32,198
edits
(+1) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
{{center|<nowiki>* * *</nowiki>}} | {{center|<nowiki>* * *</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Jivan-nan VaheNo - Book Cover.png | [[File:Jivan-nan VaheNo - Book Cover.png|200px|left]] | ||
ઈ. સ. ૧૯૪૧માં પ્રગટ થયેલા આ સંગ્રહની વાર્તાઓ ઈ. સ. ૧૯૨૬થી ઈ. સ. ૧૯૪૦ની વચ્ચે લખાયેલી છે. આ વાર્તાકારનો સમયગાળો ગુજરાતી ટૂંકી વાર્તાના બીજા તબક્કાનો એટલે કે ધૂમકેતુથી પન્નાલાલ પટેલ સુધીનો છે. | ઈ. સ. ૧૯૪૧માં પ્રગટ થયેલા આ સંગ્રહની વાર્તાઓ ઈ. સ. ૧૯૨૬થી ઈ. સ. ૧૯૪૦ની વચ્ચે લખાયેલી છે. આ વાર્તાકારનો સમયગાળો ગુજરાતી ટૂંકી વાર્તાના બીજા તબક્કાનો એટલે કે ધૂમકેતુથી પન્નાલાલ પટેલ સુધીનો છે. | ||
કુલ આઠ વાર્તાઓના આ સંગ્રહનો કોઈ એક ચોક્કસ સૂર નથી. એકમેકથી જુદા પડતા વિવિધ વિષયો પર આ વાર્તાઓ રચાઈ છે. બે વાર્તાઓમાં રાજારજવાડાંની પાર્શ્વભૂમિ છે, એક વાર્તા જાણીતી લોકકથા છે જેની પાર્શ્વભૂમિ મોગલ શાસન સમયની છે, એક વાર્તા સ્ત્રી-સમસ્યાની છે, એક વાર્તામાં ગામડું છોડીને શહેર ભણી દોટ મૂકતાં લોકોની છે, એક વાર્તા ભિન્ન જીવનશૈલી અને ભિન્ન માનસિકતાની છે, એક વાર્તા જીવનમાં સ્થિરતાની શોધ કરતા શ્રીમંત યુવકની છે. દેશમાં સ્વાતંત્ર્યની ચળવળ શરૂ થઈ ચૂકી હતી ને ગાંધીજી સક્રિય હતા એવો સંદર્ભ કેવળ એક વાર્તામાં છે અને એ પણ અછડતો. | કુલ આઠ વાર્તાઓના આ સંગ્રહનો કોઈ એક ચોક્કસ સૂર નથી. એકમેકથી જુદા પડતા વિવિધ વિષયો પર આ વાર્તાઓ રચાઈ છે. બે વાર્તાઓમાં રાજારજવાડાંની પાર્શ્વભૂમિ છે, એક વાર્તા જાણીતી લોકકથા છે જેની પાર્શ્વભૂમિ મોગલ શાસન સમયની છે, એક વાર્તા સ્ત્રી-સમસ્યાની છે, એક વાર્તામાં ગામડું છોડીને શહેર ભણી દોટ મૂકતાં લોકોની છે, એક વાર્તા ભિન્ન જીવનશૈલી અને ભિન્ન માનસિકતાની છે, એક વાર્તા જીવનમાં સ્થિરતાની શોધ કરતા શ્રીમંત યુવકની છે. દેશમાં સ્વાતંત્ર્યની ચળવળ શરૂ થઈ ચૂકી હતી ને ગાંધીજી સક્રિય હતા એવો સંદર્ભ કેવળ એક વાર્તામાં છે અને એ પણ અછડતો. | ||