31,395
edits
(+ Text) |
(+1) |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|‘તખુની વાર્તા’ (૨૦૦૬) :
અજિત ઠાકોર
(‘સ્વ’ અને સમષ્ટિની કુંઠાને વાર્તામાં | {{Heading|‘તખુની વાર્તા’ (૨૦૦૬) :
અજિત ઠાકોર
(‘સ્વ’ અને સમષ્ટિની કુંઠાને વાર્તામાં
રૂપાયિત કરવાનો કલાકીય વ્યાપાર)|વિપુલ પુરોહિત}} | ||
રૂપાયિત કરવાનો કલાકીય વ્યાપાર)|વિપુલ પુરોહિત}} | |||
[[File: | [[File:Ajitsinh Thakor.jpg|200px|right]] | ||
'''વાર્તાકારનો પરિચય :''' | '''વાર્તાકારનો પરિચય :''' | ||
| Line 31: | Line 30: | ||
'''‘તખુની વાર્તા’નો પરિચય :''' | '''‘તખુની વાર્તા’નો પરિચય :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Takhu-ni Vaarta by Ajitsinh Thakor - Book Cover.jpg|200px|left]] | |||
‘તખુની વાર્તા’ સંગ્રહ વર્ષ ૨૦૦૬માં નવભારત સાહિત્યમંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો છે. તેમાં બધી મળીને બાર (૧૨) વાર્તાઓ સંગૃહીત છે. બારેય વાર્તાઓનું વિષયવસ્તુ ‘તખુ’ની આસપાસ વણાયેલું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તખુની ઉપસ્થિતિ આ વાર્તાઓના ભાવવિશ્વને ગૂંથે છે. ‘તખુ’નું ચરિત્ર આ વાર્તાઓનું કેન્દ્રબિન્દુ બન્યું છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘પોપડો’માં વતનઘરની સમાન્તરે જર્જરિત થયેલા કૌટુંબિક સંબંધોની પીડા તખુની ભાવસ્થિતિ અને મનોજગતના સબળ આલેખનથી પ્રભાવક નીવડી છે. તરુણાવસ્થાની જાતીય સંવેદનાનું અને વિજાતીય આકર્ષણનું વસ્તુ ‘ભીંગારો’ વાર્તામાં આસ્વાદ્ય બન્યું છે. તરુણ તખુનું મન અને હૃદય આ વાર્તામાં રસપ્રદ રીતે વ્યંજિત થયું છે. તખુ અને તેના ભાઈઓ વચ્ચેના સંબંધોમાં પ્રવેશી ચૂકેલી રુગ્ણતાને ‘ગૂમડું’ વાર્તામાં સર્જકે કુશળતાથી અંકિત કરી છે. તખુના ઘૂંટણ પરનું ગૂમડું આ વાર્તાની સંવેદનાને વ્યક્ત કરવામાં ચાલકબળ બન્યું છે. ‘ખરજવું’ વાર્તામાં સદાનંદ અને પુષ્પાની સન્નિધિએ તખુની મનો-શારીરિક સાંવેગિક ખંજવાળને અસરકારક શબ્દરૂપ મળ્યું છે. ‘ભમરી’ વાર્તામાં સગી અને ઓરમાન માની વચ્ચે તખુ અને તેના પિતાના પલટાતા સંબંધોનું જગત આલેખન પામ્યું છે. ભાઈ-બહેનના સંબંધની સમાંતરે મામા-ભાણિયાની મમતાને અપશુકનિયા ઝાડ તરીકે ‘કરેણ’ વાર્તામાં સારી રીતે ઉપસાવી છે. અહીં પણ તખુનો સગી મા તેજુ અને