ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભી. ન. વણકર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
દલિત સાહિત્યની પ્રથમ પેઢીના કવિ, વિવેચક, વાર્તાકાર અને સંશોધક-સંપાદક ભી. ન. વણકર(ભીખાભાઈ નથવાભાઈ વણકર)નો જન્મ પહેલી મે, ૧૯૪૨ના રોજ મહેસાણા જિલ્લાના, વિજાપુર તાલુકાના, સુંદરપુર ગામમાં થયો હતો. એમ.એ., એલ.એલ.બી.ની શૈક્ષણિક કારકિર્દી ધરાવતા તેઓ રાજ્યપત્રિત અધિકારી પદેથી નિવૃત્ત થયા છે. તેઓ દલિત સાહિત્યની કૃતિઓની તટસ્થતાપૂર્ણ વિવેચના કરનાર એકમાત્ર પૂર્ણ સમયના વિવેચક છે. બે વાર્તાસંગ્રહો – ‘વિલોપન’ અને ‘અંતરાલ’, ચાર કાવ્યસંગ્રહો, બે કાવ્યાસ્વાદસંગ્રહો, એક લઘુકથાસંગ્રહ, એક નિબંધસંગ્રહ, એક રેખાચિત્રસંગ્રહ, એક સંતચરિત્ર, બે સંપાદનો અને છ વિવેચનસંગ્રહો એમ એમનાં કુલ વીસ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમને બે એવૉર્ડ પ્રાપ્ત થયા છે : એક, રાજસ્થાન સાહિત્ય અકાદમી પ્રેરિત ગુજરાત સાહિત્ય સંગમનો ‘આંતરભારતીય સાહિત્ય-બંધુત્વ નારાયણ ગુરુ એવૉર્ડ’ (૨૦૦૧) અને બીજો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪-૦૫નો ‘સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવૉર્ડ’.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિ-પરિચય :'''
'''કૃતિ-પરિચય :'''<br>
'''(૧) વિલોપન (૨૦૦૧, પ્ર. આ.) :'''  
'''(૧) વિલોપન (૨૦૦૧, પ્ર. આ.) :'''  
[[File:Vilopan by B. N. Vankar - Book Cover.jpg|200px|left]]

Line 24: Line 24:
સંગ્રહની પ્રથમ વાર્તા ‘વિલોપન’ ૧૯૮૬માં પ્રગટ થઈ અને અંતિમ વાર્તા ‘વંટોળ’ ૨૦૦૧માં. આમ, ૧૫ વર્ષના સમયગાળામાં લેખકની દલિત વાર્તા વિશેની સમજ સ્પષ્ટ થતી અનુભવાય છે. દલિત જીવનના અનુભવોનું તાટસ્થ્યપૂર્ણ આલેખન, રચનારીતિ, વિષયવૈવિધ્ય, ભાષા-બોલીનો સમુચિત વિનિયોગ વગેરે જોતાં ‘વિલોપન’ નોંધપાત્ર વાર્તાસંગ્રહ બની રહે છે.  

(૨) અંતરાલ (૨૦૧૯, પ્ર. આ.) :  
'''(૨) અંતરાલ (૨૦૧૯, પ્ર. આ.) :'''
[[File:Antaral by B. N. Vankar - Book Cover.jpg|200px|left]]

{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu