32,111
edits
(+1) |
(+1) |

| Line 2: | Line 2: | ||
{{Heading|‘ખુલ્લી હવા’ : નીતા જોશી
જીવન અને સામાજિક વાસ્તવનું
સબળ સામંજસ્ય|દશરથ પરમાર}} | {{Heading|‘ખુલ્લી હવા’ : નીતા જોશી
જીવન અને સામાજિક વાસ્તવનું
સબળ સામંજસ્ય|દશરથ પરમાર}} | ||
[[File: | [[File:Neeta Joshi.jpg|200px|right]] | ||
[‘ખુલ્લી હવા’, નીતા જોશી, પ્રથમ આવૃત્તિ ૨૦૨૦]

[‘ખુલ્લી હવા’, નીતા જોશી, પ્રથમ આવૃત્તિ ૨૦૨૦] | |||
'''સર્જક પરિચય :''' | '''સર્જક પરિચય :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 11: | Line 10: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''કૃતિ પરિચય :''' | '''કૃતિ પરિચય :''' | ||
[[File:Khulli Hava by Neeta Joshi - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ખુલ્લી હવા’માં કુલ ૨૧ વાર્તાઓ છે. પોતાનાં સંતાનો વિસ્મય અને શરણને અર્પણ કરેલા આ સંગ્રહના નિવેદનમાં લેખિકા ૨૦૦૮થી આરંભેલા વાર્તાસર્જન, તે વિશેની મથામણ અને પ્રક્રિયાને એ રીતે જુએ છે કે, “માટીથી ધૉળેલી અભેરાઈ પર કલઈ કરેલાં વાસણો ગોઠવાઈ ગયા બાદ બા, એ ચળકાટને તાક્યા કરતી ક્યાંય સુધી, આજે મારી વાર્તાઓને બાની એ નજરથી સંગ્રહમાં ગોઠવાયેલી જોવાનો આનંદ અનુભવું છું.” | ‘ખુલ્લી હવા’માં કુલ ૨૧ વાર્તાઓ છે. પોતાનાં સંતાનો વિસ્મય અને શરણને અર્પણ કરેલા આ સંગ્રહના નિવેદનમાં લેખિકા ૨૦૦૮થી આરંભેલા વાર્તાસર્જન, તે વિશેની મથામણ અને પ્રક્રિયાને એ રીતે જુએ છે કે, “માટીથી ધૉળેલી અભેરાઈ પર કલઈ કરેલાં વાસણો ગોઠવાઈ ગયા બાદ બા, એ ચળકાટને તાક્યા કરતી ક્યાંય સુધી, આજે મારી વાર્તાઓને બાની એ નજરથી સંગ્રહમાં ગોઠવાયેલી જોવાનો આનંદ અનુભવું છું.” | ||