ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પન્નાલાલ પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાર્તાકાર પન્નાલાલ પટેલના<br>નવ વાર્તાસંગ્રહો|કલ્પેશ પટેલ}} right|200px {{Poem2Open}} જ્ઞાનપીઠ વિજેતા લેખક પન્નાલાલ પટેલ પોતાને ‘ગુજરાતી ભાષાસાહિત્યનો એક ચમત્કાર’ ગણાવતા હતા, અન...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર પન્નાલાલ પટેલના<br>નવ વાર્તાસંગ્રહો|કલ્પેશ પટેલ}}

[[File:Bakulesh.jpg|right|200px]]
[[File:Pannalal Patel.jpg|right|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્ઞાનપીઠ વિજેતા લેખક પન્નાલાલ પટેલ પોતાને ‘ગુજરાતી ભાષાસાહિત્યનો એક ચમત્કાર’ ગણાવતા હતા, અને એ ઘણે અંશે સાચું પણ છે. સાહિત્યના ક્ષેત્રમાં પન્નાલાલ પટેલનો પ્રવેશ વિલક્ષણ રીતે થયો હતો.

Line 129: Line 129:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૮. સુખદુઃખનાં સાથી'''
'''૮. સુખદુઃખનાં સાથી'''
[[File:Sukh Dukh-na Sathi by Pannala Patel - Book Cover.jpg|left|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સુખદુઃખનાં સાથી’ વાર્તાસંગ્રહ ૧૯૪૦માં પ્રકાશિત થયો હતો. આ વાર્તાસંગ્રહમાં ૧૫ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. સંગ્રહની પ્રસ્તાવના ગાંધીયુગના જાણીતા વાર્તાકાર અને વિવેચક રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખી છે.

Line 161: Line 162:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૮. પાનેતરના રંગ'''
'''૮. પાનેતરના રંગ'''
[[File:Panetar-na Rang by Pannala Patel - Book Cover.jpg|left|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
પન્નાલાલ પટેલનો વાર્તાસંગ્રહ ‘પાનેતરના રંગ’ ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત થયો હતો. સંગ્રહમાં ૧૪ વાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘પાનેતરનો રંગ’ ફિલ્મજગતને લગતી વાર્તા છે. તેમાં પણ પન્નાલાલની જે વાર્તાકાર તરીકેની કુશળતા છે તે પમાય છે. માલતી પ્રૌઢ વય તરફ ઢળી રહેલી હિરોઈન છે. હમણાંથી તેને કામ મળતું બંધ થઈ ગયું છે, એ સ્થિતિમાં અચાનક ઝવેરચંદ શેઠ નામના એક નિર્માતા પોતાના દિગ્દર્શક સાથે તેને મળવા આવે છે. પોતાની ઊતરતી યુવાની ન દેખાય એ માટે માલતી સરસ મેકઅપ કરી લે છે અને શેઠ તેમ જ દિગ્દર્શક સાથે સંવાદ કરે છે. જોકે એની ધારણાથી વિપરીત તેને મુખ્ય નાયિકાને બદલે પ્રૌઢ સ્ત્રીનો રોલ આપવામાં આવે છે. આથી તેનું સ્વમાન તો ઘવાય છે, પરંતુ નાછૂટકે તે આ રોલ કરવા તૈયાર થાય છે. એ પછી લેખક વાર્તાને ફ્લેશબૅકમાં લઈ ગયા છે અને માલતીની માતા બંગાળથી કેવી રીતે આવી, મુંબઈમાં કેવી રીતે ઠરીઠામ થઈને ગાયિકા બની અને માલતીને કેવી રીતે ઉછેરી એની વાત આવે છે. માતા તો માલતીને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા માગતી હતી પરંતુ માલતીને એનું આકર્ષણ હતું. પ્રભાકર નામનો યુવક તેને ડાન્સ શીખવામાં મદદ કરે છે પછી પ્રભાકર સાથે તેનાં લગ્ન થાય છે, પરંતુ ફિલ્મી દુનિયાનું ઘેલું તેને પ્રભાકરને છૂટાછેડા આપવા મજબૂર કરે છે. પ્રભાકર તેને ખૂબ ચાહતો હોય છે, પરંતુ માલતી મક્કમ રહે છે અને ફિલ્મી દુનિયાની ઝાકઝમાળમાં ખોવાઈ જાય છે. જોકે, સમયની સાથે તેના માઠા દિવસો શરૂ થાય છે અને ઘરે બેસી રહેવાની સ્થિતિ આવે છે ત્યારે પ્રભાકરને કરેલો અન્યાય પણ તેને સમજાય છે. છૂટાછેડા થયેલા ત્યારે એણે કહેલું કે પાનેતરના રંગ તો હજુ ઊતરવા દેવા હતા! આ શબ્દ તે ભૂલી ગઈ હોય છે પરંતુ શૂટિંગ વખતે સહજપણે આ શબ્દ દિગ્દર્શકની ટીમમાંથી કોઈ બોલે છે ત્યારે તેને પ્રભાકર યાદ આવી જાય છે. શોટ આપતી વખતે તે રડી પડે છે એ વખતે ત્યાં જ બેઠેલો પ્રભાકર કશુંક બોલી ઊઠે છે. માલતી પ્રભાકરને ઓળખી જાય છે. પછી તો ઘીના ઠામમાં ઘી પડે છે. પ્રભાકર ફરીથી એની સાથે પરણે છે. આમ, ફિલ્મને લગતી કથા આ ફિલ્મી અંત પણ ધરાવે છે પરંતુ તેમાં પન્નાલાલીય સ્પર્શ તો અનુભવાય જ છે.

Navigation menu