અપરમા સાથેનો ભાવાનુબંધ પ્રભાવક નીવડ્યો છે. મામાના ગામ, મોસાળનો પરિવેશ અને મામા-ફઈના ભારુઓની કથા ‘નખ’ વાર્તામાં તખુને કેન્દ્રમાં રાખીને આલેખી છે. દિયર-ભાભીના જાતીય સ્ખલનની ભાવસ્થિતિને તાકતી વાર્તા ‘માવઠું’ પણ અજિત ઠાકોરની એક નોંધપાત્ર વાર્તા છે. આ વાર્તામાં પરિવેશનો અસરકારક વિનિયોગ વાર્તાની વિશેષતા બનીને ઊપસે છે. તખુ અને તેની ભાભીના શારીરિક આવેગોને આલેખતી આ વાર્તા સંબંધની એક સીમારેખા પાસે આવીને અટકી જાય તેમાં સર્જકનો કલાસંયમ નોંધવા જેવો છે. ‘અંગૂઠો’ વાર્તામાં ભાસાહેબના સામંતી શોષક વ્યક્તિત્વની સાથે તખુની તરુણાઈની પીડા વાર્તારસ જન્માવે છે. ખેતીના અસબાબ અને પરિવેશ સાથે ભાસાહેબની સ્વાર્થવૃત્તિને ઉજાગર કરતી ‘રજોટી’ વાર્તાનું સંવેદન પણ તખુની સાક્ષીએ જ નિરૂપિત થયું છે. ‘રીવેટ’ વાર્તામાં ભાસાહેબની બદલાની ભાવના વિષય બનીને આવી છે. નાનપણમાં ચુનીલાલે રમેલી રીવેટની રમત ભાસાહેબ જિંદગીભર ભૂલ્યા નથી અને લાગ જોઈને તેઓ ચુનીલાલને બરાબરની રીવેટ લગાવી દે છે એવી વ્યંજના ઉઘાડતી આ વાર્તા સામંતી માનસનો પડઘો પડે છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘દૂંટી’માં તખુ અને તેના ભાઈઓના મા સાથેના વિચ્છેદ થઈ રહેલા સંબંધનું ભાવચિત્ર રસપ્રદ બન્યું છે. માની પેટ પીડા(દૂંટી) સાથે તખુની સમસંવેદના આ વાર્તામાં ઘેરી વેદના ઉપસાવે છે. આમ, સંગ્રહની બારેય વાર્તાઓમાં મુખ્યત્વે કુટુંબના પરિવારજનો સાથે જોડાયેલી લાગણીઓ કલાત્મક રીતે અભિવ્યંજિત થઈ છે. તખુના કેન્દ્રથી મોટેભાગે આ વાર્તાઓની સંવેદનરેખા વિસ્તરી છે. | ‘તખુની વાર્તા’ સંગ્રહ વર્ષ ૨૦૦૬માં નવભારત સાહિત્યમંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો છે. તેમાં બધી મળીને બાર (૧૨) વાર્તાઓ સંગૃહીત છે. બારેય વાર્તાઓનું વિષયવસ્તુ ‘તખુ’ની આસપાસ વણાયેલું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તખુની ઉપસ્થિતિ આ વાર્તાઓના ભાવવિશ્વને ગૂંથે છે. ‘તખુ’નું ચરિત્ર આ વાર્તાઓનું કેન્દ્રબિન્દુ બન્યું છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘પોપડો’માં વતનઘરની સમાન્તરે જર્જરિત થયેલા કૌટુંબિક સંબંધોની પીડા તખુની ભાવસ્થિતિ અને મનોજગતના સબળ આલેખનથી પ્રભાવક નીવડી છે. તરુણાવસ્થાની જાતીય સંવેદનાનું અને વિજાતીય આકર્ષણનું વસ્તુ ‘ભીંગારો’ વાર્તામાં