ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઉત્તમ ગડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:
ટુરિસ્ટ અને બીજી વાર્તા :<br>વાર્તાકાર ઉત્તમ રાવજીભાઈ ગડા|જયેશ ભોગાયતા}}

[[File:Mohan Parmar 2.jpg|200px|right]]
[[File:Uttam Gada.jpg|200px|right]]

'''વાર્તાકાર ઉત્તમ ગડાનો પરિચય :'''  
'''વાર્તાકાર ઉત્તમ ગડાનો પરિચય :'''  
Line 9: Line 9:
શ્રી ઉત્તમ ગડાનો જન્મ ૧લી જુલાઈ, ૧૯૪૮માં ઓરિસ્સામાં થયો હતો. નાના-નાનીને ત્યાં ઉછેર. એસ.એસ.સીનાં વર્ષોમાં મુંબઈ આવ્યા. કચ્છી ગુજરાતી. સુશ્રી યોગિનીબેન ગાંધી સાથે પ્રેમલગ્ન કર્યું. મુંબઈને કર્મભૂમિ બંને અર્થમાં વ્યવસાય અને સર્જન-લેખન – રંગભૂમિ, ટેલિવિઝન, સિનેમા. એમની જાણીતી નાટ્યકૃતિઓ ‘વૉટ્‌સએપ’ અને લઘુ નાટકો; ‘શિરચ્છેદ’ (ગદ્યપર્વમાં પ્રકાશન) છે. ઉત્તમ ગડાએ હિન્દી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે. ‘ખિલાડી ૪૨૦’, (નીરજ વોરા), ‘યૂં હોતા તો ક્યા હોતા?’ (નસરુદ્દીન શાહ); ‘મહારથી’ (શિવમ્‌ નાયક); અને ‘Straight’ (પાર્વતીરામ ગોપાલન). પુત્ર અમેરિકામાં સ્થાયી છે. ૯ જૂન, ૨૦૨૦માં અવસાન.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
[[File:Tourist ane Bijo Vaarta by Uttam Gada.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉત્તમ ગડાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટુરિસ્ટ અને બીજી વાર્તા’ ડિસેમ્બર ૨૦૧૬માં પ્રગટ થયો હતો. નવભારત સાહિત્ય મંદિર મુંબઈ, અશોક પ્રકાશન મંદિર અમદાવાદ અને સાહચર્ય પ્રકાશન, મુંબઈ એમ ત્રણ પ્રકાશકોનું સંયુક્ત પ્રકાશન. યોગીની તથા અવિવાને અર્પણ કર્યો છે ભરત નાટકનો ઋણસ્વીકાર કરતાં વાર્તાકારે નોંધ્યું છે : ‘મારામાંનો વાર્તાકાર કૉમામાં ન સરી પડે એની સતત કાળજી રાખવા બદલ અને આ સંગ્રહ તમારા હાથમાં મૂકવા બદલ ભરત નાયકનો ખાસ આભાર.’

Navigation menu