32,195
edits
(+ Text) |
(+1) |
||
| Line 44: | Line 44: | ||
‘દૂર...ખૂબ દૂર...’ વાર્તામાં પોતાની વયના અવસાન પામ્યા પછી નાયક નરસીબાપાના જીવનમાં વ્યાપેલા ખાલીપાની વાત છે. નરસીબાપાને ‘મારી હેડીના બધાય હાલ્યા ગયા?’ની અનુભૂતિ આરપાર વીંધી નાખે છે. નરસીબાપાની મૃત્યુની સંવેદના કલારૂપ પામી છે. વાર્તામાં નોખી વાત તો એ છે કે, નાયકને એક તરફ એકલતા કોરી ખાય છે ને બીજી તરફ મૃત્યુનો ભય દૂર થતો નથી. ‘પીપળો’ વાર્તામાં પોતાના આદર્શો અને સ્વમાન જણાવવામાં આખું આયખું વીતી જાય છે એ પછી સતાવતી એકલતાની પીડા છે. ‘ખીંટી’માં પરિવારથી ઉપેક્ષિત ચંદનની સંવેદના આલેખાઈ છે. ‘ભગવાન અને જીવણલાલ’ વાર્તામાં ફેન્ટસીને આધારે લેખકે જણાવ્યું છે કે સામ્પ્રત સમયમાં માણસ એટલો બધો સ્વાર્થી બની ગયો છે કે ભગવાન પણ જો ચમત્કાર ના બતાવી શકે તો તે તેમના ખપનો નથી! અભિવ્યક્તિના નાવીન્યને કારણે પણ આ વાર્તા આસ્વાદ્ય છે. ‘આંખોમાં રણ’ વાર્તામાં સૈનિકના જીવનની કરુણ દાસ્તાન છે. ‘તૂટેલી નિસરણી’ વાર્તામાં નેપાળથી ભારતમાં ચોકીદારીનું કામ કરવા માટે આવતા નેપાળીઓ-ગુરખાઓની વતનવિચ્છેદની સંવેદના આલેખાઈ છે. | ‘દૂર...ખૂબ દૂર...’ વાર્તામાં પોતાની વયના અવસાન પામ્યા પછી નાયક નરસીબાપાના જીવનમાં વ્યાપેલા ખાલીપાની વાત છે. નરસીબાપાને ‘મારી હેડીના બધાય હાલ્યા ગયા?’ની અનુભૂતિ આરપાર વીંધી નાખે છે. નરસીબાપાની મૃત્યુની સંવેદના કલારૂપ પામી છે. વાર્તામાં નોખી વાત તો એ છે કે, નાયકને એક તરફ એકલતા કોરી ખાય છે ને બીજી તરફ મૃત્યુનો ભય દૂર થતો નથી. ‘પીપળો’ વાર્તામાં પોતાના આદર્શો અને સ્વમાન જણાવવામાં આખું આયખું વીતી જાય છે એ પછી સતાવતી એકલતાની પીડા છે. ‘ખીંટી’માં પરિવારથી ઉપેક્ષિત ચંદનની સંવેદના આલેખાઈ છે. ‘ભગવાન અને જીવણલાલ’ વાર્તામાં ફેન્ટસીને આધારે લેખકે જણાવ્યું છે કે સામ્પ્રત સમયમાં માણસ એટલો બધો સ્વાર્થી બની ગયો છે કે ભગવાન પણ જો ચમત્કાર ના બતાવી શકે તો તે તેમના ખપનો નથી! અભિવ્યક્તિના નાવીન્યને કારણે પણ આ વાર્તા આસ્વાદ્ય છે. ‘આંખોમાં રણ’ વાર્તામાં સૈનિકના જીવનની કરુણ દાસ્તાન છે. ‘તૂટેલી નિસરણી’ વાર્તામાં નેપાળથી ભારતમાં ચોકીદારીનું કામ કરવા માટે આવતા નેપાળીઓ-ગુરખાઓની વતનવિચ્છેદની સંવેદના આલેખાઈ છે. | ||
