્ષ પછી આવતાં ખબર પડે છે કે, મિત્ર રાજેન્દ્રભાઈનું તો ધામગમન થઈ ચૂક્યું છે અને મુકુલે બધું જ ખોઈ નાખ્યું છે. નાયકને બહુ દુઃખ થાય છે. થોડા સમય બાદ મુકુલ પૈસા માગવા આવે છે પરંતુ મુકુલની છાપના કારણે નાયક આપી શકતા નથી. થોડા સમય પછી ફરી પાછો આવીને દવાખાનાનું આમંત્રણ આપવા આવે છે અને દવાખાને લઈ જાય છે. વાર્તાનાયકની આપેલી સોક્રેટિસ અને સુતારની શીખમાંથી ઊભા થયેલા આ વિચાર માત્રથી ઘણા લોકોની સેવા કરતા ડૉ. મુકુલને જોઈને નાયક બહુ રાજી થાય છે. | બીજી બાજુ મુકુલને સમજાવવા માટેના પ્રયત્નો કરતા નાયક મુકુલને અલગ અલગ રીતે સમજાવવાના પ્રયત્નો કરે છે, એ બંને વચ્ચેની વાતો બહુ સરસ રીતે વાર્તાકારે વર્ણવી છે. એમાં મુખ્ય વાત હતી સોક્રેટિસ અને સુતારની. લગભગ આ છેલ્લી મુલાકાત પછી વાર્તાનાયકને આફ્રિકા જવાનું થાય છે. દશેક વર્ષ પછી આવતાં ખબર પડે છે કે, મિત્ર રાજેન્દ્રભાઈનું તો ધામગમન થઈ ચૂક્યું છે અને મુકુલે બધું જ ખોઈ નાખ્યું છે. નાયકને બહુ દુઃખ થાય છે. થોડા સમય બાદ મુકુલ પૈસા માગવા આવે છે પરંતુ મુકુલની છાપના કારણે નાયક આપી શકતા નથી. થોડા સમય પછી ફરી પાછો આવીને દવાખાનાનું આમંત્રણ આપવા આવે છે અને દવાખાને લઈ જાય છે. વાર્તાનાયકની આપેલી સોક્રેટિસ અને સુતારની શીખમાંથી ઊભા થયેલા આ વિચાર માત્રથી ઘણા લોકોની સેવા કરતા ડૉ. મુકુલને જોઈને નાયક બહુ રાજી થાય છે. | ||
૫) પ્રેમદંડ : | {{Poem2Close}} | ||
'''૫) પ્રેમદંડ :''' | |||
{{Poem2Open}} | |||
વાર્તા ધીરજ અને વાત્સલ્યભાવને પ્રદર્શિત કરે છે. રાજમાતાના બે-ત્રણ ગામ, દરબારગઢની સ્થિતિને વાર્તાકાર સારી રીતે વર્ણવે છે. રાજમાતા પોતે જ રાજ સંભાળે એમ જ નહીં પરંતુ એમને ઢોરઢાંખરનો બહુ શોખ અને માંદુ પ્રાણી છે. એવી ખબર પડે એટલે પોતે બધું પડતું મૂકીને મદદ કરવા આવી જાય. સ્વભાવે દયાળુ પરંતુ એને કોઈ જો મૂરખ બનાવીને જાય તો એને આકરી સજા કરે. એના પ્રાણીઓની દેખરેખ કરતો માણસ રાઘવો અને કારોબાર સંભાળતા ભગવાનજી આ વાર્તાનાં પાત્રો. એકદિવસ અચાનક જાનબાઈએ વાત સાંભળી કે રાઘવો જમવા બેસે ત્યારે નાની ભાગરીને દોહી લે છે એટલે સાંજે દૂધ ઓછું નીકળે છે, રાઘવાને બોલાવીને પૂછ્યું પરંતુ રાઘવનો જવાબ સાંભળીને વાત ગળે ઊતરી નહીં. જાતે જોયું તો અઢી શેર ઓછું દૂધ નીકળ્યું! | વાર્તા ધીરજ અને વાત્સલ્યભાવને પ્રદર્શિત કરે છે. રાજમાતાના બે-ત્રણ ગામ, દરબારગઢની સ્થિતિને વાર્તાકાર સારી રીતે વર્ણવે છે. રાજમાતા પોતે જ રાજ સંભાળે એમ જ નહીં પરંતુ એમને ઢોરઢાંખરનો બહુ શોખ અને માંદુ પ્રાણી છે. એવી ખબર પડે એટલે પોતે બધું પડતું મૂકીને મદદ કરવા આવી જાય. સ્વભાવે દયાળુ પરંતુ એને કોઈ જો મૂરખ બનાવીને જાય તો એને આકરી સજા કરે. એના પ્રાણીઓની દેખરેખ કરતો માણસ રાઘવો અને કારોબાર સંભાળતા ભગવાનજી આ વાર્તાનાં પાત્રો. એકદિવસ અચાનક જાનબાઈએ વાત સાંભળી કે રાઘવો જમવા બેસે ત્યારે નાની ભાગરીને દોહી લે છે એટલે સાંજે દૂધ ઓછું નીકળે છે, રાઘવાને બોલાવીને પૂછ્યું પરંતુ રાઘવનો જવાબ સાંભળીને વાત ગળે ઊતરી નહીં. જાતે જોયું તો અઢી શેર ઓછું દૂધ નીકળ્યું! | ||
