32,222
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ભગવતીકુમાર શર્મા ‘દીપ સે દીપ જલે’ :
દામ્પત્યજીવનના સંઘર્ષ-સંવાદની વાર્તાઓ|ભરત સોલંકી}} 200px|right {{Poem2Open}} ‘દીપ સે દીપ જલે’ ભગવતીકુમાર શર્માનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સ...") |
(+1) |

| Line 2: | Line 2: | ||
{{Heading|ભગવતીકુમાર શર્મા ‘દીપ સે દીપ જલે’ :
દામ્પત્યજીવનના સંઘર્ષ-સંવાદની વાર્તાઓ|ભરત સોલંકી}} | {{Heading|ભગવતીકુમાર શર્મા ‘દીપ સે દીપ જલે’ :
દામ્પત્યજીવનના સંઘર્ષ-સંવાદની વાર્તાઓ|ભરત સોલંકી}} | ||
[[File: | [[File:Bhagavatikumar Sharama.png|200px|right]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 10: | Line 10: | ||
આમ આ વાર્તામાં નાયિકાના જીવનની કરુણતા પ્રગટ થઈ છે. | આમ આ વાર્તામાં નાયિકાના જીવનની કરુણતા પ્રગટ થઈ છે. | ||
‘ગુપ્તગંગા’ વાર્તામાં વાર્તાનાયિકાનો વૃદ્ધ પતિ મૃત્યુ પામે છે જે એને ગમતો નહોતો. પતિના મૃત્યુ પછી વાર્તાનાયિકાની વિચારશક્તિ બદલાય છે. તેને એક તરફ અણગમતા પતિના મૃત્યુથી છુટકારા સાથે આનંદની લાગણી થાય છે. તો વળી આખરે એ એની પત્ની હતી. અનેક વર્ષો તેની સાથે ગાળ્યાં હતાં તેની યાદોથી તે દુઃખી થાય છે. પતિના અવસાન પછી તો તેના જૂના પ્રેમી અશોક સાથે નિકટતા કેળવે છે. અશોક તેને સંતતિનિયમનનાં સાધનોની ઉપયોગિતા સમજાવે છે. નાયિકા આની પાછળના અશોકના મનોભાવોને સમજી જતાં તે અશોકને ગાલ પર તમાચો મારી કાઢી મૂકે છે. આમ, પ્રથમવાર નાયિકા પોતાનું અસ્તિત્વ તથા ગૌરવ સાચવી લે છે. સામાન્ય રીતે ભારતીય નારી પુરુષપ્રધાન સમાજમાં પરંપરિત રિવાજો, વ્યવસ્થા સામે માથું ઊંચકતી નથી પરંતુ અહીં એ રીતે અશોક સાથે છેડો ફાડી પોતાની પવિત્રતા સાચવી લે છે. | ‘ગુપ્તગંગા’ વાર્તામાં વાર્તાનાયિકાનો વૃદ્ધ પતિ મૃત્યુ પામે છે જે એને ગમતો નહોતો. પતિના મૃત્યુ પછી વાર્તાનાયિકાની વિચારશક્તિ બદલાય છે. તેને એક તરફ અણગમતા પતિના મૃત્યુથી છુટકારા સાથે આનંદની લાગણી થાય છે. તો વળી આખરે એ એની પત્ની હતી. અનેક વર્ષો તેની સાથે ગાળ્યાં હતાં તેની યાદોથી તે દુઃખી થાય છે. પતિના અવસાન પછી તો તેના જૂના પ્રેમી અશોક સાથે નિકટતા કેળવે છે. અશોક તેને સંતતિનિયમનનાં સાધનોની ઉપયોગિતા સમજાવે છે. નાયિકા આની પાછળના અશોકના મનોભાવોને સમજી જતાં તે અશોકને ગાલ પર તમાચો મારી કાઢી મૂકે છે. આમ, પ્રથમવાર નાયિકા પોતાનું અસ્તિત્વ તથા ગૌરવ સાચવી લે છે. સામાન્ય રીતે ભારતીય નારી પુરુષપ્રધાન સમાજમાં પરંપરિત રિવાજો, વ્યવસ્થા સામે માથું ઊંચકતી નથી પરંતુ અહીં એ રીતે અશોક સાથે છેડો ફાડી પોતાની પવિત્રતા સાચવી લે છે. | ||