સામાન્યપણે કચ્છની છબી એટલે ધીંગીધરા, શૂરવીર માણસો અને ખાનદાનીનું ચિત્રણ છે. એકંદરે સામંતી વિશેષતા ધરાવતું કચ્છ સામંતી મર્યાદાઓ પણ ધરાવે છે. કચ્છમાં પણ ભારતમાં અન્યત્ર જોવા મળે છે તેમ અસ્પૃશ્યતા હયાત છે! ભૂકંપ વખતે રસોડાં તો નોંખા જ હતાં! અન્ય કચ્છના લેખકોમાં કચ્છની આ સમસ્યા ભલે ન ઝીલાઈ હોય પણ જ્યારે કચ્છમાંથી માવજી મહેશ્વરી જેવા દલિત લેખકો આવ્યા ત્યારે તેમણે સહજતાથી ‘અદૃશ્ય દીવાલો’, ‘વારસો’, ‘સેઇફ ડિસ્ટન્સ’, ‘તાપણું’, ‘તરસ’ અને ‘શિખર પરથી’ જેવી વાર્તાઓ થકી આ સમસ્યા પરત્વે પણ આપણું ધ્યાન ખેંચ્યું છે. તેમ છતાં આ લેખક દલિત સાહિત્યની પંગતમાં બેસીને પોતાને અન્યોથી અલગ કર્યા નથી. વાસ્તવમાં તો આ સર્જક છેવાડાના માણસના પક્ષકાર છે. ‘અદૃશ્ય દીવાલો’ બાળમાનસની નોંધપાત્ર વાર્તા છે. બિનદલિત અને દલિત વચ્ચે ચણાયેલી અદૃશ્ય દીવાલ આજે પણ અકબંધ છે એની અનુભૂતિ આ વાર્તા સહજ રીતે કરાવે છે. નિશાળમાં દલિત બાળકને પ્રવેશ તો મળે, વર્ગમાં પોતાના શિક્ષકનો પ્રિય વિદ્યાર્થી હોય પણ જ્યારે ધર્મનો ઉત્સવ યોજાય ત્યારે આ જ બાળકને અપમાનિત કરી બહાર હડસેલી દેવાય છે. ને શાળામાં રોજ પીઠ થાબડતા હરેશ સાહેબે આ ક્ષણે તો જોયું પણ નહીં! વાર્તાન્તે ન દેખાતી પણ બિનદલિત અને દલિત સમાજ વચ્ચે ઊભેલી અડીખમ દીવાલનો ખરબચડો સ્પર્શ રામજીને થાય છે. રામજીની પીડા સઘનતાથી સંયત રીતે આલેખન પામી છે. ‘વારસો’ વાર્તામાં જી. એ. માંગલિયા ભણીગણીને બૅંક મૅનેજર બને છે છતાં પણ જાતિ તેનો કેડો છોડતી નથી! ‘સેઇફ ડીસ્ટન્સ’ વાર્તામાં ગામડામાંથી શહેરમાં બિનદલિતોની સોસાયટીમાં રહેવા આવેલા દલિત રવજીભાઈની દીકરી ભારતીના લગ્નપ્રસંગમાં પાડોશી પરિવારે સગાભાઈથીયે વિશેષ કામ કર્યું પણ આખરે જમ્યા નહિ એ જાણીને રવજીભાઈને આઘાત લાગે છે! લેખકે વાચાળ બન્યા વિના શહેરમાં વસતા બિનદલિતોની રૂઢિચુસ્ત માનસિકતાને આલેખી છે. ‘તાપણું’ સ્ત્રી-પુરુષના સંકુલ સંબંધની વાર્તા છે. ‘તાપણું’ વાર્તામાં ભલભલાને શીશામાં ઉતારે એવા મહાખેપાની ભારાડી ગામના સરપંચ કાંતિએ દલિત ગોવિંદ માસ્તરની માફી માગી. આ વાર્તાની કેન્દ્રીય ઘટના છે. ખમુબાપા ગોવિંદ માસ્તરના પિતા અને કાંતિની માના અનૈતિક સંબંધ વિશે જાણતા હતા. વાસ્તવમાં કાંતિ અને ગોવિંદ માસ્તર ભાઈ છે. પારકા ભેદ પેટમાં રાખીને બેઠેલા ખમુબાપા જ્યારે કાંતિને સમજાવવા માટે જાય છે ત્યારે કાંતિ અને તેની મા ગોવિંદ માસ્તરની માફી માગવા તૈયાર થાય છે તેનું કારણ જ ખમુબાપા કાંતિની મા અને ગોવિંદ માસ્તરના પિતા વચ્ચેના અનૈતિક સંબંધનો ભેદ જાણે છે તે છે. વાર્તા અંત સુધી ભાવકને જકડી રાખે છે. વાર્તામાં વાર્તા કહેવાની પ્રયુક્તિ અને ગામઠી ભાષા આસ્વાદ્ય છે. | સામાન્યપણે કચ્છની છબી એટલે ધીંગીધરા, શૂરવીર માણસો અને ખાનદાનીનું ચિત્રણ છે. એકંદરે સામંતી વિશેષતા ધરાવતું કચ્છ સામંતી મર્યાદાઓ પણ ધરાવે છે. કચ્છમાં પણ ભારતમાં અન્યત્ર જોવા મળે છે તેમ અસ્પૃશ્યતા હયાત છે! ભૂકંપ વખતે રસોડાં તો નોંખા જ હતાં! અન્ય કચ્છના લેખકોમાં કચ્છની આ સમસ્યા ભલે ન ઝીલાઈ હોય પણ જ્યારે કચ્છમાંથી માવજી મહેશ્વરી જેવા દલિત લેખકો આવ્યા ત્યારે તેમણે સહજતાથી ‘અદૃશ્ય દીવાલો’, ‘વારસો’, ‘સેઇફ ડિસ્ટન્સ’, ‘તાપણું’, ‘તરસ’ અને ‘શિખર પરથી’ જેવી વાર્તાઓ થકી આ સમસ્યા પરત્વે પણ આપણું ધ્યાન ખેંચ્યું છે. તેમ છતાં આ લેખક દલિત સાહિત્યની પંગતમાં બેસીને પોતાને અન્યોથી અલગ કર્યા નથી. વાસ્તવમાં તો આ સર્જક છેવાડાના માણસના પક્ષકાર છે. ‘અદૃશ્ય દીવાલો’ બાળમાનસની નોંધપાત્ર વાર્તા છે. બિનદલિત અને દલિત વચ્ચે ચણાયેલી અદૃશ્ય દીવાલ આજે પણ અકબંધ છે એની અનુભૂતિ આ વાર્તા સહજ રીતે કરાવે છે. નિશાળમાં દલિત બાળકને પ્રવેશ તો મળે, વર્ગમાં પોતાના શિક્ષકનો પ્રિય વિદ્યાર્થી હોય પણ જ્યારે ધર્મનો ઉત્સવ યોજાય ત્યારે આ જ બાળકને અપમાનિત કરી બહાર હડસેલી દેવાય છે. ને શાળામાં રોજ પીઠ થાબડતા હરેશ સાહેબે આ ક્ષણે તો જોયું પણ નહીં! વાર્તાન્તે ન દેખાતી પણ બિનદલિત અને દલિત સમાજ વચ્ચે ઊભેલી અડીખમ દીવાલનો ખરબચડો સ્પર્શ રામજીને થાય છે. રામજીની પીડા સઘનતાથી સંયત રીતે આલેખન પામી છે. ‘વારસો’ વાર્તામાં જી. એ. માંગલિયા ભણીગણીને બૅંક મૅનેજર બને છે છતાં પણ જાતિ તેનો કેડો છોડતી નથી! ‘સેઇફ ડીસ્ટન્સ’ વાર્તામાં ગામડામાંથી શહેરમાં બિનદલિતોની સોસાયટીમાં રહેવા આવેલા દલિત રવજીભાઈની દીકરી ભારતીના લગ્નપ્રસંગમાં પાડોશી પરિવારે સગાભાઈથીયે વિશેષ કામ કર્યું પણ આખરે જમ્યા નહિ એ જાણીને રવજીભાઈને આઘાત લાગે છે! લેખકે વાચાળ બન્યા વિના શહેરમાં વસતા બિનદલિતોની રૂઢિચુસ્ત માનસિકતાને આલેખી છે. ‘તાપણું’ સ્ત્રી-પુરુષના સંકુલ સંબંધની વાર્તા છે. ‘તાપણું’ વાર્તામાં ભલભલાને શીશામાં ઉતારે એવા મહાખેપાની ભારાડી ગામના સરપંચ કાંતિએ દલિત ગોવિંદ માસ્તરની માફી માગી. આ વાર્તાની કેન્દ્રીય ઘટના છે. ખમુબાપા ગોવિંદ માસ્તરના પિતા અને કાંતિની માના અનૈતિક સંબંધ વિશે જાણતા હતા. વાસ્તવમાં કાંતિ અને ગોવિંદ માસ્તર ભાઈ છે. પારકા ભેદ પેટમાં રાખીને બેઠેલા ખમુબાપા જ્યારે કાંતિને સમજાવવા માટે જાય છે ત્યારે કાંતિ અને તેની મા ગોવિંદ માસ્તરની માફી માગવા તૈયાર થાય છે તેનું કારણ જ ખમુબાપા કાંતિની મા અને ગોવિંદ માસ્તરના પિતા વચ્ચેના અનૈતિક સંબંધનો ભેદ જાણે છે તે છે. વાર્તા અંત સુધી ભાવકને જકડી રાખે છે. વાર્તામાં વાર્તા કહેવાની પ્રયુક્તિ અને ગામઠી ભાષા આસ્વાદ્ય છે. | ||
માવજી મહેશ્વરીની વાર્તાકલા : | {{Poem2Close}} | ||
'''માવજી મહેશ્વરીની વાર્તાકલા :''' | |||
{{Poem2Open}} | |||