સ્વભાવનાં કડક મા તો ગુસ્સે ભરાઈને ભગવાનજીભાઈને બોલાવીને રાઘવાને કાઢી નાખવાનો આદેશ આપે છે. પરંતુ ભગવાનજીએ એવું કરવા કરતાં જૂનો વ્યક્તિ જાણીને સમજાવવાના પ્રયત્નો કર્યો. રાઘવા સાથે વાતચીત કરી પરંતુ એમાં પણ રાઘવો વાતને સાચી પડવા દેતો નથી. | સ્વભાવનાં કડક મા તો ગુસ્સે ભરાઈને ભગવાનજીભાઈને બોલાવીને રાઘવાને કાઢી નાખવાનો આદેશ આપે છે. પરંતુ ભગવાનજીએ એવું કરવા કરતાં જૂનો વ્યક્તિ જાણીને સમજાવવાના પ્રયત્નો કર્યો. રાઘવા સાથે વાતચીત કરી પરંતુ એમાં પણ રાઘવો વાતને સાચી પડવા દેતો નથી. | ||
બીજા દિવસે નાની ભગરીને જાનબાઈમાના કહેવાથી ઘરે જ રાખી અને એમની સામે જ દોહી ત્યારે સાડા ચાર લિટર ઓછું દૂધ આવ્યું અને ઢોર તો એકલું હોય તો આવું થાય એવો જવાબ સાંભળતા મા સમસમી ગયાં અને દરરોજ કરતાં તો આજે વધુ બે શેર ઓછું દૂધ આવ્યું! બીજા દિવસે સીમમાં જ રાઘવને પકડી લેવો એવો આદેશ કરતાં ડાહ્યો અને સમજુ ભગવાનજી એ એવો દંડ ના દેતાં પ્રેમદંડ આપવા માટે જાનબાઈ માને મનાવી લીધાં. થોડા દિવસમાં રાઘવનો મા વિનાનો દીકરો માંદો પડે છે અને પ્રેમભાવ રાખીને જાનબાઈ મા એની સેવા કરવા ઘરે પહોંચે છે અને પછી રાઘવ ધૂળમાં મોઢું નાખીને તેની ભૂલની માફી માગે છે અને રાજમાતા એને માફ કરી દે છે. | બીજા દિવસે નાની ભગરીને જાનબાઈમાના કહેવાથી ઘરે જ રાખી અને એમની સામે જ દોહી ત્યારે સાડા ચાર લિટર ઓછું દૂધ આવ્યું અને ઢોર તો એકલું હોય તો આવું થાય એવો જવાબ સાંભળતા મા સમસમી ગયાં અને દરરોજ કરતાં તો આજે વધુ બે શેર ઓછું દૂધ આવ્યું! બીજા દિવસે સીમમાં જ રાઘવને પકડી લેવો એવો આદેશ કરતાં ડાહ્યો અને સમજુ ભગવાનજી એ એવો દંડ ના દેતાં પ્રેમદંડ આપવા માટે જાનબાઈ માને મનાવી લીધાં. થોડા દિવસમાં રાઘવનો મા વિનાનો દીકરો માંદો પડે છે અને પ્રેમભાવ રાખીને જાનબાઈ મા એની સેવા કરવા ઘરે પહોંચે છે અને પછી રાઘવ ધૂળમાં મોઢું નાખીને તેની ભૂલની માફી માગે છે અને રાજમાતા એને માફ કરી દે છે. | ||
૭) સ્ત્રી ગૌરવને માટે | {{Poem2Close}} | ||
'''૭) સ્ત્રી ગૌરવને માટે''' | |||
{{Poem2Open}} | |||
૧૭૩૯-૪૦ના દાયકામાં નવાબ સામેની ગૌવધના વિરોધને કારણે હારેલું રાજ, બાજીરાવ છેલ્લા પેશ્વાની કપરી હરીફાઈ જીતીને મહાપરાક્રમથી રાજ પાછું મેળવનાર દુર્જનસિંહ મહીડા. બરાબર ૧૦૦ વર્ષ પછી ફરી આવો જ બનાવ બન્યો ત્યારે રાજા ત્રીજો દુર્યોજન મૃત્યુ પામ્યો ત્યારે રાજ કરનાર કોઈ દીકરો ના હોવાથી રાજ કંપનીએ પ દિવસ ચલાવ્યું. પરંતુ, કુંવરનો જન્મ થતાં રાજ પાછું મળ્યું અને ૧૩ મહિનાના કુંવરના મૃત્યુ પછી પાછું રાજ કંપની સરકાર ચલાવવા માંડી. થોડા સમય પછી વખતકુંવરને કંપની કલેક્ટરે કહેવરાવ્યું, દત્તક પુત્ર લઈ લો તો રાજ પાછું મળશે. વિધવા મહારાણી પોતાનાં સાસુ પ્રતાપકુંવર પાસે ગયાં. પરંતુ પોતાના વિચારથી દૃઢ અને મક્કમ પ્રતાપકુંવર દત્તક લેવાની ના પાડીને સ્ત્રી પણ રાજ કરી જ શકે છે અને ભૂતકાળમાં પણ કર્યાં જ છે. આ વાત વારંવાર સમજાવે છે. છતાંય કલેક્ટર માનતા નથી અને સામે પ્રતાપકુંવર પણ નમતું મૂકતાં નથી અને જો રાજ મળે તો રાજકુંવરીને મળે દત્તક તો નહીં જ લેવાય એ વાત પર અડગ રહે છે. અંતે ધમકી આપતા કલેક્ટર ક્રોને પણ પોતાના જવાબથી ચૂપ કરી દે છે. | ૧૭૩૯-૪૦ના દાયકામાં નવાબ સામેની ગૌવધના વિરોધને કારણે હારેલું રાજ, બાજીરાવ છેલ્લા પેશ્વાની કપરી હરીફાઈ જીતીને મહાપરાક્રમથી રાજ પાછું મેળવનાર દુર્જનસિંહ મહીડા. બરાબર ૧૦૦ વર્ષ પછી ફરી આવો જ બનાવ બન્યો ત્યારે રાજા ત્રીજો દુર્યોજન મૃત્યુ પામ્યો ત્યારે રાજ કરનાર કોઈ દીકરો ના હોવાથી રાજ કંપનીએ પ દિવસ ચલાવ્યું. પરંતુ, કુંવરનો જન્મ થતાં રાજ પાછું મળ્યું અને ૧૩ મહિનાના કુંવરના મૃત્યુ પછી પાછું રાજ કંપની સરકાર ચલાવવા માંડી. થોડા સમય પછી વખતકુંવરને કંપની કલેક્ટરે કહેવરાવ્યું, દત્તક પુત્ર લઈ લો તો રાજ પાછું મળશે. વિધવા મહારાણી પોતાનાં સાસુ પ્રતાપકુંવર પાસે ગયાં. પરંતુ પોતાના વિચારથી દૃઢ અને મક્કમ પ્રતાપકુંવર દત્તક લેવાની ના પાડીને સ્ત્રી પણ રાજ કરી જ શકે છે અને ભૂતકાળમાં પણ કર્યાં જ છે. આ વાત વારંવાર સમજાવે છે. છતાંય કલેક્ટર માનતા નથી અને સામે પ્રતાપકુંવર પણ નમતું મૂકતાં નથી અને જો રાજ મળે તો રાજકુંવરીને મળે દત્તક તો નહીં જ લેવાય એ વાત પર અડગ રહે છે. અંતે ધમકી આપતા કલેક્ટર ક્રોને પણ પોતાના જવાબથી ચૂપ કરી દે છે. | ||
ક્રોએ બીજી યુક્તિ ઘડી જૂના રાજા વજેસિંહનો પુત્ર જીતસિંહની વાત ચલાવી તો બધા પુરાવા સાથે એને પણ નકારી કાઢીને પ્રતાપકુંવર પોતાની વાત પર અડગ રહે છે અને અંતે રાજ ખાલસા થઈ જાય છે. આ વાતને પોતાનું ગૌરવ માનતા, સ્ત્રી પણ રાજ કરી જ શકે છે, પોતાનું યુદ્ધ લડતાં લડતાં, સ્ત્રીઓના હક માટે ૧૮૪૯માં મુંબઈના ગિરગામમાં પોતાનો દેહત્યાગ કરે છે. | ક્રોએ બીજી યુક્તિ ઘડી જૂના રાજા વજેસિંહનો પુત્ર જીતસિંહની વાત ચલાવી તો બધા પુરાવા સાથે એને પણ નકારી કાઢીને પ્રતાપકુંવર પોતાની વાત પર અડગ રહે છે અને અંતે રાજ ખાલસા થઈ જાય છે. આ વાતને પોતાનું ગૌરવ માનતા, સ્ત્રી પણ રાજ કરી જ શકે છે, પોતાનું યુદ્ધ લડતાં લડતાં, સ્ત્રીઓના હક માટે ૧૮૪૯માં મુંબઈના ગિરગામમાં પોતાનો દેહત્યાગ કરે છે. | ||
૮) દાતાર એક – દેવાવાળા અનેક | {{Poem2Close}} | ||
'''૮) દાતાર એક – દેવાવાળા અનેક''' | |||
{{Poem2Open}} | |||
અંગ્રેજોના રાજ વખતની વાત, પાલનપુર પાસે દિયોદર તાલુકો એમાં આરામ કરણ વાઘેલાના વંશજોનું રાજ અને એનો એક ઠાકોર એટલે મૂંજોજી અને મુંજોજીનો રાજકુમાર એટલે ચાંદોજી. મુંજાજીની કીર્તિ ચારણોએ સોરઠ આખામાં અમર કરી પોતાના દુહા અને વાતોથી એટલે એક દિવસ એક ચારણ એના દરબારમાં આવી પહોંચ્યો અને કવિતા ઉપર કવિતા કરવા લાગ્યો. ખુશ થઈને ચાંદોજી તો ઉત્સાહમાં બોલી ઊઠ્યા, ‘ગઢવી ગામ ગરાસ જે જોઈએ માગો.’ ગઢવીની વાતમાં ઊંડાઈ હતી અને ગઢવી એટલે જેની જીભે મા સરસ્વતીનો વાસ હોય. ગઢવીએ કીધું કે, હું માગીશ પણ એવું માગીશ અને એવા પાસે માગીશ કે જે મને પૂછ્યા વગર વચન આપી દે કે તારે શું જોઈએ છે. થોડીવાર સતત આ વાત ઉપર વિમર્શ ચાલ્યો અને ચાંદોજીએ હા પાડતાં ગઢવી એ કીધું કે, હવે હું કાલે માગીશ. પછી ચાંદોજીના આજુબાજુના લોકોએ ચાંદોજીને સમજાવ્યા કે પૂછ્યા વગર એમ આપી દેવાય આ સમય કાંઈ એવી રીતે આપી દેવાનો નથી, પણ ચાંદોજી એકના બે ન થયા. બીજા દિવસે ગઢવી આવીને ફરી એક કવિતા કીધી. ચાંદોજીએ માગવાનું કહ્યું અને અંતે ચારણે એવું કહ્યું કે હું તો માપવા નીકળ્યો હતો, બસ તમે મને આપવા માટે હા પાડી દીધીને એનાથી મોટો ભગવાન બીજે ક્યાંય ના હોય. મારે હવે બીજું કશુંય નથી જોઈતું. વાર્તાકાર આખી વાર્તામાં બહુ ગૂઢ રહસ્ય સમજાવી જાય છે. | અંગ્રેજોના રાજ વખતની વાત, પાલનપુર પાસે દિયોદર તાલુકો એમાં આરામ કરણ વાઘેલાના વંશજોનું રાજ અને એનો એક ઠાકોર એટલે મૂંજોજી અને મુંજોજીનો રાજકુમાર એટલે ચાંદોજી. મુંજાજીની કીર્તિ ચારણોએ સોરઠ આખામાં અમર કરી પોતાના દુહા અને વાતોથી એટલે એક દિવસ એક ચારણ એના દરબારમાં આવી પહોંચ્યો અને કવિતા ઉપર કવિતા કરવા લાગ્યો. ખુશ થઈને ચાંદોજી તો ઉત્સાહમાં બોલી ઊઠ્યા, ‘ગઢવી ગામ ગરાસ જે જોઈએ માગો.’ ગઢવીની વાતમાં ઊંડાઈ હતી અને ગઢવી એટલે જેની જીભે મા સરસ્વતીનો વાસ હોય. ગઢવીએ કીધું કે, હું માગીશ પણ એવું માગીશ અને એવા પાસે માગીશ કે જે મને પૂછ્યા વગર વચન આપી દે કે તારે શું જોઈએ છે. થોડીવાર સતત આ વાત ઉપર વિમર્શ ચાલ્યો અને ચાંદોજીએ હા પાડતાં ગઢવી એ કીધું કે, હવે હું કાલે માગીશ. પછી ચાંદોજીના આજુબાજુના લોકોએ ચાંદોજીને સમજાવ્યા કે પૂછ્યા વગર એમ આપી દેવાય આ સમય કાંઈ એવી રીતે આપી દેવાનો નથી, પણ ચાંદોજી એકના બે ન થયા. બીજા દિવસે ગઢવી આવીને ફરી એક કવિતા કીધી. ચાંદોજીએ માગવાનું કહ્યું અને અંતે ચારણે એવું કહ્યું કે હું તો માપવા નીકળ્યો હતો, બસ તમે મને આપવા માટે હા પાડી દીધીને એનાથી મોટો ભગવાન બીજે ક્યાંય ના હોય. મારે હવે બીજું કશુંય નથી જોઈતું. વાર્તાકાર આખી વાર્તામાં બહુ ગૂઢ રહસ્ય સમજાવી જાય છે. | ||
૯) જીવનદૃષ્ટિ એનું નામ ધર્મ | {{Poem2Close}} | ||
'''૯) જીવનદૃષ્ટિ એનું નામ ધર્મ''' | |||
{{Poem2Open}} | |||
હાલનું પેશાવર અને ત્યારનું પુરુષ નગર અને એનો રાજા કનિષ્ક. વાર્તાનો નાયક એટલે કનિષ્ક અને પછી વાર્તામાં ઉમેરાતાં એની સગી બહેન ચરક અને મગધના વેદ એટલે અશ્વઘોષ. આખું પેશાવર એક ગંભીર રોગમાં સપડાય છે અને આ કુદરતી આફત સામે રાજા કનિષ્ક કશું કરી શકતો નથી. એના વિરોધી હોય એવું કહે છે કે બીજાના પ્રદેશ જીતીને એની ભાઈઓ લીધી એટલે આ દિવસ જોવાનો વારો આવ્યો. આ વાત ક્યાંક કનિષ્કને પણ સાચી લાગે છે અને ધીરે ધીરે કરતાં એ પણ માંદગીમાં સંભળાય છે, બધા જ વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કરી લીધા અને અચાનક એક યુવાન આવે છે એનું નામ ચરક. યુવાનને આપવાની પરીક્ષામાં રાજાનો જીવ બચાવવાનો હતો. રાજાની બેન અડધું રાજ આપી દેવા માટે પણ તૈયાર છે પરંતુ રાજાને સારો કરવા માટે બધા પ્રયાસો કરે છે. | હાલનું પેશાવર અને ત્યારનું પુરુષ નગર અને એનો રાજા કનિષ્ક. વાર્તાનો નાયક એટલે કનિષ્ક અને પછી વાર્તામાં ઉમેરાતાં એની સગી બહેન ચરક અને મગધના વેદ એટલે અશ્વઘોષ. આખું પેશાવર એક ગંભીર રોગમાં સપડાય છે અને આ કુદરતી આફત સામે રાજા કનિષ્ક કશું કરી શકતો નથી. એના વિરોધી હોય એવું કહે છે કે બીજાના પ્રદેશ જીતીને એની ભાઈઓ લીધી એટલે આ દિવસ જોવાનો વારો આવ્યો. આ વાત ક્યાંક કનિષ્કને પણ સાચી લાગે છે અને ધીરે ધીરે કરતાં એ પણ માંદગીમાં સંભળાય છે, બધા જ વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કરી લીધા અને અચાનક એક યુવાન આવે છે એનું નામ ચરક. યુવાનને આપવાની પરીક્ષામાં રાજાનો જીવ બચાવવાનો હતો. રાજાની બેન અડધું રાજ આપી દેવા માટે પણ તૈયાર છે પરંતુ રાજાને સારો કરવા માટે બધા પ્રયાસો કરે છે. | ||
