32,195
edits
(Created page with "{{SetTitle}} {{Heading|‘આ લે, વાર્તા!’ (૨૦૧૧) :
ગુણવંત વ્યાસ
સર્જનાત્મક ટૂંકી વાર્તાનો પડકાર
વિપુલ પુરોહિત}} 200px|right '''વાર્તાકારનો પરિચય :''' {{Poem2Open}} એકવીસમી સદીની ગુજરાતી ટૂંકી વાર્તામાં...") |
(+ Pictures) |

| Line 2: | Line 2: | ||
{{Heading|‘આ લે, વાર્તા!’ (૨૦૧૧) :
ગુણવંત વ્યાસ
સર્જનાત્મક ટૂંકી વાર્તાનો પડકાર
વિપુલ પુરોહિત}} | {{Heading|‘આ લે, વાર્તા!’ (૨૦૧૧) :
ગુણવંત વ્યાસ
સર્જનાત્મક ટૂંકી વાર્તાનો પડકાર
વિપુલ પુરોહિત}} | ||
[[File: | [[File:Gunvant Vyas.jpg|200px|right]] | ||
'''વાર્તાકારનો પરિચય :''' | '''વાર્તાકારનો પરિચય :''' | ||
| Line 26: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''‘આ લે, વાર્તા!’નો પરિચય :''' | '''‘આ લે, વાર્તા!’નો પરિચય :''' | ||
[[File:Aa le Varta by Gunvant Vyas - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી કથાસાહિત્યના વિવેચક તરીકે જાણીતા થયેલા ગુણવંત વ્યાસ ‘આ લે, વાર્તા!’(૨૦૧૧) નામે વાર્તાસંગ્રહ લઈને વાચકો સામે પ્રગટ થાય છે ત્યારે એક સુખદ આશ્ચર્ય મળે છે. સંગ્રહમાં ‘હીંચકો’થી શરૂ કરીને ‘આ લે, વાર્તા!’ – એમ કુલ મળીને અઢાર વાર્તાઓ છે. માનવમનની અકળ ગતિ અને હૃદયના ક્ષણે ક્ષણે બદલાતાં ભાવસંચલનોને આ વાર્તાઓમાં ગુણવંત વ્યાસ કલાત્મક રીતે આલેખે છે. સમકાલીન સમાજજીવનના વિધવિધ રંગો આ વાર્તાઓમાં રસપ્રદ રીતે ઊઘડ્યા છે. ‘હીંચકો’ વાર્તાનો મધ્યમવર્ગીય નાયક જે રીતે નિજી જિંદગીના વાસ્તવ અને કલ્પનાનાં તાંતણે લયાત્મક રીતે ઝૂલે છે તે વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ઓસરતી જુવાની અને આવી રહેલ પ્રૌઢતાના સંધિકાળે મૂછ રાખવી કે કાઢી નાખવાની અવઢવમાં મૂકાયેલા નાયકની મનોદશાનું ચિત્ર ‘ચહેરાનું ઘરેણું’ વાર્તામાં હળવી શૈલીમાં રસપ્રદ બન્યું છે. ‘વરતારો’માં વરસાદની સંનિધિમાં વાર્તાનાયકની મનઃસ્થિતિ નિરૂપવામાં આવી છે. દીકરાએ અપાવેલા નવા બુટ સાથેની મૂળજીની અકળ આસક્તિ વાર્તાને રસપ્રદ બનાવે છે. મેરામ અને ગંગાના દામ્પત્યસ્નેહનો મધુર રંગ ‘સથવારો’ વાર્તામાં ઝિલાયો છે. દલિતસંવેદનાને વ્યક્ત કરવા મથતી ‘વિકલ્પ’ વાર્તા ધ્યાનપાત્ર બની છે. સમયની સાથે જિંદગીના તાલમેળ મેળવતા મનહરલાલની ભાવસ્થિતિઓ ‘પડછાયાની પળો’માં સુંદર રીતે આલેખાઈ છે. કાવ્યસર્જન અને પુત્રના ઘરે પુત્ર જન્મની સંનિધિમાં ‘જન્મોત્સવ’ વાર્તામાં સર્જનાત્મક ક્ષણ બરાબર ઉપસી આવી છે. ‘હું હજી જીવું છું’, ‘ટ્રુ-કોપી’, ‘કેવટ-દર્શન’, ‘ઉપરવાળો’ જેવી વાર્તાઓમાં વ્યક્ત નગરજીવનની વિડમ્બના અસરકારક બની શકી છે. ‘પગલી’ અને ‘પંખીલોક’ વાર્તાની કાવ્યાત્મકતા વાર્તાને શિથિલ બનાવે છે. ‘આ લે, વાર્તા!’નો વ્યંગ્ય આસ્વાદ્ય બન્યો છે. ‘કન્યાદાન’ વાર્તા હૃદયસ્પર્શી છે. ‘પ્રતીક્ષા’ વાર્તા સામાન્ય છે. | ગુજરાતી કથાસાહિત્યના વિવેચક તરીકે જાણીતા થયેલા ગુણવંત વ્યાસ ‘આ લે, વાર્તા!’(૨૦૧૧) નામે વાર્તાસંગ્રહ લઈને વાચકો સામે પ્રગટ થાય છે ત્યારે એક સુખદ આશ્ચર્ય મળે છે. સંગ્રહમાં ‘હીંચકો’થી શરૂ કરીને ‘આ લે, વાર્તા!’ – એમ કુલ મળીને અઢાર વાર્તાઓ છે. માનવમનની અકળ ગતિ અને હૃદયના ક્ષણે ક્ષણે બદલાતાં ભાવસંચલનોને આ વાર્તાઓમાં ગુણવંત વ્યાસ કલાત્મક રીતે આલેખે છે. સમકાલીન સમાજજીવનના વિધવિધ રંગો આ વાર્તાઓમાં રસપ્રદ રીતે ઊઘડ્યા છે. ‘હીંચકો’ વાર્તાનો મધ્યમવર્ગીય નાયક જે રીતે નિજી જિંદગીના વાસ્તવ અને કલ્પનાનાં તાંતણે લયાત્મક રીતે ઝૂલે છે તે વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ઓસરતી જુવાની અને આવી રહેલ પ્રૌઢતાના સંધિકાળે મૂછ રાખવી કે કાઢી નાખવાની અવઢવમાં મૂકાયેલા નાયકની મનોદશાનું ચિત્ર ‘ચહેરાનું ઘરેણું’ વાર્તામાં હળવી શૈલીમાં રસપ્રદ બન્યું છે. ‘વરતારો’માં વરસાદની સંનિધિમાં વાર્તાનાયકની મનઃસ્થિતિ નિરૂપવામાં આવી છે. દીકરાએ અપાવેલા નવા બુટ સાથેની મૂળજીની અકળ આસક્તિ વાર્તાને રસપ્રદ બનાવે છે. મેરામ અને ગંગાના દામ્પત્યસ્નેહનો મધુર રંગ ‘સથવારો’ વાર્તામાં ઝિલાયો છે. દલિતસંવેદનાને વ્યક્ત કરવા મથતી ‘વિકલ્પ’ વાર્તા ધ્યાનપાત્ર બની છે. સમયની સાથે જિંદગીના તાલમેળ મેળવતા મનહરલાલની ભાવસ્થિતિઓ ‘પડછાયાની પળો’માં સુંદર રીતે આલેખાઈ છે. કાવ્યસર્જન અને પુત્રના ઘરે પુત્ર જન્મની સંનિધિમાં ‘જન્મોત્સવ’ વાર્તામાં સર્જનાત્મક ક્ષણ બરાબર ઉપસી આવી છે. ‘હું હજી જીવું છું’, ‘ટ્રુ-કોપી’, ‘કેવટ-દર્શન’, ‘ઉપરવાળો’ જેવી વાર્તાઓમાં વ્યક્ત નગરજીવનની વિડમ્બના અસરકારક બની શકી છે. ‘પગલી’ અને ‘પંખીલોક’ વાર્તાની કાવ્યાત્મકતા વાર્તાને શિથિલ બનાવે છે. ‘આ લે, વાર્તા!’