લેખકે પ્રયુક્તિઓમાં પડ્યા વિના ઘટનાપ્રધાન વાર્તાઓ મહદ્અંશે લખી છે, જેથી લેખકનાં સંવેદનો ભાવકને પહેલા વાંચને જ અનુભવાય છે. પાત્રના ભાવજગતને સહજ રીતેભાતે ને આગવી ભાષા વડે આલેખવાની આવડત છે જેથી પાત્ર જીવંત લાગે છે. સામ્પ્રતના સામાજિક વાસ્તવને કલાના વાસ્તવમાં રૂપાંતરિત કરતા આ લેખકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા સાથે કલાનો સંયોગ રચાયો છે. ‘અદૃશ્ય દીવાલો’થી ‘ધુમ્મસ’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં અનુભવાય છે કે તેઓ વણખેડાયેલા વિષયવસ્તુ સાથે કામ પાડતા સતત વિકસતા રહ્યા છે. તેમની વાર્તાઓમાં દરિયાનો પરિવેશ છે, તો રણનો પણ પરિવેશ છે, ગામડું ને ગામડામાં વસતાં વિધવિધ પાત્રો પણ છે તો નગરમાં શ્વસતાં પાત્રોની સંવેદના પણ ઝીલાઈ છે, કચ્છની પ્રણાલિગત અર્થવ્યવસ્થામાં દરિયાઈ પ્રવૃત્તિની સાથે કૃષિ અને પશુપાલનની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. કચ્છના સાહિત્યકારોમાં સૌ પ્રથમ કૃષિ અને પશુપાલનનો સંદર્ભ માવજી મહેશ્વરીના સાહિત્યમાં સઘનતાથી આલેખાયો છે, આ સંદર્ભે લેખક નોંધે છે, ‘કચ્છમાં કૃષિ ગોત્રનો હું એકમાત્ર લેખક છું. મારા પુરોગામી એકેય લેખક જમીન અને ખેતી સાથે જોડાયેલા નથી. જોકે મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે કચ્છની ઓળખ જ કૃષિ અને પશુપાલન હતાં. દરિયો અને રણ નહીં. છતાં ખેડૂત અને પશુપાલક તરફ કોઈ સર્જકનું ધ્યાન કેમ ન ગયું એ એક આશ્ચર્ય છે.’ (‘માવજી મહેશ્વરીનો વાર્તાલોક’, પૃ. ૧૫૬-૧૫૭) માવજી મહેશ્વરીની વાર્તાઓમાં નારીની સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેકવિધ પરિમાણો જોવા મળે છે. માનવીય સંવેદનાઓને ગ્રસી જતી વર્તમાન જીવનશૈલી આલેખતી વાર્તાઓ પણ છે, દલિત સંવેદનાની પણ વાર્તાઓ છે, કૌટુંબિક-પારિવારિક વિસંવાદને આલેખતી વાર્તાઓ છે, કચ્છના બન્નીના માલધારીના પરિવેશની વાર્તાઓ – મુસ્લિમ સમુદાયની પણ સંવેદના સ્થાન પામી છે, કચ્છી બોલી થકી મુસ્લિમ પરિવેશ આબાદ રીતે આલેખાયો છે. માવજી મહેશ્વરી થકી પશ્ચિમ કચ્છનો પરિવેશ સાહિત્યમાં પહેલીવાર સ્થાન પામે છે. કેવળ પરંપરાગત કચ્છ જ નહિ પણ સામ્પ્રત કચ્છની છબી માવજી મહેશ્વરીની વાર્તાઓમાં કલાનાં ધોરણો સાચવીને ઝીલાઈ છે. | લેખકે પ્રયુક્તિઓમાં પડ્યા વિના ઘટનાપ્રધાન વાર્તાઓ મહદ્અંશે લખી છે, જેથી લેખકનાં સંવેદનો ભાવકને પહેલા વાંચને જ અનુભવાય છે. પાત્રના ભાવજગતને સહજ રીતેભાતે ને આગવી ભાષા વડે આલેખવાની આવડત છે જેથી પાત્ર જીવંત લાગે છે. સામ્પ્રતના સામાજિક વાસ્તવને કલાના વાસ્તવમાં રૂપાંતરિત કરતા આ લેખકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા સાથે કલાનો સંયોગ રચાયો છે. ‘અદૃશ્ય દીવાલો’થી ‘ધુમ્મસ’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં અનુભવાય છે કે તેઓ વણખેડાયેલા