ચરકના હાથમાં અમૃતસ્તોત્ર હોય એમ કનિષ્ક તદ્દન રોગમુક્ત થઈ જાય છે અને પછી રાજા જનોમાં આ વેદવિદ્યા પહોંચાડે છે. એક દિવસ કલાવતી ચરક પાસે આવીને કહે છે કે તમે અમારું કામ કર્યું હવે અમારે પણ તમારું કામ કરવાનું હોય. આપ માગી લો. તમે કહો તો આશ્રમ બાંધી આપું અને કહો તો વિદ્યાધામ! તમે માગી લો. ત્યારે ચરક જુવાન હતા અને એવું માગ્યું કે મારે બીજું કશું નથી જોઈતું. પરંતુ મહારાજ મગધ ઉપર ચડાઈ કરે ત્યારે મને સાથે લઈ જાય, ત્યાંના અશ્વગંધ મહાન વિદ્વાન બૌદ્ધ સાધુ છે એમને મારે મળવું છે. | ચરકના હાથમાં અમૃતસ્તોત્ર હોય એમ કનિષ્ક તદ્દન રોગમુક્ત થઈ જાય છે અને પછી રાજા જનોમાં આ વેદવિદ્યા પહોંચાડે છે. એક દિવસ કલાવતી ચરક પાસે આવીને કહે છે કે તમે અમારું કામ કર્યું હવે અમારે પણ તમારું કામ કરવાનું હોય. આપ માગી લો. તમે કહો તો આશ્રમ બાંધી આપું અને કહો તો વિદ્યાધામ! તમે માગી લો. ત્યારે ચરક જુવાન હતા અને એવું માગ્યું કે મારે બીજું કશું નથી જોઈતું. પરંતુ મહારાજ મગધ ઉપર ચડાઈ કરે ત્યારે મને સાથે લઈ જાય, ત્યાંના અશ્વગંધ મહાન વિદ્વાન બૌદ્ધ સાધુ છે એમને મારે મળવું છે. | ||
લડાઈમાં કનિષ્ક મગધ ઉપર પોતાનો વિજય મેળવે છે અને મગધરાજ પાસે બે વાત માગે છે, બીજું કશુંય નહીં ફક્ત બે વાત. પહેલું ભગવાન બુદ્ધનું ભીખુપાત્ર આપો અને બીજું તમારો મહાન વૈદ્ય અશ્વઘોષ આપો. થોડો વિચાર કર્યા બાદ રાજા એને અશ્વઘોષની ના પાડી દે છે. આ વાત જ્યારે મગધરાજ અશ્વઘોષને કરે છે, ત્યારે અશ્વઘોષ કહે છે કે એને માગતા આવડ્યું નથી, કેમ માગવું એ નથી આવડતું. બીજા દિવસે મળે છે અને એમને સમજાય છે મેં ભૂલ કરી છે અને એના પ્રદેશમાં આવવા વીનવે છે. અંતે એને સમજાય છે કે જ્ઞાન જીતવાની નહીં, વિનમ્રતાથી મેળવવાની વસ્તુ છે. | લડાઈમાં કનિષ્ક મગધ ઉપર પોતાનો વિજય મેળવે છે અને મગધરાજ પાસે બે વાત માગે છે, બીજું કશુંય નહીં ફક્ત બે વાત. પહેલું ભગવાન બુદ્ધનું ભીખુપાત્ર આપો અને બીજું તમારો મહાન વૈદ્ય અશ્વઘોષ આપો. થોડો વિચાર કર્યા બાદ રાજા એને અશ્વઘોષની ના પાડી દે છે. આ વાત જ્યારે મગધરાજ અશ્વઘોષને કરે છે, ત્યારે અશ્વઘોષ કહે છે કે એને માગતા આવડ્યું નથી, કેમ માગવું એ નથી આવડતું. બીજા દિવસે મળે છે અને એમને સમજાય છે મેં ભૂલ કરી છે અને એના પ્રદેશમાં આવવા વીનવે છે. અંતે એને સમજાય છે કે જ્ઞાન જીતવાની નહીં, વિનમ્રતાથી મેળવવાની વસ્તુ છે. | ||
પછી કનિષ્ક ચરકને અશોક પાસે લઈ ગયા અને એમની ઓળખાણ આપીને એમની વાત કરી કે એમને તમારી સાથે ચાલી નીકળવું છે. ત્યારે અશોક અવસ્થાને સમજાવે છે કે ભગવાને પોતે સંસારને બંધન નથી ગણ્યું. માનવસેવા એ જ તો મોટામાં મોટી સેવા છે, ધર્મ એટલે માનવસેવા. અને પછી ચરકને સમજાય છે કે ભગવાન તથાગતની વાણીને ન સમજવાથી ઘણી વખત અર્થનો અનર્થ થઈ જાય છે અને ખરેખર એનું કહેવાનું તો એવું હતું કે સંસાર એ બંધન નથી. તમે સંસારમાં રહેવાથી વધારે માનવ સેવા કરી શકો છો અને એ જ તમારી સાધુતા છે અને અંતે એને સમજાય છે કે ‘જીવન દૃષ્ટિ એનું નામ ધર્મ.’ | |||
૧૦) છેવટે દગો બોલે જ બોલે. | {{Poem2Close}} | ||
'''૧૦) છેવટે દગો બોલે જ બોલે.''' | |||
{{Poem2Open}} | |||
