ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધીરેન્દ્ર મહેતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+ Pictures)
No edit summary
Line 11: Line 11:
ધીરેન્દ્ર મહેતાની સર્જકપ્રતિભા વિવિધ સાહિત્યસ્વરૂપોને લગતાં, સાહિત્યમાં પ્રદાનને લગતાં અને સમગ્ર સાહિત્યને લગતાં સમ્માનોથી વધાવાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પ્રથમ પારિતોષિક, ક્રિટિક્સ ઍવૉર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, જયંત ખત્રી, બકુલેશ ઍવૉર્ડ, ૨. વ. દેસાઈ ઍવૉર્ડ, હરેન્દ્રલાલ ધોળકિયા સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો દર્શક ઍવૉર્ડ, રણજિતરામ ચંદ્રક આદિનો સમાવેશ થાય છે.

ધીરેન્દ્ર મહેતા પાસેથી પાંચ વાર્તાસંગ્રહો મળ્યા છે : ‘સમ્મુખ’, ‘એટલું બધું સુખ’, ‘હું એને જોઉં એ પહેલાં’, ‘ગંઠાઈ ગયેલું લોહી’ અને ‘બસ, એક આટલી વાત’.  

[[File:Sammukh by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]]
તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સમ્મુખ’ ૧૯૮૫માં પ્રગટ થયો, જેમાં ૨૬ વાર્તાઓ સંગૃહીત થયેલી છે. આ સંગ્રહમાં નારી સંવેદન, માંદગી, વૃદ્ધાવસ્થા અને સંબંધોના વિવિધ આયામો આલેખાયા છે. પ્રસ્તુત સંગ્રહની પ્રથમ વાર્તા ‘સમ્મુખ’ ધ્યાનાકર્ષક બની છે એમાં આલેખાયેલી સંવેદનની સૂક્ષ્મતા ને ઋજુતાને લઈને. બીમાર સાસુની સેવામાં નિમગ્ન બનેલી પુત્રવધૂ સાસુના મૃત્યુ પછી પતિ સાથેનું એકાંત માણવું વીસરી જાય એ હદે સામાન્ય રીતે વગોવાયેલા આ સંબંધમાં એકરૂપ બની છે. તો ‘અકારણ’માં શિક્ષિત પુત્રવધૂની સંવેદનાઓને પારખી ન શકતાં સાસુ આ સંબંધનું એક જુદું રૂપ વ્યક્ત કરે છે. તો ‘આગામી’ વાર્તામાં માતાની બીમારી કેન્દ્રમાં છે, પણ વાસ્તવમાં ત્રણ ભાઈઓ ને બહેન વચ્ચેનું માનસિક અંતર એક રોગગ્રસ્ત માહોલ ઊભો કરે છે. જે મૃત્યુની રાહ જોવાઈ રહી છે એ મૃત્યુને બદલે દબાતે પગલે જીવન આવીને ગોઠવાઈ જતું લાગે છે ત્યારે નાયકને થતો પ્રશ્ન વાર્તાને ચમત્કૃતિ ભણી લઈ જાય છે.

તો ‘પુનઃ પુનઃ’ વાર્તા તાજા જ નિવૃત્ત થયેલા ભૂપતરાયનાં મનોસંચલનો ઝીલતી વાર્તા છે. દેખીતી રીતે ભૂપતરાયને કોઈ દુઃખ નથી. તેમનું રહેવા-જમવાનું ને અન્ય સગવડો પૂરેપૂરી સચવાય છે, પણ એમાં સંબંધોની ઉષ્માનો અભાવ છે.  
તો ‘પુનઃ પુનઃ’ વાર્તા તાજા જ નિવૃત્ત થયેલા ભૂપતરાયનાં મનોસંચલનો ઝીલતી વાર્તા છે. દેખીતી રીતે ભૂપતરાયને કોઈ દુઃખ નથી. તેમનું રહેવા-જમવાનું ને અન્ય સગવડો પૂરેપૂરી સચવાય છે, પણ એમાં સંબંધોની ઉષ્માનો અભાવ છે.  
[[File:Sammukh by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]]
ફ્રીઝ થઈ ગયેલા ભૂપતરાયને વસ્તી છે માત્ર ભીંત પર ફરતી ગરોળીની. એનો પણ પુત્રવધૂ દ્વારા ઘાટ ઘડાઈ જતાં ભૂપતરાયના ગતિહીન જીવનમાં સાવ શૂન્યાવકાશ છવાઈ જાય છે. એ જ સવાર ને એ જ તારીખિયું ફાડવાની ક્રિયા કરતા ભૂપતરાયની બહારનાં ને અંદરનાં જગતની ગતિ ને સ્થગતિનો આંતર્વિરોધ સૂક્ષ્મ કરુણનું ભાજન બને છે.

[[File:Etalu badhu Sukh by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]]  

Navigation menu