ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કનુ આચાર્ય: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+ text)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર કનુ આચાર્ય|પ્રભુદાસ પટેલ}}

[[File:Mohan Parmar 2.jpg|200px|right]]  
[[File:Kanu Acharya.jpg|200px|right]]  

'''સર્જક પરિચય :'''
'''સર્જક પરિચય :'''
Line 13: Line 13:
'''વાર્તાકાર કનુ આચાર્ય'''  
'''વાર્તાકાર કનુ આચાર્ય'''  
'''(૧) આંતર-બાહ્ય (પ્ર. આ. ૨૦૧૧, પૃ. ૧૫૫)'''

[[File:Aantar-Baahya by Kanu Acharya - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકના આરંભે મુકાયેલી સર્જકની પ્રસ્તાવનામાં લોકસેવા અને સમાજ ઉત્કર્ષનું કામ કરનાર તથા લેખકને સમાજસંમુખ કરનારા લોકકર્મી-લોકધર્મી મહેશભાઈ ભણશાલી, દોલતભાઈ પરમાર અને ‘રખેવાળ’ના તંત્રી અમૃતભાઈ શેઠ પ્રત્યે વ્યક્ત થયેલી કૃતજ્ઞતામાં સર્જકની સમાજ પ્રતિબદ્ધતાનો સુપેરે પરિચય થાય છે. ઉપરાંત ફારૂક શેખના ‘હાંસિયાને તાગવા મથતો સર્જકીય પુરુષાર્થ’ નામના લેખમાં વાર્તાકાર કનુભાઈ આચાર્યની સમાજ પ્રતિબદ્ધતા અને વાર્તાકળાનો સંક્ષિપ્ત તારણો રૂપે સરસ નિચોડ મળે છે. આ સંગ્રહની ૧૧ વાર્તાઓ વસ્તુનાવીન્ય દાખવે છે. ઉપરાંત આગવું ભાવસંવેદન, ભાષા અને પરિવેશ – આ વાર્તાઓના વિશેષો છે.

Line 33: Line 33:
{{center|૦}}
{{center|૦}}
'''(૨) ‘ગાંધીનો દીકરો થા મા’ (૨૦૧૪, પૃ. ૧૩૦)'''

[[File:Gandhi-no Dikaro Tha Maa by Kanu Acharya - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ગાંધીનો દીકરો થા મા’ બાર વાર્તાઓને પ્રગટ કરતો વાર્તાસંગ્રહ છે. જેના પ્રારંભે મુકાયેલા સ્વામી નિજાનંદના ‘કણસાટનો કલમી’ લેખમાં કેટલીક વાર્તાઓની સંક્ષિપ્ત સમીક્ષાઓની સાથોસાથ વેદના અને વલોપાતની વાર્તાઓ તરીકેનો પરિચય સાંપડે છે. તો સર્જકીય પ્રસ્તાવનામાં સર્જકે પોતીકી ભોંયના વંચિત સમાજને વાર્તામથામણ રૂપે શબ્દાકાર કર્યાનો એકરાર પ્રાપ્ત થાય છે. આમ, પ્રારંભિક લેખ અને સર્જકની પ્રસ્તાવના દ્વારા ભાવક સ્પષ્ટ પ્રમાણી શકે છે કે આ સંગ્રહમાં શોષિત અને હાંસિયાના સમાજના પ્રશ્નો-સમસ્યાઓ અને સંવેદનાઓનું નિરૂપણ છે.

Line 50: Line 50:
{{center|૦}}
{{center|૦}}
'''(૩) ‘પિયાલો’ (૨૦૧૮, પૃ. ૧૩૨)'''
'''(૩) ‘પિયાલો’ (૨૦૧૮, પૃ. ૧૩૨)'''
 
[[File:Piyalo by Kanu Acharya - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સંગ્રહની પ્રસ્તાવનામાં સર્જકે સહૃદયતાપૂર્વક આ સંગ્રહની વાર્તાઓ માટે ‘સુજોસાફો’એ પોતાની વાર્તાકલાને ઘડી, મઠારી એક નવી દિશા આપ્યાનો સ્પષ્ટ એકરાર કર્યો છે. તો ‘વિવિધરંગી વાર્તાસૃષ્ટિ’ શીર્ષકથી પ્રાપ્ત થતા મોહન પરમારના અભ્યાસલેખમાં આ સંગ્રહની વાર્તાઓના વિષયવૈવિધ્ય, પાત્રગત સંવેદનાની ચર્ચાની સાથોસાથ વાર્તાકળાનાં સબળ પાસાઓની સંક્ષેપમાં સરસ ચર્ચા સાંપડે છે. આ વાર્તાસંગ્રહમાં જુદાજુદા વિષયવસ્તુની ૧૪ જેટલી વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે, જેમાંની દસ સર્વજ્ઞકથનમાં, એક સાક્ષીકથનકેન્દ્ર અને ચાર વાર્તાઓ પ્રથમ પુરુષ કથનકેન્દ્રમાં કહેવાઈ છે.

Navigation menu