32,301
edits
(+1) |
No edit summary |
||
| Line 34: | Line 34: | ||
‘અંત’ વાર્તામાં સર્જક વાચક સાથે જાણે કે સંવાદ કરે છે અને કથક પોતાના નિષ્ફળ પ્રેમની વાત વાચક સાથે સંવાદ રચતા રચતા રજૂ કરી દે છે. વાર્તાનો ક્રમ ઉલટાવી સર્જકે અહીં પ્રયોગ કર્યો છે. અંતથી જ વાર્તા આરંભાય છે. વાર્તા વાંચ્યા પછી ટૂંકીવાર્તા વિશેની આપણી પૂર્વધારણાઓ તૂટી જાય છે. બહુ ઓછી ઘટનાઓ વાર્તામાં બને છે પરંતુ સંવેદન ઘટ્ટ છે. પાત્રની પણ કોઈ ચોક્કસ રેખાઓ ઊપસતી નથી. | ‘અંત’ વાર્તામાં સર્જક વાચક સાથે જાણે કે સંવાદ કરે છે અને કથક પોતાના નિષ્ફળ પ્રેમની વાત વાચક સાથે સંવાદ રચતા રચતા રજૂ કરી દે છે. વાર્તાનો ક્રમ ઉલટાવી સર્જકે અહીં પ્રયોગ કર્યો છે. અંતથી જ વાર્તા આરંભાય છે. વાર્તા વાંચ્યા પછી ટૂંકીવાર્તા વિશેની આપણી પૂર્વધારણાઓ તૂટી જાય છે. બહુ ઓછી ઘટનાઓ વાર્તામાં બને છે પરંતુ સંવેદન ઘટ્ટ છે. પાત્રની પણ કોઈ ચોક્કસ રેખાઓ ઊપસતી નથી. | ||
‘ચાલ... ચાલ અને ચાલ’ વાર્તાનો વિષય છે વેશ્યાગમનનો. કથાવસ્તુમાં વેશ્યા પાસે જતો શેખર નામનો યુવક, વેશ્યાવૃત્તિમાં રમમાણ સપનાની મનોવૃત્તિ, લોહીના વેપારમાં પણ ભાગ પડાવતા કહેવાતા સજ્જનોનો વ્યવહાર આબેહૂબ વર્ણવાયા છે. અહીં બે ઘનિષ્ઠ મિત્રોની અંગત વાતોથી અંગ-ગત દ્વિઅર્થી વાતોનો વિસ્તાર ભાવકમન પામી શકે છે અને સાથેસાથે સમાંતરે એક ભયાનક વાસ્તવિકતાનો ચિતાર પણ. વાર્તાનો પરિવેશ બોલ્ડ છે પરંતુ એનું વિશ્વ ઓલ્ડ છે. પોલીસ, જનતા, હોટલના માલિક વગેરે પુરુષ દ્વારા શોષણ પામતી સ્ત્રી. એ પ્રકારની કરુણ પરિસ્થિતિનું યથાર્થ ચિત્રણ આ વાર્તામાં રજૂ થયું છે. વાર્તાકારે બખૂબીથી ગણિકાની દયનીય શારીરિક અને માનસિક સ્થિતિને વર્ણવી છે. અહીં સ્વેચ્છાએ વેશ્યાવૃત્તિનો સ્વીકાર છે, પરંતુ આવી દર્દનાક જિંદગી જીવતી યુવતીની પીડા ભાવકમનમાં પરોક્ષ રીતે છતી થાય છે અને અંતે એ સ્થિતિ શેખરની મનોઃસ્થિતિ બની રહે છે. | ‘ચાલ... ચાલ અને ચાલ’ વાર્તાનો વિષય છે વેશ્યાગમનનો. કથાવસ્તુમાં વેશ્યા પાસે જતો શેખર નામનો યુવક, વેશ્યાવૃત્તિમાં રમમાણ સપનાની મનોવૃત્તિ, લોહીના વેપારમાં પણ ભાગ પડાવતા કહેવાતા સજ્જનોનો વ્યવહાર આબેહૂબ વર્ણવાયા છે. અહીં બે ઘનિષ્ઠ મિત્રોની અંગત વાતોથી અંગ-ગત દ્વિઅર્થી વાતોનો વિસ્તાર ભાવકમન પામી શકે છે અને સાથેસાથે સમાંતરે એક ભયાનક વાસ્તવિકતાનો ચિતાર પણ. વાર્તાનો પરિવેશ બોલ્ડ છે પરંતુ એનું વિશ્વ ઓલ્ડ છે. પોલીસ, જનતા, હોટલના માલિક વગેરે પુરુષ દ્વારા શોષણ પામતી સ્ત્રી. એ પ્રકારની કરુણ પરિસ્થિતિનું યથાર્થ ચિત્રણ આ વાર્તામાં રજૂ થયું છે. વાર્તાકારે બખૂબીથી ગણિકાની દયનીય શારીરિક અને માનસિક સ્થિતિને વર્ણવી છે. અહીં સ્વેચ્છાએ વેશ્યાવૃત્તિનો સ્વીકાર છે, પરંતુ આવી દર્દનાક જિંદગી જીવતી યુવતીની પીડા ભાવકમનમાં પરોક્ષ રીતે છતી થાય છે અને અંતે એ સ્થિતિ શેખરની મનોઃસ્થિતિ બની રહે છે. | ||
