32,111
edits
(+Text) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સત્યજિત શર્માના વાર્તાસંગ્રહ વિશે.. |સંધ્યા ભટ્ટ}} | {{Heading|સત્યજિત શર્માના વાર્તાસંગ્રહ વિશે.. |સંધ્યા ભટ્ટ}} | ||
[[File: | [[File:Satyajit Sharma.jpg|200px|right]] | ||
'''સર્જક પરિચય :''' | '''સર્જક પરિચય :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(જન્મતારીખ : ૨૧-૦૨-૧૯૫૫) ગાંધીનગર જિલ્લાના રૂપાલના વતની પણ હાલ અમદાવાદસ્થિત સત્યજિત શર્માએ બી.એ., બી.એડ્. થયા પછી શિક્ષક તરીકે કામ કર્યું. તેમની એક ઓળખ પ્રસિદ્ધ સાહિત્યકાર રાધેશ્યામ શર્માના પુત્ર તરીકે પણ આપી શકાય. તેમનો એક કાવ્યસંગ્રહ ‘નિસ્પંદ’ (૧૯૮૩) પણ પ્રગટ થયો છે. સાહિત્ય ઉપરાંત તેમને સંગીત અને ફોટોગ્રાફીનો શોખ પણ છે. તેમને ગાવું ગમે છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહની વાર્તાઓ ‘સંસ્કૃતિ’, ‘કૃતિ’, ‘નવનીત સમર્પણ’ અને ‘કંકાવટી’માં પ્રગટ થયેલી. | (જન્મતારીખ : ૨૧-૦૨-૧૯૫૫) ગાંધીનગર જિલ્લાના રૂપાલના વતની પણ હાલ અમદાવાદસ્થિત સત્યજિત શર્માએ બી.એ., બી.એડ્. થયા પછી શિક્ષક તરીકે કામ કર્યું. તેમની એક ઓળખ પ્રસિદ્ધ સાહિત્યકાર રાધેશ્યામ શર્માના પુત્ર તરીકે પણ આપી શકાય. તેમનો એક કાવ્યસંગ્રહ ‘નિસ્પંદ’ (૧૯૮૩) પણ પ્રગટ થયો છે. સાહિત્ય ઉપરાંત તેમને સંગીત અને ફોટોગ્રાફીનો શોખ પણ છે. તેમને ગાવું ગમે છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહની વાર્તાઓ ‘સંસ્કૃતિ’, ‘કૃતિ’, ‘નવનીત સમર્પણ’ અને ‘કંકાવટી’માં પ્રગટ થયેલી. | ||
[[File:Shab-Peti-mam Mojun Satyajit Sharma.jpg|200px|left]] | |||
વિદ્વાન વિવેચક અને વાર્તાકાર સુમન શાહે ટૂંકી વાર્તાનું એક સંપાદન ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’ એ શીર્ષકથી કરેલું. આ શીર્ષકમાંના સત્યજિત શર્માનો એકમાત્ર વાર્તાસંગ્રહ ‘શબપેટીમાં મોજું’ જેવા વિલક્ષણ શીર્ષકથી થયો છે. બાવીસ વાર્તાઓના આ સંગ્રહની વાર્તાઓ પરંપરિત વાર્તાઓ કરતાં જુદી છે. ૧૯૮૧માં પ્રકાશિત આ વાર્તાસંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં અરૂઢ સંવેદનોની અભિવ્યક્તિ જોવા મળશે. ‘મોજું’ વાર્તાની વાત કરીએ તો પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી આ વાર્તામાં નાયકને પોતાના માથા પર કોઈએ રિવોલ્વરની લાંબી નાળ અડાડી રાખી હોય એવું લાગે છે અને પછી આંખના છેડે ડોળો ખેંચતાં કોઈ શ્વેત હાથમોજું દેખાય છે. હાથમોજાંનું સંવેદન આગળ ચાલે છે અને વાર્તાને અંતે નાયક હાથમોજું વેચવા બજારમાં આમતેમ ભટકે છે પણ છેવટે એ આશામાં જ અંધકારને નિહાળતા બેઠા રહે છે. ‘ટીક.. ટીક.. ટીક.. ચિંતા’માં એકમાત્ર પાત્ર અનિલ છે જેની ચિંતા, ઊંઘ અને એલાર્મની ટીક ટીક માત્ર વાર્તામાં છે. આપણે જેને વાર્તાનાં ઘટકતત્ત્વો કહીએ છીએ એવું કશું જ અહીં નહીં મળે. એ જ રીતે ‘તાંતણા’માં સ્વપ્નમાં જોવાતા ઊંટ, રેતી, આંધીની વાત છે. સુમન શાહ પ્રસ્તાવનામાં લખે છે, ‘ ‘તાંતણા’માં તાંતણા છૂટ્ટા જ રહે છે.’ (પૃ. ૧૫) | વિદ્વાન વિવેચક અને વાર્તાકાર સુમન શાહે ટૂંકી વાર્તાનું એક સંપાદન ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’ એ શીર્ષકથી કરેલું. આ શીર્ષકમાંના સત્યજિત શર્માનો એકમાત્ર વાર્તાસંગ્રહ ‘શબપેટીમાં મોજું’ જેવા વિલક્ષણ શીર્ષકથી થયો છે. બાવીસ વાર્તાઓના આ સંગ્રહની વાર્તાઓ પરંપરિત વાર્તાઓ કરતાં જુદી છે. ૧૯૮૧માં પ્રકાશિત આ વાર્તાસંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં અરૂઢ સંવેદનોની અભિવ્યક્તિ જોવા મળશે. ‘મોજું’ વાર્તાની વાત કરીએ તો પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી આ વાર્તામાં નાયકને પોતાના માથા પર કોઈએ રિવોલ્વરની લાંબી નાળ અડાડી રાખી હોય એવું લાગે છે અને પછી આંખના છેડે ડોળો ખેંચતાં કોઈ શ્વેત હાથમોજું દેખાય છે. હાથમોજાંનું સંવેદન આગળ ચાલે છે અને વાર્તાને અંતે નાયક હાથમોજું વેચવા બજારમાં આમતેમ ભટકે છે પણ છેવટે એ આશામાં જ અંધકારને નિહાળતા બેઠા રહે છે. ‘ટીક.. ટીક.. ટીક.. ચિંતા’માં એકમાત્ર પાત્ર અનિલ છે જેની ચિંતા, ઊંઘ અને એલાર્મની ટીક ટીક માત્ર વાર્તામાં છે. આપણે જેને વાર્તાનાં ઘટકતત્ત્વો કહીએ છીએ એવું કશું જ અહીં નહીં મળે. એ જ રીતે ‘તાંતણા’માં સ્વપ્નમાં જોવાતા ઊંટ, રેતી, આંધીની વાત છે. સુમન શાહ પ્રસ્તાવનામાં લખે છે, ‘ ‘તાંતણા’માં તાંતણા છૂટ્ટા જ રહે છે.’ (પૃ. ૧૫) | ||
આવું જ કંઈક એબ્સર્ડ કથન ‘ફૂલ’માં પણ છે. એક શહેરમાં વિશિષ્ટ ભાત પાડતું વિરાટકાય ફૂલ જોઈને કથાનાયક તેની પાસે આવે છે. બીજા લોકો ખસતા જાય છે અને સૌન્દર્યવાન સ્ત્રી આવે છે. અને પછી ‘...શહેર મોટું થતું જાય છે. એ મોટું થતું ક્યારે અટકશે એ કલ્પનામાં નથી આવતું. અને જો એમ થશે તો મારા માથામાંથી નીકળીને ભૂખરા લાંબા સુંવાળા વાળ વચ્ચે નગર મોટું ને મોટું થતું જશે અને હું નાનો ને નાનો બનતો જઈશ – કદાચ કીડી જેટલો!’ (પૃ. ૧૧) | આવું જ કંઈક એબ્સર્ડ કથન ‘ફૂલ’માં પણ છે. એક શહેરમાં વિશિષ્ટ ભાત પાડતું વિરાટકાય ફૂલ જોઈને કથાનાયક તેની પાસે આવે છે. બીજા લોકો ખસતા જાય છે અને સૌન્દર્યવાન સ્ત્રી આવે છે. અને પછી ‘...શહેર મોટું થતું જાય છે. એ મોટું થતું ક્યારે અટકશે એ કલ્પનામાં નથી આવતું. અને જો એમ થશે તો મારા માથામાંથી નીકળીને ભૂખરા લાંબા સુંવાળા વાળ વચ્ચે નગર મોટું ને મોટું થતું જશે અને હું નાનો ને નાનો બનતો જઈશ – કદાચ કીડી જેટલો!’ (પૃ. ૧૧) | ||
| Line 31: | Line 31: | ||
<br>{{HeaderNav2 | <br>{{HeaderNav2 | ||
|previous = | |previous = યોગેશ જોષી | ||
|next = | |next = ગિરિમા ધારેખાન | ||
}} | }} | ||