દગો કરેલો હોય એ લાંબો વખત સૂતો રહે પણ છેવટે તો એ બોલે છે એવી વાર્તા વાર્તાકારે અહીં દર્શાવી છે. શાક્ય કુળ શ્રેષ્ઠ ગણાતું કારણ કે, ભગવાન બુદ્ધ અને તથાગતનો જન્મ એ કુળમાં થયો હતો. રાજાએ વિચાર્યું કે એ કુળની કન્યા લાવું તો શ્રેષ્ઠ કુળની કન્યા લાવી એવું ગણાય. પરંતુ શાક્ય લોકોમાં કોઈ રાજા નહીં. રાજ લોકશાહીની સભા ભરે. રાજાએ પ્રસ્તાવો મૂક્યા, બધા વિચારમાં પડી ગયા. હા પાડે તો આબરૂ જાય, ના પાડે તો વેર બંધાય. ત્યારે એક વિદ્વાન માણસ હતો મહાનામ. પોતાની બુદ્ધિથી તેમણે કહ્યું કે મારે ત્યાં એક દાસી છે. તેની પુત્રી છે એ રાજાને આપી અને કહેવાનું કે કન્યા છે, અને આમ જ થયું. વિકુડભ નામનો રાજાને પુત્ર થયો, પોતાના મોસાળ, શાક્યોને મળવા ગયો. | દગો કરેલો હોય એ લાંબો વખત સૂતો રહે પણ છેવટે તો એ બોલે છે એવી વાર્તા વાર્તાકારે અહીં દર્શાવી છે. શાક્ય કુળ શ્રેષ્ઠ ગણાતું કારણ કે, ભગવાન બુદ્ધ અને તથાગતનો જન્મ એ કુળમાં થયો હતો. રાજાએ વિચાર્યું કે એ કુળની કન્યા લાવું તો શ્રેષ્ઠ કુળની કન્યા લાવી એવું ગણાય. પરંતુ શાક્ય લોકોમાં કોઈ રાજા નહીં. રાજ લોકશાહીની સભા ભરે. રાજાએ પ્રસ્તાવો મૂક્યા, બધા વિચારમાં પડી ગયા. હા પાડે તો આબરૂ જાય, ના પાડે તો વેર બંધાય. ત્યારે એક વિદ્વાન માણસ હતો મહાનામ. પોતાની બુદ્ધિથી તેમણે કહ્યું કે મારે ત્યાં એક દાસી છે. તેની પુત્રી છે એ રાજાને આપી અને કહેવાનું કે કન્યા છે, અને આમ જ થયું. વિકુડભ નામનો રાજાને પુત્ર થયો, પોતાના મોસાળ, શાક્યોને મળવા ગયો. | ||
સૌને ખબર હતી કે આ દાસીપુત્ર છે એટલે મહાનામે તો એ જગ્યામાં રહેતો હતો તે પણ ધોવડાવી નાખી. વિકુડભને જાણ થઈ ત્યારે ક્રોધે ભરાયો પણ કશું બોલ્યો નહીં, રાજાનું મૃત્યુ થયું વિકુડભને રાજ્ય મળ્યું, તેણે તેના આપમાનનો બદલો લેવા આક્રમણ કર્યું, શાક્યોને હણવા લાગ્યો. | સૌને ખબર હતી કે આ દાસીપુત્ર છે એટલે મહાનામે તો એ જગ્યામાં રહેતો હતો તે પણ ધોવડાવી નાખી. વિકુડભને જાણ થઈ ત્યારે ક્રોધે ભરાયો પણ કશું બોલ્યો નહીં, રાજાનું મૃત્યુ થયું વિકુડભને રાજ્ય મળ્યું, તેણે તેના આપમાનનો બદલો લેવા આક્રમણ કર્યું, શાક્યોને હણવા લાગ્યો. | ||
માનવસંહાર જોઈને મહાનામ મળવા ગયા અને ત્યાં શરતો ચાલી. મહાનામ પાસે જલમાં ડૂબકી મારીને રહી શકવાના મંત્રની વાત અને એ મંત્ર પોતે પણ શીખવા માટે ઇચ્છુક છે એવું જણાવ્યું. પરંતુ એ પહેલાં મંત્ર કેટલો તેજ છે તેની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. મંત્રની સામેની શરત એટલે કે તે પાણીમાં હશે ત્યાં સુધી સંહાર નહીં થાય એ સાંભળતા જ મહાનામને પ્રાયશ્ચિત્ત થયું. પોતાની ભૂલનું અને નક્કી કર્યું કે હવે હું પાણીમાં જ રહીશ બહાર નહિ આવું. તો આ સંહાર જ નહીં થાય. અમે આમ જ થયું, સંહાર બંધ થઈ ગયો. મહાનામ પાણીમાંથી બહાર જ ના આવ્યા અને માન આપવા નતમસ્તક તળાવ પાસે ઊભો રહ્યો અને શાક્યોએ કહ્યું કે, આ યુદ્ધ મહાનામ જીતી ગયો, વિકુડભ નહીં! | માનવસંહાર જોઈને મહાનામ મળવા ગયા અને ત્યાં શરતો ચાલી. મહાનામ પાસે જલમાં ડૂબકી મારીને રહી શકવાના મંત્રની વાત અને એ મંત્ર પોતે પણ શીખવા માટે ઇચ્છુક છે એવું જણાવ્યું. પરંતુ એ પહેલાં મંત્ર કેટલો તેજ છે તેની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. મંત્રની સામેની શરત એટલે કે તે પાણીમાં હશે ત્યાં સુધી સંહાર નહીં થાય એ સાંભળતા જ મહાનામને પ્રાયશ્ચિત્ત થયું. પોતાની ભૂલનું અને નક્કી કર્યું કે હવે હું પાણીમાં જ રહીશ બહાર નહિ આવું. તો આ સંહાર જ નહીં થાય. અમે આમ જ થયું, સંહાર બંધ થઈ ગયો. મહાનામ પાણીમાંથી બહાર જ ના આવ્યા અને માન આપવા નતમસ્તક તળાવ પાસે ઊભો રહ્યો અને શાક્યોએ કહ્યું કે, આ યુદ્ધ મહાનામ જીતી ગયો, વિકુડભ નહીં! | ||