વિષયવસ્તુ સાથે કામ પાડતા સતત વિકસતા રહ્યા છે. તેમની વાર્તાઓમાં દરિયાનો પરિવેશ છે, તો રણનો પણ પરિવેશ છે, ગામડું ને ગામડામાં વસતાં વિધવિધ પાત્રો પણ છે તો નગરમાં શ્વસતાં પાત્રોની સંવેદના પણ ઝીલાઈ છે, કચ્છની પ્રણાલિગત અર્થવ્યવસ્થામાં દરિયાઈ પ્રવૃત્તિની સાથે કૃષિ અને પશુપાલનની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. કચ્છના સાહિત્યકારોમાં સૌ પ્રથમ કૃષિ અને પશુપાલનનો સંદર્ભ માવજી મહેશ્વરીના સાહિત્યમાં સઘનતાથી આલેખાયો છે, આ સંદર્ભે લેખક નોંધે છે, ‘કચ્છમાં કૃષિ ગોત્રનો હું એકમાત્ર લેખક છું. મારા પુરોગામી એકેય લેખક જમીન અને ખેતી સાથે જોડાયેલા નથી. જોકે મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે કચ્છની ઓળખ જ કૃષિ અને પશુપાલન હતાં. દરિયો અને રણ નહીં. છતાં ખેડૂત અને પશુપાલક તરફ કોઈ સર્જકનું ધ્યાન કેમ ન ગયું એ એક આશ્ચર્ય છે.’ (‘માવજી મહેશ્વરીનો વાર્તાલોક’, પૃ. ૧૫૬-૧૫૭) માવજી મહેશ્વરીની વાર્તાઓમાં નારીની સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેકવિધ પરિમાણો જોવા મળે છે. માનવીય સંવેદનાઓને ગ્રસી જતી વર્તમાન જીવનશૈલી આલેખતી વાર્તાઓ પણ છે, દલિત સંવેદનાની પણ વાર્તાઓ છે, કૌટુંબિક-પારિવારિક વિસંવાદને આલેખતી વાર્તાઓ છે, કચ્છના બન્નીના માલધારીના પરિવેશની વાર્તાઓ – મુસ્લિમ સમુદાયની પણ સંવેદના સ્થાન પામી છે, કચ્છી બોલી થકી મુસ્લિમ પરિવેશ આબાદ રીતે આલેખાયો છે. માવજી મહેશ્વરી થકી પશ્ચિમ કચ્છનો પરિવેશ સાહિત્યમાં પહેલીવાર સ્થાન પામે છે. કેવળ પરંપરાગત કચ્છ જ નહિ પણ સામ્પ્રત કચ્છની છબી માવજી મહેશ્વરીની વાર્તાઓમાં કલાનાં ધોરણો સાચવીને ઝીલાઈ છે. | ||
વિષય વૈવિધ્યની જેમ ભાષા વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે. માવજી મહેશ્વરીની વાર્તાઓમાં ત્રિવેણી ભાષાનો સંયોગ રચાયો છે, શિષ્ટ ગુજરાતી છે તો કચ્છમાં બોલાતી તળ ગુજરાતી પણ છે ને કચ્છી ભાષાની પણ છાંટ છે, પરિણામે વાર્તાઓમાં કચ્છી પરિવેશ બરાબર ધબકે છે. કચ્છમાં જ પ્રયોજાતા કેટલાક શબ્દો ભલે, ખપે, ઊંઆથી, અટાણે, ખપતુંય, બાયડીયું, ભેણ્યા વગેરે શબ્દો કચ્છનો પરિવેશ રચી આપે છે. | વિષય વૈવિધ્યની જેમ ભાષા વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે. માવજી મહેશ્વરીની વાર્તાઓમાં ત્રિવેણી ભાષાનો સંયોગ રચાયો છે, શિષ્ટ ગુજરાતી છે તો કચ્છમાં બોલાતી તળ ગુજરાતી પણ છે ને કચ્છી ભાષાની પણ છાંટ છે, પરિણામે વાર્તાઓમાં કચ્છી પરિવેશ બરાબર ધબકે છે. કચ્છમાં જ પ્રયોજાતા કેટલાક શબ્દો ભલે, ખપે, ઊંઆથી, અટાણે, ખપતુંય, બાયડીયું, ભેણ્યા વગેરે શબ્દો કચ્છનો પરિવેશ રચી આપે છે. | ||