આસ્વાદ્ય બન્યું છે. તરુણ તખુનું મન અને હૃદય આ વાર્તામાં રસપ્રદ રીતે વ્યંજિત થયું છે. તખુ અને તેના ભાઈઓ વચ્ચેના સંબંધોમાં પ્રવેશી ચૂકેલી રુગ્ણતાને ‘ગૂમડું’ વાર્તામાં સર્જકે કુશળતાથી અંકિત કરી છે. તખુના ઘૂંટણ પરનું ગૂમડું આ વાર્તાની સંવેદનાને વ્યક્ત કરવામાં ચાલકબળ બન્યું છે. ‘ખરજવું’ વાર્તામાં સદાનંદ અને પુષ્પાની સન્નિધિએ તખુની મનો-શારીરિક સાંવેગિક ખંજવાળને અસરકારક શબ્દરૂપ મળ્યું છે. ‘ભમરી’ વાર્તામાં સગી અને ઓરમાન માની વચ્ચે તખુ અને તેના પિતાના પલટાતા સંબંધોનું જગત આલેખન પામ્યું છે. ભાઈ-બહેનના સંબંધની સમાંતરે મામા-ભાણિયાની મમતાને અપશુકનિયા ઝાડ તરીકે ‘કરેણ’ વાર્તામાં સારી રીતે ઉપસાવી છે. અહીં પણ તખુનો સગી મા તેજુ અને અપરમા સાથેનો ભાવાનુબંધ પ્રભાવક નીવડ્યો છે. મામાના ગામ, મોસાળનો પરિવેશ અને મામા-ફઈના ભારુઓની કથા ‘નખ’ વાર્તામાં તખુને કેન્દ્રમાં રાખીને આલેખી છે. દિયર-ભાભીના જાતીય સ્ખલનની ભાવસ્થિતિને તાકતી વાર્તા ‘માવઠું’ પણ અજિત ઠાકોરની એક નોંધપાત્ર વાર્તા છે. આ વાર્તામાં પરિવેશનો અસરકારક વિનિયોગ વાર્તાની વિશેષતા બનીને ઊપસે છે. તખુ અને તેની ભાભીના શારીરિક આવેગોને આલેખતી આ વાર્તા સંબંધની એક સીમારેખા પાસે આવીને અટકી જાય તેમાં સર્જકનો કલાસંયમ નોંધવા જેવો છે. ‘અંગૂઠો’ વાર્તામાં ભાસાહેબના સામંતી શોષક વ્યક્તિત્વની સાથે તખુની તરુણાઈની પીડા વાર્તારસ જન્માવે છે. ખેતીના અસબાબ અને પરિવેશ સાથે ભાસાહેબની સ્વાર્થવૃત્તિને ઉજાગર કરતી ‘રજોટી’ વાર્તાનું સંવેદન પણ તખુની સાક્ષીએ જ નિરૂપિત થયું છે. ‘રીવેટ’ વાર્તામાં ભાસાહેબની બદલાની ભાવના વિષય બનીને આવી છે. નાનપણમાં ચુનીલાલે રમેલી રીવેટની રમત ભાસાહેબ જિંદગીભર ભૂલ્યા નથી અને લાગ જોઈને તેઓ ચુનીલાલને બરાબરની રીવેટ લગાવી દે છે એવી વ્યંજના ઉઘાડતી આ વાર્તા સામંતી માનસનો પડઘો પડે છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘દૂંટી’માં તખુ અને તેના ભાઈઓના મા સાથેના વિચ્છેદ થઈ રહેલા સંબંધનું ભાવચિત્ર રસપ્રદ બન્યું છે. માની પેટ પીડા(દૂંટી) સાથે તખુની સમસંવેદના આ વાર્તામાં ઘેરી વેદના ઉપસાવે છે. આમ, સંગ્રહની બારેય વાર્તાઓમાં મુખ્યત્વે કુટુંબના પરિવારજનો સાથે જોડાયેલી લાગણીઓ કલાત્મક રીતે અભિવ્યંજિત થઈ છે. તખુના કેન્દ્રથી મોટેભાગે આ વાર્તાઓની સંવેદનરેખા વિસ્તરી છે. | ||