એક દિવસ સુમેધ નામક વ્યક્તિએ ઢંઢેરો પીટાવ્યો, મૃત્યુ બાદ અમારી સંપત્તિ અમારી સાથે આવે એવો માર્ગ બતાવનારને મારી અડધી સંપત્તિ આપીશ. એક વિદ્વાને આવીને તેને સમજાવ્યું કે જો મૃત્યુ પછી પણ સાથે લઈ જવું હોય તો, જે છે એ આપી દ્યો જરૂરિયાતવાળા લોકોને. બીજા દિવસથી સુમેધે આમ જ કર્યું અને એમાંથી એને આનંદ મળ્યો. એને સમજાઈ ગયું કે આવ્યું એવી કંઈ ખબર જ હોતી નથી. | એક દિવસ સુમેધ નામક વ્યક્તિએ ઢંઢેરો પીટાવ્યો, મૃત્યુ બાદ અમારી સંપત્તિ અમારી સાથે આવે એવો માર્ગ બતાવનારને મારી અડધી સંપત્તિ આપીશ. એક વિદ્વાને આવીને તેને સમજાવ્યું કે જો મૃત્યુ પછી પણ સાથે લઈ જવું હોય તો, જે છે એ આપી દ્યો જરૂરિયાતવાળા લોકોને. બીજા દિવસથી સુમેધે આમ જ કર્યું અને એમાંથી એને આનંદ મળ્યો. એને સમજાઈ ગયું કે આવ્યું એવી કંઈ ખબર જ હોતી નથી. | ||
૧૧) જીવંત ભાવના | {{Poem2Close}} | ||
'''૧૧) જીવંત ભાવના''' | |||
{{Poem2Open}} | |||
ધોકલના રાણા વીરધવલ. વીરધવલ એટલે એક મહાબળવાન, મૃત્યુને ગાંડો પડકાર આપે એવો ચૌલુક્ય રાજપૂત. એક જ વાતમાં સમજે તલવાર લઈને દોડવામાં. જેટલી વખત હારે એટલી વખત દોડવામાં અને અંતે જીતમાં. પણ આજે એની આંખમાં કરુણતા દેખાઈ. રાજગુરુ સોમેશ્વર આ જોઈને આશ્ચર્ય પામી ગયા. અને ત્યાં જ વીરધવલે કહ્યું, ગુરુદેવ એક ભારે વિકટ કોયડો ઊભો થયો છે. એના પછી વીરધવલ અને સોમેશ્વર વચ્ચે તે જ ક્યાં રહે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વીરત્વ શું? માણસાઈ શું? એવા ગહન મુદ્દે વિચારવિમર્શ થાય છે. અને ત્યાં કર્ણાટકથી એક કવિ આવે છે અને કહે છે, ‘કવિતા વિનાની રાજનીતિ અને રાજનીતિ વિનાની કવિતા જ્યાં હોય ત્યાં પછી પ્રજા ના હોય, ટોળાં હોય. પ્રજાનો પ્રાણ કવિતા છે એનું અન્ન રાજનીતિ છે અને બધાને સમજાયું કે ભાવના અને ક્રિયા બંનેના સંબંધમાં જીવનનું તેજ રહે છે. | ધોકલના રાણા વીરધવલ. વીરધવલ એટલે એક મહાબળવાન, મૃત્યુને ગાંડો પડકાર આપે એવો ચૌલુક્ય રાજપૂત. એક જ વાતમાં સમજે તલવાર લઈને દોડવામાં. જેટલી વખત હારે એટલી વખત દોડવામાં અને અંતે જીતમાં. પણ આજે એની આંખમાં કરુણતા દેખાઈ. રાજગુરુ સોમેશ્વર આ જોઈને આશ્ચર્ય પામી ગયા. અને ત્યાં જ વીરધવલે કહ્યું, ગુરુદેવ એક ભારે વિકટ કોયડો ઊભો થયો છે. એના પછી વીરધવલ અને સોમેશ્વર વચ્ચે તે જ ક્યાં રહે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વીરત્વ શું? માણસાઈ શું? એવા ગહન મુદ્દે વિચારવિમર્શ થાય છે. અને ત્યાં કર્ણાટકથી એક કવિ આવે છે અને કહે છે, ‘કવિતા વિનાની રાજનીતિ અને રાજનીતિ વિનાની કવિતા જ્યાં હોય ત્યાં પછી પ્રજા ના હોય, ટોળાં હોય. પ્રજાનો પ્રાણ કવિતા છે એનું અન્ન રાજનીતિ છે અને બધાને સમજાયું કે ભાવના અને ક્રિયા બંનેના સંબંધમાં જીવનનું તેજ રહે છે. | ||