[[File:Dip se Dip Jale By Bhagavatikumar Sharma - Book Cover.png|200px|left]] | |||
‘અમૃતના ઘૂંટડા’ વાર્તામાં કહેવાતા નિમ્ન સમાજના લખ્ખી અને કલ્લુ હાર્મોનિયમ વગાડી, ગાયન ગાઈ લોકોનું મનોરંજન કરી ગુજરાન ચલાવે છે. પરંતુ જે રીતે આપણા સમાજમાં ગરીબોનું શોષણ થતું આવ્યું છે. તે રીતે અહીં પણ લખ્ખીનાં રૂપથી અંધ બનેલો અચરજ કલ્લુને પોતાને ત્યાં નોકરી પર રાખે છે. આ દરમિયાન અચરજની વિવિધ ચેષ્ટાઓ તથા વર્તન પરથી લખ્ખી તેની બદદાનતને પારખી જાય છે તે કલ્લુને તે નોકરી છોડી દેવા સમજાવે છે. પરંતુ પૈસાનો લોભી કલ્લુ લખ્ખીની વાત માનતો નથી. છેલ્લા ઉપાય તરીકે ‘જે પોષતું તે મારતું’ તે મુજબ તેનું ગળું જ તેને પોષતું હતું. તેનું ગુજરાન ચલાવવા મદદરૂપ હતું તે ગળાને જ બગાડી નાખવા તે અચરજની કુદૃષ્ટિથી બચવા હનુમાનજીના મંદિરે જઈ સિંદૂરનું પાત્ર મોઢે માંડી પોતાનું ગળું કાયમ માટે બગાડી નાંખે છે. | ‘અમૃતના ઘૂંટડા’ વાર્તામાં કહેવાતા નિમ્ન સમાજના લખ્ખી અને કલ્લુ હાર્મોનિયમ વગાડી, ગાયન ગાઈ લોકોનું મનોરંજન કરી ગુજરાન ચલાવે છે. પરંતુ જે રીતે આપણા સમાજમાં ગરીબોનું શોષણ થતું આવ્યું છે. તે રીતે અહીં પણ લખ્ખીનાં રૂપથી અંધ બનેલો અચરજ કલ્લુને પોતાને ત્યાં નોકરી પર રાખે છે. આ દરમિયાન અચરજની વિવિધ ચેષ્ટાઓ તથા વર્તન પરથી લખ્ખી તેની બદદાનતને પારખી જાય છે તે કલ્લુને તે નોકરી છોડી દેવા સમજાવે છે. પરંતુ પૈસાનો લોભી કલ્લુ લખ્ખીની વાત માનતો નથી. છેલ્લા ઉપાય તરીકે ‘જે પોષતું તે મારતું’ તે મુજબ તેનું ગળું જ તેને પોષતું હતું. તેનું ગુજરાન ચલાવવા મદદરૂપ હતું તે ગળાને જ બગાડી નાખવા તે અચરજની કુદૃષ્ટિથી બચવા હનુમાનજીના મંદિરે જઈ સિંદૂરનું પાત્ર મોઢે માંડી પોતાનું ગળું કાયમ માટે બગાડી નાંખે છે. | ||
આમ, સ્ત્રીશોષણ અને સ્ત્રીચારિત્ર્યને બચાવતી નાયિકાની આ વાર્તા આદર્શ અને વાસ્તવ વચ્ચેના સંઘર્ષની વાર્તા બની રહે છે. | આમ, સ્ત્રીશોષણ અને સ્ત્રીચારિત્ર્યને બચાવતી નાયિકાની આ વાર્તા આદર્શ અને વાસ્તવ વચ્ચેના સંઘર્ષની વાર્તા બની રહે છે. | ||
| Line 55: | Line 56: | ||
'''ભગવતીકુમાર શર્મા  | '''ભગવતીકુમાર શર્મા  | ||
'''‘હૃદયદાન’ વાર્તાસંગ્રહમાં પ્રગટતો સર્જકવિશેષ''' | '''‘હૃદયદાન’ વાર્તાસંગ્રહમાં પ્રગટતો સર્જકવિશેષ''' | ||