‘તખુની વાર્તા’ સંગ્રહ પછી પણ ‘તખુ’ ધારાની વાર્તાઓ અજિત ઠાકોર પાસેથી મળતી રહી જે ગુજરાતી સાહિત્યિક સામયિકોનાં પૃષ્ઠો પર પ્રકાશિત થઈ રહી છે. ‘પીંડલું’, વાર્તાનો તખુ વ્યાધિગ્રસ્ત છે. એકધારા તાવ અને ખાંસીને કારણે શરીર કૃશ થઈ ગયું છે. નાનો ભાઈ ખુમાન ડૉક્ટર છે તો વતનમાં તેને જ બતાવી જોવા તેજુના આગ્રહથી તખુ જાય તો છે પણ એક જ માની કૂખે જનમનાળથી જોડાયેલા સગા ભાઈઓના સંબંધોમાં વ્યાપ્ત વિચ્છેદનના તાંતણાઓએ વિકટ ગૂંચ રચી દીધી છે. ‘પીંડલું’ શીર્ષક તખુના ગૂંચવાઈ ગયેલાં-રુગ્ણાઈ ગયેલાં અસ્તિત્વને વ્યંજિત કરે છે. ‘મંકોડા’, વાર્તામાં તખુને મળેલી દાદાની વારસાઈ વ્યાધિ ડાયાબિટીસની સમાંતરે તખુના આંતરસંવેદનને વાર્તાક્ષણ બનાવવાનો સર્જકનો પ્રયાસ સ્તુત્ય છે. જલેબી-ફાફડા, માલપૂડો, જીભને સ્વાદ, પેશાબનો રંગ અને ખુમાનની ડૉક્ટરી આ વાર્તાની ગતિને સંતુલિત રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, તો તેજુ, વીજુ, કાનજીમામા, ભાભી જેવાં અન્ય પાત્રોની ઉપસ્થિતિ વાર્તાને ઉપકારક બની રહી છે. ‘મંકોડા’નું પ્રતીક તખુ અને પરિવારજનોની રુગ્ણ મનોદશાનું વ્યંજક બન્યું છે. ‘ખૂંટી’, વાર્તા આમ જોઈએ તો ‘દૂંટી’ વાર્તાનું જ વિસ્તરિત પરિમાણ લાગે. મા અને માના ખોળા જેવા વતનઘરની ખૂંટી સાથે જોડાયેલું તખુનું ભાવજગત આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. અલબત્ત, વાર્તાની રચનારીતિ એ જ ચિરપરિચિત છે જેને કારણે એકવિધતાનો અનુભવ કરાવે છે. છેદભંગિમા, વિચ્છેદભંગિમા અને ઉચ્છેદભંગિમા – એમ ત્રણ ભણિતિની સંરચનામાં ગૂંથાયેલી ‘પથરી’ વાર્તામાં તખુની વિદ્યાકીય નૈતિકતાનું દર્શન થાય છે. સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર તરીકે તખુ આ વાર્તામાં વિદ્યાજગતમાં વ્યાપ્ત ‘ગોઠવણ’ના વિરૂપની વિડંબનાને ઉજાગર કરે છે. મુન્નો-મીલીન્દ અંગત પરિચિત ઉમેદવાર હોવા છતાં સંસ્કૃતના અધ્યાપક તરીકે યુનિવર્સિટી વિભાગમાં તેને પસંદ કરવાને બદલે તખુ પસંદગી સમિતિ સામે મીલીન્દની પોલ ખોલી તેને ગેરલાયક સિદ્ધ કરે છે. વાર્તાનું શીર્ષક ‘પથરી’ તખુની સ્વયમ્ની અસહ્ય શારીરિક વ્યાધિ અને માનસિક ઉપાધિના રૂપમાં કરુણને વ્યક્ત કરે છે. એકેડૅમિક પરિવેશને આલેખતી આ વાર્તાનું ભાષાપોત પણ માણવા જેવું છે. તેમાં રહેલી તિર્યકતા અને મર્મ આસ્વાદ્ય બન્યાં