32,175
edits
(+Text Uplaod) |
(+ Pictures) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સમાજલક્ષી વાર્તાઓના વાર્તાકાર : શ્રી. ભી. ન. વણકર|દશરથ પરમાર}} | {{Heading|સમાજલક્ષી વાર્તાઓના વાર્તાકાર : શ્રી. ભી. ન. વણકર|દશરથ પરમાર}} | ||
[[File: | [[File:B. N. Vankar.jpg|200px|right]] | ||
'''સર્જક-પરિચય :''' | '''સર્જક-પરિચય :''' | ||
| Line 10: | Line 10: | ||
'''કૃતિ-પરિચય :''' | '''કૃતિ-પરિચય :''' | ||
'''(૧) વિલોપન (૨૦૦૧, પ્ર. આ.) :''' | '''(૧) વિલોપન (૨૦૦૧, પ્ર. આ.) :''' | ||
[[File:Vilopan by B. N. Vankar - Book Cover.jpg|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભી. ન. વણકરના પ્રથમ વાર્તાસંગ્રહ ‘વિલોપન’માં કુલ ૧૪ વાર્તાઓ છે. આ સંગ્રહ પોતાનાં સહોદરોને અર્પણ કર્યો છે. ‘સમાજલક્ષી વાર્તાઓનો વંટોળ’ શીર્ષકથી દલપત ચૌહાણે પ્રસ્તાવના લખી છે. ‘મારી વાર્તા-યાત્રા’ અન્તર્ગત લેખકે કહ્યું છે કે, ‘જે સમાજમાં હું જન્મ્યો છું, જીવ્યો છું, જોયું છે, અનુભવ્યું છે – તે અદ્ભુત છે, અનન્ય છે. દલિત સમાજનું જીવાતું જીવન વિશિષ્ટ, મૌલિક, સમૃદ્ધ છે. એને આલેખવા દલિત સાહિત્યને તેના મેઘાણીની જરૂર છે.’ | ભી. ન. વણકરના પ્રથમ વાર્તાસંગ્રહ ‘વિલોપન’માં કુલ ૧૪ વાર્તાઓ છે. આ સંગ્રહ પોતાનાં સહોદરોને અર્પણ કર્યો છે. ‘સમાજલક્ષી વાર્તાઓનો વંટોળ’ શીર્ષકથી દલપત ચૌહાણે પ્રસ્તાવના લખી છે. ‘મારી વાર્તા-યાત્રા’ અન્તર્ગત લેખકે કહ્યું છે કે, ‘જે સમાજમાં હું જન્મ્યો છું, જીવ્યો છું, જોયું છે, અનુભવ્યું છે – તે અદ્ભુત છે, અનન્ય છે. દલિત સમાજનું જીવાતું જીવન વિશિષ્ટ, મૌલિક, સમૃદ્ધ છે. એને આલેખવા દલિત સાહિત્યને તેના મેઘાણીની જરૂર છે.’ | ||
| Line 24: | Line 25: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
(૨) અંતરાલ (૨૦૧૯, પ્ર. આ.) : | (૨) અંતરાલ (૨૦૧૯, પ્ર. આ.) : | ||
[[File:Antaral by B. N. Vankar - Book Cover.jpg|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘અંતરાલ’માં કુલ ૧૫ વાર્તાઓ છે. ‘સામાજિક અવ્યવસ્થાઓ સામે રોષ વ્યક્ત કરતી વાર્તાઓ’ શીર્ષકથી મોહન પરમારે પ્રસ્તાવના લખી છે. પરિશિષ્ટમાં સંગ્રહની સાત વાર્તાઓ – ‘અંતરાલ’, ‘સન્મતિ’, ‘પુનઃ અવતરણ’, ‘આંબાવાડિયું’, ‘વિટમણા’,‘ ગોરોચન’ અને ‘તરફડાટ’ વિશેના આસ્વાદ લેખો છે. | ‘અંતરાલ’માં કુલ ૧૫ વાર્તાઓ છે. ‘સામાજિક અવ્યવસ્થાઓ સામે રોષ વ્યક્ત કરતી વાર્તાઓ’ શીર્ષકથી મોહન પરમારે પ્રસ્તાવના લખી છે. પરિશિષ્ટમાં સંગ્રહની સાત વાર્તાઓ – ‘અંતરાલ’, ‘સન્મતિ’, ‘પુનઃ અવતરણ’, ‘આંબાવાડિયું’, ‘વિટમણા’,‘ ગોરોચન’ અને ‘તરફડાટ’ વિશેના આસ્વાદ લેખો છે. | ||