32,256
edits
(+1) |
(+1) |
||
| Line 13: | Line 13: | ||
‘કોણ કહે સુકાયો આપણો સબંધ? હજી લાગણીની કેળ લીલકાય છે.’ | ‘કોણ કહે સુકાયો આપણો સબંધ? હજી લાગણીની કેળ લીલકાય છે.’ | ||
(૨) ‘ટેટ્રાપૉડ’ (૧૭ વાર્તાઓ), પ્ર. શારદા પરમાર, ૧૧૭/૮, ‘છ’ ટાઇપ, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯, પ્ર. આ. ૧૯૮૪, મૂલ્ય - દસ રૂપિયા. અર્પણ : મારી બહેનો સૌ. સૂરજબહેન, સૌ. કાંતિબહેન, સૌ. મંગુબહેન તથા સૌ. રમા, સૌ. નિર્મલા, સૌ. કંચન અને સૌ. જયાને સ્નેહપૂર્વક. | (૨) ‘ટેટ્રાપૉડ’ (૧૭ વાર્તાઓ), પ્ર. શારદા પરમાર, ૧૧૭/૮, ‘છ’ ટાઇપ, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯, પ્ર. આ. ૧૯૮૪, મૂલ્ય - દસ રૂપિયા. અર્પણ : મારી બહેનો સૌ. સૂરજબહેન, સૌ. કાંતિબહેન, સૌ. મંગુબહેન તથા સૌ. રમા, સૌ. નિર્મલા, સૌ. કંચન અને સૌ. જયાને સ્નેહપૂર્વક. | ||
(૩) ‘પટારો’ (૩૦ વાર્તાઓ), પ્ર. ચંદ્રમૌલિ શાહ, અરુણોદય પ્રકાશન, ૨૦૨, હર્ષ કોમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્ર. આ. ડિસેમ્બર, ૧૯૯૮, કિં. રૂ. ૧૦૦. અર્પણ : જીવનસંગિની સૌ. શારદાને.. | (૩) ‘પટારો’ (૩૦ વાર્તાઓ), પ્ર. ચંદ્રમૌલિ શાહ, અરુણોદય પ્રકાશન, ૨૦૨, હર્ષ કોમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્ર. આ. ડિસેમ્બર, ૧૯૯૮, કિં. રૂ. ૧૦૦. અર્પણ :{{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
જીવનસંગિની સૌ. શારદાને.. | |||
તમે કહો તો વીરડો ને તમે કહો તો સાગર | |||
તમે કહો તો ટપકું ને જો કહો તો સચરાચર</poem>}} | |||
{{Poem2Open}} | |||
(૪) ‘લાખમાંથી એક ચહેરો’ (૨૧ વાર્તાઓ), પ્ર. ભરાડ ફાઉન્ડેશન વતી જતીનભાઈ ભરાડ, પ્ર. આ. ૧૭ મે, ૨૦૦૯. કિં. રૂ. ૮૮. અર્પણ નથી. | (૪) ‘લાખમાંથી એક ચહેરો’ (૨૧ વાર્તાઓ), પ્ર. ભરાડ ફાઉન્ડેશન વતી જતીનભાઈ ભરાડ, પ્ર. આ. ૧૭ મે, ૨૦૦૯. કિં. રૂ. ૮૮. અર્પણ નથી. | ||
(૫) ‘હારોહાર’ (૩૦ વાર્તાઓ), પ્ર. હર્ષ પ્રકાશન, અલકાબેન પંકજભાઈ શાહ : ૪૦૩, ઓમદર્શન ફ્લેટ્સ, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, પ્ર. આ. ૨૦૧૫, કિં. રૂ. ૧૭૦. અર્પણ : મારી વહાલી દૌહિત્રી ચિ. ખુશાલીને પ્રેમ અને આશીર્વાદ સાથે. | (૫) ‘હારોહાર’ (૩૦ વાર્તાઓ), પ્ર. હર્ષ પ્રકાશન, અલકાબેન પંકજભાઈ શાહ : ૪૦૩, ઓમદર્શન ફ્લેટ્સ, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, પ્ર. આ. ૨૦૧૫, કિં. રૂ. ૧૭૦. અર્પણ : મારી વહાલી દૌહિત્રી ચિ. ખુશાલીને પ્રેમ અને આશીર્વાદ સાથે. | ||