ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મફત ઓઝા: Difference between revisions

no edit summary
(+ Text)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|‘કાચના મહેલની રાણી’ : <br>મફત ઓઝા|મનીષ સોલંકી }}

[[File:Anil Waghela.jpg|200px|right]]
[[File:File:Mafat Oza.jpg|200px|right]]

'''વાર્તાકારનો પરિચય :'''
'''વાર્તાકારનો પરિચય :'''
Line 23: Line 23:
વાર્તાકાર મફત ઓઝા આધુનિકયુગના સર્જક છે. સન ૧૯૭૪માં પ્રગટ થયેલા પ્રથમ વાર્તાસંગ્રહથી લઈને સન ૧૯૯૫નાં અંતિમ વાર્તાસંગ્રહ સુધીનો વાર્તાસર્જનકાળ જોઈએ તો ૨૦ જેટલાં વર્ષો થાય. સુરેશ જોષી દ્વારા અસ્તિત્વમાં આવેલા આધુનિક વાર્તાકારોમાં મધુ રાય, ઘનશ્યામ દેસાઈ, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યું, જ્યોતિષ જાની, સુમન શાહ વગેરે સર્જકોએ વાર્તાલેખન કર્યું, એમાંના એક હતા મફત ઓઝા. તેમની મોટાભાગની વાર્તાઓ આધુનિક કળા સ્વરૂપમાં લખાઈ છે. તેઓ વાર્તાસર્જન માટે એક ઘટના પસંદ કરે છે, પરંતુ આધુનિક વાર્તાલેખનનો સ્પર્શ પામ્યા હોવાથી આછેરી ઘટનાને સહારે જ નિરૂપણ કરે છે. મનોવૈજ્ઞાનિક કથન-વર્ણન દ્વારા વિવિધ ભાવસંદર્ભો રચી આપે છે. વિવિધ પાત્રો દ્વારા સમાજનું આલેખન કરતાં તેઓ વ્યંગ અને ઉપહાસભરી રીતિનો આશરો લે છે. શીર્ષક પરથી પ્રયોગશીલતા નજરે પડે છે. એક બાજુ ધૂમકેતુની ભાવનાશીલતા તો બીજી બાજુ સુરેશ જોષી પરંપરાની કલાત્મકતા એમની વાર્તાઓનાં મુખ્ય લક્ષણો રહ્યાં છે. માનવ સંયોગોની વિષમતાના આલેખનમાં પાત્રોના આંતરિક વિશ્વને તેમજ તેની આસપાસની બાહ્ય વાસ્તવિકતાને જુદા જુદા સ્તરેથી અને જુદા જુદા દૃષ્ટિકોણથી રજૂ કર્યાં છે.

‘કાચના મહેલની રાણી’ વાર્તાસંગ્રહનો પરિચય :

[[File:Kachna Mahelni Rani by Mafat Ozha.jpg|200px|left]]
[[File:Kachna Mahelni Rani 2 by Mafat Ozha.jpg|200px|left]]
મફત ઓઝાનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. અહીં ‘સો...૯૯, ઝીરો’થી લઈને ‘અવસાન’ સુધી કુલ તેત્રીસ વાર્તાઓ સમાવિષ્ટ છે. આમાંની મોટાભાગની વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આ બધી વાર્તાઓમાં ફેન્ટસી છે. સ્વપ્નમાં ફૂટેલી, ફૂલોમાં ગૂંથેલીને માના ખોળામાં સૂઈને સાંભળેલી વાતોનો નિષ્કર્ષ છે. કલ્પનાની દુનિયામાં વાસ્તવનો પડછાયો કેવો ભાસે છે એની વાતો છે. સર્જકને વાર્તા સંસ્કાર તો શૈશવમાં માના ખોળામાંથી સાંપડ્યા છે, એ એમની વાર્તાઓ વાંચતાં જણાઈ આવે છે. ‘લાલા બંગલો અને પ્રો. કાદરીવાલા’માં પત્ની ચંદા અને પુત્રી ચાંદનીની વેદના અહીં ડોકાય છે. જ્યારે ‘ચુંદડી’ વાર્તા ‘હે ભગવાન! પ્રદીપનું બધું દુઃખ મને આપ’માં સમાય જાય છે. ‘એક છોકરીની મુલાકાત’માં સ્વપ્નમાં છોકરી આવે છે તેની આજુબાજુ વાર્તા રચાય છે. ‘રઘો ભૂત થયો’ વિશિષ્ટ વાર્તા છે, રઘાનું પાત્ર ચરિત્ર બનીને વિદ્રોહનું પ્રતીક થઈને વિસ્તર્યું છે. ‘ખેતરે બાંધ્યા કૂબા’માં બાપ સામે વિદ્રોહ કરી મેઘાને પરણતી રમઝુની કરુણ કથની રજૂ થઈ છે.  

જ્યારે ‘તીને જોયા કરીશ’ વાર્તામાં બાળપણની વીસ વર્ષ પહેલાંની સ્મરણ કથા રજૂ થઈ છે. જેમાં શૈશવના સ્મરણો ‘ફ્લેશબૅક’ રૂપે રજૂ થાય છે. ‘ગામને પાદર’ પરભાની કથા છે. મૂઆ બાપને ગાળ દેતાં ઉશ્કેરાયેલો પરભો શેઠાણીને બચકું ભરે છે. અંતે પોતાના જ માથામાં ઈંટ મારી શેઠનું ઘર, ગામ ત્યજી દે છે. ‘બસસ્ટેન્ડ’ વાર્તામાં મમ્મી વગરની શોભા અને પપ્પા વગરની હીરા... બસસ્ટેન્ડ પાસે ઊભા રહી વાતો કરે છે. ત્યારે તેમની નિર્દોષ વાણીમાંથી વાર્તા ગૂંથાતી જાય છે. ‘રાત એક વાતની’ શૈશવનાં સ્મરણોની કથા છે. એમાં કુટેવોના રસ્તે ગયેલા પૌત્રની સ્વગતોક્તિ છે. ‘અદ્વૈત શમણાંની કૂંપળો’ એક યુવતીના સપનાની વાત છે. જેમાં ભૂતકાળમાં જોયેલી કન્યા પ્રત્યે તરંગમાળા રજૂ કરી છે. ‘રતન નાસી ગઈ’ વાર્તા એક પતિની વ્યથા-કથા છે. રતન કેમ નાસી ગઈ? એ પાછળ પતિની ક્રૂરતા જવાબદાર છે.