નો વ્યંગ્ય આસ્વાદ્ય બન્યો છે. ‘કન્યાદાન’ વાર્તા હૃદયસ્પર્શી છે. ‘પ્રતીક્ષા’ વાર્તા સામાન્ય છે. | ||
| Line 58: | Line 58: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''‘શમ્યાપ્રાસ’ની સમીક્ષા :''' | '''‘શમ્યાપ્રાસ’ની સમીક્ષા :''' | ||
[[File:Shamya Pras by Gunvant Vyas - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘શમ્યાપ્રાસ’ ગુણવંત વ્યાસનો બીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં બાર વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં ગુણવંત વ્યાસ મનુષ્ય જીવનના વૈયક્તિક સત્યોને સમષ્ટિગત બનાવવાનો સર્જકીય ઉદ્યમ કરતા નજરે પડે છે. આ સંગ્રહની વાર્તાઓનું વિષયવૈવિધ્ય ધ્યાન ખેંચનારું છે. છતાં દલિતસંવેદનાનો સૂર આ સંગ્રહની એકાધિક વાર્તાઓમાં અભિવ્યક્તિની નવીન તરાહોમાં સંભળાય છે. સમસામયિક ઘટનાઓનું વાર્તાન્તરણ કરવાનું પણ આ સર્જકને ફાવે છે. સામાજિક વાસ્તવની વિષમતાને આલેખતી વાર્તાઓ પણ અહીં નોંધપાત્ર બની છે. | ‘શમ્યાપ્રાસ’ ગુણવંત વ્યાસનો બીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં બાર વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં ગુણવંત વ્યાસ મનુષ્ય જીવનના વૈયક્તિક સત્યોને સમષ્ટિગત બનાવવાનો સર્જકીય ઉદ્યમ કરતા નજરે પડે છે. આ સંગ્રહની વાર્તાઓનું વિષયવૈવિધ્ય ધ્યાન ખેંચનારું છે. છતાં દલિતસંવેદનાનો સૂર આ સંગ્રહની એકાધિક વાર્તાઓમાં અભિવ્યક્તિની નવીન તરાહોમાં સંભળાય છે. સમસામયિક ઘટનાઓનું વાર્તાન્તરણ કરવાનું પણ આ સર્જકને ફાવે છે. સામાજિક વાસ્તવની વિષમતાને આલેખતી વાર્તાઓ પણ અહીં નોંધપાત્ર બની છે. | ||
| Line 87: | Line 87: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''‘૧૩’ સંગ્રહની વાર્તાઓનો સામાન્ય પરિચય :''' | '''‘૧૩’ સંગ્રહની વાર્તાઓનો સામાન્ય પરિચય :''' | ||