ધૂમકેતુની દૃષ્ટિએ સર્વોત્તમ વાર્તાઓ વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલી ત્રણેના મેળમાંથી જ જન્મે છે. વળી, પોતે જે સમાજમાં રહે છે, તે સમાજને સ્પર્શ્યા વિના સાહિત્યકાર ઉત્તમ સર્જન આપી શકે નહીં. ધૂમકેતુની વાર્તાઓમાં વાર્તાનાં ઘટકતત્ત્વોની સભાનપણે જાળવણી કરવામાં આવી છે. ધૂમકેતુ પોતાની વાર્તાઓમાં વાર્તાક્ષણ રચીને જે સંવેદન પ્રગટાવે છે, તે ચિરંજીવી સંવેદનાને કારણે એમની વાર્તાઓ આજે આસ્વાદ્ય બની રહે છે. તેમની વાર્તાઓમાં જીવનના વાસ્તવનો સ્વીકાર અને તેની પાછળ પ્રગટતી ભાવનામયતા, કૌતુકપ્રિયતા અને એના નિરૂપણમાં કમનીય કલાત્મકતા એ સમયના વાર્તાકાર વાચકના ચિત્તને આકર્ષે છે. તેમની મોટાભાગની વાર્તાઓ તેના પાત્રવૈવિધ્યને કારણે આકર્ષણ જન્માવી શકી છે. એમનાં પાત્રો ગ્રામ, નગર, મધ્યયુગ કે પૌરાણિક હોય દરેક પાત્રની વૈયક્તિક ઓળખ સ્થાપી આપવામાં પૂરી નિષ્ઠાથી જહેમત ઊઠાવી છે. ધૂમકેતુએ પોતાની વાર્તાઓમાં ભાવિનાં સાંકેતિક ભયસ્થાનો બતાવીને ભવિષ્યમાં લખાનારા સાહિત્યની પૂર્વભૂમિકા રચી આપી છે. ધૂમકેતુની વાર્તાઓ વાતાવરણ, પાત્રગત વાણી, વર્તન, ભાષાની સૂક્ષ્મતા વગેરે ઘટકતત્ત્વોથી સભર એવી છે. | ધૂમકેતુની દૃષ્ટિએ સર્વોત્તમ વાર્તાઓ વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલી ત્રણેના મેળમાંથી જ જન્મે છે. વળી, પોતે જે સમાજમાં રહે છે, તે સમાજને સ્પર્શ્યા વિના સાહિત્યકાર ઉત્તમ સર્જન આપી શકે નહીં. ધૂમકેતુની વાર્તાઓમાં વાર્તાનાં ઘટકતત્ત્વોની સભાનપણે જાળવણી કરવામાં આવી છે. ધૂમકેતુ પોતાની વાર્તાઓમાં વાર્તાક્ષણ રચીને જે સંવેદન પ્રગટાવે છે, તે ચિરંજીવી સંવેદનાને કારણે એમની વાર્તાઓ આજે આસ્વાદ્ય બની રહે છે. તેમની વાર્તાઓમાં જીવનના વાસ્તવનો સ્વીકાર અને તેની પાછળ પ્રગટતી ભાવનામયતા, કૌતુકપ્રિયતા અને એના નિરૂપણમાં કમનીય કલાત્મકતા એ સમયના વાર્તાકાર વાચકના ચિત્તને આકર્ષે છે. તેમની મોટાભાગની વાર્તાઓ તેના પાત્રવૈવિધ્યને કારણે આકર્ષણ જન્માવી શકી છે. એમનાં પાત્રો ગ્રામ, નગર, મધ્યયુગ કે પૌરાણિક હોય દરેક પાત્રની વૈયક્તિક ઓળખ સ્થાપી આપવામાં પૂરી નિષ્ઠાથી જહેમત ઊઠાવી છે. ધૂમકેતુએ પોતાની વાર્તાઓમાં ભાવિનાં સાંકેતિક ભયસ્થાનો બતાવીને ભવિષ્યમાં લખાનારા સાહિત્યની પૂર્વભૂમિકા રચી આપી છે. ધૂમકેતુની વાર્તાઓ વાતાવરણ, પાત્રગત વાણી, વર્તન, ભાષાની સૂક્ષ્મતા વગેરે ઘટકતત્ત્વોથી સભર એવી છે. | ||
ખુશ્બુ પી. સામાણી | {{Poem2Close}} | ||
એમ.એ., ગુજરાતી | {{right|ખુશ્બુ પી. સામાણી}}<br> | ||
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા | {{right|એમ.એ., ગુજરાતી }}<br> | ||
GSET - ૨૦૨૨ Qualified | {{right|મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા}}<br> | ||
UGC NET - ૨૦૨૩ Qualified | {{right|GSET - ૨૦૨૨ Qualified}}<br> | ||
Email : | {{right|UGC NET - ૨૦૨૩ Qualified}}<br> | ||
{{right|Email : khushbusamani08@gmail.com}}<br> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રણજિતરામ વાવાભાઈ મહેતા | ||
|next = | |next = રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ | ||
}} | }} |