31,377
edits
(+ Text) |
(+ Pictures) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|વાર્તાકાર પ્રભુદાસ પટેલ|હીરેન્દ્ર પંડ્યા}} | {{Heading|વાર્તાકાર પ્રભુદાસ પટેલ|હીરેન્દ્ર પંડ્યા}} | ||
[[File: | [[File:Prabhudas Patel 2.jpg|200px|right]] | ||
'''વાર્તાસંગ્રહ :''' | '''વાર્તાસંગ્રહ :''' | ||
| Line 13: | Line 13: | ||
'''કૃતિ પરિચય''' : | '''કૃતિ પરિચય''' : | ||
'''૧. ‘વન્યરાગ’ (ઈ. સ. ૨૦૧૪)''' | '''૧. ‘વન્યરાગ’ (ઈ. સ. ૨૦૧૪)''' | ||
[[File:Vanya Raag by Prabhudas Patel - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વન્યરાગ’ પ્રથમ વાર્તાસંગ્રહ છે. ઉત્તર ગુજરાતના વિજયનગર તાલુકાની પાર્શ્વભૂ ધરાવતા આ સંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૨૦૦) છે. સંગ્રહના આરંભે પ્રો. ભરત મહેતાની પ્રસ્તાવનામાં આ વાર્તાઓને ‘નવો પરિવેશ, નવી લોકબોલીનો શુભારંભ’ કહીને ઓળખાવી છે. સર્જક પોતાની કેફિયતમાં લખે છે, | ‘વન્યરાગ’ પ્રથમ વાર્તાસંગ્રહ છે. ઉત્તર ગુજરાતના વિજયનગર તાલુકાની પાર્શ્વભૂ ધરાવતા આ સંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૨૦૦) છે. સંગ્રહના આરંભે પ્રો. ભરત મહેતાની પ્રસ્તાવનામાં આ વાર્તાઓને ‘નવો પરિવેશ, નવી લોકબોલીનો શુભારંભ’ કહીને ઓળખાવી છે. સર્જક પોતાની કેફિયતમાં લખે છે, | ||
| Line 44: | Line 44: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''૨. ‘દેવચકલી’ (ઈ. સ. ૨૦૨૧)''' | '''૨. ‘દેવચકલી’ (ઈ. સ. ૨૦૨૧)''' | ||
[[File:Dev Chakli by Prabhudas Patel - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહમાં કુલ તેર વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૬૮) છે. સંગ્રહના અંતે હીરેન્દ્ર પંડ્યાએ ‘વાર્તાકાર પ્રભુદાસ પટેલઃ કેટલાક વિશેષો’ નામથી દીર્ઘ સમીક્ષાત્મક લેખ લખ્યો છે. ‘દેવચકલી’ના નિવેદનમાં સર્જક લખે છે, | આ સંગ્રહમાં કુલ તેર વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૬૮) છે. સંગ્રહના અંતે હીરેન્દ્ર પંડ્યાએ ‘વાર્તાકાર પ્રભુદાસ પટેલઃ કેટલાક વિશેષો’ નામથી દીર્ઘ સમીક્ષાત્મક લેખ લખ્યો છે. ‘દેવચકલી’ના નિવેદનમાં સર્જક લખે છે, | ||