[[File:13 by Gunvant Vyas - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુણવંત વ્યાસના આ ત્રીજા વાર્તાસંગ્રહમાં શીર્ષક સૂચવે છે તેમ ‘૧૩’ વાર્તાઓ છે. ‘૧૩’ નામધારી વાર્તાનો ક્રમ પણ તેર છે. તેરનો આંક સામાન્યતઃ અશુભ-અમંગળનો સંકેત આપે છે. આ અપશુકનિયાળ આંકડાને લઈને નાયકના મનોજગતમાં ચાલતી તરંગલીલા આ વાર્તાની ધરી બની રહે છે. વાર્તાકારે સતત ૧૩ના અંક સાથે વાર્તાનાયકના અસ્તિત્વનું સાયુજ્ય રચીને મૃત્યુના ઓથારને સર્જનાત્મક રીતે આવિષ્કૃત કર્યો છે. ‘અંત વિનાનો અંત’ વાર્તામાં એકાકી જીવન ગાળતાં વૃદ્ધ દંપતીની સંવેદના હૃદયસ્પર્શી બને છે. અશક્ત અને બીમાર પત્નીની સેવા-ચાકરી કરતા વયોવૃદ્ધ ભવાનીશંકરનું વ્યક્તિત્વ પ્રભાવક બન્યું છે. જીવનભર સંગાથી બની રહેલ આ દંપતી મોતવેળાએ પણ સહયાત્રી બની રહ્યાં. અહીં પણ મૃત્યુનો ઓથાર વાર્તાના આરંભથી છેક અંત વિનાના અંત સુધી વિસ્તર્યો છે. ઘટનાને બદલે મનોઘટનામાં જ વિસ્તરતી વાર્તા તરીકે ‘તરસ્યા કૂવાને કાંઠે’ વાર્તામાં જીવનની તરસ કાવ્યાત્મક ગદ્યમાં આલેખિત બની છે. ‘સાંકડી શેરીને નાકે’માં પુત્રવત્સલ માતૃહૃદયનું ભાવજગત વાર્તાનું રૂપ લઈને આવ્યું છે. વાર્તાનાયિકા રેવાનાં મનોસંચલનોમાં વિસ્તરતી આ વાર્તામાં વાર્તાગત વસ્તુ સબળ રીતે માવજત પામ્યું છે. ‘ઈ આપડને નો ફાવઅ્!’માં બાળમજૂરીનો વિષય બોલીના વિશિષ્ટ લહેજા-રણકા સાથે આસ્વાદ્ય બન્યો છે. કાગળિયાઓના અક્ષરો વાંચવાની મથામણ કરતો બાળ ઘરઘાટી ‘મેક-મુકેસ’ અને શિક્ષિત પરંતુ સ્વકેન્દ્રી ગૃહિણી ‘સ્વાતિ’નાં ચરિત્ર આ વાર્તાનું કેન્દ્ર બનીને ઊપસે છે. નગરજીવન અને ગ્રામજીવનના સંઘર્ષ સાથે પરિવારનાં સંબંધોના સંઘર્ષને પણ વણી લઈને રચાતી ‘બે બગસરા’ વાર્તા સંબંધોની સંકુલતાને તાકે છે. અતીતરાગમાં વિલસતી અબુમિયાંની જિંદગીનો સૂર ‘આજ ફિર જીને કિ તમન્ના હૈ!’માં વાર્તાકારે બખૂબી છેડ્યો છે. ‘ફકીરા, ચલ ચલાચલ!’ વાર્તામાં મધ્યમવર્ગીય પરિવારની કાયમી આર્થિક ભીંસ અને જોયેલાં પણ સાકાર નહિ કરી શકેલાં સપનાંઓની વચ્ચે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ માટેની જરૂરિયાતને વાર્તાકારે એકદમ સરળ રીતિમાં આલેખી છે. કલાત્મક વાર્તા અને લોકરંજક વાર્તાના દ્વંદ્વને ઉપસાવતી પ્રયોગશીલ વાર્તા તરીકે ‘આ વાર્તા નથી!’