ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાજેશ વણકર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 2: Line 2:
{{Heading|‘માળો’ : રાજેશ વણકર |આરતી સોલંકી}}
{{Heading|‘માળો’ : રાજેશ વણકર |આરતી સોલંકી}}

[[File:Rekhaba Sarvaiya.jpg|200px|right]]   
[[File:Rajesh Vankar.jpg|200px|right]]   

<poem>પૂરું નામ : રાજેશ પરમાભાઈ વણકર
<poem>પૂરું નામ : રાજેશ પરમાભાઈ વણકર
Line 23: Line 23:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''રાજેશ વણકરની વાર્તાકળા :'''  
'''રાજેશ વણકરની વાર્તાકળા :'''  
   
[[File:MaLo by Rajesh Vankar - Book Cover.jpg|200px|right]]  
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજેશ વણકર પાસેથી ‘માળો’ નામનો વાર્તાસંગ્રહ મળે છે. આ વાર્તાસંગ્રહમાં કુલ તેર વાર્તાઓ છે. જ્યારે સાહિત્યકારો કોઈ એક જ વિચારધારાને લઈને એક જ પરંપરાની વાર્તાઓ આપે છે ત્યારે આ સર્જક તેરેય વાર્તાઓમાં અલગ અલગ વિષય અને અલગ અલગ પ્રકારની અભિવ્યક્તિ સાથે વાર્તાજગતમાં પ્રવેશ કરે છે. આ વાર્તાસંગ્રહમાં સમાવેશ પામેલી તેર વાર્તાઓ વાચકને તેર નવા નવા વિશ્વમાં લઈ જાય છે.

Navigation menu