'''ભરત સોલંકી''' | '''ભરત સોલંકી''' | ||
| Line 102: | Line 102: | ||
'''‘છિન્નભિન્ન’ આધુનિકતાના આવિષ્કારની વાર્તાઓ''' | '''‘છિન્નભિન્ન’ આધુનિકતાના આવિષ્કારની વાર્તાઓ''' | ||
'''ભરત સોલંકી''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 152: | Line 152: | ||
'''મૃત્યુનાં વિવિધ પરિમાણો પ્રગટાવતી વાર્તાઓ''' | '''મૃત્યુનાં વિવિધ પરિમાણો પ્રગટાવતી વાર્તાઓ''' | ||
'''ભરત સોલંકી''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વ્યર્થ કક્કો, છળ બારાખડી’ વાર્તાસંગ્રહ આદર્શ પ્રકાશન, અમદાવાદથી પ્રથમ આવૃત્તિ રૂપે ૧૯૭૯માં પ્રકાશિત થયેલ છે. આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી રવીન્દ્ર પારેખ નોંધે છે; | ‘વ્યર્થ કક્કો, છળ બારાખડી’ વાર્તાસંગ્રહ આદર્શ પ્રકાશન, અમદાવાદથી પ્રથમ આવૃત્તિ રૂપે ૧૯૭૯માં પ્રકાશિત થયેલ છે. આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી રવીન્દ્ર પારેખ નોંધે છે; | ||
‘એક જ કેન્દ્ર પરથી જુદી જુદી ત્રિજ્યાના વિસ્તારતાં જતાં ભાવવર્તુળોને અવતારવાનું જ કદાચ અભિપ્રેત છે એમને અથવા તો જરા જુદી રીતે તપાસીએ તો એમની ઘણીખરી વાર્તાઓ Kaleidoscopic પદ્ધતિએ જરા જરામાં જુદી જુદી Pattern ઉપસાવતી હોવાનું પણ લાગે અને એટલે જ Monotonyનું સૌંદર્ય પ્રગટાવવાની એમની અભીપ્સા રહી હોવાનું પણ કહી શકાય છે. | ‘એક જ કેન્દ્ર પરથી જુદી જુદી ત્રિજ્યાના વિસ્તારતાં જતાં ભાવવર્તુળોને અવતારવાનું જ કદાચ અભિપ્રેત છે એમને અથવા તો જરા જુદી રીતે તપાસીએ તો એમની ઘણીખરી વાર્તાઓ Kaleidoscopic પદ્ધતિએ જરા જરામાં જુદી જુદી Pattern ઉપસાવતી હોવાનું પણ લાગે અને એટલે જ Monotonyનું સૌંદર્ય પ્રગટાવવાની એમની અભીપ્સા રહી હોવાનું પણ કહી શકાય છે.’૧ | ||
આ સંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે જેમાંથી આધુનકિતાનો ઉન્મેષ પ્રગટ થાય છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓનો સરલા જગમોહને હિન્દીમાં અનુવાદ પણ કરેલો છે. સર્જકના અન્ય સંગ્રહની જેમ આ સંગ્રહ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલો છે. આ વાર્તાસંગ્રહમાં મોટાભાગની વાર્તાઓનો વિષય મૃત્યુનો છે. કહો કે અહીં મૃત્યુના ભિન્ન ભિન્ન પરિવેશ પ્રગટ થયા છે. આ સંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ ગ્રંથસ્થ થયેલ છે. | આ સંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે જેમાંથી આધુનકિતાનો ઉન્મેષ પ્રગટ થાય છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓનો સરલા જગમોહને હિન્દીમાં અનુવાદ પણ કરેલો છે. સર્જકના અન્ય સંગ્રહની જેમ આ સંગ્રહ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલો છે. આ વાર્તાસંગ્રહમાં મોટાભાગની વાર્તાઓનો વિષય મૃત્યુનો છે. કહો કે અહીં મૃત્યુના ભિન્ન ભિન્ન પરિવેશ પ્રગટ થયા છે. આ સંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ ગ્રંથસ્થ થયેલ છે. | ||
આ સંગ્રહની ‘પ્રતીતિ’ શીર્ષકયુક્ત વાર્તામાં વાર્તાનાયકની પત્નીના અવસાનનો સંદર્ભ છે. પત્નીના મૃત્યુ પછી હિન્દુ રીતરિવાજ મુજબ તમામ કર્મકાંડો સર્જક પૂર્ણ કરતા દર્શાવે છે. જેમાંથી સર્જકનું મૃત્યુ પછીના ધાર્મિક ક્રિયાકર્મનું સૂક્ષ્મ દર્શન પ્રગટ થાય છે પરંતુ આ ક્રિયાકર્મ પૂર્ણ થયા પછી વાર્તાનાયકને પત્ની નિરૂની ગેરહાજરી ઘેરી વળે છે. સર્જકે નાયક સામે નિરૂની મૃત્યુની અંતિમ ક્ષણોને આ રીતે મૂકી છે; | આ સંગ્રહની ‘પ્રતીતિ’ શીર્ષકયુક્ત વાર્તામાં વાર્તાનાયકની પત્નીના અવસાનનો સંદર્ભ છે. પત્નીના મૃત્યુ પછી હિન્દુ રીતરિવાજ મુજબ તમામ કર્મકાંડો સર્જક પૂર્ણ કરતા દર્શાવે છે. જેમાંથી સર્જકનું મૃત્યુ પછીના ધાર્મિક ક્રિયાકર્મનું સૂક્ષ્મ દર્શન પ્રગટ થાય છે પરંતુ આ ક્રિયાકર્મ પૂર્ણ થયા પછી વાર્તાનાયકને પત્ની નિરૂની ગેરહાજરી ઘેરી વળે છે. સર્જકે નાયક સામે નિરૂની મૃત્યુની અંતિમ ક્ષણોને આ રીતે મૂકી છે; | ||
| Line 204: | Line 204: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
'''ભગવતીકુમાર શર્મા''' | |||
'''‘અકથ્ય’ : પ્રયોગશીલ વાર્તાઓ''' | |||
'''ભરત સોલંકી''' | |||
{{Poem2Open}} | |||
ભગવતીકુમાર શર્માનો ‘અકથ્ય’ વાર્તાસંગ્રહમાં પ્રયોગશીલ વાર્તાઓ પ્રકાશિત થાય છે. આર. આર. શેઠ અમદાવાદથી પ્રકાશિત આ વાર્તાસંગ્રહ પ્રથમ આવૃત્તિરૂપે ૧૯૯૪માં પ્રકાશિત થયેલ છે. સુપ્રસિદ્ધ કેળવણીકાર આચાર્ય યશવંત શુક્લને આ સંગ્રહ અર્પણ કરેલ છે. આ સંગ્રહમાં ચોવીસ જેટલી વાર્તાઓ છે. આ વાર્તાઓ આ સંગ્રહમાં ગ્રંથસ્થ થાય તે પૂર્વે કેટલીક વાર્તાઓ હિન્દીમાં અનુવાદિત થયેલ છે. ‘અકથ્ય’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં મુખ્યત્વે મૃત્યુ, નારીચેતના, કુટુંબજીવન વગેરે વિષય બનીને આવેલ છે. | ભગવતીકુમાર શર્માનો ‘અકથ્ય’ વાર્તાસંગ્રહમાં પ્રયોગશીલ વાર્તાઓ પ્રકાશિત થાય છે. આર. આર. શેઠ અમદાવાદથી પ્રકાશિત આ વાર્તાસંગ્રહ પ્રથમ આવૃત્તિરૂપે ૧૯૯૪માં પ્રકાશિત થયેલ છે. સુપ્રસિદ્ધ કેળવણીકાર આચાર્ય યશવંત શુક્લને આ સંગ્રહ અર્પણ કરેલ છે. આ સંગ્રહમાં ચોવીસ જેટલી વાર્તાઓ છે. આ વાર્તાઓ આ સંગ્રહમાં ગ્રંથસ્થ થાય તે પૂર્વે કેટલીક વાર્તાઓ હિન્દીમાં અનુવાદિત થયેલ છે. ‘અકથ્ય’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં મુખ્યત્વે મૃત્યુ, નારીચેતના, કુટુંબજીવન વગેરે વિષય બનીને આવેલ છે. | ||
સંગ્રહની પ્રથમ વાર્તા ‘કૂતરા’ પ્રતીકાત્મક વાર્તા છે. વાર્તામાં મૃત્યુનો સંદર્ભ ને મૃત્યુની ઘટના મુખ્ય વિષય છે. વૃદ્ધ ભૂખણડોહાનું અવસાન થયેલ છે. આની જાણ થતાં ગામના લોકો જે રીતે આવે છે, ટોળે વળે છે ને મૃત્યુની પણ મજાક ઉડાવે છે તે હાસ્યાસ્પદ છે. વાર્તાનો આરંભ કરતા સર્જક લખે છે; | સંગ્રહની પ્રથમ વાર્તા ‘કૂતરા’ પ્રતીકાત્મક વાર્તા છે. વાર્તામાં મૃત્યુનો સંદર્ભ ને મૃત્યુની ઘટના મુખ્ય વિષય છે. વૃદ્ધ ભૂખણડોહાનું અવસાન થયેલ છે. આની જાણ થતાં ગામના લોકો જે રીતે આવે છે, ટોળે વળે છે ને મૃત્યુની પણ મજાક ઉડાવે છે તે હાસ્યાસ્પદ છે. વાર્તાનો આરંભ કરતા સર્જક લખે છે; | ||
| Line 218: | Line 217: | ||
‘પીળો પચપચતો, દેડકાના શબ જેવો રંગ, આંખો આગળ સળવળી ઊઠ્યો. એમાં ખદબદતાં જીવડાં, એના ભેગો રતુમડો લોચો, એમાંથી બહાર રહી ગયેલો ટચૂકડો હાથ.’ (પૃ. ૯) | ‘પીળો પચપચતો, દેડકાના શબ જેવો રંગ, આંખો આગળ સળવળી ઊઠ્યો. એમાં ખદબદતાં જીવડાં, એના ભેગો રતુમડો લોચો, એમાંથી બહાર રહી ગયેલો ટચૂકડો હાથ.’ (પૃ. ૯) | ||
પરણેલાં રૂખીબહેન સાસરે સુખી નહોતાં ન તો સાસરે સુખ કે ન તો પિયરમાં સુખ. પિયર પાછાં ફરેલાં રૂખીબહેનના દુઃખી જીવનને વર્ણવતા સર્જક લખે છે; | પરણેલાં રૂખીબહેન સાસરે સુખી નહોતાં ન તો સાસરે સુખ કે ન તો પિયરમાં સુખ. પિયર પાછાં ફરેલાં રૂખીબહેનના દુઃખી જીવનને વર્ણવતા સર્જક લખે છે; | ||
[[File:Akathya by Bhagavatikumar Sharma - Book Cover.png|200px|left]] | |||
‘મેણાંટોણાં, હડધૂત, લાંબે હાથે થતાં આંગળી-ચિંધામણાં, કામના ઢસરડા, અડાબીડ, ઓશિયાળાપણું, સાસરિયાઓનો જાકારો, પિયરમાં જેમતેમ સમાસ, બારણાંઓની આડશોનો આશરો, રંગ ફક્ત કાળો અને ધોળો, અરીસાઓથી દેશવટો અને તોયે કશુંક અણધાર્યું, પણ જોઈતું બનવાની કાયમની ફાળ...’ (પૃ. ૧૪) | ‘મેણાંટોણાં, હડધૂત, લાંબે હાથે થતાં આંગળી-ચિંધામણાં, કામના ઢસરડા, અડાબીડ, ઓશિયાળાપણું, સાસરિયાઓનો જાકારો, પિયરમાં જેમતેમ સમાસ, બારણાંઓની આડશોનો આશરો, રંગ ફક્ત કાળો અને ધોળો, અરીસાઓથી દેશવટો અને તોયે કશુંક અણધાર્યું, પણ જોઈતું બનવાની કાયમની ફાળ...’ (પૃ. ૧૪) | ||