માં નાયક-વાર્તાકાર રામદાસ અને તેના પૌત્ર ક્રિશની સંવેદનાને વાચા આપવાનો પ્ર્રયાસ કર્યો છે. ‘વૃંદાવન’ સંવેદનાસભર વાર્તા છે. કર્મકાંડી પિતા રામશંકરને ત્યાં બીજીવાર પણ પુત્રીનો જન્મ થતાં તેની પુત્રેષ્ણા વાર્તાની નિર્ણાયક ક્ષણ બનીને આગળ વધે છે પરંતુ વાર્તાને અંતે ‘વૃંદાવન’ શીર્ષક સાર્થક પ્રતીત થાય છે. ‘ચમત્કાર’ વાર્તામાં સંબંધોના બદલાતા ચમત્કારની વાત રસપ્રદ રીતે કહેવાનો પ્રયત્ન કર્યો છે. તરંગલીલાને પ્રભાવક કથનાત્મકતા સાથે વિસ્તરતી ‘ચામો’ વાર્તા તેનાં વર્ણ્ય વિષયને કારણે નોખી ઊપસી આવી છે. વાર્તાનાયકનો ‘કઢી’ પ્રત્યેનો અણગમો આ વાર્તાને આસ્વાદ્ય બનાવવામાં પ્રતીતિકર બન્યો છે. ‘ગંધ’ પણ આવી જ એક વિલક્ષણ તરંગલીલાને આલેખતી નોંધપાત્ર વાર્તા છે. કોઈનેય નહિ ને એકલા મનસુખલાલને અકળાવતી વિચિત્ર ગંધ આ વાર્તાનું સાદ્યંત ચાલકબળ બની રહે છે. આમ, આ વાર્તાઓમાં જીવાતા જીવનની સ્થૂળ-સૂક્ષ્મ ભાવક્ષણો વર્ણ્ય વસ્તુ બનીને ઘાટ પામતી જણાય છે. વાર્તાકારે માનવજીવનની રોજિંદી છતાં અકળ ભાવલીલાઓને આ વાર્તાઓમાં આલેખાનો પ્રભાવક પુરુષાર્થ કર્યો છે. | ગુણવંત વ્યાસના આ ત્રીજા વાર્તાસંગ્રહમાં શીર્ષક સૂચવે છે તેમ ‘૧૩’ વાર્તાઓ છે. ‘૧૩’ નામધારી વાર્તાનો ક્રમ પણ તેર છે. તેરનો આંક સામાન્યતઃ અશુભ-અમંગળનો સંકેત આપે છે. આ અપશુકનિયાળ આંકડાને લઈને નાયકના મનોજગતમાં ચાલતી તરંગલીલા આ વાર્તાની ધરી બની રહે છે. વાર્તાકારે સતત ૧૩ના અંક સાથે વાર્તાનાયકના અસ્તિત્વનું સાયુજ્ય રચીને મૃત્યુના ઓથારને સર્જનાત્મક રીતે આવિષ્કૃત કર્યો છે. ‘અંત વિનાનો અંત’ વાર્તામાં એકાકી જીવન ગાળતાં વૃદ્ધ દંપતીની સંવેદના હૃદયસ્પર્શી બને છે. અશક્ત અને બીમાર પત્નીની સેવા-ચાકરી કરતા વયોવૃદ્ધ ભવાનીશંકરનું વ્યક્તિત્વ પ્રભાવક બન્યું છે. જીવનભર સંગાથી બની રહેલ આ દંપતી મોતવેળાએ પણ સહયાત્રી બની રહ્યાં. અહીં પણ મૃત્યુનો ઓથાર વાર્તાના આરંભથી છેક અંત વિનાના અંત સુધી વિસ્તર્યો છે. ઘટનાને બદલે મનોઘટનામાં જ વિસ્તરતી વાર્તા તરીકે ‘તરસ્યા કૂવાને કાંઠે’ વાર્તામાં જીવનની તરસ કાવ્યાત્મક ગદ્યમાં આલેખિત બની છે. ‘સાંકડી શેરીને નાકે’માં પુત્રવત્સલ માતૃહૃદયનું ભાવજગત વાર્તાનું રૂપ લઈને આવ્યું છે. વાર્તાનાયિકા રેવાનાં મનોસંચલનોમાં વિસ્તરતી આ વાર્તામાં વાર્તાગત વસ્તુ સબળ રીતે માવજત પામ્યું છે. ‘ઈ આપડને નો ફાવઅ્!’