છે. | ‘તખુની વાર્તા’ સંગ્રહ પછી પણ ‘તખુ’ ધારાની વાર્તાઓ અજિત ઠાકોર પાસેથી મળતી રહી જે ગુજરાતી સાહિત્યિક સામયિકોનાં પૃષ્ઠો પર પ્રકાશિત થઈ રહી છે. ‘પીંડલું’, વાર્તાનો તખુ વ્યાધિગ્રસ્ત છે. એકધારા તાવ અને ખાંસીને કારણે શરીર કૃશ થઈ ગયું છે. નાનો ભાઈ ખુમાન ડૉક્ટર છે તો વતનમાં તેને જ બતાવી જોવા તેજુના આગ્રહથી તખુ જાય તો છે પણ એક જ માની કૂખે જનમનાળથી જોડાયેલા સગા ભાઈઓના સંબંધોમાં વ્યાપ્ત વિચ્છેદનના તાંતણાઓએ વિકટ ગૂંચ રચી દીધી છે. ‘પીંડલું’ શીર્ષક તખુના ગૂંચવાઈ ગયેલાં-રુગ્ણાઈ ગયેલાં અસ્તિત્વને વ્યંજિત કરે છે. ‘મંકોડા’, વાર્તામાં તખુને મળેલી દાદાની વારસાઈ વ્યાધિ ડાયાબિટીસની સમાંતરે તખુના આંતરસંવેદનને વાર્તાક્ષણ બનાવવાનો સર્જકનો પ્રયાસ સ્તુત્ય છે. જલેબી-ફાફડા, માલપૂડો, જીભને સ્વાદ, પેશાબનો રંગ અને ખુમાનની ડૉક્ટરી આ વાર્તાની ગતિને સંતુલિત રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, તો તેજુ, વીજુ, કાનજીમામા, ભાભી જેવાં અન્ય પાત્રોની ઉપસ્થિતિ વાર્તાને ઉપકારક બની રહી છે. ‘મંકોડા’નું પ્રતીક તખુ અને પરિવારજનોની રુગ્ણ મનોદશાનું વ્યંજક બન્યું છે. ‘ખૂંટી’, વાર્તા આમ જોઈએ તો ‘દૂંટી’ વાર્તાનું જ વિસ્તરિત પરિમાણ લાગે. મા અને માના ખોળા જેવા વતનઘરની ખૂંટી સાથે જોડાયેલું તખુનું ભાવજગત આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. અલબત્ત, વાર્તાની રચનારીતિ એ જ ચિરપરિચિત છે જેને કારણે એકવિધતાનો અનુભવ કરાવે છે. છેદભંગિમા, વિચ્છેદભંગિમા અને ઉચ્છેદભંગિમા – એમ ત્રણ ભણિતિની સંરચનામાં ગૂંથાયેલી ‘પથરી’ વાર્તામાં તખુની વિદ્યાકીય નૈતિકતાનું દર્શન થાય છે. સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર તરીકે તખુ આ વાર્તામાં વિદ્યાજગતમાં વ્યાપ્ત ‘ગોઠવણ’ના વિરૂપની વિડંબનાને ઉજાગર કરે છે. મુન્નો-મીલીન્દ અંગત પરિચિત ઉમેદવાર હોવા છતાં સંસ્કૃતના અધ્યાપક તરીકે યુનિવર્સિટી વિભાગમાં તેને પસંદ કરવાને બદલે તખુ પસંદગી સમિતિ સામે મીલીન્દની પોલ ખોલી તેને ગેરલાયક સિદ્ધ કરે છે. વાર્તાનું શીર્ષક ‘પથરી’ તખુની સ્વયમ્ની અસહ્ય શારીરિક વ્યાધિ અને માનસિક ઉપાધિના રૂપમાં કરુણને વ્યક્ત કરે છે. એકેડૅમિક પરિવેશને આલેખતી આ વાર્તાનું ભાષાપોત પણ માણવા જેવું છે. તેમાં રહેલી તિર્યકતા અને મર્મ આસ્વાદ્ય બન્યાં છે. | ||