પછી તો તેમનું વૈધવ્ય ને જેમ તેમ જીવાતું જીવન અને કારમું મરણ આ વાર્તાને વધુ કરુણ બનાવે છે. | પછી તો તેમનું વૈધવ્ય ને જેમ તેમ જીવાતું જીવન અને કારમું મરણ આ વાર્તાને વધુ કરુણ બનાવે છે. | ||
| Line 245: | Line 245: | ||
‘સામે ફેલાઈને પડેલો રાજમાર્ગ વાહનો, બત્તીઓ અને માણસોને કારણે ઊછળતા દરિયા જેવો લાગતો હતો.’ (પૃ. ૧૨૩) | ‘સામે ફેલાઈને પડેલો રાજમાર્ગ વાહનો, બત્તીઓ અને માણસોને કારણે ઊછળતા દરિયા જેવો લાગતો હતો.’ (પૃ. ૧૨૩) | ||
ભગવતીકુમાર શર્માની નોંધપાત્ર વાર્તાઓને ધ્યાનમાં રાખી શરીફા વીજળીવાળા નોંધે છે; | ભગવતીકુમાર શર્માની નોંધપાત્ર વાર્તાઓને ધ્યાનમાં રાખી શરીફા વીજળીવાળા નોંધે છે; | ||
‘સતત છેક-ભૂંસથી પોતાની વાર્તાને મઠારતા રહેલા ભગવતીકુમાર શર્મા એમની પંદર-વીસ વાર્તાને કારણે એક ચોક્કસ સમયગાળાના મહત્ત્વના વાર્તાકાર ગણાવાના. એક સર્જક કઈ રીતે સતત લખતા રહી પોતાને વિકસાવી શકે એ દર્શાવવા માટે પણ ટૂંકી વાર્તાના ઇતિહાસકારે ભગવતીકુમાર શર્માની વાર્તાઓની નોંધ લેવી જ પડવાની. | ‘સતત છેક-ભૂંસથી પોતાની વાર્તાને મઠારતા રહેલા ભગવતીકુમાર શર્મા એમની પંદર-વીસ વાર્તાને કારણે એક ચોક્કસ સમયગાળાના મહત્ત્વના વાર્તાકાર ગણાવાના. એક સર્જક કઈ રીતે સતત લખતા રહી પોતાને વિકસાવી શકે એ દર્શાવવા માટે પણ ટૂંકી વાર્તાના ઇતિહાસકારે ભગવતીકુમાર શર્માની વાર્તાઓની નોંધ લેવી જ પડવાની.’૧ | ||
સંદર્ભ : | {{Poem2Close}} | ||
'''સંદર્ભ :'''

૧. શરીફા વીજળીવાળા, ભગવતીકુમાર શર્માનો વાર્તાવૈભવ | ૧. શરીફા વીજળીવાળા, ભગવતીકુમાર શર્માનો વાર્તાવૈભવ | ||
| Line 263: | Line 264: | ||
'''‘અડાબીડ’ વિશિષ્ટ પ્રવિધિયુક્ત વાર્તાઓ’''' | '''‘અડાબીડ’ વિશિષ્ટ પ્રવિધિયુક્ત વાર્તાઓ’''' | ||
'''ભરત સોલંકી''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 304: | Line 305: | ||
{{right|મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭}}
| {{right|મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭}}

{{right|Email : drbnsonalki67@gmail.com}}
| {{right|Email : drbnsonalki67@gmail.com}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુરેશ દલાલ | ||
|next = | |next = પન્ના નાયક | ||