માં બાળમજૂરીનો વિષય બોલીના વિશિષ્ટ લહેજા-રણકા સાથે આસ્વાદ્ય બન્યો છે. કાગળિયાઓના અક્ષરો વાંચવાની મથામણ કરતો બાળ ઘરઘાટી ‘મેક-મુકેસ’ અને શિક્ષિત પરંતુ સ્વકેન્દ્રી ગૃહિણી ‘સ્વાતિ’નાં ચરિત્ર આ વાર્તાનું કેન્દ્ર બનીને ઊપસે છે. નગરજીવન અને ગ્રામજીવનના સંઘર્ષ સાથે પરિવારનાં સંબંધોના સંઘર્ષને પણ વણી લઈને રચાતી ‘બે બગસરા’ વાર્તા સંબંધોની સંકુલતાને તાકે છે. અતીતરાગમાં વિલસતી અબુમિયાંની જિંદગીનો સૂર ‘આજ ફિર જીને કિ તમન્ના હૈ!’માં વાર્તાકારે બખૂબી છેડ્યો છે. ‘ફકીરા, ચલ ચલાચલ!’ વાર્તામાં મધ્યમવર્ગીય પરિવારની કાયમી આર્થિક ભીંસ અને જોયેલાં પણ સાકાર નહિ કરી શકેલાં સપનાંઓની વચ્ચે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ માટેની જરૂરિયાતને વાર્તાકારે એકદમ સરળ રીતિમાં આલેખી છે. કલાત્મક વાર્તા અને લોકરંજક વાર્તાના દ્વંદ્વને ઉપસાવતી પ્રયોગશીલ વાર્તા તરીકે ‘આ વાર્તા નથી!’માં નાયક-વાર્તાકાર રામદાસ અને તેના પૌત્ર ક્રિશની સંવેદનાને વાચા આપવાનો પ્ર્રયાસ કર્યો છે. ‘વૃંદાવન’ સંવેદનાસભર વાર્તા છે. કર્મકાંડી પિતા રામશંકરને ત્યાં બીજીવાર પણ પુત્રીનો જન્મ થતાં તેની પુત્રેષ્ણા વાર્તાની નિર્ણાયક ક્ષણ બનીને આગળ વધે છે પરંતુ વાર્તાને અંતે ‘વૃંદાવન’ શીર્ષક સાર્થક પ્રતીત થાય છે. ‘ચમત્કાર’ વાર્તામાં સંબંધોના બદલાતા ચમત્કારની વાત રસપ્રદ રીતે કહેવાનો પ્રયત્ન કર્યો છે. તરંગલીલાને પ્રભાવક કથનાત્મકતા સાથે વિસ્તરતી ‘ચામો’ વાર્તા તેનાં વર્ણ્ય વિષયને કારણે નોખી ઊપસી આવી છે. વાર્તાનાયકનો ‘કઢી’ પ્રત્યેનો અણગમો આ વાર્તાને આસ્વાદ્ય બનાવવામાં પ્રતીતિકર બન્યો છે. ‘ગંધ’ પણ આવી જ એક વિલક્ષણ તરંગલીલાને આલેખતી નોંધપાત્ર વાર્તા છે. કોઈનેય નહિ ને એકલા મનસુખલાલને અકળાવતી વિચિત્ર ગંધ આ વાર્તાનું સાદ્યંત ચાલકબળ બની રહે છે. આમ, આ વાર્તાઓમાં જીવાતા જીવનની સ્થૂળ-સૂક્ષ્મ ભાવક્ષણો વર્ણ્ય વસ્તુ બનીને ઘાટ પામતી જણાય છે. વાર્તાકારે માનવજીવનની રોજિંદી છતાં અકળ ભાવલીલાઓને આ વાર્તાઓમાં આલેખાનો પ્રભાવક પુરુષાર્થ કર્યો છે. | ||