‘રોઝડો’ વાર્તા જુદી નિરૂપણશૈલીની વાર્તા છે. આ વાર્તામાં નાયક-નાયિકા વચ્ચેની તિરાડ કેવી રીતે વધતી જાય છે એનું નિરૂપણ છે. નાયિકાના બીજાં પાત્રો સાથેના વ્યવહારના કારણે એકલતા અનુભવતો નાયક ધીરે ધીરે પોતાના નિજત્વમાં ઊંડો ઊતરી જાય છે. આ વાર્તામાં નાયક સિવાય બીજાં કોઈ માનવપાત્રો નથી. એમ છતાં આ વાર્તા બે વ્યક્તિઓ વચ્ચેના વિચ્છેદની કથા છે. વાર્તામાં આવતાં વર્ણનો એક પ્રવાસ અને સાંજ છે. આપણા પર્યાવરણનાં આ પાત્રો છે. એ નજરે મનુષ્યની પર્યાવરણથી વિખૂટા પડ્યાની વેદના પણ કહી શકાય. અન્ય પાત્રો સાથે તે કશો મનમેળ કે વર્તનમેળ કરી શકતો નથી. હું નું પાત્ર જરા જુદું છે. એની સાથે મુખ્ય પાત્ર રોઝ વિલક્ષણ વર્તનો કરે છે. નજીક હોવા છતાં કશાકથી દૂર જવાની વેદના અહીં કેન્દ્રસ્થ છે. | |||
‘મારી શોધ આગળ એક ત’ આ વાર્તામાં પાંચ ઇન્દ્રિયો વડે કશાકની શોધ કરતો નાયક છે. ઇન્દ્રિયોનો અનુભવ વાર્તાઓમાં દર્શાવેલ સ્થળોમાંથી વાર્તાકારે નીપજાવ્યો છે. માણસમાત્રની આ જગતમાં કોઈક ને કોઈક શોધ રહેતી જ હોય છે તે આ વાર્તામાં સિદ્ધ થયું છે. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં કલ્પનો નાયકનાં માનસિક સંચલનોને અભિવ્યક્ત કરે છે. કલ્પનની મદદથી પાત્રની માનસિક સ્થિતિ સમજી પાત્રના આંતરિક જગતમાં પહોંચી શકીએ છીએ. અહીં અભિવ્યક્ત કલ્પન વડે વાર્તાના ગદ્યને લાલિત્ય, જીવંતતા અને નક્કરતા પ્રાપ્ત થઈ છે એમ કહી શકાય. અહીં પરિવેશની સાથેસાથે ભાષાનાં પણ વિવિધ સ્તર નજરે ચડે છે. | ‘મારી શોધ આગળ એક ત’ આ વાર્તામાં પાંચ ઇન્દ્રિયો વડે કશાકની શોધ કરતો નાયક છે. ઇન્દ્રિયોનો અનુભવ વાર્તાઓમાં દર્શાવેલ સ્થળોમાંથી વાર્તાકારે નીપજાવ્યો છે. માણસમાત્રની આ જગતમાં કોઈક ને કોઈક શોધ રહેતી જ હોય છે તે આ વાર્તામાં સિદ્ધ થયું છે. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં કલ્પનો નાયકનાં માનસિક સંચલનોને અભિવ્યક્ત કરે છે. કલ્પનની મદદથી પાત્રની માનસિક સ્થિતિ સમજી પાત્રના આંતરિક જગતમાં પહોંચી શકીએ છીએ. અહીં અભિવ્યક્ત કલ્પન વડે વાર્તાના ગદ્યને લાલિત્ય, જીવંતતા અને નક્કરતા પ્રાપ્ત થઈ છે એમ કહી શકાય. અહીં પરિવેશની સાથેસાથે ભાષાનાં પણ વિવિધ સ્તર નજરે ચડે છે. | ||
‘વૃત્તાંત’ વાર્તામાં સતત અર્થવિહીન પ્રલાપ દ્વારા મનોસંઘર્ષ ઠાલવતા માણસોની માનસિકતા છે. આ એક અનોખી વાર્તા છે. સર્જક સીધી વાતને વળ ચઢાવે છે. અહીં લેખક પાત્રના નામની પળોજણમાં નથી પડતા ત્યારે આપણને કાફકાની યાદ આવે છે. તેઓ પણ તેમની નવલકથાઓમાં પાત્રના નામના બદલે માત્ર પાત્ર કે એવું જ લખે છે. વૃત્તાંત વાર્તાની મજા એ છે કે અહીં બે લેખકનું ભાવવિશ્વ છે. બન્ને લેખક વિષય પકડવામાં પોતે વિષયક બની જાય છે. વૃત્તાંતનો લેખક વાર્તાના લેખક જોડે ધાર્યું કરાવવા જાય છે પણ કરાવી શકતો નથી. લેખક પોતે સજાગ છે એટલે વાર્તાને નબળી બનતાં અટકાવી શક્યા છે. | ‘વૃત્તાંત’ વાર્તામાં સતત અર્થવિહીન પ્રલાપ દ્વારા મનોસંઘર્ષ ઠાલવતા માણસોની માનસિકતા છે. આ એક અનોખી વાર્તા છે. સર્જક સીધી વાતને વળ ચઢાવે છે. અહીં લેખક પાત્રના નામની પળોજણમાં નથી પડતા ત્યારે આપણને કાફકાની યાદ આવે છે. તેઓ પણ તેમની નવલકથાઓમાં પાત્રના નામના બદલે માત્ર પાત્ર કે એવું જ લખે છે. વૃત્તાંત વાર્તાની મજા એ છે કે અહીં બે લેખકનું ભાવવિશ્વ છે. બન્ને લેખક વિષય પકડવામાં પોતે વિષયક બની જાય છે. વૃત્તાંતનો લેખક વાર્તાના લેખક જોડે ધાર્યું કરાવવા જાય છે પણ કરાવી શકતો નથી. લેખક પોતે સજાગ છે એટલે વાર્તાને નબળી બનતાં અટકાવી શક્યા છે. | ||